26.5 C
Amreli
28/10/2020
મસ્તીની મોજ

62 ની ઉંમરમાં પણ ઘરમાં કુંવારા બેઠા છે TV ના ‘શક્તિમાન’, જાતે જણાવ્યું આ કરણ કે કેમ થયા નથી…

TV ના ‘શક્તિમાન’એ જણાવ્યું કે તે કેમ છે હજુ સુધી છે કુંવારા, જણાવ્યું : મારા લગ્ન થવાના હશે તો…. ‘શક્તિમાન’ બની ઘર ઘરમાં ફેમસ થયેલા મુકેશ ખન્ના ટીવી અને ફિલ્મ બંને જ્ગ્યાએ પોતાના અભિનયનો જાદુ પાથરી ચુક્યા છે. મહાભારતમાં ‘ભીષ્મ પિતામહ’ ના પાત્રમાં પણ તેમને ઘણા પસંદ કરવામાં આવ્યા હતા. 12 જુન 1958માં જન્મેલા મુકેશ ખન્ના 62 વર્ષના છે. તેમની અભિનય કારકિર્દી ઘણી સારી રહી છે. તેમણે જીવનમાં ખ્યાતી અને પૈસા બંને કમાયા છે. તે જોવામાં પણ હેન્ડસમ છે. પરંતુ તેમ છતાં પણ તેમણે આજ સુધી લગ્ન નથી કર્યા. તેવામાં તેના ઘણા ફેંસના મનમાં એ પ્રશ્ન જરૂર ઉઠે છે કે ખરેખર તે શું કારણ હતું, જેના લીધે તે આજ સુધી કુંવારા છે.

આમ તો તેમના લગ્નને લઈને મુકેશ ખન્નાએ એક ઈન્ટરવ્યુંમાં ખુલીને વાત કરી હતી. તેમણે કહ્યું હતું કે ‘લગ્ન તે લોકોના થાય છે જેના ભાગ્યમાં લખાયેલા હોય છે. મારી વધુ બોલવાની ટેવને કારણે ઘણા સાથે ઝગડા થયા.’ એક સમયમાં બધા પત્રકારોનો ફેવરીટ પ્રશ્ન એ રહેતો હતો કે ‘મુકેશ ખન્નાએ લગ્ન કર્યા છે કે નહિ?’

bhishma mukesh khanna

ઘણા લોકો એમ પણ કહેતા હતા કે મુકેશે લગ્ન એટલા માટે નથી કર્યા કેમ કે તેમણે મહાભારતમાં ભીષ્મ પિતામહનું પાત્ર કર્યું હતું. તેના વિષે જયારે મુકેશને પૂછવામાં આવ્યું તો તેમણે કહ્યું કે – ભીષ્મ પિતામહના આદર્શોનું સન્માન કરુ છું, પરંતુ હું એટલો પણ મહાન નથી કે ભીષ્મ પિતામહ જ બની જાઉં. લગ્ન સાથે મારે કોઈ વાંધો નથી. હું તેના વિરોધમાં નથી. એવું નથી કે મેં પ્રતિજ્ઞા લઇ રાખી છે ક્યારે પણ લગ્ન નહિ કરુ. પરંતુ મારું એવું માનવું છે કે લગ્ન તેના થાય છે, જેના ભાગ્યમાં લખાયેલા હોય છે.

તે આગળ જણાવે છે – લગ્ન બે આત્માઓનું મિલન હોય છે. આ જોડી ઉપરવાળા લખીને મોકલે છે. બે લોકો પોત પોતાના ભાગ્યને લઈને એકબીજાને મળે છે. મારા લગ્ન થવાના હશે, તો થઇ જશે. પરંતુ હવે મારા માટે કોઈ છોકરી તૈયાર નહિ થાય અને આમ પણ લગ્ન મારી અંગત બાબત છે. મારે કોઈ પત્ની નથી, એટલા માટે આ વિષય અહિયાં જ સમાપ્ત કરીએ છીએ.

મુકેશ ખન્ના હંમેશા પોતાના બેધડક નિવેદનોને લઈને ચર્ચામાં છવાયેલા રહે છે. તે મનથી બોલે છે. છેલ્લા થોડા સમયથી ઘણા કલાકારોની ટીકા પણ કરી ચુક્યા છે. હમણાં થોડા સમય પહેલાની જ વાત લઇ લો. કપિલ શર્માના શો ઉપર ‘મહાભારત’ ના બધા કલાકારો આવ્યા હતા, પરંતુ મુકેશ ન આવ્યા. તેમણે શો ને વાહિયાત અને નકામો ગણાવ્યો.

આ માહિતી ઇન્ડિયા ફીડ્સ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.


Source: 4masti.com

Related posts

ફક્ત 40 ની ઉંમરની એક્ટ્રેસે કરી આત્મહત્યા, મરતા પહેલા ફેસબુક પર કરી હતી આવી વાતો

Amreli Live

મંગળવારના દિવસે આ 3 રાશિઓને મળશે આ વર્ષની સૌથી મોટી ખુશખબર, વાંચો રાશિફળ.

Amreli Live

આ રાશિઓ માટે શુભ છે મંગળવાર, વ્યાપારમાં સફળતાની સાથે સાથે લાભ પણ મળશે, વાંચો રાશિફળ.

Amreli Live

છ એવા વાસ્તુ યંત્ર જે તમારી આર્થિક સમસ્યાઓને દૂર કરવામાં મદદગાર સાબિત થશે.

Amreli Live

ફ્રિજ, AC-TV સહીત 54 વસ્તુઓ વેચી રહી છે સરકાર, 31 ઓગસ્ટ સુધી ખરીદવાની તક.

Amreli Live

અધિકમાસના કારણે એક મહિનો મોડેથી શરુ થશે શારદીય નવરાત્રી

Amreli Live

જલ્દી ફેન્સની સામે આવશે વરુણ-સારાની મુવી ફૂલી નંબર 1, રિલીઝ પહેલા જ ઉઠી બોયકોટની માંગણી

Amreli Live

આત્મનિર્ભર બનવાની તક, ફક્ત 5000 રૂપિયામાં શરુ કરો આ બિઝનેસ, દર મહિને કમાઓ લાખો રૂપિયા.

Amreli Live

FD પર વ્યાજ દર છે ઓછા પરંતુ પોસ્ટ ઓફિસની આ સ્કીમથી પૈસા ડબલ થવાની છે પુરી ગેરેન્ટી, જાણો

Amreli Live

30 હજારનું કિલો ભાવમાં વેચાય છે ભારતનું આ શાકભાજી, વિદેશોમાં છે ભારે માંગ.

Amreli Live

ઉર્મિલા માંતોડકની લવ લાઈફ : એક્ટ્રેસે કાશ્મીરી બિઝનેસમેન મોહસીન અખ્તર સાથે કર્યા લગ્ન.

Amreli Live

સૂર્ય આવશે ચિત્રા નક્ષત્રમાં, જાણો કઈ રાશિઓનો સમય રહેશે અશુભ, કોના આવશે સારા દિવસ.

Amreli Live

સૂર્ય-ચંદ્રની જોડીથી બન્યો લક્ષ્મી યોગ, જાણો કઈ રાશિઓને મળશે ફાયદો, કોનો સમય હશે શુભ.

Amreli Live

આ રાશિઓ માટે શુભ છે રવિવાર, દૈનિક રાશિફળ દ્વારા જાણો કેવો રહેશે તમારો દિવસ.

Amreli Live

તહેવારો આવી રહ્યા છે તો જરૂર જાણો કેટલું સસ્તું થયું સોનુ અને ચાંદી, જાણો તેના ભાવ

Amreli Live

સોમવારે ગ્રહ પરિવર્તનથી આ 6 રાશિઓ વાળા પાસે આવશે પૈસા.

Amreli Live

જાણો ક્યારે છે અજા એકાદશી, આ મુહૂર્તમાં કરો પૂજા, તો પૂર્વજન્મના પાપોમાંથી મળશે છુટકારો.

Amreli Live

મહિનાના છેલ્લા અઠવાડિયામાં હિતકારી ગ્રહ આ 6 રાશિઓને આપશે મોટી ભેટ, વાંચો સાપ્તાહિક રાશિફળ.

Amreli Live

પતિએ હથિયાર વગર ખૂંખાર વ્હાઇટ શાર્ક પર હુમલો કરીને પત્નીને બચાવી મોતના મોં માંથી.

Amreli Live

મોહીનાએ ભાભી સાથે ક્લિક કરી ‘સોશિયલ ડિસ્ટેંસીન્ગ’ વાળી ફોટો, પતિ માટે લખ્યું, ‘ તમે ફોનમાં આવી જાઓ….’

Amreli Live

સરોજ ખાનની દીકરી આ હિરોઈનને પોતાની માતાનું પાત્ર ભજવતા જોવા માંગતી હતી, તેમની બાયોપિક વિષે કહી આ ખાસ વાત

Amreli Live