33.8 C
Amreli
20/10/2020
મસ્તીની મોજ

80 માંથી 8 કેટલી વખત બાદ કરી શકાય છે? મજેદાર જવાબ આપીને ઉમેદવારોએ આપ્યો શોક્ડ

તે શું છે જે પાણીમાં પડવાથી પણ ભીનું થતુ નથી? જવાબ જાણીને તમે પણ થઇ જશો ચકિત. આજકાલ મીડિયા ઉપર ઘણા જાણવા જેવા કિસ્સાઓ બહાર આવતા રહે છે, જેના વિષે આપણેને રસપ્રદ જાણકારી મળતી હોય છે, જેમાં અમુક કિસ્સા એવા પણ હોય છે, જેના વિષે આપણે અજાણ હોઈએ છે, અને અમુક કિસ્સા એવા પણ હોય છે. જે જાણીને આપણેને ધૃણા પણ ઉપજે છે. જેના વિષે લોકો એકદમથી અજાણ હોય છે, અને આજે પણ એક એવી બાબત તમારી સામે મુકવા જઈ રહ્યા છીએ, જેના વિષે કદાચ તમે અજાણ હશો. આવો જાણીએ તે બાબત વિષે.

સંઘ લોક સેવા આયોગ (UPSC Exam 2020) માં લાખો ઉમેદવાર ભાગ લે છે. આ પરીક્ષાને દુનિયાની સૌથી અઘરી અને પ્રતિષ્ઠિત પરીક્ષા કહેવામાં આવે છે. યુપીએસસી ઉમેદવારે માત્ર લેખિત પરીક્ષા જ ની ઈન્ટરવ્યું પણ ક્લીયર કરવાનું હોય છે. યુપીએસસી પર્સનાલીટી ટેસ્ટ એટલે (UPSC Personality Test)માં ઉમેદવારને ખતરનાક પ્રશ્ન પૂછવામાં આવે છે. આ પ્રશ્નોના જવાબ આપવા સામાન્ય લોકો માટે ઘણું મુશ્કેલ હોય છે. IAS Interview માં બેઝીકલી ઉમેદવારના મગજની ક્ષમતા તેની યાદ રાખવાની કેપેસીટી અને ટ્રીક લગાવવાની ક્ષમતા આંકવામાં આવે છે. એટલા માટે આજે અમે તમારી સામે એવા ટ્રીકી પ્રશ્ન લાવ્યા જેના વિષે વિચારી તમે પણ ચોંકી જશો. એટલા માટે તમારા જનરલ નોલેજને વધુ તેજ કરવા માટે તમે પણ આ પ્રશ્નોના જવાબ જરૂર જાણી લો.

આજે અમે તમને આઈએએસ ઈન્ટરવ્યું (IAS Interview Questions And Answers) માં ઉમેદવારોને પૂછવામાં આવેલા થોડા પ્રશ્નો વિષે જણાવી રહ્યા છીએ.

પ્રશ્ન – અકબર બાદશાહ નમાજ પઢવા જામા મસ્જીદમાં પૂર્વના દરવાજાએથી જતા જતા હતા, તો નીકળતા ક્યા દરવાજેથી હતા? જામા મસ્જીદના ચાર દરવાજા છે.

જવાબ – અકબરના સમયમાં જામા મસ્જીદ હતી જ નહિ.

પ્રશ્ન – ગુલાબ, સુર્યમુખી અને કમળમાં શું સમાનતા છે?

જવાબ – ત્રણે જ ફૂલ છે.

flowers

પ્રશ્ન – એવી કઈ વસ્તુ છે, જેના વગર કોઈને ઓળખી નથી શકાતા?

જવાબ – નામ

પ્રશ્ન – વિશ્વનો સૌથી મોટો ચોક?

જવાબ – લાલ ચોક (મોસ્કો)

પ્રશ્ન – ક્યાં બે અંકોને એક બીજા સાથે ગુણવાથી પરિણામ પાંચ થશે?

જવાબ – પાંચ અને એક

પ્રશ્ન – તે શું છે, જે વર્ષમાં એક વખત આવે છે, પણ રવિવારમાં બે વખત?

જવાબ – ‘વ’ અક્ષર

પ્રશ્ન – જો એક ઈંડુ બાફતા 10 મિનીટ લાગે છે, તો ચાર ઈંડા બાફવામાં કેટલો સમય લાગશે?

જવાબ – 10 મિનીટ જ લાગશે.

પ્રશ્ન – જાપાનના લોકો કેળા ખાધા પછી તેની છાલનું શું કરે છે?

જવાબ – ફેંકી દે છે.

પ્રશ્ન – તે કઈ વસ્તુ છે, જે પાણીમાં પડવાથી પણ ભીની નથી થતી?

જવાબ – પડછાયો

પ્રશ્ન – 80 માંથી 8 કેટલી વખત ઘટાડી શકાય છે?

જવાબ – એક વખત, કેમ કે બીજી વખત તો 72 માંથી 8 ઘટાડવા પડશે.

આ માહિતી ઈન્ડિયા ફીડ્સ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.


Source: 4masti.com

Related posts

બેન્કમાંથી લોન ના મળવાથી વ્યાજખોરો પાસેથી 60% વ્યાજ ઉપર ખેતી માટે પૈસા લઇ રહ્યા છે ખેડૂત

Amreli Live

દર વર્ષ 6,000 રૂપિયા મેળવવા હોય તો ઝડપી કરો રજીસ્ટ્રેશન, આ રહ્યું સ્ટેપ-બાયસ્ટેપ પ્રોસેસ

Amreli Live

કામાખ્યા દેવી મંદિરમાં મળે છે લાલા વસ્ત્રનો પ્રસાદ, મંદિરના રહસ્ય જાણીને ચકિત થઇ જશો તમે.

Amreli Live

નવરાત્રી 2020 : નવરાત્રીમાં નવ રંગોના ઉપયોગથી તમારા નવ ગ્રહો અને અંકોને કરો મજબુત.

Amreli Live

આ મહિને રાહુ-કેતુ સહીત આ 6 ગ્રહ કરશે રાશિ પરિવર્તન, મંગળ, શનિ અને ગુરુની બદલાશે ચાલ.

Amreli Live

ભારતનો લાંબો કૂદકો, હાઇપરસોનીક મિસાઈલનું સફળ પરીક્ષણ, આંગળીના વેઢે ગણી શકાય એટલા પાસે છે આ ટેકનીક

Amreli Live

કોવિડયુગ પછી ટીયર-2 અને ટીયર-3 શહેરોની અંદર રિયલ એસ્ટેટમાં આવશે જોરદાર તેજી, આ બધા છે કારણ

Amreli Live

કોરોનાને કારણે શારીરિક અંતર બનાવી રાખવા માટે લોકો અપનાવી રહ્યા છે આ રોચક ઉપાય.

Amreli Live

ભારતીય ક્રિકેટરે જણાવ્યું : મારી પણ હાલત સુશાંત સિંહ રાજપૂત જેવી, પરંતુ હું માનસિક રીતે મજબૂત

Amreli Live

આ મુસ્લિમ રામભક્તને પ્રભુ શ્રીરામમાં દેખાય હતા મોહમ્મદ પયગંબર, પટનામાં બનાવ્યું છે હનુમાન મંદિર.

Amreli Live

નાનકડા કલામની વીરતાને દેશ કરશે સલામ, નાનકડી ઉંમરમાં ઉભી કરી પુરસ્કારોની લાઈન

Amreli Live

સારા ફળની પ્રાપ્તિ માટે કેવી રીતે કરવી સૂર્યોપાસના.

Amreli Live

સોમવારે આ ચાર રાશિઓ વાળાઓ પાસે આવશે પૈસા, ભાગ્ય આપશે સાથ.

Amreli Live

શુક્રવારના દિવસે શું કહે છે તમારું ભાગ્ય, વાંચો દૈનિક રાશિફળ.

Amreli Live

લાઇમલાઈટની દુનિયામાં આવતા પહેલા સ્કૂલમાં કામ કરતી હતી કિયારા આડવાણી, હવે જીવે છે લગ્જરી લાઈફ.

Amreli Live

શુદ્ધ માંસાહારી શિલ્પા શેટ્ટી 45 વર્ષ પછી બની શુદ્ધ શાકાહારી, છેવટે શું છે કારણ?

Amreli Live

શુક્રવારનો દિવસ આ 7 રાશિઓ માટે છે ભાગ્યશાળી, થશે પ્રબળ લાભ

Amreli Live

અયોધ્યામાં શ્રીરામ મંદિર નિર્માણ માટે નકશો પાસ, પ્રાધિકરણ બોર્ડની બેઠકમાં સર્વસંમતિથી મંજૂરી.

Amreli Live

પ્રદોષ વ્રત ના દિવસે આ પાઠ કરવાથી પ્રસન્ન થશે મહાદેવ, સુખ-સૌભાગ્યનું વરદાન મળવાની છે માન્યતા

Amreli Live

કાચા દૂધમાં રહ્યો છે, કોમળ અને સુંદર ત્વચાનું આ 5 રહસ્ય.

Amreli Live

4 પ્રકારની હોય છે પાઈલ્સ, તેના લક્ષણોથી જાણો તમને કઈ છે?

Amreli Live