21.6 C
Amreli
24/11/2020
મસ્તીની મોજ

7 રાશિઓ માટે ધનતેરસનો દિવસ રહેશે શુભ, વાંચો શુક્રવારનું રાશિફળ.

મેષ રાશિ : આજનો દિવસ તમને ખુશી આપશે અને તમને તમારા વધતા ખર્ચથી મુક્તિ મળશે. તેની સાથે તમારી આવકમાં પણ વધારો થતો જોવા મળશે, જેથી તમે ખુશ થશો. દાંપત્ય જીવનમાં પણ ખુશી ભરેલી ક્ષણોની ભેટ મળશે અને તમને તમારા જીવનમાં માતા-પિતાનો સહયોગ મળશે, જેથી વ્યાપારમાં પણ ગતિ પ્રાપ્ત કરશો. પ્રેમ જીવનમાં તમને અમુક સમસ્યા આવશે અને તમે પોતાના કામને કારણે પોતાના પ્રિય વ્યક્તિને મળવામાં અસમર્થ રહેશો.

વૃષભ રાશિ : જો માનસિક તણાવને છોડી દો, તો આજનો દિવસ તમારા માટે ઘણો સારો રહેશે. આજે તહેવારના સંબંધમાં ઘણી ખરીદી કરશો, જેથી તમારા અમુક ખર્ચ પણ વધશે. આવકમાં કમી જોવા મળી શકે છે, જેના લીધે તમે ઘણો દબાણ અનુભવશો. સ્વાસ્થ્યની બાબતમાં તમે ઠીક રહેશો અને સ્વાસ્થ્યમાં સુધારો થશે. યાત્રા તમારા માટે સારી રહેશે, પણ દાંપત્ય જીવનમાં તણાવ રહેવાથી મન એટલું ખુશ નહિ થાય.

મિથુન રાશિ : આજનો દિવસ તમારા માટે નવી આશા લઈને આવશે. તમે પોતાના પ્રિય વ્યક્તિ સાથે સુંદર પળોનો આનંદ ઉઠાવશો. પ્રયત્ન કરશો કે તેમની સાથે તમે આજે આખો દિવસ પસાર કરો, કારણ કે તમને નવી ઉર્જા મળશે અને જીવન જીવવા માટે એક નવો દૃષ્ટિકોણ મળશે. સુખ ભરેલો દિવસ પસાર થશે, પણ ખર્ચ ઘણો વધારે રહેશે, જેનો બોજ તમારા ખીસા પર જરૂર પડશે. જે લોકો પરણેલા છે તેમનું દાંપત્ય જીવન સુખદ રહેશે અને પારિવારિક જીવનમાં સમય પસાર થશે. તમને તમારા કામના સંબંધમાં સારી કાર્ય કુશળતાથી લાભ થશે અને તમારા બોસ તમારાથી ખુશ થશે.

કર્ક રાશિ : આજનો દિવસ તમારા માટે અનુકૂળ રહેશે. તમને તમારા પરિવારવાળા તરફથી પ્રેમ મળશે. તેની અસર તમારા કામ પર પડશે અને તમે સંપૂણ જોશથી પોતાનું કામ પૂરું કરી શકશો અને તમને સારા પરિણામ મળશે. પોતાના વિરોધીઓ પર ભારે પડશો. સુખ ભોગવવાની ઈચ્છા તમને વધારે ખર્ચ કરાવશે. યાત્રા પર જવા માટે દિવસ અનુકૂળ નથી. સ્વાસ્થ્ય સારું રહેશે. દાંપત્ય જીવનમાં દિવસ સારો રહેશે અને જીવનસાથી પોતાની લાંબા સમયથી વિચારેલી વાતો તમારી સાથે કરશે, જેથી તમારી વચ્ચે સમસ્યા ઉત્પન્ન થઈ શકે છે, પણ ધ્યાનથી સાંભળીને તેમની વાતોને સમજવી દાંપત્ય જીવનને ખુશનુમા બનાવશે.

સિંહ રાશિ : આજે ઘણા વ્યસ્ત રહેશો અને થોડી ભાગદોડ પણ રહેશે. પરિવારના નાના સભ્યો આજે ઘણા ખુશ દેખાશે અને તેમની સાથે તમારા સંબંધ સારા બનશે. આ સમય દરમિયાન પિતાને કોઈ સારો લાભ મળી શકે છે. પરિવારમાં થોડી નારાજગી હોવા છતાં પરિવારજનોનો સહયોગ મળશે. દાંપત્ય જીવનમાં આજનો દિવસ અનુકૂળ રહેશે. પ્રેમમાં વધારો થશે. જો તમે કોઈને પ્રેમ કરો છો, તો પ્રેમ જીવન માટે દિવસ થોડો નબળો છે. નોકરી માટે દિવસ અનુકૂળ રહેશે અને તમારું કામ તમને લોકોની પ્રશંસા અપાવશે.

કન્યા રાશિ : આજે સારો ધન લાભ થવાથી તમારો દિવસ ઘણો સારો રહેશે. પોતાના ધનને બેંકમાં જમા કરાવવામાં સફળતા મળશે. તમારી વાણી સારી રહેશે, જેથી લોકોના દિલ જીતશો. સારા ભોજનનું સુખ મળશે અને પરિવારવાળાનો સહયોગ પ્રાપ્ત થશે, પણ અમુક લોકો તમારાથી નારાજ પણ થઈ શકે છે. દાંપત્ય જીવન સામાન્ય રહેશે, પણ જો કોઈને પ્રેમ કરો છો, તો તેની પોતાના પરિવારજનો સાથે મુલાકાત કરાવી શકો છો. બેંક તરફથી લોનની દિશામાં સફળતા મળશે અને કામના સંબંધમાં તમારે ઘણી ભાગદોડ કરવી પડશે અને ઘણી મુશ્કેલી પછી કામ પૂરું કરી શકશો.

તુલા રાશિ : આજે અમુક પડકારો ઓછા થશે અને ખર્ચમાં પણ ઘટાડો થશે. આર્થિક રીતે મજબૂતીનો અનુભવ થશે. કામના સંબંધમાં આજે તમને સારા પરિણામ મળશે અને તમે પોતાના કામને કારણે મજબુતીથી ઉભા રહેશો. તમારા પર પરિવારના લોકોનો વિશ્વાસ વધશે, પણ તમારા અમુક નજીકના લોકો તમારો વિરોધ પણ કરશે. તમારે બીજાના કામમાં દખલગીરી કરવાથી બચવું પડશે, નહિ તો સ્થિતિ બગડી શકે છે. પ્રેમ જીવન માટે આજનો દિવસ અનુકૂળ છે અને પ્રેમ ભરેલી ઝણ પસાર કરવાનો અવસર મળશે.

વૃશ્ચિક રાશિ : દિવસની શરૂઆત સારી થશે. આવકમાં વધારો રહેશે. ખર્ચ નિયંત્રણમાં રહેશે, પણ બપોર પછી સ્થિતિઓ વિપરીત થઇ જશે અને ખર્ચમાં વધારો થશે. તમને શરદી ખાંસીની સમસ્યા પણ થઈ શકે છે. અમુક લોકોને વિદેશ યાત્રા પર જવાના શુભ સમાચાર મળી શકે છે, જેથી તેમની ખુશી ઘણી વધી જશે. શિક્ષણના ક્ષેત્રમાં સારા પરિણામ મળશે. ખર્ચ રહેવા છતાં પણ તમારું મન ખુશ રહેશે. પારિવારિક જીવન ઘણું આનંદપૂર્વક રહેશે અને કામમાં પણ તમને જબરજસ્ત સફળતા મળશે.

ધનુ રાશિ : તમારા માટે ધન તેરસનો દિવસ શુભ રહેશે અને તમારી આવક વધશે, જેના લીધે કોઈ સારી વસ્તુ ખરીદવાનો અવસર મળશે. સ્વાસ્થ્ય થોડું નબળું રહેશે અને તેનું કારણ પણ હશે. એકથી વધુ વસ્તુઓ તમને આકર્ષિત કરશે, જેથી તમે કોઈ એક નિર્ણય પર પહોંચવામાં અસમર્થતા અનુભવશો. જોકે પરિવારના લોકો તમારી સાથે રહેશે અને તમને સહયોગ આપશે. પરિવારનો નાનકડો સહયોગ તમને વિશેષ રૂપથી પ્રાપ્ત થશે, જેનાથી તમને મજબૂતી મળશે.

મકર રાશિ : આજનો દિવસ ઘણો સામાન્ય રહેશે. તમને તમારા કામના સંબંધમાં સારા પરિણામ મળશે. તમે તમારા કામ પર વધારે ધ્યાન આપશો, જેથી તમારા પ્રદર્શનમાં સુધારો થશે. તમારા બોસ સાથે તમારા સંબંધ મધુર બનશે, જેથી તમને સારો લાભ મળશે. સરકારી ક્ષેત્રથી લાભના યોગ બનશે, પણ તમારી અંદર કોઈ વાતને લઈને અહંકાર વધી શકે છે. તેનાથી દૂર રેહવું સારું રહેશે. ખર્ચ ઘણા વધારે રહેશે, જે તમારી પાસે વધારે ધનની માંગ કરશે. પારિવારિક જીવન સારું રહેશે અને દાંપત્ય જીવનમાં પણ તમને સુખ મળશે.

કુંભ રાશિ : તમે માનસિક અને શારીરિક રીતે મજબૂત બનશો અને પડકારોમાં કમી આવશે. તેની સાથે તમારા કામોમાં સફળતા મળશે. ભાગ્યનો સાથ મળશે. તમારો પરિશ્રમ રંગ લાવશે અને કોઈ યાત્રા પર જવાની શક્યતા બનશે, આવકમાં વધારો થશે જેથી તમારું આત્મિક બળ વધશે. શારીરિક રૂપથી સક્ષમ અનુભવશો. પ્રેમ જીવનમાં દિવસ સારો રહેશે. જો તમે પરિણીત છો તો દાંપત્ય જીવનમાં પણ જીવનસાથી સાથે આજનો દિવસ માણસો. પારિવારિક જીવન ઉતાર-ચડાવ ભરેલું રહેવાનું છે. પોતાના કામને સારું કઈ રીતે કરવામાં આવે તેની પર મંથન કરશો.

મીન રાશિ : દિવસની શરૂઆત ઘણી સારી રહેશે અને લગભગ દરેક કામમાં સફળતા પ્રાપ્ત કરશો, પણ બપોર પછી સ્થિતિઓ બદલાવા લાગશે, એટલા માટે મહત્વપૂર્ણ કામ બપોર સુધીમાં પુરા કરી લો. આજે તમારું સ્વાસ્થ્ય થોડું નબળું રહેશે. તમારે શરદી ખાંસીથી બચવાનો પ્રયત્ન કરવો જોઈએ. કાર્યક્ષેત્રમાં તમારી સ્થિતિ પહેલા કરતા અનુકૂળ હશે પણ કોઈ સિનિયરને કારણે તમને અમુક સમસ્યા થઈ શકે છે. પારિવારિક જીવન સારું રહેશે. પરિણીત લોકો જીવનસાથીને કંઈક સારું ખાવાનું બનાવવા માટે કહી શકે છે, અને જે લોકો પ્રેમ જીવનમાં છે તે પોતાના પ્રિયતમ સાથે શોપિંગ પર નીકળશે.


Source: 4masti.com

Related posts

10 દિવસ સુધી ગણપતિજીને ચઢાવો અલગ-અલગ પ્રસાદ, જાણો તેમના 10 પ્રિય ભોગ.

Amreli Live

રાશન કાર્ડને આધાર સાથે લિંક કરવા માટે હવે છે ફક્ત ગણતરીના દિવસ, જાણો લિંક કરવાની રીત.

Amreli Live

એક અપ્સરાએ પણ કરી હતી સંજીવની બુટી લેવા જઈ રહેલા હનુમાનજીની મદદ, વાંચો રોચક કથા

Amreli Live

રૂપલ પટેલ ઉર્ફ કોકિલાબેન શો છોડીને જવાની કરી રહયા છે તૈયારી “સાથ નિભાના સાથિયા” ના મેકર્સ કરી રહ્યા છે મનાવવાનો પ્રયત્ન.

Amreli Live

આ જગ્યાએ દેખાયો દુર્લભ સાપ, વન કર્મચારીઓએ રેસ્ક્યુ કરી જંગલમાં છોડ્યો.

Amreli Live

30 હજારનું કિલો ભાવમાં વેચાય છે ભારતનું આ શાકભાજી, વિદેશોમાં છે ભારે માંગ.

Amreli Live

લાઈમલાઈટથી દૂર રાખે છે બોલિવૂડ સેલેબ્સની આ બહેનો, સુંદરતામાં કોઈનાથી ઓછી નથી.

Amreli Live

આ છે દુનિયાની સૌથી લાંબી રશિયન મોડલ, તેની આગળ સારા કદ કાઠીના અસલી હીરો પણ ફેલ.

Amreli Live

સસ્તો સ્માર્ટફોન Oppo A32 ટ્રિપલ રિયલ કેમેરા, 5,000 mAh બેટરી, જાણો કિંમત અને સ્પેસીફીકેશન્સ

Amreli Live

લાખોની નોકરી છોડી 3 મિત્રોએ બનાવી ટ્રેકિંગ કંપની, વાર્ષિક ટર્નઓવર થઈ ગયું 1 કરોડ.

Amreli Live

ફ્લોપ શો બીગબોસમાં સૌથી વધારે છે ‘છોટી બહુ’ રૂબીનાની ફીસ, બાકી કંટેસ્ટેંટને મળી રહ્યા છે આટલા રૂપિયા

Amreli Live

શ્રાદ્ધ પક્ષમાં ભૂલથી પણ ન કરવા જોઈએ આ કામ

Amreli Live

અહીં 2 રૂમનું એક કાચા મકાનનું વીજળીનું બિલ આવ્યું 10 કરોડ રૂપિયા, જાણો ક્યાંનો છે આ બનાવ.

Amreli Live

સૂર્ય દેવતાને આર્ધ્ય આપો એ સમયે જળમાં મિક્ષ કરો આ 5 વસ્તુ, થશે ઘણા ફાયદા.

Amreli Live

આ મહિને શનિદેવ બદલશે પોતાની ચાલ, જાણો કઈ રાશિઓ માટે આવશે સારો સમય.

Amreli Live

પોસ્ટ ઓફિસ આપી રહી છે બેંકથી વધારે રિટર્ન, જાણો માસિક સેવિંગ સ્કીમની સાથે કઈ બેન્ક કેટલું વ્યાજ આપે છે.

Amreli Live

શ્રીકૃષ્ણના આ 8 નામ પડવા પાછળ છે ખાસ કારણ, જાણો તેમના અલગ અલગ નામ સાથે જોડાયેલી કથા

Amreli Live

અધિક માસ પૂનમ ઉપર કરો આ ઉપાય, દરેક ઈચ્છા થશે પૂર્ણ, માં લક્ષ્મી માટે જરૂર કરો આ એક કામ

Amreli Live

સમુદ્ર કિનારે હોટ અવતારમાં દેખાઈ મિથુન ચક્રવર્તીની વહુ, જુઓ સુંદર ફોટા.

Amreli Live

કમાણીની આ 4 રીતો આજીવન આવશે કામ, નહિ રહે પૈસાની સમસ્યા.

Amreli Live

એકવાર ફરી ચર્ચામાં છે ગીરીડીહના શિક્ષક પરમેશ્વર યાદવ, આ વખતે રસપ્રદ રીતે ગણિત ભણાવવાનો વિડીયો વાયરલ.

Amreli Live