21.6 C
Amreli
24/11/2020
મસ્તીની મોજ

500 રૂપિયાથી ઓછામાં દિવાળી માટે આ 5 રીતોથી સજાવો પોતાનો ડ્રોઈંગ રૂમ.

આ દિવાળી પર ખુબ ઓછા ખર્ચમાં તમે પણ કરો આ રીતે પોતાના ડ્રોઈંગ રૂમની સજાવટ, લોકો જોતા જ રહી જશે.

દિવાળી ઉપર ડ્રોઈંગ રૂમને શણગારવા માટે ઘણો વધુ ખર્ચ કરવાની જરૂર નથી. તે ઘણા ઓછા ખર્ચમાં પણ સરળતાથી થઇ શકે છે.

દિવાળી 2020 હવે લગભગ નજીક આવી ગઈ છે અને આ વખતે કોરોનાને કારણે જ તેની ઝાકમઝોળ થોડી ફીકી પડી ગઈ છે. તહેવારો ઉપર માર્કેટ્સમાં ઘણા પ્રકારની વસ્તુ મળે છે, પરંતુ શું તમારા માટે સારું થઇ શકે છે? તહેવારો ઉપર આમ તો કોઈ ખર્ચા નથી હોતા, પરંતુ થોડી ટ્રીક્સ અપનાવીને આપણે આપણા દિવાળી ડેકોરેશનના ખર્ચા ઓછા કરી શકે છે.

દિવાળી ઉપર મહેમાનોના આવવાથી ડ્રોઈંગ રૂમમાં જ બેસે છે અને તેના ડેકોરેશનના થોડા આઈડિયા ઉપર વાત કરી લેવામાં આવે. અહિયાં અમે તમને પાંચ એવી જ ટ્રીક જણાવવા જઈ રહ્યા છીએ જે તમારા ડ્રોઈંગ રૂમને સુશોભિત કરવા માટે પુરતી રહેશે.

1) છોડથી આપો ડ્રોઈંગ રૂમને નવો લુક : શીયાળાનો સમય હંમેશા એયર પોલ્યુશનનો રહે છે અને તેથી જ ઘરમાં ઇનડોર પ્લાન્ટ લગાવવા ઘણો સારો વિકલ્પ હોઈ શકે છે. તમે કોઈ પણ લોકલ સર્જરી માટી 50-150 રૂપિયા વચ્ચે થોડા પ્લાન્ટ ખરીદી શકો છો જે તમારા ડ્રોઈંગ રૂમની શોભા વધારશે. દિવાળી પહેલા આ ઇનડોર પ્લાન્ટ્સને 100-150 રૂપિયાની લોકલ લાઈટથી શણગારી શકાય છે. અહિયાં તમારે એક વાતનું ધ્યાન રાખવાનું છે કે છોડ લોકલ નર્સરી માંથી જ ખરીદો. ઓનલાઈન તેની કિંમત ઘણી વધુ હોય છે. લોકલ નર્સરીમાં સ્નેક પ્લાંટ (એયર પોલ્યુશન કંટ્રોલ કરવા વાળા ઇનડર છોડ) અને મની પ્લાંટ જેવા થોડા છોડ 50 રૂપિયાની કિંમતમાં મળી જાય છે અને જો તમારો ડ્રોઈંગ રૂમ મોટો છે, તો તમે બારી પાસે સુર્યમુખી જેવા ફ્લોરમ પ્લાંટ પણ લગાવી શકો છો.

છોડ પસંદ કરતા પહેલા રાખો ધ્યાન : (1) તમારા ડ્રોઈંગ રૂમની દીવાલોના રંગને ધ્યાનમાં રાખો. ડાર્ક રંગની છે તો લાઈટ રંગના છોડ પસંદ કરો. (2) જો તમારા ઘરમાં પેટ્સ કે બાળકો છે તો કોઈ કાંટાવાળા છોડ કે પછી એલર્જીક છોડ ઘરથી દુર રાખો.

2) કુશન કલેક્શન : હવે તમે વિચારી રહ્યા હશો કે તે શું ટીપ છે. અમારા ઘરમાં તો પહેલાથી જ કુશન છે, તે તો કોઈ પણ જણાવી દેશે, પરંતુ અમે અહિયાં મોર્ડન ટ્વીસ્ટ વાળા કુશન્સની વાત કરીએ છીએ. જો તમારો ડ્રોઈંગ રૂમ નાનો છે અને તમે તેને કોઈ અલગ લુક આપવાનું વિચારી રહ્યા છો તો જીયોમેટ્રિક પેટર્ન વાળા મલ્ટીકલર કુષ્ણ કવર લો.

આ ટ્રીક હંમેશા કામ કરે છે અને તમે તેની સાથે જ તમારા ડ્રોઈંગ રૂમમાં અલગ જોઈ શકશો. મલ્ટીકલર હોવાના ફાયદા ઘણા બધા છે. તે તમારા ઘરના પડદા અને સોફા વગેરેના કવર સાથે મેચ પણ થઇ જશે. તમે તેને ઓનલાઈન ચેક કરી શકો છો જ્યાં તે થોડા સસ્તા પડશે.

કુશન કવર લેતી વખતે રાખો ધ્યાન : (1) તમારી દીવાલોના રંગને ધ્યાનમાં રાખીને જ કવર પસંદ કરો. જો ડાર્ક છે તો લાઈટ મલ્ટીકલ્ટ પેટર્ન વધુ સારી લાગશે. (2) જો ડ્રોઈંગ રૂમની સાઈઝ ઘણી નાની છે, તો ઉલ્યુજન પેટર્ન જેવા ચેક્સ કે સર્કલ વગેરે લો.

3) મિરર વોલ સ્ટીકર્સ અને વોલ હેન્ગીગ્સ : જો તમે ઘરના ડ્રોઈંગ રૂમના વોલ હેન્ગીગ્સને શણગારવા માગો છો તો સૌથી સારી રીત હોઈ શકે છે, બાળકો સાથે ઘરના DIY પ્રોજેક્ટ્સ ઉપર કામ કરવાનું. કલર પેપર માંથી બનેલા તોરણ વગેરેથી તમે ઘરને નવું રૂપ આપી શકો છો. જો તમે DIY રીત નથી અપનાવવા માંગતા તો 500 રૂપિયા સુધીની રેંજમાં તમે કોઈ મોટી જીયોમેટ્રિક પેટર્ન વાળી વોલ હેન્ગીંગ લઇ શકો છો. તમે ધારો તો ઘરે વોલ સ્ટીકર્સની મદદ લો કે પછી ત્રણ ચાર અલગ અલગ ફોટો ફ્રેમ્સનો ઉપયોગ કરો, પરંતુ અહિયાં પણ જીયોમેટ્રિક પેટર્ન હોવી જોઈએ. અહિયાં પણ લોજીક સીધું છે કે આ પેટર્નની મદદથી રૂમનો સ્પેસ મોટો લાગે છે.

તમને ઓનલાઈન મિરર પેટર્ન વાળા 3D વોલ સ્ટીકર્સ પણ મળી જશે. જેની રેંજ 200-300 રૂપિયા વચ્ચે હોય છે. આ વોલ સ્ટીકર્સ સાથે જો કેયરી લાઈટ્સ લગાવી દેવામાં આવે તો તે ડ્રોઈંગ રૂમને પ્રકાશિત કરી દેશે અને સાથે જ તમારી દિવાળીના સુશોભનને પૂરું કરી દેશે.

વોલ સ્ટીકર્સ પસંદ કરતી વખતે રાખો ધ્યાન : સાઈઝનું ધ્યાન રાખો અને પેટર્ન એવી પસંદ કરો. જે દીવાલોને કોમ્પલીમેંટ કરે. જો તમે ઘણી મોટી કે ઘણી નાની સાઈઝ પસંદ કરી લો છો તો તે ખોટું હોઈ શકે છે.

4) મીની રાઉન્ડ સેન્ટર ટેબલ ડેકોરેશન : આ ટેબલ આમ તો 400-500 રૂપિયાની રેંજમાં તમને લોકલ દુકાનોમાં મળી જશે, પરંતુ આ ટેબલને કેવી રીતે તમારે શણગારવું છે તે તમારા ડ્રોઈંગ રૂમના ડેકોર ઉપર આધાર રાખશે. જે રીતે ટેબલ ફોટો દેખાડવામાં આવ્યો છે ટેવો તમે લઇ આવો. આ ટેબલને કલરફૂલ ટેબલ કવરથી શણગારો અને સાથે સાથે તેની ઉપર થોડા મીણબત્તીના સ્ટેન્ડ વગેરે રાખી દો.

તમે ધારો તો આ ટેબલને કેયરી લાઈટ્સથી શણગારી શકો છો. બસ ધ્યાન એ રાખો કે તે ટેબલ એટલી સારી ક્વોલેટીનું નહિ હોય કે તેમાં કોઈ ભારે વસ્તુ રાખી શકાય. સાથે જ પ્રજ્વલિત દીવા વગેરે તેની ઉપર રાખો. તમે ધારો તો તે ટેબલમાં પોટપૂરી જેવું કંઈક શણગારીને રાખી શકો છો, જે ન માત્ર તમારા ડ્રોઈંગ રૂમને નવો લુક આપશે પરંતુ તેનાથી તમારા રૂમમાં સુગંધ પણ જળવાઈ રહેશે. તમે તેને એક નાનું એવું ફર્નીચર લાવીને જુવો તે તમારું ધ્યાન તેની તરફ ખેંચશે.

ટેબલ લેતી વખતે રાખો ધ્યાન : ટેબલનો બેસ ચેક કરી લો, ઘણી વખત એવા ટેબલના બેસ ઘણા નબળા હોય છે જેથી તેનું બેલેન્સ સારી રીતે નથી રહી શકતું.

5) લાઈટ્સ કર્ટન્સ : આ આરીડીયા મારો પોતાનો છે અને મેં મારા રૂમના ડેકોરેશનમાં પણ તેનો ઉપયોગ કર્યો છે. લાઈટ કર્ટન્સ એટલે કેયરી લાઈટ્સ માંથી બનેલા પડદા. તે તમને અલગ અલગ શેપ અને ડીઝાઈનમાં મળી જશે અને તે તમારી રેંજમાં પણ હશે.

પેર્ટન જે પણ તમે પસંદ કરી લો અને તમારા ડ્રોઈંગ રૂમને શણગારો. માત્ર એક આ પ્રકારની લાઈટ કર્ટનથી ઘણો વધુ ફરક પડી શકે છે. હવે દિવાળીનો સમય છે તો રોશની જળવાઈ રહે એ સારું છે. તે કર્ટન્સ તમારા ડ્રોઈંગ રૂમને નવો લુક આપવા માટે પુરતો છે અને તેને ઈંસ્ટોલ કરવા માટે ઘણી વધુ મહેનત પણ નથી પડતી. આમ તો એ ઓનલાઈન મળી જાય છે, પરંતુ દિવાળીના સમયમાં ઓફલાઈન સ્ટોર્સ ઉપર પણ તેનું વેચાણ ઘણું બધું થઇ રહ્યું છે.

આ માહિતી હર જિંદગી અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.


Source: 4masti.com

Related posts

ભંડારામાં આવી રીતે બનાવવામાં આવે છે બુંદી દહીં, છુપી રીતે દહીંમાં નાખી દે છે આ 1 સિક્રેટ મસાલો

Amreli Live

સ્પીતિ ખીણ સહિત વિશ્વના સૌથી ઊંચા મતદાન કેન્દ્ર વાળા ગામ ટશીગંગમાં ઘરે ઘરે પહોંચ્યુ પાણી.

Amreli Live

મહાબલી હનુમાનજીના આ સ્વરૂપની કરો પૂજા, મોટામાં મોટું સંકટ થશે દૂર, મળશે સફળતા.

Amreli Live

એકાઉન્ટમાં જમા નથી થયો પીએમ કિસાન યોજનાનો છઠ્ઠો હપ્તો, તો આ નંબર પર કરો ફોન, મળશે મદદ

Amreli Live

22 વર્ષમાં ખુબ બદલાઈ ગઈ છે ‘કુછ કુછ હોતા હૈ’ ની નાની અંજલિ, હવે દેખાય છે આવી.

Amreli Live

ચટપટું ખાવાનું બહુ પસંદ હોય તો મિસ ના કરતા ‘કટોરી ચાટ’

Amreli Live

સુશાંત સિંહ રાજપૂત કેસ : રિયાએ ખરીદ્યો કરોડોનો ફ્લેટ, ખાલી થતું ગયું સુશાંતનું બેન્ક એકાઉન્ટ.

Amreli Live

ચાર ખુબ મહત્વપૂર્ણ મંત્રાલય સંભાળવા વાળા એક માત્ર કેન્દ્રીય મંત્રી હતા પ્રણવ મુખર્જી.

Amreli Live

શ્રાદ્ધ પક્ષમાં ભૂલથી પણ ન કરવા જોઈએ આ કામ

Amreli Live

રાક્ષસો ભગવાન શિવ પાસેથી છીનવી લેવા માંગતા હતા તેમનું ઘર કૈલાશ, પણ આ કારણે પ્રાપ્ત નહિ થયો વિજય

Amreli Live

યુવરાજના ઘરમાં ભરાયું પાણી, સરકાર પાસે માંગી મદદ, રેઇનકોટ પહેરીને કરવું પડ્યું આ કામ

Amreli Live

8000 ની ચણીયા ચોળી 1300 માં જોઇને હોંશે હોંશે ખરીદી તો લીધી પછી ખોલીને જોયા પછી જે થયું.

Amreli Live

સુશાંત મૃત્યુ કેસ : મુંબઈ પોલીસ સ્ટેશન પહોંચી CBI ની ટીમ, કેસમાં અજ્ઞાત વ્યક્તિની પણ થશે પૂછપરછ.

Amreli Live

લગ્ન કર્યા પછી આ ટીવી અભિનેત્રીએ અભિનયમાં કારકિર્દીની કરી શરુઆત, આજે ઇન્ડસ્ટ્રી ઉપર કરે છે રાજ

Amreli Live

નવેમ્બર સુધી મળશે મફત અનાજ, જાણો : શું છે પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના?

Amreli Live

શાકાહારી લોકોમાં જોવા મળતી બી 12 ની ઉણપ જાણો કેવી રીતે દુર કરી શકાય.

Amreli Live

શ્રી વડકુનાથન મંદિર : ઘી નું અદભુત શિવલિંગ, જાણો તેની મહિમા

Amreli Live

વાંસમાંથી બનેલી પાણીની બોટલોને ટ્વીટર એકાઉન્ટ ઉપર રાવીના ટંડને કરી પ્રમોટ.

Amreli Live

હમણાં ના કરશો ગોવા જવાનું પ્લાનિંગ, જો જશો તો પછતાશો, કારણ જાણીને પ્લાનિંગ કેન્સલ કરશો.

Amreli Live

Samsung નો 7000 mAh ની બેટરીવાળો Galaxy M51 ભારતમાં થયો લોન્ચ, જાણો OnePlus Nord ના ટક્કરવાળા આ ફોનની કિંમત.

Amreli Live

જાણો કેવી રીતે પંડિત જસરાજ શાંતારામના જમાઈ બન્યા, લગ્ન માટે જસરાજના આ જવાબ સાંભળીને લગ્ન થયા નક્કી.

Amreli Live