31.6 C
Amreli
22/10/2020
અજબ ગજબ

799 રૂપિયાના હપ્તા ઉપર ઘરે લઇ આવો કાર, તહેવારની સીઝનમાં આ કંપની આપ રહી છે તક

તહેવાર સીઝનમાં 799 રૂપિયાના હપ્તા પર આ કંપનીની કાર લઇ આવો ઘરે, શ્રેષ્ઠ તકનો લાભ ઉઠાવો. તહેવારોની સીઝનમાં ઓટો કંપનીઓએ ઘણી જુદી જુદી ઓફર આપવાની જાહેરાત કરી છે. તેમાં ટાટા મોટર્સ અને મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા પણ શામેલ છે. ટાટા મોટર્સે માત્ર 799 રૂપિયાના લઘુત્તમ હપ્તા પર કાર ખરીદવાની ઓફર આપી છે. આ માટે ટાટા મોટર્સે એચડીએફસી બેંક સાથે હાથ મિલાવ્યો છે.

તેના દ્વારા કંપનીએ બે યોજનાઓ રજૂ કરી છે. ટાટા મોટર્સે એક નિવેદનમાં જણાવ્યું છે કે, બે નવી યોજનાઓ ‘ગ્રેજ્યુએટ સ્ટેપ અપ સ્કીમ’ અને ‘ટીએમએલ ફ્લેક્સી ડ્રાઇવ સ્કીમ’ રજૂ કરવામાં આવી છે. કંપનીએ કહ્યું કે, આ બંને યોજના નવેમ્બર 2020 ના અંત સુધીમાં ઉપલબ્ધ થશે.

માસિક 799 રૂપિયાના લઘુતમ હપ્તા : આનો લાભ ભારત સ્ટેજ-6 ને અનુકૂળ દરેક કારો, સ્પોર્ટ્સ યુટિલિટી વાહનો (એસયુવી) અને ઇલેક્ટ્રિકલ વાહનો પર મેળવી શકાશે. કંપનીએ કહ્યું કે, ‘ગ્રેજ્યુએટ સ્ટેપ અપ સ્કીમ’ અંતર્ગત ગ્રાહકો દર મહિને લઘુતમ 799 રૂપિયાના લઘુત્તમ હપ્તાનો લાભ મેળવી શકે છે.

મોડેલ અને એડિશન પર આધારીત છે : માસિક હપ્તા વાહનના મોડેલ અને એડિશન પર આધારીત રહેશે. માસિક હપ્તા ખરીદનારની સુવિધા અનુસાર બે વર્ષ સુધી ધીમે ધીમે વધતા જશે.

TML ફ્લેક્સી ડ્રાઇવ સ્કીમ : તેમજ ‘ટીએમએલ ફ્લેક્સી ડ્રાઇવ યોજના’ હેઠળ ગ્રાહકો દર વર્ષે કોઈપણ ત્રણ એવા મહિના પસંદ કરી શકે છે, જે મહિનામાં તેઓ લઘુત્તમ હપ્તો ચૂકવવા માંગતા હોય.

100 ટકા લોન : કંપનીએ કહ્યું કે, આ યોજનાઓ ગ્રાહકોને વાહનના હપ્તા ભરવામાં સરળતા રહે એટલા માટે રજૂ કરવામાં આવી છે. ટાટા મોટર્સે એક નિવેદનમાં એમ પણ જણાવ્યું હતું કે, આ બંને યોજનાઓ હેઠળ તે તેમના તમામ પેસેન્જર વાહનો પર એક્સ-શોરૂમ કિંમતના 100 ટકા લોન આપવાની સુવિધા આપી રહી છે.

બીઓબી અને મહિન્દ્રા વચ્ચે કરાર : આ દરમિયાન બેંક ઓફ બરોડા (બીઓબી) એ જણાવ્યું હતું કે, ટ્રેક્ટરો પર લોન આપવા માટે મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા સાથે કરાર કરવામાં આવ્યો છે. બીઓબી પોતાની 5000 થી વધારે ગ્રામીણ અને અર્ધ શહેરી શાખા નેટવર્કના માધ્યમથી મહિન્દ્રા એન્ડ મહિન્દ્રાના ગ્રાહકોને ટ્રેક્ટર લોનની સુવિધા આપશે.

આ માહિતી આજતક અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.


Source: gujaratilekh.com

Related posts

મગ અને મસૂરની દાળ મિક્સ કરીને ખાવાથી પેટ રહેશે હંમેશા સ્વસ્થ, મળશે આ લાભ

Amreli Live

કાશ્મીરમાં અનંતનાગમાં CRPF જવાન અને 6 વર્ષના બાળકને મારનારા આતંકી જાહિદ દાસનું એન્કાઉન્ટર

Amreli Live

અચાનક નદીમાંથી બહાર નીકળ્યું 500 વર્ષ જૂનું ભગવાન વિષ્ણુનું મંદિર

Amreli Live

કોરિન્ટાઇનમાં પણ વારંવાર આ યુવક પોતાની ગર્લફ્રેંડને મળવા માટે કરતો મોટું પરાક્રમ

Amreli Live

હિંદુ સંસ્કારોમાં ઘણો મહત્વના છે લગ્ન સંસ્કાર, જાણો તેના વિષે વિસ્તારથી.

Amreli Live

એવો તે કેટલો પગાર આપે છે મુકેશભાઈ કે સ્ટાફમાં રહેલા પોતાના બાળકોને ભણાવે છે વિદેશમાં.

Amreli Live

વડ અને આંબળામાં છુપાયેલો છે સ્વાસ્થ્યનો ખજાનો

Amreli Live

વિદ્યાર્થીઓ માટે ખાસ ગણિતની સંજ્ઞાઓ, મહત્વપૂર્ણ ફોર્મ્યુલા, વૈજ્ઞાનિક નામ અને સવાલ જવાબ માત્ર એક ક્લિકે.

Amreli Live

ચાણક્ય નીતિ : આ 8 લોકો પાસે ક્યારેય પણ ના કરતા કોઈ આશા, આ લોકો ઉપર થશે નહિ કોઈ દુઃખની અસર

Amreli Live

RO નું પાણી પીવા વાળા લોકો માટે જરૂરી ખબર, વર્ષના અંત સુધી અહીં Purifier પર લાગી શકે છે પ્રતિબંધ, આ છે કારણ

Amreli Live

આ અઠવાડિયે આ રાશિના લોકોને નોકરીમાં યશ મળે, કુંવારા લોકો માટે લગ્નના યોગ છે.

Amreli Live

અહીં છે એશિયાનું સૌથી મોટું શિવલિંગ, અહીં મંદિરનું આકાર જ છે શિવલિંગના જેવો.

Amreli Live

શનિદેવની કૃપાથી આજે આ રાશિના લોકોની આવક અને વેપારમાં વૃદ્ઘિ થવાના યોગ છે, સ્‍વાસ્‍થ્‍ય સારું રહેશે.

Amreli Live

મિથુન રાશિના લોકોને આજે વેપાર અને આવકમાં વૃદ્ઘિ થાય, પણ આ રાશિવાળાએ ગુસ્સા પર નિયંત્રણ રાખવાની જરૂર છે.

Amreli Live

લો હવે પ્રયાગરાજના બજારોમાં આવ્યા તિરંગા માસ્ક, સાડીઓ સાથે મેચિંગ માસ્ક પણ ફ્રીમાં

Amreli Live

મેષ રાશિના લોકોને આજે વેપારધંધામાં લાભ થાય, જાણો અન્ય રાશિઓનો કેવો રહેશે દિવસ.

Amreli Live

જાણો જન્મ કુંડળીમાં રહેલ ‘લક્ષ્મી-નારાયણ યોગ’ અને ‘કલાનિધિ યોગ’ ના પ્રભાવ અને ફળ.

Amreli Live

આયુર્વેદ અનુસાર એક સાથે આ વસ્તુઓ ખાવાથી નબળી થઇ શકે છે પાચન શક્તિ

Amreli Live

જાણો કોણ છે વાસ્તુ પુરુષ અને કેવી રીતે થયો તેમનો જન્મ, તેમની પૂજા માત્રથી દૂર થઇ જાય છે દરેક વાસ્તુ દોષ.

Amreli Live

શેઠાણીને થયો નોકર સાથે પ્રેમ, પણ નોકરે લિવ ઈન રિલેશનમાં રહ્યા પછી કર્યું આવું કામ…..

Amreli Live

ભગવાન બુદ્ધ દ્વારા જાણો જીવનમાં સુખ શાંતિ કેવી રીતે મળે છે? સાથે જાણો જીવનમાં આવતી દરેક સમસ્યાઓનું નિરાકરણ

Amreli Live