31.2 C
Amreli
24/09/2020
bhaskar-news

62.64 લાખ કેસ: દક્ષિણ કોરિયામાં 35 નવા કેસ નોંધાયા, બાંગ્લાદેશમાં લોકડાઉન હટાવાયુંવિશ્વભરમાં કોરોના વાઈરસના અત્યાર સુધીમાં 62.64 લાખ કેસ નોંધાયા છે. જેમાં 3.74 લાખ લોકોએ જીવ ગુમાવ્યા છે. 28.47 લાખ લોકોને સારવાર પછી રજા અપાઈ છે. બ્રાઝીલમાં અમેરિકા એક હજાર વેન્ટિલેટર મોકલશે.કતારમાં 24 કલાકમાં 1648 કેસ નોંધાયા છે. દક્ષિણ કોરિયામાં કોરોનાના 35નવા કેસ નોંધાયાછે. સરકાર બે વાર સ્કૂલો બંધ કરી ચૂકી છે.

બાંગ્લાદેશે લોકડાઉન હટાવ્યું
સંક્રમણ ઝડપથી વધી રહ્યું છે અને ડોક્ટરોની ચેતવણી છતા બાંગ્લાદેશ સરકારે લોકડાઉનમાં છૂટ આપી છે. અહીં સંક્રમણનું જોખમ શહેરોમાં વધારે છે. સ્વાસ્થ્ય મંત્રાલયે કહ્યું કે અમે લોકડાઉન હટાવી રહ્યા છીએ. રવિવારે અહીં 2545 કેસ નોંધાયા હતા અને 40 લોકોના મોત થયા છે. બાંગ્લાદેશમાં કુલ 47 હજાર 153 કેસ નોંધાયા છે અને 650 લોકોના જીવ ગયા છે.

અમેરિકા બ્રાઝીલને મદદ કરશે
અમેરિકા અને બ્રાઝીલે એક સંયુક્ત નિવેદન બહાર પાડ્યું હતું. જેમાં કહેવાયું કે અમેરિકા ટૂંક સમયમાં બ્રાઝીલમાં એક હજાર વેન્ટિલેટરઅને હાઈડ્રોક્સીક્લોરોક્વીનની 20 લાખ ટેબલેટ મોકલશે. નિવેદનમાં કહેવાયું હતું કે બ્રાઝીલમાં સામાન્ય લોકો જ નહીં પરંતુ ડોક્ટર, નર્સ અને પેરામેડીકલ સ્ટાફ પણ જોખમનો સામનો કરી રહ્યા છે.બ્રાઝીલમાં 5 લાખ 15 હજાર કેસ નોંધાયા છે, જેમાં 29 હજાર 341 લોકોના મોત થયા છે.

અમેરિકામાં 6 લાખને સારવાર પછી રજા અપાઈ
અમેરિકામાં અત્યાર સુધીમાં 18.37 લાખ કેસ નોંધાયા છે. જેમાં 1 લાખ 6 હજાર 195 લોકોના મોત થયા છે. છ લાખ લોકોને સારવાર પછી રજા અપાઈ છે.
જાપાનમાં 33 નવા કેસ નોંધાયા
જાપાનમાં 24 કલાકમાં 33 નવા કેસ નોંધાયા છે. એક સંક્રમિતનું મોત થયું છે. દેશમાં કુલ 17 હજાર 597 કેસ નોંધાયા છે અને 905 લોકોના મોત થયા છે. દેશમાં સ્કૂલ અને ધંધા ખોલવામાં આવી રહ્યા છે.

સંક્રમણની દ્રષ્ટિએ ભારત 7માં નંબરે
સંક્રમણની દ્રષ્ટિએ જર્મની અને ફ્રાન્સને પાછળ છોડીને ભારત સાતમાં નંબરે આવી ગયું છે. ભારતમાં અત્યાર સુધીમાં 1.90 લાખથી વધારે કેસ નોંધાયા છે. ફ્રાન્સમાં 1.89 લાખ કેસ અને જર્મનીમાં 1.83 લાખ કેસ નોંધાયા છે.

કતારમાં સંક્રમણ ઝડપથી વધી રહ્યું છે
કતારમાં 24 કલાકમાં 1648 કેસ નોંધાયા છે. અહીં ઝડપથી સંક્રમણ વધી રહ્યુ છે. અહીં 56 હજાર 910 લોકો સંક્રમિત છે.38 લોકોના મોત થયા છે. અહીં 22 લાખથી વધારે ટેસ્ટ થયા છે.

કયા દેશમાં આજે કોરોનાની શું સ્થિતિ છે તે જોઈએ

દેશ કેસ મોત
અમેરિકા 18,37,170 106,195
બ્રાઝીલ 514,992 4,693
રશિયા 405,843 4,693
સ્પેન 286,509 27,127
બ્રીટન 274,762 38,489
ઈટાલી 232,997 33,415
ભારત 190,609 5,408
ફ્રાન્સ 188,882 28,802
જર્મની 183,494 8,605
પેરુ 164,476 4,506
તુર્કી 163,942 4,540
ઈરાન 151,466 7,797
ચીલી 99,688 1,054
કેનેડા 90,947 7,295
મેક્સિકો 90,664 9,930
સાઉદી અરબીયા 85,261 503
ચીન 83,017 4,634
પાકિસ્તાન 69,496 1,483
બેલ્જિયમ 58,381 9,467
કતાર 56,910 38
બાંગ્લાદેશ 47,153 650
નેધરલેન્ડ 46,442 5,956
બેલારુસ 42,556 235
સ્વીડન 37,542 4,395

Download Dainik Bhaskar App to read Latest Hindi News Today


દક્ષિણ કોરિયામાં કોરોનાના નવા કેસ નોંધાઈ રહ્યા છે. સરકાર બે વાર સ્કૂલો બંધ કરી ચૂકી છે. – ફાઈલ ફોટો


બ્રાઝીલમાં મહામારી વચ્ચે પોલીસે રવિવારે સ્લમ વિસ્તારમાં ડ્રગ માફિયા સામે કાર્યવાહી કરી હતી. સ્થાનિક લોકોએ તેનો વિરોધ કર્યો હતો. તેઓનો આરોપ છે કે સરકાર સુવિધા આપવાના બદલે લોકોને અહીંથી હટાવવા માંગે છે.

Related posts

રેડ ઝોન નાગરવાડામાં વધુ ચાર પોઝિટિવ કેસ નોંધાતા વડોદરામાં આંકડો 99 પર પહોંચ્યો, માસ્ક પહેરવું ફરજીયાત

Amreli Live

આજે ફરી દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાની મહેર વરસી, રાજ્યના 31 તાલુકામાં સૌથી વધુ 5 ઈંચ વરસાદ વલસાડમાં ખાબક્યો

Amreli Live

મુંબઈમાં 6 મહિનાની બાળકીએ કોરોનાને હરાવ્યો, લખનઉમાં અઢી વર્ષના બાળકને દવા વગર સારું થઈ ગયુ

Amreli Live

નાણાં મંત્રીએ આજે ખેડૂતો, પરપ્રાંતીય મજૂરો, રિયલ એસ્ટેટ માટે 3.10 લાખ કરોડનું પેકેજ જાહેર કર્યું

Amreli Live

અત્યાર સુધી 28,074 મૃત્યુઆંક 884: યુપી-પંજાબના એક એક જિલ્લામાંથી 28 દિવસ બાદ નવા કોરોનાના કેસ સામે આવ્યાઃ સ્વાસ્થ્ય મંત્રાલય

Amreli Live

વિશ્વભરમાં મૃત્યુઆંક બે લાખને પાર: અમેરિકામાં 24 કલાકમાં 2494 લોકોએ જીવ ગુમાવ્યા

Amreli Live

64 હજાર 729ના મોત,ઈટાલીની હોસ્પિટલમાં ક્રિટિકલ દર્દીઓની સંખ્યા ઓછી, શનિવારે અહીં 681 લોકોએ જીવ ગુમાવ્યો

Amreli Live

પિતાના મૃતદેહમાંથી કોરોના ન થઈ જાય એ ડરથી પરિવારે ન સ્વિકાર્યો મૃતદેહ; અધિકારીએ અંતિમ સંસ્કાર કર્યા

Amreli Live

રિવર્સ રેપો રેટ 25 બેસિસ પોઈન્ટ ઘટાડ્યો, 3 બેન્કિંગ સંસ્થાનોને 50 હજાર કરોડની મદદ

Amreli Live

6.64 લાખ કેસઃમહારાષ્ટ્રમાં કેસની સંખ્યા 2 લાખને પાર, રાજ્યમાં 8 હજારથી વધુ મોત, એક્ટિવ કેસ 83,295

Amreli Live

પોતે કેન્સર પીડિત હોવા છતાં સુરતના લેબ ટેક્નિશિયન કોરોના શંકાસ્પદ દર્દીઓના સેમ્પલ લઈ રહ્યા છે

Amreli Live

પાકિસ્તાનમાં સંક્રમિતોની સંખ્યા 2 લાખ પાર, કોલંબિયામાં ચીનથી વધુ કેસ થયા, વિશ્વમાં 1 કરોડ કેસ અને 5 લાખના મોત

Amreli Live

ભારતમાં 21 દિવસમાં સંક્રમિતોનો આંકડો 10થી 20 લાખે પહોંચ્યો; અમેરિકામાં 41 અને બ્રાઝિલમાં 27 દિવસમાં આવું થયું હતું

Amreli Live

ગુજરાતમાં અને ગુજરાત બહાર જવાનો પાસ કેવી રીતે મેળવશો? જાણો આખી પ્રોસેસ

Amreli Live

કોંગ્રેસના નેતા અભિષેક મનુ સિંઘવી પોઝિટિવ, દિલ્હીના સ્વાસ્થ્યમંત્રીનો રિપોર્ટ નેગેટિવ આવતા આજે ડિસ્ચાર્જ થશે

Amreli Live

અત્યાર સુધી 4379 કેસઃ એક દિવસમાં સૌથી વધારે 600 દર્દી વધ્યા, માત્ર મુંબઈમાં 24 કલાકમાં 433 રિપોર્ટ પોઝિટિવ આવ્યા

Amreli Live

કુલ 3.60 લાખ કેસઃ UPમાં એક દિવસમાં સૌથી વધારે 583 દર્દી મળ્યા, તમિલનાડુમાં સંક્રમિતોની સંખ્યા 50 હજારને પાર

Amreli Live

આજથી અમદાવાદ, સુરત, રાજકોટમાંથી કર્ફ્યૂ ઉઠાવી લેવાયો, રાજ્યમાં કુલ પોઝિટિવ કેસ 2624, કુલ મૃત્યુઆંક 112

Amreli Live

પર્યાપ્ત ઊંઘ ન લેવાથી ઈમ્યુનિટી કમજોર થઈ જાય છે, વિટામિન-D અને C મહત્ત્વપૂર્ણ; જાણો કેવી રીતે તમે તમારી ઈમ્યુનિટીને વધારી શકો છો

Amreli Live

વડાપ્રધાન મોદીએ રિશી કપૂરના નિધન પર દુઃખ વ્યક્ત કરતા કહ્યું- તેઓ ટેલેન્ટનું પાવરહાઉસ હતા

Amreli Live

775 કેસ સામેથી શોધીને અઢીથી ત્રણ લાખ લોકોને સંક્રમિત થતા બચાવ્યાઃ AMC કમિ.નેહરા

Amreli Live