21.6 C
Amreli
24/11/2020
મસ્તીની મોજ

5 રાશિઓ માટે વાઘ બારસનો દિવસ રહેવાનો છે ફાયદાવાળો, વાંચો રાશિફળ.

મેષ રાશિ : મેષ રાશિ માટે આજનો દિવસ વધારે અનુકૂળ નથી, એટલા માટે સ્વાસ્થ્યનું ધ્યાન રાખો, કારણ કે તમારું સ્વાસ્થ્ય તમને પરેશાન કરી શકે છે. વધારે મસાલાવાળા ભોજનથી સ્વાસ્થ્ય ખરાબ થઈ શકે છે, એટલે તમે ભોજન પર ધ્યાન રાખો. કોઈ પણ પરિણામોમાં સફળતા મળવામાં વિલંબ થઈ શકે છે. આવક વધશે. પ્રેમ જીવન માટે દિવસ અનુકૂળ રહેશે, અને દાંપત્ય જીવનમાં જીવનસાથી તમારા કામના માર્ગ ખોલશે. તમારા સંબંધમાં ખુશીઓ આવશે અને બિઝનેસમાં લાંબા સંપર્કોનો લાભ આજે મળશે. ક્યાંકથી ગિફ્ટ મળી શકે છે.

વૃષભ રાશિ : આજનો દિવસ તમને ખુશી આપશે. અમુક નાના પડકારો પણ આવશે તો તમે ખુશીથી તેમનો સામનો કરશો. પ્રેમની બાબતમાં આજનો દિવસ ઉત્તમ રહેશે અને પોતાના પ્રિય વ્યક્તિ સાથે કોઈ પીકનીક પર જવાની યોજના બનાવી શકો છો. જે લોકો પરિણીત છે, દાંપત્ય જીવનમાં તેમનો દિવસ સામાન્ય રહેશે. કામના સંબંધમાં આજે તમને અમુક સમસ્યા આવશે. તમને એવો અનુભવ થશે કે તમારી મહેનતનું ફળ તમને નથી મળી રહ્યું. સ્વાસ્થ્ય સારું રહેશે, પરિવારમાં લોકોનું આવવા જવાનું રહેશે, જેથી ઘરમાં ખુશી રહેશે અને ઉત્સાહ વધશે.

મિથુન રાશિ : આજે ઘરેલુ જીવન પર તમારું સંપૂર્ણ ધ્યાન રહેશે અને પોતાના પરિવારની જરૂરિયાત સમજશો. તમે તમારા વિરોધીઓ પર હાવી રહેશો અને તમને નોકરીમાં સારા પરિણામ મળશે. જો તમે કોઈ વ્યાપાર કરો છો, તો તેમાં આજનો દિવસ સામાન્ય રહેશે. પોતાના સાસરી પક્ષના લોકો સાથે મુલાકાત શક્ય છે. ભાગ્યનો સાથ મળશે પણ પરિશ્રમ કરવો પણ જરૂરી હશે. કાર્યક્ષેત્રની સ્થિતિ સામાન્ય રહેશે, પણ સ્વાસ્થ્યની બાબતમાં આજે તમે નબળા રહેશો.

કર્ક રાશિ : આજે ઘણી મહેનત કરશો અને તે મહેનતથી તમને ખુશી પણ થશે. તહેવારની સીઝનમાં સુખ સુવિધાઓ પર ખર્ચ કરવામાં દિવસ પસાર થશે. વિરોધીઓથી સમસ્યા તો નહિ થાય, છતાં પણ તમને ચિંતા જરૂર રહેશે. દાંપત્ય જીવનમાં આજનો દિવસ ઘણો ઉત્તમ છે, પણ જે લોકો પ્રેમ જીવનમાં છે તેમણે આજે અમુક સમસ્યાનો સામનો કરવો પડશે, અને તમારા પ્રિય વ્યક્તિનો ગરમ સ્વભાવ તમને પરેશાન કરી શકે છે. કાર્યક્ષેત્રમાં નોકરી બદલવાની દિશામાં કોઈ નવી સૂચના મળી શકે છે. જોકે આજે તમને પોતાના કામથી સંતોષ અનુભવાશે.

સિંહ રાશિ : આજે આળસ ત્યાગીને આગળ વધવાનો સમય છે. પોતાના અટકેલા કામ પર ધ્યાન આપો. તેનાથી તમે સફળતા પ્રાપ્ત કરી શકશો. પારિવારિક જીવનમાં તમારી દખલગીરી જરૂરી હશે, કારણ કે પરિવર્તન થોડું ગડબડવાળું હોઈ શકે છે. કામના સંબંધમાં તમારો દિવસ સારો રહેશે અને વ્યાપારથી સારો નફો મળવાની આશા રાખવામાં આવી શકે છે. દાંપત્ય જીવનમાં ખુશી રહેશે અને તમારો દિવસ સારી રીતે પસાર થશે. જો તમે કોઈને પ્રેમ કરો છો, તો આજનો દિવસ અનુકૂળ નથી એટલે થોડા સાવચેત રહો. શિક્ષણના ક્ષેત્રમાં અડચણ આવી શકે છે, પણ વિરોધીઓ પર તમે ભારે પડશો. છતાં પણ કોઈની સાથે કારણ વગર લડાઈ ઝગડો કરવો નહિ.

કન્યા રાશિ : આજે માનસિક રૂપથી મજબૂત રહેશો અને વિદ્યાર્થી પોતાના ભણતર પર સંપૂર્ણ ધ્યાન આપશે. જો તમે પરિણીત છો, તો સંતાનતરફથી સુખ મળશે અને દાંપત્ય જીવનમાં પણ ખુશીઓનો મેળો રહેશે. કામના સંબંધમાં આજે તમારે વધારે ધ્યાન આપવાની જરૂર હશે. કામ પરથી ધ્યાન હટાવો, તો તમને મુશ્કેલી થઈ શકે છે. પારિવારિક જીવનમાં પણ તમારે ધ્યાન આપવું પડશે. તમારે ઘરેલુ કામો પર પણ ધ્યાન આપવું પડશે અને જરૂર પડવા પર ખર્ચ પણ કરવો પડશે.

તુલા રાશિ : આજે તમને કોઈ અનુભવી વ્યક્તિ પાસેથી ઘણું બધું શીખવા મળશે. તેને તમે પોતાના બિઝનેસમાં એપ્લાય કરીને લાભ ઉઠાવશો. કામના સંબંધમાં યાત્રા પર જઈ શકો છો, અને ખર્ચમાં વધારો થવાથી શક્યતા રહેશે. તમને પરિવારના વડીલોનો સાથ મળશે અને તેમના આશીર્વાદથી તમારા કામ બનશે. પરિવારમાં થોડો તણાવ રહેશે. દાંપત્ય જીવનની વાત કરીએ તો તેમાં અમુક અછત રહેશે, કારણ કે તમારી સમજણના અભાવે સમસ્યા વધશે, પણ જે લોકો પ્રેમ જીવનમાં છે તેમના માટે દિવસ સારો રહેશે અને તમને સારી ક્ષણ પસાર કરવાના અવસર મળશે. પરિવારમાં સારા સભ્યો સાથે સારા સંબંધ બનાવીને રાખો.

વૃશ્ચિક રાશિ : આજનો દિવસ તમારા માટે સફળતા ભર્યો રહેશે અને પૈસાની આવક પણ થશે. ખાવા પીવાનું ધ્યાન રાખો કારણ કે સ્વાસ્થ્ય બગડી શકે છે. પોતાના વ્યવહારને સારો બનાવો, કોઈની સાથે ઝગડો ના કરો ખાસકરીને પોતાના જીવનસાથી સાથે, કારણ કે એવી શક્યતા દેખાઈ રહી છે કે તમે પોતાના ગુસ્સાથી પોતાના સંબંધને ખરાબ કરી શકો છો. પરિવારનો સંપૂર્ણ સહયોગ તમારી સાથે રહેશે. આર્થિક રીતે તમે મજબૂત રહેશો. જો તમે કોઈ પ્રેમ સંબંધમાં છો, તો આજે પોતાના પ્રિય વ્યક્તિ માટે સુંદર ગિફ્ટ લઈને આવશો.

ધનુ રાશિ : આજે તમારી મહેનત સફળ થશે અને તમારા કામમાં તમારું પ્રદર્શન જબરજસ્ત રહેશે, જેના સારા પરિણામ પ્રાપ્ત થશે. ખર્ચમાં વધારો થવાથી તમને થોડી પરેશાની થશે, પણ જલ્દી જ તમે તેનાથી છુટકારો મેળવી લેશો અને તમને અમુક આર્થિક લાભ પણ થશે. તમે તમારા ઘરના નાના સભ્યોની મદદ પણ કરશો અને મોટાના સહયોગથી કોઈ નવું કામ શરૂ કરી શકો છો. દાંપત્ય જીવન સામાન્ય રહેશે. જોકે જીવન સાથી ગુસ્સે થઈ શકે છે.

મકર રાશિ : આજે કોઈ લાંબી મુસાફરીનો યોગ બનશે. આ યાત્રા તમારા માટે ઘણા કામની સાબિત થશે. તમને ભાગ્યનો સાથ મળશે, જેથી કામ પુરા થશે. કોઈ પ્રભાવશાળી માણસને મળવાનો અવસર મળશે, જે તમારા કામમાં તમારી મદદ કરશે. આવક વધશે, જેથી તમે ખુશ થશો. બીજી તરફ ખર્ચ પણ વધારે થશે, એટલા માટે તેના પર નિયંત્રણ રાખવાનો પ્રયત્ન કરો. આજે સારા ભોજનનો આનંદ લેશો. પરિવારનું વાતાવરણ પણ સારું બનશે. જોકે પ્રેમ જીવનમાં સમસ્યાનો સામનો કરવો પડી શકે છે. તમારા પ્રિય વ્યક્તિ તમારી જૂની વાતોને જાણીને દુઃખી થઈ શકે છે, પ્રયત્ન કરો કે તેમને મનાવી શકો.

કુંભ રાશિ : આજે તમે ઘણા વ્યસ્ત રહેશો. એક સાથે ઘણા કામ તમને પોતાની પકડમાં લેશે. માનસિક રૂપથી તમે ઘણો દબાણ અનુભવશો. ઘણા બધા કામ એકસાથે પુરા કરવાની ઉતાવળ ના કરો, નહિ તો કોઈ પણ કામ પુરા નહિ થાય. જો યોગ્ય રીતે કામ કરશો, તો આજે તમારી આવક વધી શકે છે અને કામના સ્થળ પર જ તમને સારા પદની પ્રાપ્તિ થઈ શકે છે. દાંપત્ય જીવનમાં પ્રેમ વધશે. જીવનસાથી સાથે વિદેશ યાત્રાની શક્યતા બની શકે છે.

મીન રાશિ : આજનો દિવસ તમારા માટે ઉત્તમ રહેશે, પણ કામને લઈને વ્યસ્તતા વધારે રહેશે. કામમાં સમસ્યા આવી શકે છે. ફક્ત ભાગ્યના સહારે બેસીને કામને ટાળો નહિ. પોતાના તરફથી મહેનત કરો. વ્યાપારમાં સારા પરિણામ મળશે અને આવક વધશે. પરિવારનું વાતાવરણ સામાન્ય રહેશે. દાંપત્ય જીવનમાં સારો સમય રહેવાનો છે. જોકે પ્રેમ જીવનમાં અમુક સમસ્યા આવી શકે છે. તમારા પ્રિય વ્યક્તિને સ્વાસ્થ્ય સાથે જોડાયેલા મુદ્દા પરેશાન કરી શકે છે.


Source: 4masti.com

Related posts

માઇક્રોમેક્સ, લાવા, કાર્બન, ઇન્ટેક્સ જેવી ઇન્ડિયન બ્રાન્ડ્સ વાપસી માટે તૈયાર, ચીની પ્રોડક્ટ્સ વિરોધમાં ફાયદો મળવાની આશા

Amreli Live

આ 5 રાશિ વાળાઓનું નસીબ બદલશે સંકટ મોચન હનુમાન, સફળતાનાં ખુલશે રસ્તા, થશે ધન લાભ.

Amreli Live

પૂજામાં મન કઈ રીતે લગાવવું? જ્યાં સુધી આપણે બીજા કામો પર ધ્યાન આપતા રહીશું, આપણું મન એકાગ્ર નહિ થઈ શકે.

Amreli Live

દુર્ભાગ્ય દૂર કરવા માટે અધિક માસમાં ભગવાન વિષ્ણુને ચડાવો આ 5 વસ્તુઓ.

Amreli Live

કંગનાની બહાદુરી પસંદ આવી, નેપોટિઝ્મનો આરોપ સહન કરી રહેલા કરણ, આલિયા, સલમાન અને સોનમના લાખો ફોલોઅર્સ ઘટ્યા

Amreli Live

મૃત્યુ પછી સપનામાં આવે જો પ્રિયજન, તો મળે છે આ સંકેત.

Amreli Live

ટ્રેનમાં મુસાફરી કરવી થશે મોંઘી, પ્રાઇવેટ કંપનીઓ જેટલું લેવું હોય એટલું લઇ શકે છે ભાડું

Amreli Live

આ છે બોલિવૂડની 7 સૌથી શાનદાર ભાઈ-બહેનની જોડી, દરેક લોકો આપે છે તેમની મિસાલ.

Amreli Live

આ એક એક્ટ્રેસ માટે 24 વર્ષ મોટી પત્નીને આપ્યા છૂટાછેડા, તેમ છતાં આજે એકલા જીવન જીવી રહ્યા છે કમલ હાસન.

Amreli Live

2,000 રૂપિયાનો આવનારો હપ્તો જોઈએ, તો હમણાં કરાવી લો રજીસ્ટ્રેશન, આ છે પ્રક્રિયા.

Amreli Live

પિતૃ પક્ષ 2020 : યુધિષ્ટિરે આવી રીતે કર્યું હતું માતા કુંતીનું શ્રાદ્ધ

Amreli Live

સપ્ટેમ્બરમાં ગુરુનું માર્ગી થવું આ પાંચ રાશિ વાળાઓ માટે કોઈ વરદાન છે, મળશે મહાસફળતા

Amreli Live

કાલનું વિચારો પણ વસ્તુઓને ક્યારેય કાલ પર ઠેલશો નહીં, આવી 5 નીતિ જો જીવનમાં હશે તો સફળતા તમારી મુઠ્ઠીમાં સમજો.

Amreli Live

15 સપ્ટેમ્બરે લોન્ચ થશે Xiaomiનો નવો ફોન Redmi 9i, જાણો શું હશે એમાં ખાસ વાતો.

Amreli Live

નસીબ જો ખરાબ હોય તો શ્રાવણમાં આ કોઈપણ એક શિવલિંગ લાવો ઘરે અને દરિદ્રતા થશે દૂર.

Amreli Live

સુશાંતની બહેને PMO અને નીતીશ કુમારને કરી CBI તપાસની માંગ, જણાવ્યું : મારો ભાઈ ન્યાયનો છે હકદાર

Amreli Live

3000mAh બેટરી વાળા સ્માર્ટફોનને 5 વખત ચાર્જ કરી શકે છે આ 10 પાવરબેન્ક, ફક્ત આટલી ઓછી છે આની કિંમત.

Amreli Live

બે મહિનામાં સાત હજાર ઘટી સોનાની કિંમત, છતાં પણ સામાન્ય લોકોની પહોંચથી દૂર સોના-ચાંદીની ચમક

Amreli Live

ગાય-વાછરડાની પૂજાથી દૂર થઈ જાય છે બધા કષ્ટ, જાણો પૂજન વિધિ.

Amreli Live

કઈ રીતે થયું હતું કુંતી, ધૃતરાષ્ટ અને ગાંધારીનું મૃત્યુ? જાણો સંજય સાથે શું થયું હતું.

Amreli Live

સપ્ટેમ્બરમાં આ તારીખે શનિની બદલાઈ રહી છે ચાલ, આ રાશિઓને મળશે રાહત.

Amreli Live