11.2 C
Amreli
27/01/2021
અજબ ગજબ

80 વર્ષમાં 80 પોર્શ ગાડીઓનો માલિક બન્યો આ વ્યક્તિ, કાર મુકવા માટે ગેરેજ નથી, બનાવવી પડી અલગ બિલ્ડીંગ

50 વર્ષ પહેલા થયું કંઈક એવું કે 40-50 નહિ પણ કુલ 80 ગાડીઓનો માલિક છે આ 80 વર્ષનો વ્યક્તિ. શોખ મોટી વસ્તુ છે. જો માણસને કોઈ વસ્તુનો શોખ છે, તો તેના માટે તે કોઈ પણ હદ સુધી જતો રહે છે, પછી ભલેને તેના માટે કાંઈ પણ કરવું પડે. આજે અમે જે વ્યક્તિની વાત કરવાના છીએ, તેમણે ફક્ત એક વાર રસ્તા પર પોર્શ કાર જોઈ હતી. ત્યારબાદ તેમના પર તે કારનું એવું ઝનૂન ચડી ગયું કે, આજે તે એક બે નહિ પણ કુલ 80 પોર્શ કારોના માલિક છે.

જી હા, આ વ્યક્તિએ પોતાના જીવનમાં 80 પોર્શ કાર ખરીદી છે. હવે તે દરરોજ અલગ અલગ પોર્શ કાર ચલાવે છે. સાથે જ તે શનિ-રવિની રજાઓ પર એ અલગ અલગ પોર્શ ડ્રાઈવ કરે છે. આટલી બધી કારોને મુકવી તેમના માટે પડકાર હતો, તો તેમણે અલગથી એક આખી બિલ્ડીંગને જ ગેરેજ બનાવી દીધું.

ઓસ્ટ્રિયાના વિએનામાં રહેતા 80 વર્ષના ઓટોકાર 80 પોર્શ ગાડીઓના માલિક બની ચર્ચામાં આવી ગયા છે. ન ફક્ત આખી દુનિયા પણ પોતે પોર્શ કંપની પણ આ વ્યક્તિના શોખને જોઈને ઇમ્પ્રેસ થઈ ચુકી છે. જો દુનિયામાં ક્યારેય પણ કોઈ કાર લવરનું નામ શોધવામાં આવશે, તો તેમાં ઓટોકારનું નામ સૌથી ઉપર આવશે. ઉંમરના આ ચરણમાં પણ તે રસ્તા પર તેજ ગતિએ પોર્શ કાર દોડાવે છે. જયારે પણ તે રસ્તા પર પોતાની પોર્શ લઈને નીકળે છે, તો યુવાન છોકરીઓ પણ તેમને પલ્ટીને જોતી રહે છે.

હાલમાં જ તેમણે વાદળી રંગની પોર્શ બોક્સસ્ટર સ્પાઈડર કાર ખરીદી છે. આ તેમની 80 કારના કલેક્શનનું સૌથી લેટેસ્ટ મોડલ છે. ઓટોકારને તેજ ગતિએ પોતાની ગાડીઓ દોડાવવું ઘણું ગમે છે. ઓટોકાર પર પોર્શ ગાડીઓનું ભૂત આજથી 50 વર્ષ પહેલા ચડ્યું હતું. ત્યારે તેમણે પોતાના ઘર પાસે એક પોર્શ ગાડી તેજ ગતિએ જતા જોઈ હતી. તેને જોયા પછીથી જ ઓટોકારને તેને ખરીદવાની ઈચ્છા થઈ. ત્યારબાદ તેમણે પૈસા બચાવવાનું શરૂ કર્યું.

તેમણે બચાવેલા પૈસામાંથી સૌથી પહેલા સ્પીડ યેલો 911 ખરીદી. તે તેમની પહેલી પોર્શ હતી. ત્યારબાદ તેમણે થોડા વર્ષોમાં બીજી ઘણી પોર્શ ખરીદી. તેમણે અત્યાર સુધીમાં પોતાના જીવનમાં કુલ 80 પોર્શ કાર ખરીદી છે. તેમના કલેક્શનમાં એક 917, એક દુર્લભ આઠ સિલિન્ડર એન્જીનવાળી 910, પોતાના મૂળ ફયૂહરમન એન્જીન સાથે 904 અને 956 પણ શામેલ છે. હાલમાં તેમની પાસે 38 પોર્શ કારો છે. બાકીની તેમણે થોડા સમય ચલાવ્યા પછી વેચી દીધી.

આટલી મોંઘી ગાડીઓ ખરીદ્યા પછી તેમને મુકવાનું ટેંશન પણ થવા લાગે છે. આ કારોને મુકવા માટે ઓટોકારે એક આખી બિલ્ડીંગને જ ગેરેજનું રૂપ આપી દીધું છે. તે બિલ્ડીંગમાં ફક્ત તેમની ગાડીઓ જ મુકવામાં આવે છે. તેઓ તેને પોતાનો લિવિંગ રૂમ માને છે.

તે બિલ્ડીંગમાં તેમણે પોતાની પોર્શ કારો સજાવીને રાખી છે. તેને જોતા એવું લાગે છે કે જાણે તમે કોઈ રમકડાંની દુકાનમાં હોવ, જ્યાં આવી રીતે લાઈનમાં કાર સજાવીને રાખવામાં આવે છે. પોર્શ કંપનીએ ઓટોકારના આ શોખની પ્રશંસા કરી છે. કંપનીના કર્મચારીઓએ કહ્યું કે, તેઓ ફક્ત કાર બનાવે છે, તેને લાગણી આપે છે લોકો અને તેમનો પ્રેમ.

(ફોટા સોર્સ – ગેટ્ટી ઈમેજીસ અને ગુગલ.)

આ માહિતી એશિયનનેટ ન્યુઝ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.


Source: gujaratilekh.com

Related posts

મકર સંક્રાંતિથી થશે શુભ કામોની શરૂઆત, જાણો તેનું મહત્વ.

Amreli Live

આ 5 રાશિ માટે દિવસ રહેશે અત્યંત શુભ, નોકરી ધંધામાં પણ લાભના સમાચાર મળે.

Amreli Live

ભોલે ભંડારીની કૃપાથી આજે આ 7 રાશિના જીવનમાં શરુ થશે રાજયોગ, દરેક જગ્યા મળશે શુભ પરિણામ

Amreli Live

મેષ રાશિના લોકોને આજે આર્થિક લાભ થવાની શક્યતા છે, કન્યા રાશિના લોકોને વેપાર ધંધામાં થશે લાભ.

Amreli Live

મર્સીડિસએ બનાવી ‘મેડ ઈન ઇન્ડિયા’ કાર 6 નવેમ્બરે થશે લોન્ચ, આની સ્પીડ જાણી ને દંગ રહી જશો

Amreli Live

એક એપિસોડની આટલી ફી લે છે ‘બાઘા’ ઉર્ફ તન્મય વેકરીયા, જાણો કેવી છે તેમની લાઇફસ્ટાઇલ

Amreli Live

હીરો એક્સ્ટ્રીમ 200 S નું બીએસ 6 મોડલ લોન્ચ માટે તૈયાર, કંપનીની વેબસાઈટ પર લિસ્ટ થઇ આ બાઈક.

Amreli Live

જાણો લવ અને અરેન્જ મેરેજ માટે જ્યોતિષીય, તેમજ કુંડળીમાં લવ મેરેજના યોગને વિસ્તારથી.

Amreli Live

ઘરે બનાવો રાજસ્થાનનું પ્રખ્યાત પાપડનું શાક, જાણો તેને બનાવવાની સૌથી સરળ રીત.

Amreli Live

ભગવાન શ્રીરામ સામે લડવા ગયા હતા પરમભક્ત હનુમાન, જાણો તેમના રોચક રહસ્ય.

Amreli Live

અધિકારીએ પૂછ્યું : એક લીડર અને મેનેજરમાં શું અંતર હોય છે? આ મુશ્કેલ સવાલ પર છોકરાએ મેળવી IAS ની ખુરશી

Amreli Live

વિડીયો એડિટિંગ માટે સૌથી ખાસ એપ, ખૂબીઓ જાણીને ચકિત થઇ જશો

Amreli Live

આ 2 રાશિઓ માટે આજનો દિવસ લાભકારી નીવડશે, હરીફો ૫ર વિજય મેળવી શકશો.

Amreli Live

હોટલમાં વાસણ ધોવાથી લઈને ટેબલ સાફ કરવા સુધીના કામ કર્યા, આવી રીતે ફિલ્મોમાં આવ્યા રોનિત રોય

Amreli Live

સીએનજી પંપ પર 6 હજારમાં નોકરી કરતા સંદીપ સાથે આ ડોકટરે જે કર્યું તે ખરેખર માનવતાની મિશાલ છે.

Amreli Live

દિવાળી પછી ગુજરાતમાં ફરીથી શરૂ થશે સ્કૂલ અને કોલેજો, કેબિનેટમાં મુખ્યમંત્રીએ તૈયારી કરવાનું કહ્યું.

Amreli Live

આ એક નિર્ણયના કારણે સાઉદી અરબના 26 લાખ ભારતીયોને થશે બમ્પર લાભ, મુશ્કેલીઓ થશે દૂર

Amreli Live

ભારતમાં અહીં મળ્યો મુગલકાળનો ખજાનો, ધાતુના ઘડામાં મળ્યા આટલા ચાંદીના સિક્કા.

Amreli Live

હવા મારફતે આ રીતે ફેલાઈ રહ્યો છે કોરોના, નવી સ્ટડીના પરિણામ ચિંતાજનક

Amreli Live

વૃષભ રાશિવાળા માટે કેવું રહેશે વર્ષ 2021? વાંચો વૃષભ રાશિનું વાર્ષિક રાશિફળ.

Amreli Live

આ ગામમાં દીકરી સાસરે જાય ત્યારે દહેજમાં આપવામાં આવે છે આ સાત ડેંઝર વસ્તુ, સાંભળીને જ રુંવાડા ઉભા થઈ જશે.

Amreli Live