25.4 C
Amreli
14/08/2020
bhaskar-news

4.40 લાખ કેસ; સોનિયાએ મોદીને પત્ર લખ્યો- ગરીબોને સપ્ટે. સુધી મફત અનાજ આપો-તમિલનાડુના CMનો કોરોના રિપોર્ટ પોઝિટિવદેશમાં કોરોના સંક્રમિતોની સંખ્યા 4 લાખ 40 હજાર થઈ ગઈ છે. સોમવારે તમિલનાડુમાં 2,710 નવા કેસ મળ્યા. મુખ્યમંત્રી પલાની સ્વામીનો કોરોના રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો. રાજ્યમાં સંક્રમિતોની સંખ્યા 62 હજારને પાર થઈ ગઈ છે. બીજી બાજુ કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીએ લોકડાઉન બાદ શ્રમિકોની બેરોજગારી તથા તેમની સામે આહાર સંબંધિત વ્યવસ્થા અંગે જે સંકટ સર્જાયું છે તે અંગે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને એક પત્ર લખ્યો છે. તેમણે પત્રમાં દેશભરમાં ભૂખમરાની સ્થિતિને જોતા અંત્યોદર અન્ન યોજના મારફતે જરૂરિયાત મંદો માટે વીના મૂલ્યે અનાજ જુલાઈથી સપ્ટેમ્બર (3 મહિના) સુધી વધારવાની માંગ કરી છે.

આ મહિને સંક્રમિતોની સંખ્યા 5.50 લાખ થવાની શક્યતા

છેલ્લા બે દિવસથી કોરોનાના 15 હજાર કેસ આવ્યા છે. આગામી પાંચ દિવસમાં દેશમાં કોરોના દર્દીની સંખ્યા 5 લાખ અને મહિનાના અંત સુધીમાં આ સંખ્યા 5.50 લાખ થઈ શકે છે.

અપડેટ્સ…

  • મહારાષ્ટ્ર પોલીસમાં છેલ્લા 24 કલાકમાં 55 પોલીસકર્મી કોરોના સંક્રમિત થયા છે.
  • બેંગલુરુ પોલીસમાં કોરોના સંક્રમિતોનો વધારો થઈ રહ્યો છે. અહીંયા અત્યાર સુધી 70 પોલીસકર્મી કોરોના પોઝિટિવ મળી આવ્યા છે.
  • આસામના ગુવાહાટી ખાતે આવેલા કામાખ્યા મંદિરને આવતીકાલથી શરૂ થઈ રહેલા અંબુવાચી ઉત્સવના કારણે 3 દિવસ માટે બંધ કરાયું છે. આ વખતે મંદિરના તંત્રએ મેળાની યજમાની ન કરવાનો નિર્ણય કર્યો છે. આ દરમિયાન અહીંયા માત્ર ધાર્મિક અનુષ્ઠાન થશે. 75 દિવસથી લોકડાઉન બાદ મંદિર 8 જૂને ખોલવામાં આવ્યું હતું. કામાખ્યા દેશના 51 શક્તિપીઠમાંથી એક છે. ગત વર્ષે મેળામાં 25 લાખ લોકો જોડાયા હતા.

ટેસ્ટીંગ વધવાની સાથે ઝડપથી કેસ વધી રહ્યા છે
સંક્રમિતોની સંખ્યામાં ઝડપથી થઈ રહેલા વધારાનું એક કારણ ગત દિવસોથી વધારવામાં આવેલું ટેસ્ટીંગ છે. 16 જૂન સુધી દેશમાં દોઢ લાખ ટેસ્ટ થયા હતા. હવે તેની સંખ્યા 2 લાખની આસપાસ છે. રવિવારે 1 લાખ 90 હજાર 730 કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા હતા.

8 જૂન સુધી બિમાર, સાજા થનારા દર્દી વધુ હતા

તારીખ એક્ટિવ કેસ સાજા થયેલા દર્દી
08 જૂન 1.29 લાખ 1.29 લાખ
09 જૂન 1.33 લાખ 1.34 લાખ
10 જૂન 1.38 લાખ 1.40 લાખ
11 જૂન 1.42 લાખ 1.46 લાખ
12 જૂન 1.46 લાખ 1.54 લાખ
13 જૂન 1.50 લાખ 1.62 લાખ
14 જૂન 1.53 લાખ 1.69 લાખ
15 જૂન 1.52 લાખ 1.80 લાખ
16 જૂન 1.54 લાખ 1.87 લાખ
17 જૂન 1.60 લાખ 1.94 લાખ
18 જૂન 1.63 લાખ 2.05 લાખ
19 જૂન 1.68 લાખ 2.14 લાખ
20 જૂન 1.70 લાખ 2.28 લાખ
21 જૂન 1.75 લાખ 2.37 લાખ

રાજ્યોની સ્થિતિ
મધ્યપ્રદેશઃ
રાજ્યમાં 24 કલાકમાં 179 કેસ સામે આવ્યા છે. સૌથી વધારે 41 દર્દી ઈન્દોરમાં મળ્યા છે. ભોપાલમાં 34 અને ઉજ્જૈનમાં 3 દર્દીઓનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. રાજ્યમાં અત્યાર સુધી 4329 કેસ સામે આવી ચુક્યા છે. જેમાંથી 3185 દર્દી સાજા થયા છે.
મહારાષ્ટ્રઃ છેલ્લા 24 કલાકમાં 3870 સંક્રમિત મળ્યા હતા. જે એક દિવસમાં કોરોનાના નવા કેસનો બીજો સૌથી મોટો આંકડો છે. શનિવારે અહીંયા સૌથી વધારે 3874 રિપોર્ટ પોઝિટિવ આવ્યા હતા. પૂણેમાં પણ 24 કલાકમાં 823 કેસ સામે આવ્યા હતા. જે અહીંયા એક દિવસમાં સંક્રમિતોની સૌથી વધુ સંખ્યા છે.

ઉત્તરપ્રદેશઃરાજ્યાં કોરોના સંક્રમિતોનો આંકડો17 હજાર 200ની પાર થઈ ગયો છે.વિવારે બાગપતમાં 11, હરદોઈ અને મુરાદાબાદમાં 8-8, મુઝફ્ફરનગરમાં 2,ફર્રુખાબાદમાં 7, એટામાં ડોક્ટર સહિત 9 લોકોમાં કોરોનાની પુષ્ટી થઈ છે.

રાજસ્થાનઃ સ્વાસ્થ્ય વિભાગના જણાવ્યા પ્રમાણે, રવિવારે રાજ્યમાં 154 કેસ આવ્યા હતા. જેમાંથી સૌથી વધારે 59 દર્દી ધૌલપુરમાં મળ્યા હતા. આ ઉપરાંત જયપુરમાં 31, ઝૂંઝૂનૂમાં 22, અલવરમાં 12, સીકરમાં 9, ડૂંગરપુરમાં 05, રાજસમંદમાં 03, ઝાલાવાડ, નાગૌર અને ઉદેયપુરમાં 2-2. ચુરુમાં એક કેસ સામે આવ્યો હતો. એક કેસ અન્ય રાજ્યમાંથી છે.
બિહારઃ રાજ્યના 16 જિલ્લામાં રવિવારે 21 મહિલાઓ સહિત 99 પોઝિટિવ મળ્યા હતા. રાજ્યમાં સંક્રમિતોની સંખ્યા 7602 થઈ ગઈ છે. સ્વાસ્થ્ય વિભાગે જણાવ્યું કે, દરભંગા જિલ્લામાં કોરોનાના સૌથી વધારે 32 કેસ આવ્યા હતા. ત્યારબાદ સમસ્તીપુરમાં 18, બાંકા અને ભાગલપુરમાં 9-9, પટના અને રોહતાસમાં 5-5, સીવાનમાં 04, કિશનગંજ અને નવાદામાં 3-3, ભોજપુર, મધેપુરા, મુંગેર, અને પશ્વિમ ચંપારણમાં 2-2, જહાનાબાદ, નાલંદા અને વૈશાલીમાં 1-1 સંક્રમિત મળી આવ્યા હતા.

Download Dainik Bhaskar App to read Latest Hindi News Today


Corona virus In India Live News And Updates Of 22nd June


Corona virus In India Live News And Updates Of 22nd June


Corona virus In India Live News And Updates Of 22nd June


Corona virus In India Live News And Updates Of 22nd June


મુંબઈના ધારાવીમાં લોકોનું તાપમાન તપાસી રહેલા સ્વાસ્થ્યકર્મી, ધારાવીમાં ગત મહિને ઝડપથી કેસ વધ્યા હતા, પરંતુ હવે અહીંયા સંક્રમણ નિયંત્રણમાં આવ્યું છે.

Related posts

CM ગેહલોત હોટલમાં ફરી ધારાસભ્યોને મળ્યા, પ્રદેશ ભાજપ અધ્યક્ષ પૂનિયાએ કહ્યું- ખુરસીની ભૂખે તમને લોભી બનાવી દીધા

Amreli Live

દિલ્હી મરકઝમાં ગયેલા 126ને ઓળખી લેવાયા, 12નો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યોઃ DGP

Amreli Live

2.37 લાખ કેસ;અત્યાર સુધી 4,268 શ્રમિક સ્પેશ્યલ ટ્રેન દોડાવાઈ, 58 લાખ પ્રવાસી મજૂર ઘરે પહોંચ્યાઃ ભારતીય રેલવે

Amreli Live

સોનું બનાવી રહ્યું છે રોજ નવી વિક્રમી સપાટી, ટૂંક સમયમાં 10 ગ્રામ દીઠ રૂ. 60,000 થવાની સંભાવના

Amreli Live

21 રાજ્યમાં દર્દીઓને સારું થવામાં ગતિ આવી, 10 લાખ વસ્તી પૈકી 8,555 લોકોની તપાસ થાય છે કુલ 9.04 લાખ કેસ

Amreli Live

64 હજાર 729ના મોત, અમેરિકામાં 24 કલાકમાં 1224ના મોત; ન્યૂયોર્કમાં 630 લોકોના જીવ ગયા

Amreli Live

સાઉદીમાં બીમારી કે ટ્રાવેલ હિસ્ટ્રી છુપાવવા બદલ રૂ. 1 કરોડ સુધીનો દંડ, રશિયામાં ક્વૉરન્ટિન તોડનારને 7 વર્ષની કેદ

Amreli Live

ગાંધીનગર જવાના મોટાભાગના રસ્તા બંધ, ચેકપોસ્ટ પર વાહન ચાલકોના નામ અને પ્રવેશના કારણની નોંધણી

Amreli Live

દુર્ઘટનામાં માર્યા ગયેલા 18 પેસેન્જરમાંથી એક કોરોના પોઝિટિવ હતો; મૃતકોના પરિવારજનોને 10-10 લાખ કેન્દ્ર સરકાર અને આટલી જ રકમ કેરળ સરકાર પણ આપશે

Amreli Live

બગસરા રોડ પર ટ્રક અને કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત, સાસુ-વહુ અને ભાઇ-બહેન મળી 4ના મોત

Amreli Live

અત્યાર સુધી 20,111 કેસ- 645 મોતઃ સતત ચોથા દિવસે 1000થી વધુ દર્દી; કતાર એરવેઝના વિમાન દ્વારા 243 NRIને કેનેડા મોકલાયા

Amreli Live

મમતાએ કહ્યું: કેન્દ્રની ગાઈડલાઈન્સ વિરોધાભાસી: એક બાજુ લોકડાઉનના કડક પાલનની વાતો, બીજી બાજુ દુકાનો ખોલવાના આદેશ

Amreli Live

શ્રીલંકા પ્રવાસે પરત ફરેલી 62 વર્ષની મહિલાનું કોરોના વાઈરસથી મોત, મૃત્યુઆંક 2 થયો, વધુ બે પોઝિટવ કેસ નોંધાયા

Amreli Live

6 લાખથી વધુ મોત, ઈરાનની રાજધાની તેહરાનમાં એક સપ્તાહનું લોકડાઉન, રાષ્ટ્રપતિ હસન રુહાનીએ કહ્યું-દેશમાં 2.5 કરોડ લોકોને સંક્રમણ થઈ શકે છે

Amreli Live

બે નર્સ, કેટરર્સ સંચાલક, વકીલ તેમજ કલેક્ટર કચેરીના કર્મચારી સહિત 79 વ્યક્તિ પોઝિટિવ

Amreli Live

રાજકોટમાં 27, ભાવનગરમાં 21, દીવમાં 9 કેસ, અમરેલીમાં પરેશ ધાનાણીના નાના ભાઇ સહિત 10ને કોરોના પોઝિટિવ

Amreli Live

અત્યાર સુધી 10,586 કેસઃ માત્ર 4 રાજ્યોમાં જ અડધા કરતા વધું દર્દી, સંક્રમણ 27 રાજ્ય અને 7 કેન્દ્ર શાસિત પ્રદેશમાં ફેલાયું

Amreli Live

65 હજાર 600ના મોત, ટ્રમ્પે કહ્યું અમેરિકામાં હજુ 10000 મોત થશે; સ્પેનમાં વધુ 674ના મોત

Amreli Live

ગુજરાતમાં પ્રથમ રાજકોટની ખાનગી ક્રાઇસ્ટ હોસ્પિટલે કોરોનાના દર્દીઓ પાસેથી કોઇ ચાર્જ ન લેવાનો નિર્ણય લીધો

Amreli Live

રાજકોટમાં 45 કેસ-5ના મોત, અમરેલીમાં 7 અને ગોંડલમાં 3 કેસ પોઝિટિવ નોંધાયા

Amreli Live

રાજ્યમાં 19 નવા કેસ સાથે કુલ પોઝિટિવ કેસ 165 થયા, અમદાવાદમાં 13 અને પાટણમાં 3 કેસ નોંધાયા

Amreli Live