30.4 C
Amreli
10/08/2020
bhaskar-news

6.26 લાખ કેસઃ નવી મુંબઈ, પનવેલ અને ઉલ્હાસનગરમાં આજથી 10 દિવસનું લોકડાઉન,મહારાષ્ટ્રમાં 1. 86 લાખથી વધુ સંક્રમિતદેશભરમાં 6 લાખ 28 હજારથી વધુ લોકો કોરોનાના સંકજામાં આવ્યા છે. અને 18 હજારથી વધુ લોકોએ જીવ ગુમાવ્યા છે. સાથે જ 3 લાખ 79 હજારથી વધુ દર્દીઓ સારવાર બાદ સાજા થયા છે. જોકે કોરોનાના વધતા સંક્રમણ વચ્ચે સારા એક સારા સમાચાર એવા આવી રહ્યા છે કે, દેશમાં 15 ઓગસ્ટે કોરોનાની વેક્સીન લોન્ચ થઈ શકે છે.આ વેક્સિનને ફાર્માસ્યુટીકલ કંપની ભારત બાયોટેકે (Bharat Biotech) તૈયાર કરી છે. ભારત બાયોટેક અને ICMR તરફથી વેક્સિન લોન્ચિંગની શક્યતા છે. તે ઉપરાંતગુજરાતની ઝાયડસ કેડિલા કંપનીને વેક્સીનના પહેલા અને બીજા તબક્કાનાક્લીનિકલ ટ્રાયલની મંજૂરી આપવામા આવી છે.

દેશમાં 1 લાખ 86 હજારથી વધુ દર્દીઓ તો માત્ર મહારાષ્ટ્રમાં જ છે, જ્યાં 8 હજારથી વધુ લોકોના મોત થયા છે. તમિલનાડુમાં 98 હજારથી વધુ લોકો સંક્રમિત થયા છે અને 1 હજારથી વધુ લોકોના જીવ ગયા છે.ગુરુવારે એક દિવસમાં 21 હજાર 947 નવા દર્દી વધ્યા છે. આ આંકડો એક દિવસમાં સૌથી વધુ છે. આ ઉપરાંત 19 હજાર 999 દર્દી સાજા પણ થયા છે.

અપડેટ્સ

  • કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે શુક્રવારે કોરોનાના આંકડા જાહેર કર્યા હતા. છેલ્લા 24 કલાકમાં 20 હજાર 903 કેસ સામે આવ્યા અને 379 લોકોના મોત થયા હતા. આ સાથે દેશમાં કોરોના દર્દીઓની સંખ્યા વધીને 6 લાખ 25 હજાર 544 થઈ ગઈ છે. જેમાંથી 2 લાખ 27 હજાર 439 એક્ટિવ કેસ છે. સાથે જ 3 લાખ 79 હજાર 892 દર્દી સાજા થઈ ચુક્યા છે. અત્યાર સુધી 18 હજાર 213 લોકોના મોત થયા છે.
  • ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચે(ICMR) શુક્રવારે જણાવ્યું કે, ભારત બાયોટેકે કોવિડ-19ની દવા બનાવી લીધી છે. જેના ક્લીનીકલ ટ્રાયલ માટે ICMR 12 સંસ્થાઓની પસંદગી કરી છે. ICMRનું કહેવું છે કે સરકાર તેને 15 ઓગસ્ટે લોન્ચ કરી શકે છે.
  • તો આ તરફ નવી મુંબઈ, પનવેલ અને ઉલ્લાસનગરમાં આજથી 10 દિવસનું લોકડાઉન વધારી દેવાયું છે. ત્રણ જગ્યાએ સંક્રમણના કેસ સતત વધી રહ્યા છે.
  • દિલ્હીના સરદાર પટેલ કોવિડ કેર સેન્ટરમાં આજથી કોરોના સંક્રમિતોને એડમિટ કરાશે
  • કોરોનાની વેક્સીન તૈયાર કરવા માટે પણ પ્રયત્નો ચાલી રહ્યા છે. કેન્દ્રીય ગૃહ મંત્રાલયના જણાવ્યા પ્રમાણે, ગુજરાતની ઝાયડસ કેડિલા કંપનીને વેક્સીનના પહેલા અને બીજા તબક્કાનાક્લીનિકલ ટ્રાયલની મંજૂરી આપવામા આવી છે. આ નિર્ણય એક્સપર્ટ કમિટિની ભલામણ પછી લેવામા આવ્યો હતો.

રાજ્યોની સ્થિતિ
મધ્યપ્રદેશઃ ઉજ્જૈન જીલ્લામાં ગુરુવારે બપોર સુધી ત્રણ કોરોના પોઝિટિવ મળ્યા હતા. આ સાથે જીલ્લામાં સંક્રમિતોની સંખ્યા 849 થઈ ગઈ છે. જો કે, 770 દર્દી સાજા પણ થઈ ગયા છે. અત્યાર સુધી 71 દર્દીના મોત થયા છે. તો બીજી બાજુ સિહોર જીલ્લામાં આજે બે દર્દી મળ્યા હતા. ઈન્દોરમાં 19, હરદામાં આઠ અને સિવનીમાં એક દર્દી મળ્યો હતો.

મહારાષ્ટ્રઃ રાજ્યની 82 જેલમાં અત્યાર સુધી કુલ 363 કેદી અને 102 કર્મચારી કોરોના સંક્રમિત મળી આવ્યા છે. આ માહિતી ગુરુવારે જેલ ડિપાર્ટમેન્ટે આપી છે. ચાર કેદીઓનું સંક્રમણથી મોત થયું છે. 255 કેદી સાજા થયા છે. મુંબઈ સેન્ટ્રલ જેલમાં અત્યાર સુધી 181 કેદી અને 44 કર્મચારી કોરોના સંક્રમિત મળી આવ્યા છે.

ઉત્તરપ્રદેશઃ ઝાંસીમાં ગુરુવારે કોરોનાથી એક ડોક્ટર કે. આર. કૃષ્ણાનું મોત થયું છે. તે મેયરની ચૂંટણી પણ લડી ચુક્યા હતા.સાથે જ મુરાદાબાદમાં એક મહિલા સહિત બે લોકોના મોત થયા છે. ઝાંસીમાં એક પોલીસ વિભાગનો કર્મચારી પણ કોરોના પોઝિટિવ મળ્યો છે. સ્વાસ્થ્ય વિભાગે જણાવ્યું કે, રાજ્યમાં કુલ કેસમાંથી 72% દર્દીમાં કોરોનાના સામાન્ય લક્ષણ જોવા મળી રહ્યા છે.

રાજસ્થાનઃ અહીંયા ગુરુવારે 115 પોઝિટિવ સામે આવ્યા હતા. ઉદેયપુરમાં 21, બીકાનેરમાં 12 ધૌલપુર અને રાજસમંદમાં 10-10, જયપુરમાં 9-9, નાગૌરમાં 08, ભરતપુરમાં 06, કરૌલી અને સિરોહીમાં 5-5, અજમેર અને કોટામાં 4-4, બારાં દૌસા અને ઝૂંઝૂનૂમાં 2-2, અલવર, બાડમેર, બૂંદી, ડુંગરપુર અને સવાઈ માધોપુરમાં 1-1 વ્યક્તિ સંક્રમિત મળ્યો હતો. આ સાથે જ કુલ સંક્રમિતોનો આંકડો 18 હજાર 427 પર પહોંચી ગયો હતો. સાથે જ બીકાનેરમાં 2 જોધપુરમાં બે અને બાડમેરમાં એક વ્યક્તિનું મોત થયું છે.

બિહારઃ રાજ્યમાં ગુરુવાર બપોર સુધી 188 દર્દી મળ્યા હતા. નાલંદા મેડિકલ કોલેજ એન્ડ હોસ્પિટલમાં ગુરુવારે ત્રણ દર્દીઓના મોત થયા હતા. આ સાથે રાજ્માં મૃતકોનો આંકડો વધીને 76 થઈ ગયો છે. સાથે જ RJD ધારાસભ્ય શહનવાજ આલમનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. જે જોકીહાટ બેઠક પરથી ધારાસભ્ય છે. આ પહેલા મંત્રી વિનોદ કુમાર સિંહ અને તેમના પત્ની પોઝિટિવ મળ્યા હતા.

Download Dainik Bhaskar App to read Latest Hindi News Today


દિલ્હીની ILBS હોસ્પિટલમાં ગુરુવારે પ્લાઝ્મા બેન્ક બનાવાઈ છે. રાજ્ય સરકારના જણાવ્યા પ્રમાણે, પહેલા દિવસ 10થી વધુ લોકોએ તેમના પ્લાઝ્મા ડોનેટ કર્યા હતા


CoronaVirus in India News And Updates Of 3rd Julay

Related posts

રાજ્યમાં 24 કલાકમાં કોરોનાના 364 નવા કેસ, 29ના મોત સાથે મૃત્યુઆંક 566 અને કુલ કેસ 9,268

Amreli Live

2.35 લાખ કેસઃ મહારાષ્ટ્રમાં કેસની સંખ્યા 80 હજારને પાર, દિલ્હી વિધાનસભાના સ્પીકરની ઓફિસમાં 3 કર્મચારી સંક્રમિત

Amreli Live

કોરોનાએ બદલી અમદાવાદીઓની જીવનશૈલી, પાણીના વપરાશમાં 20 ટકાનો વધારો, દિવસમાં 50 વાર હાથ ધોવે છે

Amreli Live

કવોરન્ટીન યુવકનો રિપોર્ટ પોઝિટિવ, રાજકોટમાં 47થી વધુ પોઝિટિવ કેસ, હજુ 5નાં રિપોર્ટ પેન્ડિંગ

Amreli Live

UC વેબ પર ફેક ન્યૂઝ ફેલાવવાનો આરોપઃ જેક મા- અલીબાબાને કોર્ટની નોટિસ, રાજસ્થાનના રાજકારણમાં સૌની નજર રાજ્યપાલ-SC પર

Amreli Live

ભાવનગરમાં 50, રાજકોટમાં 26, ગોંડલમાં 10, અમરેલીમાં 6, જસદણમાં 5, ગીર સોમનાથમાં 3 અને બોટાદમાં 3 કેસ નોંધાયા

Amreli Live

SVP હોસ્પિટલના આઇસોલેશન વોર્ડમાંથી કોરોના પોઝિટિવ MLA ખેડાવાલાની દિવ્યભાસ્કર સાથે સીધી વાત ‘બે દિવસથી તાવ, શ્વાસ લેવામાં તકલીફ હતી’

Amreli Live

24 કલાકમાં શહેરમાં 169 નવા પોઝિટિવ કેસ-14 દર્દીના મોત, મૃત્યુઆંક 83 થયો અને કુલ 1821 દર્દી

Amreli Live

દેશમાં કોરોના કેસ 21 લાખને પાર, રિકવરી રેટ વધીને 68.32% થયો, મહારાષ્ટ્રમાં 24 કલાકમાં રેકોર્ડ 12 હજારથી વધુ કેસ નોંધાયા

Amreli Live

રાજ્યમાં સતત ત્રીજા દિવસે હજારથી વધુ કેસ, નવા 1078 કેસ સાથે કુલ કેસ 52563 અને 28 મોત સાથે મૃત્યુઆંક 2257

Amreli Live

રાજ્યની 11,554 હોસ્પિટલમાંથી 96.98 ટકા પાસે ફાયર NOC નથી, અમદાવાદમાં 95.45 ટકા હોસ્પિટલ NOC વિના ચાલે છે

Amreli Live

એક દિવસમાં રેકોર્ડ 10 હજાર 293 કેસ વધ્યા; મહારાષ્ટ્રમાં 82 હજારથી વધુ દર્દી, સરકાર રેમડેસિવીર દવા ખરીદશે; દેશમાં 2.46 લાખ કેસ

Amreli Live

લોકડાઉનનો અમલ કરાવવા કેન્દ્રીય ગૃહમંત્રાલયનો કડક આદેશ, ગૃહ રાજ્યમંત્રી-DGP સહિતના અધિકારી રાઉન્ડમાં નીકળ્યાં

Amreli Live

સુરતની અભિનેત્રીને ઇરફાને કહેલું, મને લોચો ખાવાની ઇચ્છા છે હું એક દિવસ સુરત ચોક્કસ આવીશ

Amreli Live

ઓમરે ચૂંટણી ન લડવાની ધમકી આપી, મુફ્તીની કસ્ટડી 3 મહિના વધી; આતંકીઓના નિશાન પર ભાજપના કાશ્મીરી નેતા

Amreli Live

સિવિલના ઈન્ચાર્જ ડૉ. પ્રભાકર કહે છે, હર્ડ ઈમ્યુનિટી ડેવલપ થતાં ઘાતકતા ઘટી, AMCના ડૉ. સોલંકીએ કહ્યું- હર્ડ ઈમ્યુનિટી છે જ નહીં

Amreli Live

જુલૂસ-મોટી પ્રતિમા પર પ્રતિબંધઃ 40 ટકા એટલે 4800 પંડાલ ઓછા લાગશે, ઓનલાઈન સ્લોટ લઇને દર્શન કરવા પડશે

Amreli Live

કુલ 2,05,147 કેસ: કેરળ-બંગાળમાં આજે સૌથી વધારે દર્દી વધ્યા, 4 સંક્રમિત મળતા એરપોર્ટ ઓથોરિટીની ઓફિસ 2 દિવસ માટે બંધ

Amreli Live

કોરોના વાઈરસની એમ્બ્યુલન્સ ચલાવતા ડ્રાઇવરની બાઇક પોલીસે ડિટેઇન કરી, 8 કિ.મી. ચાલીને નોકરી પર પહોંચ્યો

Amreli Live

62 દિવસોમાં 1635 લોકોને ઈન્ફેક્શન થયું અને 50ના જીવ ગયા, વધુ 28 દિવસમાં 961ના મોત, 29 હજાર પોઝિટિવ

Amreli Live

અત્યાર સુધી 1,64,194 મોત, 23 લાખથી વધુ સંક્રમિતઃ પેરીસમાં સાફ-સફાઈના પાણીમાં કોરોના વાઈરસના સૂક્ષ્મ અંશ મળ્યા

Amreli Live