26.4 C
Amreli
19/09/2020
bhaskar-news

65 હજાર 600ના મોત, અમેરિકામાં 24 કલાકમાં 1224ના મોત; ન્યૂયોર્કમાં 630 લોકોના જીવ ગયા, સ્પેનમાં વધુ 674ના મોત



વિશ્વભરમાં કોરોના વાઈરસના 12 લાખથી વધારે પોઝિટિવ કેસ નોંધાયા છે. 65હજાર 600લોકોએ જીવ ગુમાવ્યો છે. બે લાખ 53 હજાર 600લોકોને સારવાર પછી હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે.

અમેરિકામાં પોઝિટિવ કેસની સંખ્યા ત્રણ લાખ 11 હજાર 635એ પહોંચી ગઈ છે. મરનાર લોકોની સંખ્યા 8454 થઈ ગઈ છે. અમેરિકામાં 24 કલાકમાં 1224 લોકોનાઅને ન્યૂયોર્કમાં 24 કલાકમાં 630ના મોત થયા છે.ટ્રમ્પે કહ્યુ-બે સપ્તાહમાં અનેક જીવ જશે. સ્પેનમાં 1.26 લાખથી વધારે પોઝિટિવ કેસ નોંધાયા છે. અહીં 12418 લોકોએ જીવ ગુમાવ્યો છે. ઈટાલીમાં 1 લાખ 24 હજાર 632 કેસ નોંધાયા છે અને 15 હજાર 362 લોકોએ જીવ ગુમાવ્યો છે. જર્મનીમાં પણ પોઝિટિવ કેસની સંખ્યા એક લાખ પહોંચવા આવી છે.

કેલિફોર્નિયાના ગવર્નર ગવિન ન્યૂસોમએ શનિવારે કહ્યુ કે 12 હજારથી વધારે લોકોનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. જેમા 300 લોકો હોસ્પિટલમાં દાખલ છે અને 1008 લોકો આઈસીયુમાં છે.

ટ્રમ્પે કહ્યુ મુશ્કેલ સમયમાં મોટી સંખ્યામાં સેના અને સ્વાસ્થ્ય કર્મચારીઓને તહેનાત કરવામા આવી રહ્યા છે. ઈસ્ટર તહેવાર ઉપર તેઓ સોશિયલ ડિસ્ટેંસિંગમાં તેઓ થોડી ઢીલ આપવા ઈચ્છે છે. તેઓએ કોરોના વાઈરસને લઈને વિસ્કોન્સિન અને નેબ્રાસ્કા માટે ઈમરજન્સી જાહેરાતોને મંજૂરી આપી દીધી છે. ટ્રમ્પે કહ્યું કે આ 40મી અને 41મી જાહેરાત છે. જે તેઓએ કોરોના વાઈરસ સામે લડવા માટે કરી છે.

કેલિફોર્નિયાના ગવર્નર ગવિન ન્યૂસોમએ શનિવારે કહ્યુ કે 12 હજારથી વધારે લોકોનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. જેમા 300 લોકો હોસ્પિટલમાં દાખલ છે અને 1008 લોકો આઈસીયુમાં છે.

ઈટાલીમાં 15 હજારથી વધારે મોત

યુરોપનો સૌથી વધારે પ્રભાવિત દેશ ઈટાલીમાં કોરોના વાઈરસથી 15 હજાર 362 લોકોએ જીવ ગુમાવ્યો છે. અહીં પોઝિટિવ કેસની સંખ્યા એક લાખ 24 હજાર 632 થઈ છે. ઈટાલીમાં 24 કલાકમાં 681 લોકોએ જીવ ગુમાવ્યો છે. 21 હજાર લોકોને સારવાર બાદ હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે.

ફ્રાન્સમાં 7500થી વધારે મોત

ફ્રાન્સના ઓર્લી એરપોર્ટ પરથી સેનાના વિમાનમાંથી કોરોનાના દર્દીઓને લઈ જઈ રહેલા સ્વાસ્થ્ય કર્મચારીઓ. ફ્રાન્સમાં પોઝિટિવ કેસની સંખ્યા 90 હજારે પહોંચી ગઈ છે.

ફ્રાન્સમાં છેલ્લા 24 કલાકમાં 441 લોકોના મોત થયા છે. અહીં કુલ મૃત્યુઆંક 7560 થયો છે. કુલ પોઝિટિવ કેસ 90 હજાર પહોંચી ગયા છે. અહીં 15438 લોકોને સારવાર બાદ રજા અપાઈ છે.

યૂક્રેનના સ્વાસ્થ્ય કર્મચારીઓ ઈટાલી માટે રવાના થયા. આ પહેલા યૂક્રેનના અધિકારી, ગૃહમંત્રી આર્સેન અવાકોવ અને સ્વાસ્થ્ય મંત્રી મેક્સિમ સ્ટેપાનોવ મીડિયાને સંબોધિત કરતા નજરે પડે છે.

યુક્રેનમાં 1225 પોઝિટિવ કેસ નોંધાયા છે. 32 લોકોએ જીવ ગુમાવ્યો છે. 25 લોકોને સારવાર બાદ સારુ થઈ જતા હોસ્પિટલમાંથી રજા અપાઈ છે.

બ્રાઝીલમાં 445 લોકોએ જીવ ગુમાવ્યો
બ્રાઝીલમાં 24 કલાકમાં 1225 કેસ નોંધાયા છે. અહીં કુલ પોઝિટિવ કેસ 10 હજારથી વધી ગયા છે. છેલ્લા 24 કલાકમાં 73 લોકોના મોત થયા છે. અહીં અત્યારસુધીમાં 445 લોકોએ અહીં જીવ ગુમાવ્યો છે.

પોલેન્ડના વરસોમાં સ્વાસ્થ્ય કર્મચારીઓને ફ્રીમાં જમવાનું આપવામાં આવી રહ્યું છે.

કયા દેશમાં કોરોના વાઈરસની શું સ્થિતિ છે જે જોઈએ

દેશ કેસ મોત
અમેરિકા 3,11,635 8,454
સ્પેન 1,26,168 12,418
ઈટાલી 1,24,632 15,362
જર્મની 96,092 1,444
ફ્રાન્સ 89,953 7,560
ઈરાન 55,743 3,603
બ્રિટન 41,903 4,313
તુર્કી 23,934 501
સ્વિત્ઝરલેન્ડ 20,505 666
બેલ્જિયમ 18,431 1,447
નેધરલેન્ડ 16,627 1,651
કેનેડા 13,912 231
ઓસ્ટ્રિયા 11,781 186
પોર્ટુગલ 10,524 266
બ્રાઝીલ 10,360 445
દ. કોરિયા 10,237 183
ઈઝરાયલ 7,851 44
સ્વિડન 6,443 373
ઓસ્ટ્રેલિયા 5,635 34
નોર્વે 5,550 62
રશિયા 4,731 43
આયરલેન્ડ 4,604 137
ચીલી 4,161 27
ભારત 3,588 99

સ્ટોરીમાં તમામ દેશોની વિગતો અને ફોટા ઉમેરવામાં આવી રહ્યા છે.

Download Dainik Bhaskar App to read Latest Hindi News Today


ઈટાલીની હોસ્પિટલની તસવીર.


ન્યૂયોર્કના પૂર્વ મિયાડોમાં સ્વાસ્થ્ય કર્મચારીઓએ ઈમરજન્સી ફિલ્ડ હોસ્પિટલ બનાવી છે. આ રાજ્યમાં અત્યાર સુધીમાં એક લાખ પોઝિટિવ કેસ નોંધાયા છે.


ન્યૂયોર્કની હોસ્પિટલમાં ક્ષમતા કરતા વધારે દર્દીઓ છે. મૃત વ્યક્તિને લઈ જઈ રહેલા સ્વાસ્થ્ય કર્મચારીઓ.

Related posts

UAEમાં IPL રમાશે, ટુર્નામેન્ટના ચેરમેન બૃજેશ પટેલે કહ્યું- સરકાર પાસે મંજૂરી માંગી, ત્યારબાદ પ્લાન તૈયાર થશે

Amreli Live

ભારતીય હોકી ટીમના ફોરવર્ડ મનદીપ સિંહનો કોરોના રિપોર્ટ પોઝિટિવ, છઠ્ઠો ખેલાડી કોરોનાની ઝપેટમાં

Amreli Live

અમદાવાદ અને મુંબઇ સહિત 6 શહેરોથી કોલકાતા માટે 6થી 19 જુલાઇ સુધી ફ્લાઇટ્સ બંધ

Amreli Live

5.29 લાખ કેસઃ છેલ્લા 24 કલાકમાં 20 હજારથી વધુ કેસપ્રતિ લાખની વસ્તીના હિસાબે સૌથી વધુ 129 મોત દિલ્હીમાં

Amreli Live

મોબાઈલ રિચાર્જની દુકાન ખોલવાને મંજૂરી અપાઈ, બ્રેડ ફેક્ટરી સહિત અનાજ દળવાની ઘંટની મંજૂરી

Amreli Live

વિશ્વભરમાં 1.48 કરોડ કેસ: બ્રાઝીલમાં મોતનો આંકડો 80 હજારને પાર, ટ્રમ્પે કહ્યું- માસ્ક પહેરી હું સૌથી મોટો દેશ ભક્ત

Amreli Live

2.86 લાખ કેસ: 7 દિવસમાં ત્રીજી વખત 10 હજારથી વધુ દર્દી મળ્યા;કુલ સંક્રમિત પૈકી 60% દિલ્હી,મહારાષ્ટ્ર અને તમિલનાડુમાંથી

Amreli Live

કોરોનાથી મુક્ત બનેલા દર્દીને ઓછામાં ઓછા 8 દિવસ બાદ મળો, હાથ મિલાવવા અને તેમના દ્વારા ઉપયોગ કરાયેલ ચીજવસ્તુનો સ્પર્શ ટાળવો જોઈએ

Amreli Live

30% દર્દીમાં એક પણ લક્ષણ દેખાયા ન હતા; મોટાભાગના દેશમાં મહામારી ફેલાવા માટે આ કારણ જવાબદાર છે

Amreli Live

4.11 લાખ કેસઃછેલ્લા 24 કલાકમાં રેકોર્ડ 15898 દર્દી વધ્યા, દિલ્હીમાં 3 દિવસમાં 9 હજારથી વધારે પોઝિટિવ કેસ

Amreli Live

1 જૂનથી સમગ્ર દેશમાં 200 સ્પેશિયલ ટ્રેનો પાટા પર દોડશે, એડવાન્સ અને તત્કાલ ક્વોટાની ટિકિટ મળશે

Amreli Live

રાજ્યમાં દિવસ દરમિયાન વધુ 33 નવા કેસ, 2ના મોત, 4 સાજા થયા, કુલ દર્દી 650

Amreli Live

ઓક્સિજનનું લેવલ ઓછું થતા,બેચેનીને પગલે લીલાવતી હોસ્પિટલમાં દાખલ,કોરોના ટેસ્ટ નેગેટિવ આવ્યો

Amreli Live

આજે સવારે 10 વાગ્યે વડાપ્રધાનનું રાષ્ટ્રને સંબોધન કરશે, લોકડાઉન વધારવાની જાહેરાત કરી શકે છે; મોટો સવાલ- શું ટ્રેન-ફ્લાઈટ્સ શરૂ થશે?

Amreli Live

અમદાવાદમાં છેલ્લા 24 કલાકમાં વધુ 250 લોકો પોઝિટિવ, 20 લોકોનાં મોત, ગોતા વોર્ડના કોર્પોરેટર કોરોના પોઝિટિવ

Amreli Live

અત્યાર સુધી 4379 કેસઃ એક દિવસમાં સૌથી વધારે 600 દર્દી વધ્યા, માત્ર મુંબઈમાં 24 કલાકમાં 433 રિપોર્ટ પોઝિટિવ આવ્યા

Amreli Live

અંતે ગુજરાત સરકારે ‘ટેસ્ટ, ટ્રેક અને ટ્રીટ’ T3 સ્ટ્રેટેજી મુજબ કોરોનાના કેસ ઘટાડવાની નવી ફોર્મ્યુલા અપનાવી

Amreli Live

એક દિવસમાં 45 હજારથી વધુ કેસ આવ્યા, મહારાષ્ટ્રમાં વિક્રમજનક 10,576 દર્દી વધ્યા;સંક્રમિતોની સંખ્યા 12 લાખને પાર

Amreli Live

અત્યાર સુધીમાં 1.59 લાખના મોતઃ પાકિસ્તાનમાં રમજાન દરમિયાન મસ્જિદમાં નમાજ પઢવાની મંજૂરી, સ્પેનમાં 9 મે સુધી લોકડાઉન લંબાવાયુ

Amreli Live

3 મે પછી પણ કોરોના હોટસ્પોટમાં લોકડાઉન લંબાઈ શકે છેઃ મુખ્યમંત્રીઓ સાથેની બેઠકમાં PMએ આપ્યો સંકેત 

Amreli Live

મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે કહ્યું- ટ્રેનો નહીં ચાલે, પરંતુ રાજ્યમાંથી મજૂરોને ઘરે મોકલવાનો રસ્તો કાઢી રહ્યા છીએ

Amreli Live