27.8 C
Amreli
21/10/2020
મસ્તીની મોજ

50 વર્ષ પછી મળ્યો ‘હાર્મોનિયમ’ જેવો અવાજ કાઢતો દુર્લભ કૂતરો.

જુઓ ‘હાર્મોનિયમ’ જેવો અવાજ કાઢવાતો દુર્લભ કૂતરો, શું જણાવે છે વૈજ્ઞાનિકો.

સીએનએન રિપોર્ટમાં ખુલાસો થયો છે કે વિશ્વનું બીજો સૌથી મોટો ટાપુ ન્યુ ગિનીના ગીતને ગુંજારનારા રહસ્યમય કૂતરાને જીવ વૈજ્ઞાનિકોએ ફરીથી શોધી કાઢ્યો છે.

વિશ્વભરમાં આવી ઘણી દુર્લભ અને વિચિત્ર પ્રજાતિઓ છે, જે સુરીલા અવાજ ઉત્પન્ન કરે છે. હવે 50 વર્ષ પછી, વૈજ્ઞાનિકોએ તે લુપ્ત પ્રજાતિના કૂતરાની શોધ કરી છે, જે ગીત ગાય છે અને આ કૂતરો તેના ગળામાંથી હાર્મોનિયમ જેવા અવાજ કાઢવામાં પારંગત છે.

વૈજ્ઞાનિકોના જણાવ્યા મુજબ, આ દુર્લભ પ્રજાતિનો કૂતરો લગભગ 50 વર્ષોથી જોવા મળ્યો ન હતો. તમને એ જાણીને પણ આશ્ચર્ય થશે કે તે માત્ર કૂતરો જ એવો નથી, પરંતુ આવી ઘણી પ્રજાતિઓ છે, જે સુરીલુ સંગીત કાઢવામાં વિશેષતા ધરાવે છે.

ઘણો દુલર્ભ પ્રજાતિનો કૂતરો

સીએનએન રિપોર્ટમાં ખુલાસો થયો છે કે વિશ્વના બીજા સૌથી મોટા ટાપુ ન્યુ ગિનીના ખાતે ગીતને ગુંજારનારા રહસ્યમય કૂતરાને જીવ વૈજ્ઞાનિકોએ ફરીથી શોધી કાઢયો છે. આ કૂતરો ભસવા અને અવાજ કરવા માટે વિશ્વભરમાં પ્રખ્યાત છે અને પ્રાણીઓની ખૂબ જ દુર્લભ પ્રજાતિઓમાંનો એક છે.

રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે આ જંગલી કૂતરાની અનોખી જાતિ 1970 માં લુપ્ત માનવામાં આવી હતી, પરંતુ 2016 માં આ દુર્લભ કૂતરાની હાજરીના સંકેત મળ્યા હતા. ત્યારથી, વૈજ્ઞાનિકોની એક ટીમ તેને શોધવાનો પ્રયાસ કરી રહી હતી. આખરે 31 ઓગસ્ટે, પેનએસ જર્નલમાં પ્રકાશિત અહેવાલમાં જણાવાયું છે કે આ દુર્લભ પ્રજાતિનો કૂતરો ન્યુ ગિનીના પર્વતીય સોનાની ખાણ વિસ્તારમાં મળી આવ્યો છે.

હાર્મોનિયમ જેવા અવાજ કાઢવામાં નિષ્ણાત

કૂતરાની દુર્લભ પ્રજાતિની શ્રેણીમાં હોવા પહેલા આ કૂતરા ઇન્ડોનેશિયામાં ન્યૂ ગિની આઇલેન્ડ અને પપુઆમાં ફરતા હતા. આ કૂતરો કોઈ ખાસ રીતે ભસતો હોય છે. તે નોંધવું યોગ્ય છે કે આ કૂતરાની જાતિઓ ઉપરાંત, હમ્પબેક વ્હેલ પણ ગુંજારવાનો અવાજ કરે છે.

1970 માં આ દુર્લભ કૂતરાઓને બચાવવા કેટલાકને સંરક્ષણ કેન્દ્રો અને પ્રાણી સંગ્રહાલયોમાં રાખવામાં આવ્યા હતા, જેમાંથી લગભગ 200 દુર્લભ કૂતરાઓને ઉછેરવામાં આવી શક્યા છે. પરંતુ તાજેતરમાં જ આ દુર્લભ કૂતરાઓની વાસ્તવિક જાતિ જંગલમાં ભટકતી જોવા મળી છે.

આ માહિતી નઈ દુનિયા અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.


Source: 4masti.com

Related posts

સાડા સાતી અને ઢૈય્યાથી બચવા માટે કરો આ શનિ મંદિરોના દર્શન.

Amreli Live

આજના મંગળવાર ના દિવસે આ સાત રાશિઓનું ખુલશે નશીબ, હનુમાનજીના મળશે અપરંપાર આશીર્વાદ.

Amreli Live

વોટ્સએપ લોન્ચ કરી રહ્યું છે નવું ફીચર, એક એકાઉન્ટથી ચાલશે ચાર ડીવાઈસ.

Amreli Live

સપનામાં પાણી, લગ્ન, સાપ સાથે આ વસ્તુઓ દેખાય, તો તેનો શું અર્થ છે, જાણો એવા 100 ઉદાહરણ.

Amreli Live

જુના સ્કૂટર કે બાઇકના બદલામાં ઘરે લઇ આવો નવો Ampere સ્કૂટર, કંપનીએ શરૂ કર્યો એક્સચેન્જ ઓફર

Amreli Live

માતા પિતાની નાકના નીચે 17 વર્ષીય યુવકે કર્યું એવું કાંડ કે બેન્કમાંથી 16 લાખ રૂપિયા ઉડાડી દીધા, હવે નથી આપતા સ્માર્ટફોન.

Amreli Live

લંડનમાં લાખોની નોકરી છોડી શરુ કરી ખેતી, આજે વર્ષે આટલા લાખથી પણ વધારે કમાય છે નેહા ભાટિયા

Amreli Live

Jio એ લોન્ચ કર્યો 222 રૂપિયાનો નવો પ્લાન, Disney+Hotstar VIP નું વાર્ષિક સબ્સ્ક્રિપ્સનની સાથે મળશે 15 જીબી ડેટા

Amreli Live

રાશિફળ 28 જુલાઈ : મિથુન રાશિના લોકોને કાર્ય ક્ષેત્રમાં થઈ શકે છે સમસ્યા

Amreli Live

ખેસારી લાલ યાદવની પર્સનલ લાઈફ, પત્ની ચાંદાએ 6 મહિના સુધી પહેરી હતી એક જ સાડી, જાણો તેમની સ્ટોરી.

Amreli Live

નજીકના સમયમાં જ માતા વૈષ્ણો દેવીના દર્શન કરી શકે છે શ્રદ્ધાળુ, જાણો રજીસ્ટ્રેશનની પ્રક્રિયા અને ગાઇડ લાઇન.

Amreli Live

શ્રાવણમાં દુર્ગા સપ્તશતીના પાઠથી ભક્તોને મળશે ખાસ ફળ, અનેક પ્રકારની અડચણો થશે દૂર.

Amreli Live

લાઇમલાઈટની દુનિયામાં આવતા પહેલા સ્કૂલમાં કામ કરતી હતી કિયારા આડવાણી, હવે જીવે છે લગ્જરી લાઈફ.

Amreli Live

LPG કનેક્શનને આધાર કાર્ડ સાથે લિંક કરવા માટે અપનાવો આ સ્ટેપ્સ અને મેળવો સબસીડી.

Amreli Live

અધિક માસમાં પૂજા કે વ્રત-ઉપવાસ ના કરી શકતા હોવ, તો આ કામ કરીને પણ એક યજ્ઞ જેટલું પુણ્ય મેળવી શકો છો.

Amreli Live

ત્રણ રાશિઓ પર છે શનિની સાડાસાતી, જાણો શનિ માર્ગી થવા પર શું કરવું જોઈએ

Amreli Live

એપલનો નવો સ્ટોર હશે જોરદાર, પાણીમાં તરતા બોલ જેવો દેખાશે, સાથે સાથે રંગ બદલવાની ક્ષમતા પણ છે.

Amreli Live

રોટલી-શાક અને દાળ કયા સમયે યોગ્ય ભોજન નથી? જાણો ડાયટિશિયનની સલાહ અને ડિનર હેલ્થ વિકલ્પ.

Amreli Live

શ્રાદ્ધ પક્ષમાં ભૂલથી પણ ન કરવા જોઈએ આ કામ

Amreli Live

આ દિશામાં લગાવો પરિવારના સભ્યોનો ફોટો, ઘરમાં આવશે ખુશીઓ

Amreli Live

નવરાત્રીના પહેલા દિવસે આ 5 રાશિઓવાળા પર વરસશે માં દુર્ગાની કૃપા.

Amreli Live