30.6 C
Amreli
27/11/2020
મસ્તીની મોજ

39 વર્ષની આ પ્રખ્યાત એક્ટ્રેસ પ્રેગ્નેન્સીને લઈને ગભરાઈ ગઈ છે, પોતાની ચિંતા વ્યક્ત કરતા જણાવી દીધી આ મોટી વાત.

પ્રેગ્નેન્સીને લઈને ગભરાયેલી છે 39 વર્ષની આ એક્ટ્રેસ, જણાવી ચકિત કરી દેનારી વાતો, લગ્નના 7 વર્ષ પછી બનવા જઈ રહી છે માં. ટીવીના ઘણા પ્રસિદ્ધ શો અને બોલીવુડ ફિલ્મોમાં કામ કરી ચુકેલી અભિનેત્રી અનિતા હસનંદાની હાલના દિવસોમાં પોતાનો પ્રેગ્નેન્સી પીરીયડ એન્જોય કરી રહી છે. તે લગ્નના 7 વર્ષ પછી માં બનવા જઈ રહી છે. હવે તે સોશિયલ મીડિયા ઉપર પોતાના ઘણા ફોટા શેર કરી રહી છે, જેમાં તેનો બેબી બંપ જોવા મળી રહ્યો છે.

હકીકતમાં અનિતાએ પ્રેગ્નેન્ટ થયાના થોડા મહિના પછી તેની જાણકારી પોતાના ફેન્સ સાથે શેયર કરી હતી. જોકે તે પહેલા તે પોતાની પ્રેગ્નેન્સીને છુપાવતી જોવા મળી હતી. ઈંસ્ટાગ્રામ ઉપર પોતાનો એક થ્રોબેક ફોટો શેયર કરતા તેણે જણાવ્યું કે, તેને પ્રેગ્નેન્સીથી કેમ ડર લાગી રહ્યો છે? અનિતાએ લખ્યું – જયારે તમે અનુભવ કરો છો કે તમને પ્રેગ્નેન્સી અને બેબી વિષે કાંઈ ખબર નથી. હું તૈયાર હોવા છતાં પણ સંપૂર્ણ રીતે તૈયાર નથી. મને ડર લાગી રહ્યો છે.

હાલમાં જ અનિતાએ તેની ઈંસ્ટા સ્ટોરી ઉપર એક વિડીયો પોસ્ટ કર્યો હતો, જેમાં તેના ખોળામાં એક નાનું બાળક જોવા મળ્યું હતું. તે એ નાના બાળકને વ્હાલ કરતી જોવા મળી રહી હતી, કેમ કે તે તે સમયનું ધ્યાન રાખી રહી છે, જયારે તે પોતાના બાળકને તેના ખોળામાં લઈને બેઠી હશે. તેની સાથે જ અનિતા ગભરાઈ પણ રહી છે.

મુંબઈ મિરરને આપેલા એક ઈન્ટરવ્યુંમાં કપલે એ વાતનો ખુલાસો કર્યો હતો કે, તે પોતાના આવનારા બાળકનું નામ શું રાખશે? અનિતાના પ્રેગ્નેન્ટ હોવાની પુષ્ટિ જુનમાં થઇ હતી, જયારે તેના સસરાને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા અને થોડા દીવસો પછી તેમનું અવસાન થઇ ગયું હતું. અનિતાના પતિ રોહિતનું માનવું છે કે, તેમના પિતા તેના બાળકના રૂપમાં પાછા ફરી રહ્યા છે.

અનિતાએ કહ્યું – મારી પ્રેગ્નેન્સીના થોડા દિવસો પછી જ તેમનું અવસાન થઇ ગયું હતું. હવે રોહિતનું માનવું છે કે, તેમના પિતા અમારા બાળકના રૂપમાં પાછા ફરી રહ્યા છે, એટલા માટે અમારા ઘરે દીકરાનો જન્મ થશે તો અમે તેનું નામ રવી રાખીશું.

એક ઈન્ટરવ્યુંમાં જયારે અનિતાને પૂછવામાં આવ્યું હતું કે, તમને અને રોહિતને કેવી રીતે લાગ્યું કે માતા પિતા બનવાનો આ એકદમ યોગ્ય સમય છે? ત્યારે અનિતાએ કહ્યું હતું કે, સાચું કહું તો અમે બેબોનો પ્લાન કરી જ રહ્યા હતા. અમને આ વર્ષની શરુઆતથી જ ખબર હતી કે 2020 જ યોગ્ય સમય છે, અને મને લાગે છે કે તે બધું યોગ્ય સમયે જ થયું. ભગવાને બધું યોગ્ય રીતે પ્લાન કર્યું.

જણાવી દઈએ કે અનિતા અને રોહિત રેડ્ડીની પહેલી મુલાકાત જીમમાં થઇ હતી. આમ તો બંને એક જ જીમમાં વર્કઆઉટ માટે જતા હતા. અનિતા પહેલી વખત તેને મળી હતી. બંનેની દોસ્તી થઇ અને કપલે સાથે પબ પાર્ટીમાં જવાનું શરુ કરી દીધું.

થોડા જ સમય પછી તેમની મિત્રતા પ્રેમમાં બદલાઈ ગઈ અને અનિતાએ 14 ઓક્ટોબર 2013 ના રોજ પોતાના તેલુગુ બોયફ્રેંડ રોહિત સાથે લગ્ન કરી લીધા. રોહિત રેડ્ડી બિઝનેસમેન છે. અનિતા અને રોહિતની જોડી ટીવી વર્લ્ડમાં ઘણી ફેમસ છે. બંનેએ નચ બલીએની ગઈ સીઝનમાં ભાગ લીધો હતો.

અનિતા 39 વર્ષની છે. તેમણે અત્યાર સુધી ઘણી ટીવી સીરીયલ્સમાં કામ કર્યું છે અને પોતાની આગવી ઓળખ બનાવી છે. અનિતા ‘કભી સૌતન કભી સહેલી’, ‘યે હૈ મોહબ્બતે’, ‘નાગિન 3’, ‘કાવ્યાંજલિ’, ‘ક્યોંકી સાસ ભી કભી બહુ થી’, ‘કસમ સે’, ‘યે હૈ મોહબ્બતે’ જેવી ટીવી સીરીયલોમાં કામ કરી ચુકી છે.

આ માહિતી એશિયનનેટ ન્યુઝ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.


Source: 4masti.com

Related posts

આ 6 રાશિઓ માટે ધન લાભ અને ફાયદો વાળા રહશે આજનો દિવસ, પ્રમોશનનો યોગ.

Amreli Live

સાસરીમાં પોતાની નણંદ સોહાથી ગભરાતી હતી કરીના કપૂર, કહ્યું – જયારે સૈફ અને સોહા સાથે હોય ત્યારે હું….

Amreli Live

બોલિવૂડના એવા 11 કલાકારો, જેમણે મંદિરમાં કર્યા લગ્ન, કરોડો રૂપિયાનો ખર્ચ બચાવ્યો.

Amreli Live

80 માંથી 8 કેટલી વખત બાદ કરી શકાય છે? મજેદાર જવાબ આપીને ઉમેદવારોએ આપ્યો શોક્ડ

Amreli Live

ચાર ખુબ મહત્વપૂર્ણ મંત્રાલય સંભાળવા વાળા એક માત્ર કેન્દ્રીય મંત્રી હતા પ્રણવ મુખર્જી.

Amreli Live

ગુરુની સીધી ચાલ થઈ ગઈ છે શરુ, જુલાઈ 2021 સુધી આ 4 રાશિવાળાને ધન-વેપારમાં મળશે સફળતા.

Amreli Live

15 લાખના પેકેજ વાળી બેંકની નોકરી છોડીને શરૂ કરી ઓર્ગેનિક ખેતી, હવે એકર દીઠ આટલા લાખની કમાણી કરી રહ્યા છે

Amreli Live

રામ જન્મભૂમિની પોસ્ટ ટિકિટ જાહેર, પહેલા પણ PM મોદી જાહેર કરી ચૂકેલ છે રામની 11 ટિકિટ, ફોટો અને કિંમત જુઓ.

Amreli Live

દાવો : વૈજ્ઞાનિકો બનાવ્યો એવો બળદ, જેની આવનારી પેઢી નર જ પેદા થશે.

Amreli Live

સુકાઈ ગઈ છે બ્રેડ તો આ 4 રીતે કરો ઉપયોગ, શેફ પંકજ ભદૌરિયાએ જણાવ્યા કુકીંગ હેક્સ.

Amreli Live

શ્રાવણમાં ભગવાન શિવની સાથે કરો બાલ કૃષ્ણની પૂજા, મળશે આ લાભ

Amreli Live

દિવાળીના દિવસે કરી લો આ સરળ કામ, બની જશે માં લક્ષ્મીની કૃપા વર્ષો વર્ષ, બની રહેશો ધનવાન.

Amreli Live

મહાબલી હનુમાનજીના આ સ્વરૂપની કરો પૂજા, મોટામાં મોટું સંકટ થશે દૂર, મળશે સફળતા.

Amreli Live

ખુબ જ મહેનતી હોય છે આ 5 રાશિની છોકરીઓ, દરેક જગ્યાએ મેળવે છે સફળતા

Amreli Live

શું અશુભ સમયમાં જન્મેલ લોકોનું જીવન રહે છે કષ્ટકારી?

Amreli Live

આ મહિને રાહુ-કેતુ સહીત આ 6 ગ્રહ કરશે રાશિ પરિવર્તન, મંગળ, શનિ અને ગુરુની બદલાશે ચાલ.

Amreli Live

15 સપ્ટેમ્બર ભૌમ પ્રદોષ પર કરો આ ઉપાય, વરસાદ થશે શિવ કૃપાનો, આર્થિક તંગીથી મળશે છુટકારો.

Amreli Live

ભગવાન વિશ્વકર્મા છે ઘણી વસ્તુઓના રચનાકાર, જાણો તેમની ઉત્પત્તિ અને રચના સાથે જોડાયેલી પૌરાણિક કથા.

Amreli Live

ઓક્ટોબરમાં જન્મેલા લોકોનુ વ્યક્તિત્વ,રોમાન્સ,કારકિર્દી,આર્થિક સ્થિતિ,આરોગ્ય,લકી નંબર

Amreli Live

આ અઠવાડિયે આ 4 રાશિ વાળા રહેશે ઘણા ખુશ, શુભ સમાચારોની ભેટ લાવશે આ અઠવાડિયું.

Amreli Live

પત્ની અંજલિના કારણે ગુગલ CEO છે સુંદર પીચાઈ, ખુબ રોમાન્ટિક છે તેમની લવ સ્ટોરી.

Amreli Live