26.6 C
Amreli
13/08/2020
bhaskar-news

5.85 લાખ કેસઃ છેલ્લા 24 કલાકમાં 18256 દર્દી વધ્યા અને 12 હજારથી વધુ સાજા થયા, ગોવામાં ભાજપ ધારાસભ્ય કોરોના પોઝિટિવદેશમાં કોરોના સંક્રમિતોની સંખ્યા 5 લાખ 85 હજાર 792 થઈ ગઈ છે. covid19india.org વેબસાઈટ પ્રમાણે, મંગળવારે 18 હજાર 256 કેસ સામે આવ્યા હતા. સાથે 12 હજાર 656 લોકો સાજા થયા હતા. આ દરમિયાન 506 લોકોના મોત થયા હતા.
ગોવાના મુખ્યમંત્રી પ્રમોદ સાવંતે જણાવ્યું કે,એક ભાજપ ધારાસભ્યનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. તેમણે ESI હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. તો બીજી બાજુ રાતે લગભગ 11.30 વાગ્યે આરોગ્ય સેતુ એપમાં ટેકનીકલ ખામી જોવા મળી હતી. એપ તરફથી ટ્વિટ કરીને માહિતી આપવામાં હતી જેમાં કહ્યું હતું કે, ઘણા યુઝર્સને લોગઈનમાં મુશ્કેલી આવી રહી છે. જો કે, રાતે 12.10 વાગ્યે એપ ફરી ચાલુ થઈ હતી.

રાજ્યોની સ્થિતિ
મધ્યપ્રદેશઃ રાજ્યમાં મંગળવારે 223 પોઝિટિવ દર્દી મળ્યા હતા. આ સાથે જ સંક્રમિતોની સંખ્યા હવે 13,593 થઈ ગઈ છે. સૌથી વધારે મુરૈનામાં 59, ઈન્દોરમાં 45, ભોપાલમાં 25 સંક્રમિત મળી આવ્યા છે. 18 સંક્રમિતોના મોત થયા છે.

મહારાષ્ટ્રઃ રાજ્યમાં મંગળવારે 4,878 સંક્રમિત મળી આવ્યા હતા. અહીંયા અત્યાર સુધી 1 લાખ 74 હજાર 761 લોકો કોરોનાના સંકજામાં આવ્યા છે. જેમાં 7,855 લોકોના મોત થયા છે. મંગળવારે સૌથી વધુ થાણેમાં 1,628 અને પૂણેમાં 1,024 લોકો કોરોના પોઝિટિવ મળી આવ્યા હતા.મુંબઈમાં 893 સંક્રમિત વધ્યા છે

ઉત્તરપ્રદેશઃ અહીંયા મંગળવારે 664 નવા દર્દી સામે આવ્યા અને 25 લોકોના મોત થયા હતા. સૌથી વધુ 125 સંક્રમિત ગાઝિયાબાદથી મળ્યા હતા. ગૌતમબુદ્ધનગર(નોઈડામાં)96, લખનઉમાં 29 અને કાનપુરમાં 18 કોરોના પોઝિટિવ મળ્યા હતા. રાજ્યમાં અત્યાર સુધી 23, 492 લોકો સંક્રમણના સંકજામાં આવી ગયા છે.

રાજસ્થાનઃ રાજ્યમાં મંગળવારે 348 નવા કેસ સામે આવ્યા હતા. આ સાથે જ સંક્રમિતોની સંખ્યા હવે 18,008 થઈ ગઈ છે. સૌથી વધુ 58 ભારતપુર અને 55 સંક્રમિત જોધપુરમાં મળ્યા છે. આ સાથે જ રાજ્ય સરકારે અનલોક-2 માટે ગાઈડલાઈન્સ જાહેર કરી છે. જેના પ્રમાણે, શાળા અને કોલેજ 31 જૂલાઈ સુધી બંધ રહેશે.

બિહારઃ રાજ્યમાં મંગળવારે 370 કેસ આવ્યા હતા. આ સાથે જ સંક્રમિતોની સંખ્યા હવે 9,988 થઈ ગઈ છે. એક દિવસમાં 5 લોકોના મોત પણ થયા છે. આ પહેલા સોમવારે સાંજે એક લગ્નમાં જોડાયેલા 108 લોકોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે. લગ્નમાં સામેલ 375 લોકોનું સેમ્પલ લેવાયા હતા.

Download Dainik Bhaskar App to read Latest Hindi News Today


આ તસવીર પૂર્વ દિલ્હીના ગીતા કોલોનીના શેરીના ક્લીનીકની છે. અહીંયા મંગળવારે સેરોલોજિકલ સર્વે હેઠળ લોકો પાસેથી સેમ્પલ લેવાઈ રહ્યા છે

Related posts

અત્યાર સુધી 11 લાખ કેસ, 64 હજાર મોતઃ બ્રિટનમાં 24 કલાકમાં 708 લોકોના મોત, અમેરિકામાં 8 હજારથી વધુ મોત

Amreli Live

રાજ્યમાં એક જ દિવસમાં કોરોનાના સૌથી વધુ 374 નવા કેસ અને સૌથી વધુ 28ના મોત, મૃત્યુઆંક 290 અને કુલ દર્દી 5,428

Amreli Live

અત્યાર સુધી 21,373 કેસ- 687 મોતઃ જમ્મુ-કાશ્મીરના DGPએ કહ્યું-પાકિસ્તાન કોરોના ફેલાવવા સંક્રમિતોને મોકલી રહ્યું છે

Amreli Live

સેન્સેક્સ 1265 અંક વધ્યો, નિફ્ટી 9111 પર બંધ; મારૂતિ સુઝુકી, ટાઈટન કંપનીના શેર વધ્યા

Amreli Live

અમદાવાદમાં 8 હોટસ્પોટ વિસ્તારમાં 14,075 લોકો ક્વોરન્ટીન કર્યા, દાણીલીમડા, બાપુનગર, રખિયાલનો સમાવેશ

Amreli Live

55 દેશમાં 13.50 કરોડ લોકો ભૂખમરાની સ્થિતિમાં, 2020માં સંખ્યા 26.50 કરોડ થાય તેવી શક્યતા

Amreli Live

અત્યાર સુધી 29,572 કેસ,મૃત્યુઆંક 939: પશ્વિમ બંગાળમાં કોરોના વાઈરસથી વધુ એક ડોક્ટરનું મોત, દિલ્હીમાં લોકડાઉનમાં છૂટ

Amreli Live

લોકડાઉન પહેલા નવા કેસનો એવરેજ ગ્રોથ રેટ 35% હતો, ત્યારપછી ઘટીને 15% પહોંચ્યો; આ દરમિયાન એવરેજ 58 દર્દીઓ ઠીક થયા

Amreli Live

દેશમાં કોરોનાના 10 હજાર કેસ માત્ર અમદાવાદ અને મુંબઈમાં, ગુરુવારે દેશભરમાં નવા 1831 દર્દી મળ્યા

Amreli Live

રૂ.11 લાખ આપ્યા છતાં પિતા-પુત્રના આગમાં મોત, પરિવારની એક જ માંગ, અમને અમારા સ્વજન પાછા જોઈએ

Amreli Live

રાજ્યનો પ્રથમ કેસ, કોઇ લક્ષણ ન હોવા છતાં સુરતમાં વૃદ્ધ કોરોના પોઝિટિવ, દાહોદ અને બોડેલીમાં એક-એક બાળકીઓ પોઝિટિવ

Amreli Live

અત્યાર સુધી 32.72 લાખ સંક્રમિત અને 2.31 લાખ મોત: રશિયાના પ્રધાનમંત્રી મિખાઈલ મિશુસ્તિન પોઝિટિવ;

Amreli Live

આજે 70 કેસો પોઝિટિવ સામે આવ્યા અને તમામ કેસ હોટસ્પોટમાં મળ્યા, 3ને ડિસ્ચાર્જ કરાયા

Amreli Live

શારદાબેન હોસ્પિ.એ દર્દીને કોરોના રિપોર્ટ પોઝિટિવ કહી તપન હોસ્પિ.માં મોકલ્યા, પછી કહે ભૂલ થઈ રિપોર્ટ નેગેટિવ છે

Amreli Live

18.04 લાખ કેસઃ પી ચિદમ્બરમનો પુત્ર કાર્તિ અને કર્ણાટકના મુખ્યમંત્રી યેદિયુરપ્પાની પુત્રી કોરોના પોઝિટિવ

Amreli Live

સુરતમાં દર કલાકે 5 અંતિમ સંસ્કાર, સ્મશાનોમાં લાગી કતાર, છેલ્લાં ત્રણ દિવસમાં 170 મૃતદેહના કોવિડ-19 ગાઇડલાઇન મુજબ અંતિમ સંસ્કાર

Amreli Live

અમદાવાદમાં કોરોના કાબૂમાં! છેલ્લા 8 દિવસમાં તે અગાઉના 8 દિવસ કરતાં કેસમાં 3 ટકા અને મૃત્યુમાં 4 ટકા ઘટાડો તો ડિસ્ચાર્જ દર્દીઓમાં 5 ટકા વધારો

Amreli Live

અત્યારસુધી 15531 કેસ: દિલ્હીમાં કોરોના વોરિયર્સના મૃત્યુ પર પરિવારને 1 કરોડનું વળતર, પંજાબ સરકાર 50 લાખની મદદ કરશે

Amreli Live

અત્યાર સુધીમાં 1 લાખ 95 હજારના મોતઃ અમેરિકામાં 12 દિવસમાં મોતનો આંકડો બે ગણો થયો

Amreli Live

મોદી ભૂમિપૂજન પહેલા હનુમાનગઢીના દર્શને જશે, રામ મંદિરના શિલાન્યાસમાં ચાંદીની 40 કિલોની ઈંટ રાખશે; પારીજાતનું વૃક્ષ પણ વાવશે

Amreli Live

આવક વેરા વિભાગ તાત્કાલિક રીતે રૂપિયા 5 લાખ સુધીના ઈન્કમ ટેક્સ રિફંડ કરશે, 14 લાખ કરદાતાને લાભ મળશે

Amreli Live