26 C
Amreli
22/09/2020
bhaskar-news

64 હજાર 729ના મોત, અમેરિકામાં 24 કલાકમાં 1224ના મોત; ન્યૂયોર્કમાં 630 લોકોના જીવ ગયાવિશ્વભરમાં કોરોના વાઈરસના 12 લાખથી વધારે પોઝિટિવ કેસ નોંધાયા છે. 64 હજાર 729 લોકોએ જીવ ગુમાવ્યો છે. બે લાખ 46 હજાર 638 લોકોને સારવાર પછી હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે.

અમેરિકામાં પોઝિટિવ કેસની સંખ્યા ત્રણ લાખ 11 હજાર 635એ પહોંચી ગઈ છે. મરનાર લોકોની સંખ્યા 8454 થઈ ગઈ છે. અમેરિકામાં 24 કલાકમાં 1224 લોકોનાઅને ન્યૂયોર્કમાં 24 કલાકમાં 630ના મોત થયા છે.ટ્રમ્પે કહ્યુ-બે સપ્તાહમાં અનેક જીવ જશે. સ્પેનમાં 1.26 લાખથી વધારે પોઝિટિવ કેસ નોંધાયા છે. અહીં 11947 લોકોએ જીવ ગુમાવ્યો છે. ઈટાલીમાં 1 લાખ 24 હજાર 632 કેસ નોંધાયા છે અને 15 હજાર 362 લોકોએ જીવ ગુમાવ્યો છે. જર્મનીમાં પણ પોઝિટિવ કેસની સંખ્યા એક લાખ પહોંચવા આવી છે.

કેલિફોર્નિયાના ગવર્નર ગવિન ન્યૂસોમએ શનિવારે કહ્યુ કે 12 હજારથી વધારે લોકોનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. જેમા 300 લોકો હોસ્પિટલમાં દાખલ છે અને 1008 લોકો આઈસીયુમાં છે.

ટ્રમ્પે કહ્યુ મુશ્કેલ સમયમાં મોટી સંખ્યામાં સેના અને સ્વાસ્થ્ય કર્મચારીઓને તહેનાત કરવામા આવી રહ્યા છે. ઈસ્ટર તહેવાર ઉપર તેઓ સોશિયલ ડિસ્ટેંસિંગમાં તેઓ થોડી ઢીલ આપવા ઈચ્છે છે. તેઓએ કોરોના વાઈરસને લઈને વિસ્કોન્સિન અને નેબ્રાસ્કા માટે ઈમરજન્સી જાહેરાતોને મંજૂરી આપી દીધી છે. ટ્રમ્પે કહ્યું કે આ 40મી અને 41મી જાહેરાત છે. જે તેઓએ કોરોના વાઈરસ સામે લડવા માટે કરી છે.

કેલિફોર્નિયાના ગવર્નર ગવિન ન્યૂસોમએ શનિવારે કહ્યુ કે 12 હજારથી વધારે લોકોનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. જેમા 300 લોકો હોસ્પિટલમાં દાખલ છે અને 1008 લોકો આઈસીયુમાં છે.

ઈટાલીમાં 15 હજારથી વધારે મોત

યુરોપનો સૌથી વધારે પ્રભાવિત દેશ ઈટાલીમાં કોરોના વાઈરસથી 15 હજાર 362 લોકોએ જીવ ગુમાવ્યો છે. અહીં પોઝિટિવ કેસની સંખ્યા એક લાખ 24 હજાર 632 થઈ છે. ઈટાલીમાં 24 કલાકમાં 681 લોકોએ જીવ ગુમાવ્યો છે. 21 હજાર લોકોને સારવાર બાદ હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે.

ફ્રાન્સમાં 7500થી વધારે મોત

ફ્રાન્સના ઓર્લી એરપોર્ટ પરથી સેનાના વિમાનમાંથી કોરોનાના દર્દીઓને લઈ જઈ રહેલા સ્વાસ્થ્ય કર્મચારીઓ. ફ્રાન્સમાં પોઝિટિવ કેસની સંખ્યા 90 હજારે પહોંચી ગઈ છે.

ફ્રાન્સમાં છેલ્લા 24 કલાકમાં 441 લોકોના મોત થયા છે. અહીં કુલ મૃત્યુઆંક 7560 થયો છે. કુલ પોઝિટિવ કેસ 90 હજાર પહોંચી ગયા છે. અહીં 15438 લોકોને સારવાર બાદ રજા અપાઈ છે.

યૂક્રેનના સ્વાસ્થ્ય કર્મચારીઓ ઈટાલી માટે રવાના થયા. આ પહેલા યૂક્રેનના અધિકારી, ગૃહમંત્રી આર્સેન અવાકોવ અને સ્વાસ્થ્ય મંત્રી મેક્સિમ સ્ટેપાનોવ મીડિયાને સંબોધિત કરતા નજરે પડે છે.

યુક્રેનમાં 1225 પોઝિટિવ કેસ નોંધાયા છે. 32 લોકોએ જીવ ગુમાવ્યો છે. 25 લોકોને સારવાર બાદ સારુ થઈ જતા હોસ્પિટલમાંથી રજા અપાઈ છે.

બ્રાઝીલમાં 445 લોકોએ જીવ ગુમાવ્યો
બ્રાઝીલમાં 24 કલાકમાં 1225 કેસ નોંધાયા છે. અહીં કુલ પોઝિટિવ કેસ 10 હજારથી વધી ગયા છે. છેલ્લા 24 કલાકમાં 73 લોકોના મોત થયા છે. અહીં અત્યારસુધીમાં 445 લોકોએ અહીં જીવ ગુમાવ્યો છે.

પોલેન્ડના વરસોમાં સ્વાસ્થ્ય કર્મચારીઓને ફ્રીમાં જમવાનું આપવામાં આવી રહ્યું છે.

કયા દેશમાં કોરોના વાઈરસની શું સ્થિતિ છે જે જોઈએ

દેશ કેસ મોત
અમેરિકા 3,11,635 8,454
સ્પેન 1,26,168 11,947
ઈટાલી 1,24,632 15,362
જર્મની 96,092 1,444
ફ્રાન્સ 89,953 7,560
ઈરાન 55,743 3,452
બ્રિટન 41,903 4,313
તુર્કી 23,934 501
સ્વિત્ઝરલેન્ડ 20,505 666
બેલ્જિયમ 18,431 1,283
નેધરલેન્ડ 16,627 1,651
કેનેડા 13,912 231
ઓસ્ટ્રિયા 11,781 186
પોર્ટુગલ 10,524 266
બ્રાઝીલ 10,360 445
દ. કોરિયા 10,237 183
ઈઝરાયલ 7,851 44
સ્વિડન 6,443 373
ઓસ્ટ્રેલિયા 5,635 34
નોર્વે 5,550 62
રશિયા 4,731 43
આયરલેન્ડ 4,604 137
ચીલી 4,161 27
ભારત 3,588 99

સ્ટોરીમાં તમામ દેશોની વિગતો અને ફોટા ઉમેરવામાં આવી રહ્યા છે.

Download Dainik Bhaskar App to read Latest Hindi News Today


ન્યૂયોર્કના પૂર્વ મિયાડોમાં સ્વાસ્થ્ય કર્મચારીઓએ ઈમરજન્સી ફિલ્ડ હોસ્પિટલ બનાવી છે. આ રાજ્યમાં અત્યાર સુધીમાં એક લાખ પોઝિટિવ કેસ નોંધાયા છે.


ઈટાલીની હોસ્પિટલની તસવીર.


ન્યૂયોર્કની હોસ્પિટલમાં ક્ષમતા કરતા વધારે દર્દીઓ છે. મૃત વ્યક્તિને લઈ જઈ રહેલા સ્વાસ્થ્ય કર્મચારીઓ.

Related posts

સાઉદીમાં બીમારી કે ટ્રાવેલ હિસ્ટ્રી છુપાવવા બદલ રૂ. 1 કરોડ સુધીનો દંડ, રશિયામાં ક્વૉરન્ટિન તોડનારને 7 વર્ષની કેદ

Amreli Live

કુબેર દેવતા આ રાશિના લોકો પર મહેરબાન થશે, ભરી દેશે ધનની તિજોરી અને ખોલી દેશે પ્રગતિના ખુલી જશે માર્ગ

Amreli Live

લોકડાઉનમાં જે ગાડીઓનો ઉપયોગ કરીને વાધવાન પરિવાર મહાબળેશ્વર પહોંચ્યો, તે ગાડીઓને સીઝ કરવાનો EDએ આદેશ કર્યો

Amreli Live

કુલ 3.85 લાખ કેસ:દિલ્હીમાં હોમ ક્વોરન્ટીનને બદલે દર્દીઓ 5 દિવસ ક્વોરન્ટીન સેન્ટરમાં રહેશે, મહારાષ્ટ્રમાં એક દિવસમાં વિક્રમી 3,827 કેસ આવ્યા

Amreli Live

વિશ્વમાં 73.18 લાખ કેસ: WHOએ પાકિસ્તાનને લોકડાઉન લગાવવા કહ્યું; પ્રધાનમંત્રી ઈમરાન ખાન પહેલા જ ઈનકાર કરી ચૂક્યા છે

Amreli Live

કોરોનાના દર્દીએ 10 દિવસ હોસ્પિટલના પલંગમાં બેઠા-બેઠા માર્ચ એન્ડિંગના હિસાબો કર્યા, ઓડિટ કરાવ્યું, હવે સાજો થઇ ઘરે આવ્યો

Amreli Live

અત્યાર સુધી 20,111 કેસ- 645 મોતઃ સતત ચોથા દિવસે 1000થી વધુ દર્દી; કતાર એરવેઝના વિમાન દ્વારા 243 NRIને કેનેડા મોકલાયા

Amreli Live

કોરોનાની તપાસ હવે અવાજથી થશે, વોઈસ સેમ્પલ દ્વારા તપાસ કરાવવાની તૈયારીમાં મહારાષ્ટ્ર સરકાર

Amreli Live

અયોધ્યામાં રામધૂન, આજે બપોરે 12.30 વાગે રામ મંદિર માટે ભૂમિપૂજન, સુશાંત કેસમાં CBIની એન્ટ્રી, IPLમાં પણ ચીનને ઝટકો

Amreli Live

ટી-સીરિઝના માલિક ભૂષણકુમાર પર સોનુ નિગમના ગંભીર આરોપ, કહ્યું- મેં કહ્યું હતું યાદ છે ને, ભાઈ અબુ સાલેમથી બચાવી લો…

Amreli Live

અમદાવાદ અને મુંબઇ સહિત 6 શહેરોથી કોલકાતા માટે 6થી 19 જુલાઇ સુધી ફ્લાઇટ્સ બંધ

Amreli Live

કોટ વિસ્તારમાં કર્ફ્યૂ, માત્ર મહિલાઓ બપોરે 1થી 4 દરમિયાન બહાર નીકળી શકશે, અતિઆવશ્યક સેવા માટે પાસ જરૂરી

Amreli Live

સંક્રમિતોનો આંકડો 10 લાખની નજીક,કર્ણાટકના સ્વાસ્થ્ય મંત્રીએ કહ્યું- કોરોનાથી હવે આપણને ભગવાન પણ નહીં બચાવી શકે

Amreli Live

18.04 લાખ કેસઃ પી ચિદમ્બરમનો પુત્ર કાર્તિ અને કર્ણાટકના મુખ્યમંત્રી યેદિયુરપ્પાની પુત્રી કોરોના પોઝિટિવ

Amreli Live

અત્યાર સુધી 11,510 કેસ-394 મોતઃ મેઘાલયમાં પોઝિટિવ ડોક્ટરના સંપર્કમાં આવેલા 2 હજાર લોકો ક્વૉરન્ટીન , મહારાષ્ટ્રમાં સર્વાધિક 2,684 કેસ પોઝિટિવ

Amreli Live

5.29 લાખ કેસઃ છેલ્લા 24 કલાકમાં 20 હજારથી વધુ કેસપ્રતિ લાખની વસ્તીના હિસાબે સૌથી વધુ 129 મોત દિલ્હીમાં

Amreli Live

રાજ્યના સૌથી નાની ઉંમરના કોરોના પેશન્ટનું મોત, જામનગરના 14 મહિનાના બાળકે દમ તોડ્યો

Amreli Live

રિપોર્ટમાં દાવો- ચીનમાં વાયરસના 158 દર્દીઓ ઉપર રેમ્ડેસિવિર વેક્સીનની ટ્રાયલ નિષ્ફળ રહી

Amreli Live

અત્યાર સુધી 1,64,194 મોત, 23 લાખથી વધુ સંક્રમિતઃ પેરીસમાં સાફ-સફાઈના પાણીમાં કોરોના વાઈરસના સૂક્ષ્મ અંશ મળ્યા

Amreli Live

પિતાના મૃતદેહમાંથી કોરોના ન થઈ જાય એ ડરથી પરિવારે ન સ્વિકાર્યો મૃતદેહ; અધિકારીએ અંતિમ સંસ્કાર કર્યા

Amreli Live

કોરોના સામેની લડતમાં 108ની મહત્વની કામગીરી, જુઓ વીડિયો

Amreli Live