26.4 C
Amreli
26/01/2021
અજબ ગજબ

33 વર્ષની ઉંમરમાં 38 વર્ષના અક્ષયની માં બની હતી આ એક્ટ્રેસ, વર્ષો પછી પોતે કીધું કારણ

પોતાનાથી 30 વર્ષ મોટા અમિતાભ બચ્ચનની પત્ની બની હતી આ એક્ટ્રેસ, હવે કહી દીધું તેનું કારણ. હિંદી સિનેમામાં એક્ટ્રેસ શેફાલી શાહ પોતાની ઉત્તમ અદાકારી માટે ઓળખાય છે. તે હાલના સમયમાં ફિલ્મોમાં ભલે ઓછી દેખાતી હોય, છતાં પણ આજે પણ ઇન્ડસ્ટ્રીમાં તેમની ચર્ચા થતી રહે છે. શેફાલી શાહે બોલીવુડની ઘણી ફિલ્મોમાં કામ કર્યું છે. શેફાલી શાહ પોતાના ફિલ્મી કરિયરમાં હિંદી સિનેમાના બે દિગ્ગજ કલાકારો મેગાસ્ટાર અમિતાભ બચ્ચન અને સુપરસ્ટાર અક્ષય કુમાર સાથે પણ કામ કરી ચુકી છે.

ખાસ વાત એ છે કે, શેફાલી શાહે તે બંને કલાકારો સાથે એક જ ફિલ્મમાં કામ કર્યું છે, અને અમિતાભ અને અક્ષય સાથે ફિલ્મમાં તેમનું પાત્ર ઘણું જ નજીક હતું. શેફાલી શાહની એક ખાસિયત એ પણ છે કે, તેમણે નાની ઉંમરમાં જ ઘણી મોટી ઉંમરના પાત્ર ભજવ્યા છે. તેનું એક મોટું ઉદાહરણ ફિલ્મ ‘વક્ત : ધ રેસ અગેંસ્ટ ટાઈમ’ છે.

શેફાલી શાહ ફિલ્મોમાં મોટી ઉંમરના પાત્ર ભજવવા માટે ઓળખાય છે. તે ફિલ્મ ‘વક્ત’ માં સદીના મહાનાયક અમિતાભ બચ્ચનની પત્ની બની હતી. જોકે આ ફિલ્મમાં તે બોલીવુડના ખેલાડી એટલે કે અક્ષય કુમારની માં ના પાત્રમાં પણ જોવા મળી હતી.

ફિલ્મ વક્ત વર્ષ 2005 માં રિલીઝ થઇ હતી. આ ફિલ્મ દરમિયાન શેફાલીની ઉંમર ફક્ત 33 વર્ષ હતી. 33 વર્ષની ઉંમરમાં તેમણે પોતાનાથી 5 વર્ષ મોટા અભિનેતા અક્ષય કુમારની માં નું પાત્ર ભજવ્યું હતું. તેમજ તે પોતાનાથી 30 વર્ષ મોટા અમિતાભ બચ્ચનની પત્નીના પાત્રમાં દેખાઈ હતી. જણાવી દઈએ કે, આ ફિલ્મમાં મુખ્ય પાત્રના રૂપમાં જાણીતી સુંદર અભિનેત્રી પ્રિયંકા ચોપડાએ પણ કામ કર્યું હતું.

શેફાલી શાહ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ઘણી નાની ઉંમરથી જ માં ના પાત્ર ભજવી રહી છે. જણાવી દઈએ કે, તેમણે પોપ્યુલર શો ‘હસરતેં’ થી પોતાના કરિયરની શરૂઆત કરી હતી. આ સમયે તેમની ઉંમર 20 વર્ષ હતી. તે છેલ્લા 28 વર્ષોથી ફેન્સનું મનોરંજન કરી રહી છે. તે જણાવે છે કે, નાની ઉંમરમાં માં ના પાત્ર માટે તેમને ટાઈપકાસ્ટ કરી દેવામાં આવ્યા હતા.

હાલમાં જ એક ઇન્ટરવ્યૂમાં એક્ટ્રેસે શેફાલીએ જણાવ્યું કે, હું ઘણી નાની ઉંમરમાં માં ના પાત્ર માટે ટાઇપકાસ્ટ થઈ ગઈ હતી. હું તે નિશ્ચિત ઉંમર સુધી પહોંચી પણ ન હતી. મેં એક શો કર્યો હતો જેમાં મેં 20 વર્ષની ઉંમરમાં 15 વર્ષના બાળકની માં નું પાત્ર ભજવ્યું હતું, અને પછી જયારે મેં 28-30 વર્ષની હતી, ત્યારે મેં અક્ષય કુમારની માં નું પાત્ર ભજવ્યું હતું. તે રમુજી અંદાજમાં કહે છે કે, સ્ક્રીન ટાઈમના હિસાબે હું 133 વર્ષની થઈ ગઈ છું.

તમારી જાણકારી માટે જણાવી દઈએ કે, શેફાલી 48 વર્ષની ઉંમરે પણ એક્ટિવ છે. 19 જુલાઈ 1972 ના રોજ માયાનગરી મુંબઈમાં શેફાલીનો જન્મ થયો હતો. વીતેલા દિવસોમાં તે નિર્ભયા ઘટના પર બનેલી વેબ સિરીઝ ‘દિલ્લી ક્રાઇમ’ માં જોવા મળી હતી. તે ડીસીપી વર્તિકા ચતુર્વેદીના મહત્વના પાત્રમાં જોવા મળી હતી.

આ વેબ સિરીઝ વર્ષ 2012 માં બનેલી દુઃખદ નિર્ભયા સામુહિક દુષ્કર્મની ઘટના પર આધારિત હતી. શેફાલીએ પોતાના ડીસીપી વર્તિક ચતુર્વેદીના પાત્ર માટે ઘણી પ્રશંસા મેળવી હતી. વીતેલા દિવસોમાં આ વેબ સિરીઝને બેસ્ટ ડ્રામા સિરીઝ માટે ઇન્ટરનેશનલ એમી એવોર્ડ મળ્યો છે.

આ માહિતી ઇન્ડિયા ફીડ્સ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.


Source: gujaratilekh.com

Related posts

નફો કમાવાની તક 2021 નો પહેલો ipo આવી રહ્યો છે, ફક્ત 26 રૂપિયાનો જ છે એક શેર જાણો બધી જ વિગત

Amreli Live

અહીં લંડન રિટર્ન ડોક્ટરને ‘અલાદીનનો ચિરાગ’ વેચીને ઠગ્યા આટલા કરોડ રૂપિયા, આખી સ્ટોરી વાંચીને ચકિત થઈ જશો.

Amreli Live

નોકરી મેળવવામાં આવી રહી છે સમસ્યા, તો નવરાત્રીમાં કરો આ ઉપાય.

Amreli Live

લાકડા કાપનાર મજુર ખુબ મહેનત કરી બન્યો IAS અધિકારી, સ્ટેશન પર બેસીને વાંચ્યા UPSC ના પુસ્તક

Amreli Live

જાણો ધન, નોકરી અને સ્વાસ્થ્યની દૃષ્ટિએ કેવું રહેશે તમારું આખું અઠવાડિયું, વાંચો સાપ્તાહિક રાશિફળ.

Amreli Live

ગણેશજીની કૃપાથી આજનો દિવસ આ રાશિઓ માટે શુભફળ આ૫નારો નીવડશે, નોકરીમાં બઢતીના યોગો જણાય છે.

Amreli Live

ઓક્સફર્ડની વેક્સીન સફળતાના માર્ગ પર, અત્યાર સુધીની ટ્રાયલમાં ડબલ પ્રોટેક્શન મળ્યું, જાણો વધુ વિગત.

Amreli Live

આ 9 રાશિઓ માટે ભાગ્યશાળી રહશે સોમવારનો દિવસ, મળશે અપાર સફળતા.

Amreli Live

લવ રાશિફળ 2021 : આ વર્ષે પ્રેમની બાબતમાં લકી રહેશે આ 7 રાશિના લોકો.

Amreli Live

કેચ પકડ્યા પછી કેમ ભડક્યા મુશફિકુર રહીમ, સાથી ખિલાડી પર આ રીતે ઉતાર્યો ગુસ્સો.

Amreli Live

બ્રહ્મલીન થાય ત્યારે હવે જળ નહિ, સંતોને આ રીતે આપવામાં આવશે સમાધિ.

Amreli Live

ટીસીરિઝ વાળાએ તો હદ કરી નાખી. વર્ષોથી જે ચોપાઈઓ ભજન આપણે ગાતા આવ્યા એની પર લગાવી દીધી કોપીરાઈટ.

Amreli Live

એક જ ઉંમરના હોવા છતાં પણ કોઈ વૃદ્ધ તો કોઈ દેખાય છે જવાન, જુઓ બોલીવુડની આ 5 જોડીઓ

Amreli Live

પત્ની સાથે ઝગડા અને વિવાદોથી કંટાળીને પતિ એ એવો નિર્ણય લીધો જે કોઈએ પણ ના લીધો હોય.

Amreli Live

દુનિયાની પહેલી ઊડતી કારને મળી સરકારની મંજૂરી, લગભગ 8 વર્ષોથી સતત ચાલુ છે ટેસ્ટિંગ.

Amreli Live

આ ફોટામાં દેખાતી નાનકડી છોકરી હવે થઈ ગઈ છે મોટી, ફોટો જોઈને જણાવો કોણ છે આ સુપરસ્ટાર.

Amreli Live

આજે આ રાશિઓના લોકોને નોકરી ધંધામાં મળશે લાભના સમાચાર, ભાગ્‍યવૃદ્ઘિના છે યોગ.

Amreli Live

કેવી રીતે બે ભારતીય યુવાનોએ લીથીયમ આયન બેટરી કરતા પણ સસ્તી અને ટકાઉ બેટરી બનાવી.

Amreli Live

વૃંદાવનમાં પણ ભરાય છે કુંભ મેળો? જાણો તેની સાથે જોડાયેલી મહત્વપૂર્ણ વાતો

Amreli Live

ભારતના આ ટીચરને મળ્યો 7 કરોડનો એવોર્ડ, ક્યારે તબેલા-ગોડાઉનમાં ભણાવતા હતા

Amreli Live

40 વર્ષની શ્વેતા તિવારીએ કેવી રીતે ઘટાડયું પોતાનું વજન? ફેન્સને જણાવ્યું સિક્રેટ

Amreli Live