26.1 C
Amreli
23/09/2020
bhaskar-news

37,262 કેસ, મૃત્યુઆંક-1,223: મહારાષ્ટ્રથી 347 મજૂરોને લઈને સ્પેશ્યલ ટ્રેન ભોપાલ પહોંચી,પંજાબમાં ફસાયેલા 271 બ્રિટિશ નાગરિક લંડન માટે રવાનાદેશમાં અત્યાર સુધી 37,262 લોકો સંક્રમિત થયા છે અને 1,223 લોકોના મોત થયા છે. આ સાથે જ હવે મહારાષ્ટ્રમાં સંક્રમિતોનો આંકડો 11 હજારને પાર થઈ ગયો છે અને બીજા ક્રમે ગુજરાતમાં 4 હજારથી વધુ લોકો આ મહામારીમાં સપડાયા છે. ત્રણ હજારથી વધુ કેસ સાથે રાજધાની દિલ્હી ત્રીજા નંબરે છે. આ આંકડા covid19india.org વેબસાઈટ અને રાજ્ય સરકાર દ્વારા મળેલી માહિતી પ્રમાણે છે.

મહત્વના અપડેટ્સ

  • મધ્યપ્રદેશના 28 જિલ્લાઓના 347 મજૂરોને લઈને મહારાષ્ટ્રના નાસિકથી દોડાવાયેલી ટ્રેન શનિવારે ભોપાલ પહોંચી છે. અહીંયા મિસરોજ સ્ટશન પર તમામ મજૂરોનું થર્મલ સ્ક્રીનિંગ કરાયું હતું. અધિકારીઓએ જણાવ્યું કે, તમામ મજૂરો સ્વસ્થ છ. હવે તેમને તેમના જિલ્લાઓમાં પહોંચાડવામાં આવશે. ત્યાં તેમની ફરી તપાસ કરવામાં આવશે.

  • દિલ્હીમાં કોરોના સંક્રમણ પ્રભાવિત ચાર રેડ ઝોનને લિસ્ટમાંથી હટાવી દેવાયા છે. હવે અહીંયા 97 રેડ ઝોન છે.

  • મહારાષ્ટ્રના પૂણેમાં 68 વર્ષની કોરોના સંક્રમિત મહિલાનું મોત થયું છે. તેને શ્વાસની બિમારી પહેલાથી જ હતી. જિલ્લામાં હવે મૃતકોની સંખ્યા 100 થઈ ગઈ છે. રાજ્યમાં અત્યાર સુધી આ બિમારીના કારણે 486 લોકોના મોત થયા છે.

  • કોરોનાને કારણે પંજાબમાં ફસાયેલા 271 બ્રિટિશ નાગરિક લંડન જવા માટે રવાના થયા છે.

પાંચ દિવસમાં જ્યારે સંક્રમણના સૌથી વધારે કેસ સામે આવ્યા

દિવસ કેસ
01 મે 2391
28 એપ્રિલ 1902
25 એપ્રિલ 1835
29 એપ્રિલ 1702
23 એપ્રિલ 1667

Download Dainik Bhaskar App to read Latest Hindi News Today


CoronaVirus In india Live NEws And Updates Of 2nd May

Related posts

ગેહલોતના હૃદયમાં પાયલટ માટે પ્રેમ બાકી છે; આ વખતે ઘાટીમાં બમ-બમ ભોલેની ગૂંજ નહીં સંભળાય

Amreli Live

મુંબઈ, દિલ્હી અને અમદાવાદ એરપોર્ટ પર સ્ક્રીનિંગમાં નહીં પકડાયેલો પેસેન્જર કોરોના પોઝિટિવ નીકળ્યો

Amreli Live

રમઝાનમાં લોકો ધાર્મિક સ્થળે એકઠા ન થાય, ડ્રોન સર્વેલન્સમાં લોકડાઉન ભંગ ધ્યાને આવશે તો કાર્યવાહી: DGP શિવાનંદ ઝા

Amreli Live

વિશ્વમાં સંક્રમણના કેસ વધીને 20.36 લાખ થયા, કુલ મૃત્યુઆંક 1.31 લાખ, મેડિકલ એસોસિએશને કહ્યું-WHOનું ફંન્ડિંગ અટકાવવાનો નિર્ણય ખતરનાક

Amreli Live

ચીની કંપનીઓની 5 લાખ રેપિડ એન્ટિ બોડી ટેસ્ટ કિટ ખરાબ, ઓર્ડર રદ્દ, સરકારે કહ્યું-ડીલ રદ્દ થવાથી આપણો એક રૂપિયો પણ ડૂબશે નહીં

Amreli Live

દેશના અગ્રણી ઉદ્યોગપતિ મુકેશ અંબાણી અને રતન ટાટાએ દીપ પ્રગટાવી કોરોના સામેની લડાઈમાં સૌ સાથે હોવાનો સંદેશ આપ્યો, કોરોના વોરિયર્સનો ઉત્સાહ વધાર્યો

Amreli Live

AMC કમિશનરે પહેલા કોરોના પોઝિટિવ દર્દીઓના નામો જાહેર કરાવ્યા, હવે સરકારની સાથે ચર્ચા કરી નિર્ણય કરવા કહે છે

Amreli Live

નહાતી વખતે લીક થયો હતો આ બી-ટાઉન હસીનાઓ નો વિડીયો, બાહુબલીની એક્ટ્રેસ ની સાથે થયું હતું કંઇક આવું.

Amreli Live

અત્યાર સુધી 10,991 કેસ-370 મોતઃ સરકારે કહ્યું- 20 એપ્રિલ સુધી મૂલ્યાંકન કરશુ, સંક્રમણ અટકાવવા કામ ન થયુ હોય ત્યાં કોઈ છૂટછાટ નહીં મળે

Amreli Live

મશહુર શાયર રાહત ઈન્દોરીનું 70ની વયે નિધન, ન્યુમોનિયા પછી કોરોના થયો હતો; કાર્ડિએક એરેસ્ટ આવ્યા પછી તેમને બચાવી ન શકાયા

Amreli Live

અમદાવાદમાં વધુ 8 પોઝિટિવ કેસ નોંધાતા આજે કુલ 76 નવા કેસ, રાજ્યમાં કોરોનાના 262 દર્દી, 17ના મોત

Amreli Live

ગુજરાતમાં મોત 100ની પાર, 24 કલાકમાં ગુજરાતમાં 229 પોઝિટિવ, અમદાવાદમાં સૌથી વધુ 128 કેસ નવા આવ્યાં

Amreli Live

5 દિવસ સુધી રાજ્યમાં સાર્વત્રિક વરસાદની આગાહી વચ્ચે રાજ્યના 7 તાલુકામાં મેઘમહેર, સૌથી વધુ માંગરોળમાં 4 ઈંચ વરસાદ

Amreli Live

મૃત્યુઆંક એક લાખને પાર: બ્રાઝીલમાં એક સપ્તાહમાં ત્રણ ગણા મોત થયા, ફ્રાન્સમાં 24 કલાકમાં 987 લોકોએ જીવ ગુમાવ્યા

Amreli Live

સંક્રમિતોનો આંકડો 10 લાખની નજીક,કર્ણાટકના સ્વાસ્થ્ય મંત્રીએ કહ્યું- કોરોનાથી હવે આપણને ભગવાન પણ નહીં બચાવી શકે

Amreli Live

અત્યાર સુધીમાં 2 લાખ મોતઃ યુરોપમાં મોતની સંખ્યામાં ઘટાડો, ઇટાલીમાં 24 કલાકમાં 333 અને બ્રિટનમાં 360 લોકોના મોત

Amreli Live

રાજુલાના ધુડિયા અગરિયા ગામે નદીમાં વાછરડું તણાયું

Amreli Live

અત્યાર સુધી 23,134કેસ,મૃત્યુઆંક 722: ત્રિપુરા દેશનું ચોથું કોરોના મુક્ત રાજ્ય બન્યું, દેશમાં છેલ્લા 5 દિવસોમાં કોરોના સંક્રમિતોની સંખ્યા 7 હજારથી વધુ

Amreli Live

SVP હોસ્પિટલના આઇસોલેશન વોર્ડમાંથી કોરોના પોઝિટિવ MLA ખેડાવાલાની દિવ્યભાસ્કર સાથે સીધી વાત ‘બે દિવસથી તાવ, શ્વાસ લેવામાં તકલીફ હતી’

Amreli Live

ભાજપે ત્રણ રાજ્યોમાં પ્રમુખો બદલ્યા, દિલ્હીમાં મનોજ તિવારીની જગ્યાએ આદેશ ગુપ્તા, છત્તીસગઢમાં વિષ્ણુદેવ અને મણિપુરમાં ટિકેન્દ્ર સિંહને પ્રમુખ બનાવાયા

Amreli Live

દાણીલીમડામાં 11, નવરંગપુરામાં એક જ પરિવારના 6, માણેકચોકમાં 5 અને દરિયાપુર-વટવામાં 3-3 કેસ નોંધાયા

Amreli Live