26.5 C
Amreli
27/10/2020
મસ્તીની મોજ

48 દિવસ માટે મંગળ ગ્રહનો મીન રાશિમાં પ્રવેશ, 4 રાશિઓના ચમકશે નસીબના તારા.

મંગળનું રાશિ પરિવર્તન આ 4 રાશિઓ માટે રહેશે ફાયદાકારક, ચમકશે નસીબના તારા. જ્યોતિષ શાસ્ત્ર મુજબ ગ્રહોના સેનાપતિ કહેવાતા મંગળ 4 ઓક્ટોબરના રોજ પોતાની રાશિ મેષને છોડીને મીનમાં પ્રવેશ કરવાનો છે. મંગળને યુદ્ધ, સાહસ, પરાક્રમ અને વેપારનો કારક ગ્રહ માનવામાં આવે છે. એટલું જ નહિ પરંતુ મંગળ ગ્રહ ભૌતીક સુખ સુવિધાઓ અને પરણિત જીવનને પણ ઘણે અંશે પ્રભાવિત કરે છે.

જ્યોતિષ મુજબ જો કોઈ વ્યક્તિની કુંડળીમાં મંગળની સ્થિતિ સારી નથી રહેતી, તો તેના જીવનમાં સુખ સમૃદ્ધી નથી આવતી. મંગળના ભ્રમણ થવાથી અમુક રાશિના લોકોને ધન લાભ અને સફળતા મળશે, તો અમુક રાશિના લોકોના જીવનમાં તેની નકારાત્મક અસર જોવા મળશે. આવો જાણીએ ખરેખર કઈ રાશિ ઉપર શું અસર પડશે.

મેષ રાશિ : ગ્રહોની ચાલમાં હંમેશા પરિવર્તન થતું રહે છે. આ કડીમાં આ વખતે મંગળ ગ્રહનું પરિવર્તન થયું છે, જેની અસર તમારી રાશિ ઉપર પડવાની છે. આમ તો મંગળના મીનમાં પ્રવેશ કરવાને કારણે જ મેષ રાશિના લોકો ઉપર ખરાબ અસર પડશે. આરોગ્ય સંબંધી તકલીફો પડી શકે છે, તે દરમિયાન તમારે સતર્ક રહેવાની જરૂર છે.

વૃષભ રાશિ : મંગળનો મીન રાશિમાં પ્રવેશ થવાને કારણે જ વૃષભ રાશિના લોકો માટે શુભ સંકેત છે. જ્યોતિષ મુજબ વક્રી મંગળ વૃષભ રાશિમાં 11 માં સ્થાનમાં પ્રવેશ કરી રહ્યો છે, તેના કારણે જ તમને શુભ સમાચાર મળવાના યોગ ઉભા થઇ રહ્યા છે. સાથે જ જીવનસાથી સાથે પ્રેમ જળવાઈ રહેશે, અને સંતાનને લઈને પણ ચિંતામુક્ત રહેશો. એટલે કે મંગળ ગ્રહના આ પરિવર્તનથી વૃષભ રાશિના લોકોનું ભાગ્ય ખૂલવાનું છે.

મિથુન રાશિ : મિથુન રાશિમાં વક્રી મંગળ ગ્રહ 10 માં સ્થાનમાં પ્રવેશ કરવાનો છે, જેના કારણે જ આ રાશિના લોકોને વધુ ફાયદો મળશે. અભ્યાસ કરવાવાળા વિદ્યાર્થીઓ માટે આ સમય ઘણો અનુકુળ છે અને તેમને ઘણો વધુ લાભ મળશે. સાથે જ જો તમે સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરી રહ્યા છો, તો તેમાં પણ તમને સફળતા મળશે. એટલું જ નહીં, જો તમે હજુ સુધી કોઈ ચિંતાથી પીડિત હતા, તો તે પણ હવે દુર થવાની છે. કુટુંબમાં શાંતિનું વાતાવરણ જળવાઈ રહેશે.

કર્ક રાશિ : વક્રી મંગળને કારણે જ કર્ક રાશિના લોકો માટે ખરાબ સમય આવવાનો છે. આમ તો મીન રાશિમાં પ્રવેશને કારણે જ કર્ક રાશિ ઉપર મંગળની ખરાબ અસર પડશે. તે દરમિયાન ધનનું નુકશાન થવાની સંભાવના જણાવવામાં આવી રહી છે. જ્યોતિષ મુજબ જો આવનારા થોડા દિવસો સુધી જો તમે ક્યાંક રોકાણ કરી રહ્યા છો, તો થોડું સમજી વિચારીને જ કરવું, નહિ તો તમને મોટું નુકશાન થઇ શકે છે. આમ તો કુટુંબમાં ચાલી રહેલા ઝગડા હવે દુર થઇ જશે, પરંતુ પરિસ્થિતિ અનુકુળ નહિ રહે.

સિંહ રાશિ : સિંહ રાશિના લોકો માટે આવનારા થોડા દિવસો થોડા ચિંતાજનક રહી શકે છે. એટલા માટે તમે કોઈ રોકાણનું આયોજન કરી રહ્યા છો, તો હાલ પુરતું અટકાવી રાખો. એટલું જ નહિ, આ રાશિના લોકોએ પ્રવાસ કરવાથી દુર રહેવું જોએએ, કેમ કે મંગળ તેમની ઉપર ભારે છે. તેવામાં કોઈ પણ અકસ્માત થઇ શકે છે. આમ તો રાહતની વાત એ છે કે, વહેલી તકે તમારી ઉપરથી મંગળની અસર દુર થઇ જશે અને ફરી તમારું જીવન પાટા ઉપર ચડી જશે.

કન્યા રાશિ : કન્યા રાશિના લોકો માટે પણ મંગળનું મીન રાશિમાં પ્રવેશ કરવું સારું નથી. આ રાશિના લોકો ઉપર મિશ્ર અસર જોવા મળી શકે છે. તેમને કોઈ બાબતમાં નુકશાન થઇ શકે છે, તો કોઈ બાબતમાં ફાયદો થઇ શકે છે. આમ તો તમારે સતર્ક રહેવાની જરૂર છે, નહિ તો કોઈ મોટી મુશ્કેલીમાં ફસાઈ શકો છો.

તુલા રાશિ : વક્રી મંગળ તુલા રાશિના છઠ્ઠા ગૃહમાં પ્રવેશ કરવાનો છે, જેથી તેમને ઘણો લાભ થશે. જીવનસાથી પાસેથી ઘણો પ્રેમ મળશે અને તમે બંને ઘણો સારો સમય પસાર કરશો. જો તમે કોઈ વસ્તુમાં રોકાણ કરવાનું વિચારી રહ્યા છો, તો તેના માટે ઉત્તમ સમય માનવામાં આવે છે. મંગળ ગ્રહના મીન રાશિમાં પ્રવેશ કરવાથી તુલા રાશિના લોકોને ધનની સમસ્યા દુર થઇ જશે, અને તેને ખુબ ધન લાભ થશે.

વૃશ્ચિક રાશિ : વૃશ્ચિક રાશિમાં મંગળ પાંચમાં ગૃહમાં પ્રેવશ કરવાનો છે જેના કારણે જ તેને ધંધામાં લાભ મળશે. એટલું જ નહિ, આર્થિક લાભ પણ મળશે, જેથી તેમની આર્થિક સ્થિતિમાં સુધારો થશે. સંતાન તરફથી કોઈ મોટા શુભ સમાચાર મળી શકે છે. જો તમે બેરોજગાર છો, તો આ સમય તમારા માટે ઘણો જ વધુ અનુકુળ છે, કેમ કે આ સમયમાં રોજગારીની તકો ઉભી થઇ રહી છે, અને તમને સફળતા જરૂર મળશે.

ધનુ રાશિ : ધનુ રાશિના લોકોએ આવનારા થોડા દિવસોમાં સાવચેત રહેવાની જરૂર છે, કેમ કે તેમની ઉપર મંગળ ગ્રહ ભારે જોવા મળી રહ્યો છે. તેમણે પોતાના આરોગ્ય પ્રત્યે સાવચેત રહેવું પડશે, નહિ તો બીમાર પડી શકો છો. ઘરમાં કોઈ જુના ઝગડાને કારણે માથાકૂટ રહી શકે છે. તેવામાં જરૂરી છે કે તમે તમારું મગજ શાંત રાખો, જેથી બધું સારું રહે. સાથે જ વાણી ઉપર સંયમ જાળવી રાખો.

મકર રાશિ : મકર રાશિના લોકોએ આવનારા થોડા દિવસો સુધી સતર્ક અને સાવચેત રહેવાની જરૂર છે. આમ તો આ રાશિના લોકોને કોઈ મોટા શુભ સમાચાર મળી શકે છે, પરંતુ તે મેળવવા માટે તમારે ઘણી વધુ મહેનત કરવી પડશે. આરોગ્ય પ્રત્યે થોડી પણ બેદરકારી તમારા માટે ભારે પડી શકે છે. રોજગારની શોધ કરવા વાળાએ હજુ થોડા દિવસ રાહ જોવી પડશે. માતા-પિતાના આરોગ્યને લઈને સતર્ક રહો.

કુંભ રાશિ : વક્રી મંગળ કુંભ રાશિના બીજા ગૃહમાં પ્રવેશ કરી રહ્યો છે, જેના કારણે જ તમને આર્થિક રીતે લાભ મળવાનો છે. અટકેલા પૈસા તમને પાછા મળશે. તે ઉપરાંત તમારી મહિના જૂની મહેનત રંગ લાવશે અને તમે આર્થિક રીતે સદ્ધર બનશો. મિત્રો સાથે ફરવાનું આયોજન થઇ શકે છે. સાથે જ માતા અને પિતાની સેવાની તક મળવાની શક્યતા છે. એકંદરે કુંભ રાશિના લોકો માટે સારો સમય આવવાનો છે.

મીન રાશિ : મીન રાશિ માટે મંગળનું પરિવર્તન કાંઈ વિશેષ નથી. તેમનું જીવન જેવું ચાલી રહ્યું હતું, એમ જ ચાલશે, પરંતુ ફક્ત આરોગ્ય પ્રત્યે સાવચેત રહેવું. કોઈ પણ વાદ-વિવાદમાં ફસાવાથી દુર રહો અને પૈસાની લેવડ-દેવડમાં પણ સાવચેતી રાખો. કુટુંબમાં ખુશી અને દુઃખ બંનેનું વાતાવરણ જોવા મળી શકે છે.

આ માહિતી ન્યુઝ ટ્રેન્ડ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.


Source: 4masti.com

Related posts

દર વર્ષ 6,000 રૂપિયા મેળવવા હોય તો ઝડપી કરો રજીસ્ટ્રેશન, આ રહ્યું સ્ટેપ-બાયસ્ટેપ પ્રોસેસ

Amreli Live

જો તમારી પાસે પડતર જમીન છે તો લગાવો મોબાઈલ ટાવર, થશે લાખની કમાણી, જાણો શું છે પ્રક્રિયા

Amreli Live

જાણો ક્યારથી શરુ થવા જઈ રહી છે શારદીય નવરાત્રી? કળશ સ્થાપના મુહૂર્ત અને પૂજા વિધિ.

Amreli Live

10 સૌથી ચોખ્ખા શહેરોમાં ગુજરાતના 4 શહેર, ભોપાલ 7 માં નંબર ઉપર, બનારસ બેસ્ટ ગંગા ટાઉન ઘોષિત.

Amreli Live

સેક્સ એજ્યુકેશન કેવા સમાજ માટે છે? આ આર્ટિકલ વાંચીને સમજો શું આપણો સમાજ એ લોકો જેવો છે…

Amreli Live

ગ્રહણ દરમિયાન બંધ નથી થતા મહાકાલના મંદિરના બારણાં, જાણો શું છે કારણ

Amreli Live

શુક્રવારે ખુલશે આ 5 રાશિવાળા લોકોના નસીબના તાળા, જાણો તમારી રાશિ એમાં છે કે નથી.

Amreli Live

ઘરમાં નાનકડા મંદિર નું મોટું છે મહત્વ, જાણો તમને કેવી રીતે બનાવે છે નાણાકીય સમૃધ્ધ.

Amreli Live

સ્વતંત્રતા દિવસ 2020 : લાલ કિલ્લા ઉપર તિરંગો લહેરાવવાનો આ વખતે રસપ્રદ રેકોર્ડ બનાવશે નરેન્દ્ર મોદી.

Amreli Live

ખુબ ચમત્કારી અને સિદ્ધ છે માતાનું આ મંદિર, જ્યાં ભક્તોને કષ્ટોથી મુક્તિ મળી જાય છે

Amreli Live

ગુપ્ત નવરાત્રી 2020 : ગુપ્ત નવરાત્રીમાં આ દિવસોમાં ખૂબ જ સારા સંયોગ છે, કરો માં દેવીની પૂજા.

Amreli Live

ભાભીજી ઘર પર હૈ, શો ની અનિતા ભાભીનું મોટું ડીસીઝન, દર્શકોમાં નિરાશા.

Amreli Live

ભારતીયો માટે સારા સમાચાર : સેમસંગ વિયેતનામમાંથી કારોબાર ઉંચકીને આવશે ભારત, મોટી સંખ્યામાં મળશે નોકરીઓ

Amreli Live

આ ચાર રીતે ઘર બેઠા જાણી શકો છો પોતાના પીએફ એકાઉન્ટનું બેલેન્સ

Amreli Live

11 માં ક્યારે 2 ઉમેરવાથી 1 જવાબ આવે? કેન્ડિડેટે ખુબ ઝડપથી આપ્યો આ કઠિન સવાલનો જવાબ

Amreli Live

અલાદીન સિરિયલમાં જૈસ્મિનના પાત્રમાં અવનીત કૌરની જગ્યા લેશે આશી સિંહ, કહ્યું – લોકો તુલના કરશે પણ હું….

Amreli Live

આ 7 હસીનાઓ સાથે ઇશ્ક લડાવી ચુક્યા છે ઋતિક રોશન, એક સાથે બ્રેકઅપ પછી થયો હંગામો.

Amreli Live

એક છોકરાને જોઈ એક મહિલા બોલી તેની માં મારી માંની એકમાત્ર દીકરી છે, બંનેનો શું સંબંધ?

Amreli Live

અલીબાબાની જેમ હવે આવી રહી છે અંબાણીની જોરદાર યોજના, જાણો અંબાણીનો માસ્ટર પ્લાન.

Amreli Live

રાજાથી જરાય ઓછો નથી સુગરીનો એટીટ્યુટ, માદા સુગરીને ગમે નહીં તો સુગરી કરે છે આવું કામ.

Amreli Live

સુનીલ ગ્રોવર ટીવી પર પાછા ફરશે, નવા શો માટે મળેલી રકમથી કરશે કોરોનાથી પીડિત લોકોની મદદ

Amreli Live