24.9 C
Amreli
25/09/2020
bhaskar-news

79 દિવસે મહાકાલ મંદિરના દ્વાર ખુલ્યા, ગર્ભગૃહમાં પ્રવેશ અને ભસ્મારતીના દર્શન શ્રાવણમાં થઇ શકશે કે નહીં તે નક્કી નથીઉજ્જૈનનું મહાકાલ મંદિર 79 દિવસ બાદ 8 જૂને સામાન્ય ભક્તો માટે ખોલી દેવામાં આવ્યું, પરંતુ માત્ર દર્શન માટે જ. પૂજન-અર્ચન માટે નહીં. 16 માર્ચથી ભસ્મારતી દર્શન અને 21 માર્ચથી મંદિરમાં સામાન્ય ભક્તો માટે પ્રવેશ બંધ હતો. કોરોનાની શરૂઆતમાં લોકો અહીં નિશ્ચિંત હતાં કે, તેઓ આ બીમારીથી મુક્ત છે. પરંતુ જોત-જોતામાં મૃત્યુનો આંકડો વધ્યો અને હવે આ સ્થાન પ્રદેશનું ત્રીજું કોરોના હોટસ્પોટ બની ગયું છે. અત્યાર સુધી અહીં 725 સંક્રમિત મળી આવ્યાં છે. કોરોના સામે મૃત્યુના મામલે ઇન્દોર, ભોપાલ પછી ઉજ્જૈન ત્રીજા નંબરે છે. અહીં 64 લોકો મૃત્યુ પામ્યા છે.

સોમવારે સ્થાનીય શ્રદ્ધાળુઓએ ભગવાન મહાકાળના દર્શન કર્યાં. સવારે 8 થી સાંજે 6 વાગ્યા સુધી દર્શન મહાકાળના એપ અને ટોલ ફ્રી નંબર ઉપર પ્રી-બુકિંગ આધારે થઇ રહ્યાં છે. સવારે 8 થી સાંજે 6 વાગ્યાની વચ્ચે ટાઇમ સ્લોટ પ્રમાણે જ દર્શન કરી શકાશે. ફોટો/વીડિો- અનિકેત સેન, ઉજ્જૈન
સોમવારે સ્થાનીય શ્રદ્ધાળુઓએ ભગવાન મહાકાલના દર્શન કર્યાં. સવારે 8 થી સાંજે 6 વાગ્યા સુધી દર્શન મહાકાલના એપ અને ટોલ ફ્રી નંબર ઉપર પ્રી-બુકિંગ આધારે થઇ રહ્યાં છે. સવારે 8 થી સાંજે 6 વાગ્યાની વચ્ચે ટાઇમ સ્લોટ પ્રમાણે જ દર્શન કરી શકાશે. ફોટો/વીડિો- અનિકેત સેન, ઉજ્જૈન

અહીં બધું જ મહાકાલની શ્રદ્ધાએઃ-
અહીંના પંડિત મહેશ ગુરુના કહેવા પ્રમાણે ઉજ્જૈનમાં કોઇ ભક્ત એક કોથળો ચોખા લઇને આવે અને બે-બે દાણા એક મંદિરમાં ચઢાવે તો ચોખા પૂર્ણ થઇ જશે, મંદિર નહીં. અહીં 250થી વધારે મોટા મંદિર છે, જ્યાં અનેક લોકોની આજીવિકા દેવ-દર્શન માટે આવતાં ભક્તોથી ચાલે છે. અઢી મહિનાથી બધું જ બંધ રહ્યું. હજું પણ ફૂલ-હાર, પ્રસાદ, ટ્રાન્સપોર્ટેશન, હોટલ, ભોજનાલય સંપૂર્ણ રીતે ખુલ્યા નથી. પંડિત મહેશ ગુરુની પીઢીઓ 300 વર્ષથી અહીં પૂજા કરે છે.

શ્રાવણ, નાગપાંચમે નાગચંદ્રેશ્વરના દર્શન થશે કે નહીં તે બાબતે ચિંતાઃ-
મહાકાલ મંદિરના પૂજારી આશીષ ગુરુના કહેવા પ્રમાણે ચિંતા શ્રાવણ મહિનાની છે. હવે શ્રાવણ શરૂ થવાના 28 દિવસ બાકી છે. જુલાઈમાં શ્રાવણની શરૂઆત સોમવારથી જ થશે. શ્રાવણમાં અહીં દરરોજ 70-80 હજાર શ્રદ્ધાળુઓ આવે છે. શ્રાવણ મહિનાના સોમવારે આ સંખ્યા એક લાખથી વધારે થઇ જાય છે. મહાકાલ કોઇનાથી દૂર થાય એવું અમે ઇચ્છતાં નથી. નાગપાંચમ પણ જુલાઈના ચોથા સપ્તાહમાં થશે. અહીં નાગચંદ્રેશ્વરનની પૂજા પણ વિશાળ સ્તરે થાય છે, જે મંદિર વર્ષમાં એક જ દિવસ ખુલે છે.

Download Dainik Bhaskar App to read Latest Hindi News Today


It is yet to be decided whether the gates of the temple will be opened on the 79th day, the entrance to the sanctum sanctorum and the darshan of Bhasmarati will also take place in Shravan.

Related posts

Corona Update: આજે ગુજરાતમાં કોરોનાથી વધુ એક દર્દીનું મોત, કુલ 11 લોકોનાં મોત, કઈ જગ્યા કેટલા છે કેસ? જાણો

Amreli Live

અપૂરતી માહિતી અને તંત્રના અણધડ આયોજનના કારણે શ્રમિકો રોડ પર ઉતર્યા

Amreli Live

રાજ્યમાં આજથી પેટ્રોલ-ડિઝલના ભાવમાં પ્રતિ લિટર રૂ.2નો વધારો, ધારાસભ્યોનાં પગાર 30% કપાયા, સરકારી કર્મચારીઓનું મોંઘવારી ભથ્થું મુલતવી

Amreli Live

રાજકોટમાં 41 કેસ, 9ના મોત, જિલ્લામાં કુલ પોઝિટિવ કેસની સંખ્યા 4100ને પાર, જામનગરમાં 29 કેસ નોંધાયા

Amreli Live

સતત બીજા દિવસે 850થી વધુ કોરોનાના નવા દર્દી અને 14ના મોત, કુલ કેસ 40 હજારને પાર અને મૃત્યુઆંક 2024

Amreli Live

કોરોના બ્રેકીંગ અપડેટ 28/03/2020 ને બપોર ના 5.15 વાગ્યા સુધી ની અમરેલી ની સ્થિતિ

Amreli Live

અત્યાર સુધી 32.72 લાખ સંક્રમિત અને 2.31 લાખ મોત: રશિયાના પ્રધાનમંત્રી મિખાઈલ મિશુસ્તિન પોઝિટિવ;

Amreli Live

ધારીમાં અડધી કલાકમાં એક ઇંચ, પડધરીમાં પોણા બે ઇંચ, રાજુલા, ખાંભા, ગીરસોમનાથ પંથકમાં ધોધમાર, નદીઓમાં પૂર આવ્યા

Amreli Live

સમગ્ર દેશમાં લોકડાઉની મુદત વધુ બે અઠવાડિયા માટે વધી, હવે 17 મે સુધી ચુસ્ત અમલનો કેન્દ્ર સરકારનો નિર્ણય

Amreli Live

રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં ધીમી ધારે વરસાદ, ખાંભામાં 2 અને ધારીમાં પોણા બે ઇંચ, માધવરાય મંદિરમાં પાણી ઘૂસ્યા

Amreli Live

ક્રેશ લેન્ડિંગ બાદ એર ઇન્ડિયાનું પ્લેન 35 ફૂટ ઉંડી ખાઈમાં પડતા બે ટુકડાં થયા, પાયલટ સહિત 17ના મોત, 123 ઘાયલ

Amreli Live

124 સેમ્પલમાંથી વધુ એક પોઝિટિવ કેસ જંગલેશ્વરમાંથી નોંધાયો, 103 નેગેટિવ અને 20ના રિપોર્ટ આવવાના બાકી

Amreli Live

અમદાવાદ-આણંદ સિવાય એકપણ જિલ્લામાં નવો કેસ નહીં, આજે એકનું મોત, કુલ દર્દી 493 અને અત્યાર સુધીમાં 23ના મોત

Amreli Live

2020માં ગુગલ-ફેસબુક સહિત અમેરિકન ટેક કંપનીઓએ ભારતમાં રૂ. 1.27 લાખ કરોડનું રોકાણ કર્યું

Amreli Live

વડોદરામાં ભાજપના કોર્પોરેટર કલ્પેશ પટેલે ભાજપની જ મ્યુનિ. સામે વિરોધમાં ભરબજારે લેંઘો ઉતાર્યો

Amreli Live

લોકડાઉનને કારણે લખનૌમાં ગુજરાતના 30 આર્મી જવાનો ફસાયા, મંત્રીએ દરમિયાનગીરી કરી પરત લાવવા વ્યવસ્થા કરી

Amreli Live

અત્યારસુધી 16180 કેસ: ગોવાના મુખ્યમંત્રીએ કહ્યું- રાજ્યમાં અત્યારે કોઇ પોઝિટિવ કેસ નથી, લોકડાઉન 3 મે સુધી રહેશે

Amreli Live

સંક્રમિતોનો આંકડો 10 લાખની નજીક,કર્ણાટકના સ્વાસ્થ્ય મંત્રીએ કહ્યું- કોરોનાથી હવે આપણને ભગવાન પણ નહીં બચાવી શકે

Amreli Live

Covid-19: રાજ્યમાં 24 કલાકમાં કોરોનાના 13 નવા કેસ વધ્યા, કુલ 108 કેસ નોંધાયા

Amreli Live

ટાટા ગ્રુપ બ્રિટનમાં જગુઆર લેન્ડ રોવર અને સ્ટીલ પ્લાન્ટનો હિસ્સો વેચી શકે છે, રાહત પેકેજ માટે સરકાર સાથે વાતચીત નિષ્ફળ

Amreli Live

દાદરા નગર હવેલીમાં કોરોના વિસ્ફોટ, દવા બનાવતી સનફાર્મા કંપનીના 14 કર્મચારીઓ પોઝિટિવ આવતાં પ્લાન્ટ બંધ કરાયો

Amreli Live