25.9 C
Amreli
30/10/2020
મસ્તીની મોજ

8 મહિનાની દીકરીને છોડી શૂટિંગ કરવા મનાલી પહુંચી શિલ્પા શેટ્ટી, ક્રૂ મેમ્બર્સ સાથે માસ્ક લગાવ્યા વિના દેખાઈ

મનાલીમાં માસ્ક વિના ક્રૂ મેમ્બર્સ સાથે દેખાઈ શિલ્પા શેટ્ટી, 8 મહિનાની દીકરીને ઘરે છોડી શરુ કર્યું ફિલ્મનું શૂટિંગ. કોરોનાને કારણે જ દુનિયાભરમાં લોકો ભયમાં જીવન જીવી રહ્યા છે. રોજ આ વાયરસની ઝપટમાં હજારો લોકો આવી રહ્યા છે અને ઘણાના મૃત્યુ પણ થઇ ચુક્યા છે. ભારતમાં લોકોની સુવિધાને ધ્યાનમાં રાખીને સંપૂર્ણ રીતે અનલોકની પ્રક્રિયા શરુ કરી દેવામાં આવી છે. તેવામાં સામાન્ય લોકોની જેમ જ બોલીવુડ અને ટીવી સેલેબ્સ પણ પોત-પોતાના કામ ઉપર પાછા ફરી રહ્યા છે.

શિલ્પા શેટ્ટી પણ પોતાની આગામી ફિલ્મ ‘હંગામા 2’ નું શુટિંગ કરવા મનાલી પહોચી ગઈ છે. શુટિંગ દરમિયાન તમામ પ્રીકોશન્સને ધ્યાનમાં રાખવામાં આવી રહ્યું છે. શિલ્પાએ સોશિયલ મીડિયા ઉપર બુમરેંગ પણ શેર કર્યો છે. આમ તો શિલ્પા પોતાની 6 મહિનાની દીકરીને ઘરે છોડીને શુટિંગ કરવા આવી છે.

ઈંસ્ટાગ્રામ ઉપર શેર કર્યો વિડીયો : શિલ્પાએ બુમરેંગ શેર કરતા લખ્યું, પહેલા દિવસે રોલ કરતા પહેલા સેટ ઉપર મસ્તી. સેનેટાઈઝેશન કરવામાં આવી રહ્યું છે, કેમ કે સુરક્ષા પહેલા આવે છે. વિડીયોમાં શિલ્પા પોતાના હાથ સેનેટાઈઝ કરી રહી છે. તે અમુક લોકો તેને મેકઅપ કરી રહ્યા છે, તો એક વ્યક્તિ તેનું તાપમાન ચેક કરી રહ્યો છે. તે દરમિયાન શિલ્પા ખુરશી ઉપર બેઠી છે. આમ તો તેણે માસ્ક નથી પહેર્યું.

મનાલીમાં શુટિંગ : જયારે શિલ્પા શુટિંગ માટે જઈ રહી હતી, તો તેણે એયરપોર્ટ ઉપરથી પોતાનો ફોટો શેર કર્યો. ફોટામાં તે પરેશ રાવલ સહીત ફિલ્મના બીજા કલાકારો અને ક્રૂ સાથે જોવા મળી. શિલ્પાએ ફોટો શેર કરતા કેપ્શનમાં લખ્યું હતું – કોવીડ ટેસ્ટ થઇ ગયો. માસ્ક લાગી ગયું. હવે અમે જઈ રહ્યા છીએ. હવે મનાલીમાં થોડી મસ્તી કરવાનો સમય છે.

2003માં આવી હતી ‘હંગામા’ : ફિલ્મ ‘હંગામા’ 2003માં રીલીઝ થઇ હતી. આ ફિલ્મને પણ પ્રિયદર્શને બનાવી હતી. ફિલ્મ ‘હંગામા’ માં અસખ્ય ખન્ના, રીમી સેન, આફતાબ, પરેશ રાવલ અને રાજપાલ યાદવ મુખ્ય રોલમાં હતા. ફિલ્મ બોક્સ ઓફીસ ઉપર સુપરહિટ થઇ હતી. વાત શિલ્પાના વર્કફ્રંટની કરીએ તો તે રીયાલીટી શો ડાંસ પ્લસ, સુપર ડાંસ, નચ બલીએ વગેરેમાં જોવા મળી ચુકી છે.

આ માહિતી એશિયનનેટ ન્યુઝ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.


Source: 4masti.com

Related posts

આ વ્યક્તિએ ગામડા માટે જે કર્યું તે રજનીકાંતની ફિલ્મ શિવાજીને પણ ટક્કર આપે એવું છે, જાણો એવું શું કર્યું.

Amreli Live

ઉદયગિરિની ગુફામાં વિરાજમાન છે દેશની સૌથી પ્રાચીન બાળ ગણેશની મૂર્તિ, જાણો કોણે બનાવડાવી હતી.

Amreli Live

આ રાશિ વાળાઓની મુશ્કેલીઓ વધારવા આવી રહ્યો છે મંગળ, મીન રાશિમાં થવા જઈ રહ્યો છે ગોચર

Amreli Live

રાઇફલથી મિસાઇલ સુધી ‘આત્મનિર્ભર’, હવે ભારત ઘરે જ બનાવશે આ 101 ઘાતક શસ્ત્રો.

Amreli Live

જીવનમાં ચિંતા, અડચણો દૂર કરવા માટે પ્રયોગ કરો વાસ્તુના આ 16 ઉપાય.

Amreli Live

એકાઉન્ટમાં જમા નથી થયો પીએમ કિસાન યોજનાનો છઠ્ઠો હપ્તો, તો આ નંબર પર કરો ફોન, મળશે મદદ

Amreli Live

આજના દિવસે આમને થશે આર્થિક લાભ અને કરિયરમાં આગળ વધશે આ રાશિ.

Amreli Live

આ 5 રાશિ વાળા નવરાત્રીની નવમી પર કરો આ ઉપાય, આ રાશિઓ પર છે શનિની પનોતી

Amreli Live

ઓક્ટોબરમાં તમે રાશિ પ્રમાણે પસંદ કરશો કપડાનો રંગ, તો ખુલી જશે તમારું નસીબ

Amreli Live

આજે આ રાશિઓને થઇ શકે છે નફો, મળી શકે છે પ્રેમનો પ્રસ્તાવ, જાણો કેવો રહેશે ગુરુવારનો દિવસ.

Amreli Live

આયુષ્માન યોગની સાથે રહેશે ખાસ નક્ષત્ર, આ રાશિના લોકોને મળશે સુખ, ધનમાં થશે વૃદ્ધિ

Amreli Live

જીયાની માતા કે જેમની દીકરીએ પણ આત્મહત્યા કરી હતી એમણે જે કહ્યું, અપરાધિઓની પેન્ટ થઈ ગઈ ભીની.

Amreli Live

કંગનાએ બોલીવુડમાં ડ્રગ રેકેટનો કર્યો મોટો ખુલાસો, કલાકારોની પત્નીઓ પર લગાવ્યા મોટા આરોપ.

Amreli Live

31 ઓક્ટોબરે સી પ્લેન સેવાઓની શરૂઆત, અમદાવાદથી ‘સ્ટેચ્યુ ઓફ યુનિટી’ સુધી જઈ શકે છે PM

Amreli Live

ધનની દેવી લક્ષ્મીને પ્રસન્ન કરવા છે, તો ચાણક્યની આ વાતો જરૂર જાણી લો.

Amreli Live

ઘણી ઉપયોગી છે LIC ની નવી પોલિસી, આજીવન કમાણીની મળશે ગેરેંટી.

Amreli Live

ઋષિ કપૂરના 68 માં જન્મદિવસ પર દીકરી રિધિમાં થઇ ઈમોશનલ, શેયર કર્યા ના જોયેલ ફોટા.

Amreli Live

મલાઈકા અરોરા સાથે પ્રેમ કરી અર્જુન લગ્નની માન્યતાઓને પડકારી રહ્યા છે.

Amreli Live

આ યોજના 2 જુલાઈથી શરૂ, 5500 લોકોને મળી ચુક્યો છે લાભ, ટારગેટ 50 લાખ.

Amreli Live

ઘરમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ લાવે છે લાફિંગ બુદ્ધા, જાણો તેનાથી જોડાયેલ રોચક રહસ્ય

Amreli Live

2 ટ્રેન સામ સામે આવીને ઠોકાઈ ગઈ તે વખતે તમે DM હોય તો શું કરશો?

Amreli Live