28.6 C
Amreli
19/10/2020
મસ્તીની મોજ

39 ની ઉંમરમાં પ્રેગ્નેન્ટ થઇ અમૃતા રાવ, કહ્યું – મારા પતિ રાજ રાત્રે બેબીને આ પાઠ સંભળાવે છે.

વિવાહ ફિલ્મથી હિટ થયેલી અમૃતા રાવ 39 વર્ષની ઉંમરે થઇ પ્રેગ્નેન્ટ, તેના પતિ ગર્ભમાં રહેલા સંતાનને આ પાઠ સંભળાવે છે. બોલીવુડમાં હાલના દિવસોમાં પ્રેગનેન્સીનો સમયગાળો ચાલી રહ્યો છે. લોકડાઉનમાં નવરા બેઠા બેઠા ઘણા સેલીબ્રેટીઝે પોતાનો બેબી પ્લાન બનાવી લીધો. અત્યાર સુધી કરીના કપૂર ખાન અને અનુષ્કા શર્મા પોતાના ગર્ભવતી થવાની જાહેરાત કરી ચુકી છે. હવે આ યાદીમાં બોલીવુડ અભિનેત્રી અમૃતાએ પોતાના થનારા બેબીને લઈને ખુલીને ચર્ચા કરી છે.

વિવાહ, ઈશ્ક વિશ્ક, મેં હું ના જેવી ફિલ્મોમાં ભાગ લઇ ચુકેલી અમૃતા રાવે હાલમાં જ એક ક્યુટ બેબી બમ્પ સાથે જોવા મળી. આમ તો અમૃતા પોતાના પતિ આરજે અમોલની સાથે મુંબઈમાં એક ડોક્ટરના કલીનીક ઉપર બેબી બમ્પ સાથે જોવા મળી. તેની આ તસ્વીર હવે સોશિયલ મીડિયા ઉપર ઘણી વાયરલ થઇ રહી છે.

amrita rao
amrita rao, source google and instagram

ફોટો વાયરલ થયા પછી અમૃતાએ પણ એક ન્યુઝ પોર્ટલને આપેલા ઈન્ટરવ્યુંમાં પોતે ગર્ભવતી હોવાની વાત સ્પષ્ટ કરી દીધી. તેમણે માં બનવાના અનુભવ વિષે કહ્યું કે ‘આ એવું છે જે ફરી વખત તમે તમારા બાળપણમાં જીવી રહ્યા છો. મારા માનવા મુજબ જયારે તમારું બાળક પોતે તમારી સામે આવી જશે ત્યારે તમને વિશ્વાસ થશે કે નેચર શું કરી શકે છે.’

39 વર્ષીય અમૃતાએ જણાવ્યું કે મારા પતિ અમોલ બેબીનો રીપોર્ટ જોવા વાળા પહેલા વ્યક્તિ હતા. તે આગળ જણાવે છે ‘આ પ્રકારની વસ્તુ પ્લાન નથી કરી શકાતી તે બસ થઇ જાય છે. મારી બેબી વધુ ડીમાંડિંગ નથી. મને કોઈ વિશેષ પ્રકારની વાનગી ખાવની ઈચ્છા થતી નથી. હું જે પણ ખાઉં છું બેબી ખુશ રહે છે.’ આમૃતા જણાવે છે કે આવનારા બેબી માટે મારા પતિ ઘણી તૈયારીઓ કરી રહ્યા છે. અમે ત્રણે સાથે ઘણો સારો સમય પસાર કરીએ છીએ. અમૃતાએ એ પણ જણાવ્યું કે અમોલ રોજ રાત્રે મને અમે બેબીને ભાગવત ગીતા વાંચીને સંભળાવે છે.

અમૃતા અને અમોલ એક બીજાને લગ્ન પહેલા સાત વર્ષ સુધી ડેટ કરી ચુક્યા છે. બંનેએ 15 માર્ચ 2016માં લગ્ન કર્યા હતા. અમૃતા અને તેના પતિને જુના ગીતો પણ સાંભળવા ગમે છે. તેવામાં તે આ દિવસોમાં ‘જીવન કી બગીયા મહકેગી’ સાંભળી રહ્યા છે. ખાસ કરીને આ ગીતની પંક્તિ ‘થોડા હમારા, થોડા તુમ્હારા, આયેગી ફિર સે બચપન હ્નારા, તેને ઘણી ગમે છે. હાલમાં બંને એ પોતાના થનારા બાળકનું નામ નથી વિચાર્યું. આપણે આશા રાખીએ કે બંનેને એક તંદુરસ્ત અને સુંદર બાળક આવે.

આ માહિતી ઇન્ડિયાફીડ્સ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.


Source: 4masti.com

Related posts

પોસ્ટ ઓફિસ આપી રહી છે બેંકથી વધારે રિટર્ન, જાણો માસિક સેવિંગ સ્કીમની સાથે કઈ બેન્ક કેટલું વ્યાજ આપે છે.

Amreli Live

કોરોના યોદ્ધા કોરોનાને કારણે નહીં પણ માસ્કને કારણે શિકાર બની રહ્યા છે, તમે પણ રાખો આ 3 વાતનું ધ્યાન.

Amreli Live

અંકિતા લોખંડેએ શેયર કર્યો સુશાંતનો થ્રોબૈક વિડીયો, લખ્યું : ”આ ઉડાન ભરી જ ન હોત’

Amreli Live

હવે પોસ્ટ ઓફિસમાં બનશે ડ્રાયવિંગ લાઇસેંસ, PAN કાર્ડ, રાશન કાર્ડ, આવી રીતે કરી શકશો અપ્લાઇ

Amreli Live

15 લાખના પેકેજ વાળી બેંકની નોકરી છોડીને શરૂ કરી ઓર્ગેનિક ખેતી, હવે એકર દીઠ આટલા લાખની કમાણી કરી રહ્યા છે

Amreli Live

અધિકમાસમાં પણ અટકતા નથી આ 4 શુભ કર્યો, જાણો આ મહિને જન્મેલ બાળકો કેમ હોય છે ભાગ્યશાળી

Amreli Live

સૂરમા ભોપાલી ઉર્ફ જયદીપના મૃત્યુથી તૂટી ગયા જય-વીરુ, અમિતાભે લખ્યું – એક એક કરીને બધા…

Amreli Live

25 કરોડમાં વેચાય એવું રત્ન મળ્યું ખોદકામ કરતા, આ ઘટના પછી…

Amreli Live

સેક્સ એજ્યુકેશન કેવા સમાજ માટે છે? આ આર્ટિકલ વાંચીને સમજો શું આપણો સમાજ એ લોકો જેવો છે…

Amreli Live

ખુબ કામનું છે Umang App, LPG સિલેન્ડર બુકીંગથી લઈને PFના પૈસા કાઢી શકશો, જાણો કેવી રીતે?

Amreli Live

સપનામાં ભગવાન ગણેશ દેખાય તો શું છે એનો અર્થ.

Amreli Live

શ્રાવણમાં ભગવાન શિવની સાથે કરો બાલ કૃષ્ણની પૂજા, મળશે આ લાભ

Amreli Live

ફૂટપાથ પર રહીને જીવન વિતાવતા માં-દીકરાને જોઈને પીગળ્યું સોનુ સુદનું દિલ, લીધો આ મોટો નિર્ણય.

Amreli Live

આજે ચોથા નોરતા પર માં કુષ્માંડાની રહેશે કૃપા, ધનની બાબતમાં આ રાશિઓના કાર્યો થશે પુરા.

Amreli Live

આજે આ રાશિઓ માટે ખુલશે નસીબના દરવાજા, વાંચો દૈનિક રાશિફળ.

Amreli Live

શું શો છોડવાના છે આ મોટા ચહેરા? થઇ શકે છે મોટો ફેરફાર

Amreli Live

દહેજમાં સસરા પાસેથી ગાડી-બંગલા લેશો? ઇન્ટરવ્યૂમાં ખોટો જવાબ આપીને IAS ન બની શક્યો કેન્ડિડેટ.

Amreli Live

કોરોના પછી હવે ચીનમાં પૂરથી વિનાશ, 1961 પછી પહેલી વાર અધધધ ભયંકર વરસાદ.

Amreli Live

પતિનું સ્વાસ્થ્ય સારું રહે, લાંબી ઉંમર મળે અને દરેક કામમાં સફળતા મળે, એટલા માટે ભૂખી રહીને મહિલાઓ કરે છે કેવડા ત્રીજ વ્રત

Amreli Live

શનિવારે બળવાન છે આ 6 રાશિઓ વાળાના ગ્રહ, લાભના બની રહ્યા છે યોગ.

Amreli Live

અધિક માસમાં કરો તુલસીનો આ મહાઉપાય, મળશે ઘણા ફાયદા, ઘરમાં આવશે ખુશીઓ.

Amreli Live