24.4 C
Amreli
27/09/2020
bhaskar-news

31,361 કેસ, મૃત્યુઆંક-1008: 1000થી વધુ દર્દી વાળા 9 રાજ્યોમાંથી તેલંગાણામાં 37% અને દિલ્હીમાં 33% દર્દીઓને રજા અપાઈ



દેશમાં કોરોના સંક્રમિતોની સંખ્યા 31,361 થઈ ગઈ છે. અને અત્યાર સુધી દેશમાં 1,008 લોકોના મોત થયા છે.મંગળવારે ગુજરાતમાં 226, મધ્ય પ્રદેશમાં 222, દિલ્હીમાં 206, રાજસ્થાનમાં 102, તમિલનાડુમાં 121, આંધ્ર પ્રદેશમાં 82, પશ્ચિમ બંગાળમાં 48 સહિત 1100 લોકોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા હતા.આ આંકડાઓ covid19india.org અને રાજ્ય સરકાર પાસેથી માહિતી પ્રમાણે છે. કોરોના વાઈરસના કારણે હરિયાણાના ફરીદાબાદની તમામ બોર્ડર સીલ કરી દેવાઈ છે. હરિયાણા સરકારને લાગી રહ્યું છે કે દિલ્હીથી આવતા જતા લોકોથી તેમને જોખમ થઈ શકે છે.જેથી દિલ્હીની પાસે આવેલા ફરીદાબાદથી તમામ બોર્ડર સીલ કરાઈ છે.

મહત્વના અપડેટ્સ

  • દિલ્હીની આઝાદપુર મંડીમાં 11 વેપારી કોરોના પોઝિટિવ, ઘણી દુકાનો સીલ કરાઈ

  • હરિદ્વારના એક ગામમાં કોવિડનો સર્વે કરવા પહોંચેલી મેડિકલ ટીમ સાથે મારઝૂડ કરાઈ

  • ફરીદાબાદમાં આજે બપોરે 12 વાગ્યા પછી દિલ્હીમાં કામ કરનારા ડોક્ટર્સ, બેન્ક કર્મચારી અને પોલીસ વાળા પણ એન્ટ્રી નહીં કરી શકે.
  • ઝારખંડની સૌથી મોટી કોવિડ હોસ્પિટલના ડિરેક્ટરે રાજીનામું આપી દીધું છે
  • કેદારનાથ મંદિરના કપાટ ખોલવામાં આવ્યા, લોકડાઉનના કારણે ભક્તોને જવાની મંજૂરી નહીં અપાય
  • 2 દિવસમાં 8 પોલીસકર્મી પોઝિટિવ મળી આવ્યા, તેમના નજીકના લોકોને ક્વૉરન્ટીન કરાયાઃપૂણે પોલીસ

પાંચ દિવસમાં જ્યારે સંક્રમણના સૌથી વધારે કેસ આવ્યા

દિવસ કેસ
28 એપ્રિલ 1866
25 એપ્રિલ 1835
23 એપ્રિલ 1667
26 એપ્રિલ 1607
19 એપ્રિલ 1580

26 રાજ્ય અને 6 કેન્દ્ર શાસિત પ્રદેશમાં સંક્રમણ ફેલાયું

કોરોના વાઈરસનું સંક્રમણ દેશના 26 રાજ્યોમાં ફેલાયું છે. 6 કેન્દ્રશાસિત પ્રદેશ પણ આના સંકજામાં આવી ગયા છે. જેમાં દિલ્હી, ચંદીગઢ, આંદામાન-નિકોબાર, જમ્મુ-કાશ્મીર, લદ્દાખ અને પુડ્ડુચેરી સામેલ છે.

રાજ્ય કેટલા સંક્રમિત કેટલા સાજા થયા કેટલા મોત
મહારાષ્ટ્ર 9318 1388 400
ગુજરાત 3774 434 181
દિલ્હી 3314 1078 54
રાજસ્થાન 2364 770 52
મધ્યપ્રદેશ 2387 373 120
તમિલનાડુ 2058 1128 25
ઉત્તરપ્રદેશ 2053 462 34
આંધ્રપ્રદેશ 1259 258 31
તેલંગાણા 1009 374 25
પશ્વિમ બંગાળ 697 109 20
જમ્મુ-કાશ્મીર 565 176 08
કર્ણાટક 523 207 20
કેરળ 486 359 04
પંજાબ 442 101 19
હરિયાણા 308 224 03
બિહાર 366 64 02
ઓરિસ્સા 118 38 01
ઝારખંડ 105 19 03
ઉત્તરાખંડ 54 34 00
હિમાચલ પ્રદેશ 40 22 02
આસામ 38 27 01
છત્તીસગઢ 38 34 00
ચંદીગઢ 56 17 00
આંદામાન-નિકોબાર 33 18 00
લદ્દાખ 22 16 00
મેઘાલય 12 00 01
પુડ્ડચેરી 08 04 01
ગોવા 07 07 00
મણિપુર 02 02 00
ત્રિપુરા 02 02 00
અરુણાચલ પ્રદેશ 01 01 00
મિઝોરમ 01 01 00

Download Dainik Bhaskar App to read Latest Hindi News Today


Corona in India Live News And Updates Of 29 April

Related posts

આજે નવા 45 કેસ નોંધાયા જેમાંથી 31 એકલા અમદાવાદમાં, રાજ્યમાં કુલ પોઝિટિવ દર્દી 623 થયા, 24 કલાકમાં 1996 ટેસ્ટ કરાયા

Amreli Live

વધુ 12 કેસ નોંધતા પોઝિટિવ કેસનો આંક 166, કોરોનાનો ભરડો તાંદલજા, સમા અને દિવાળીપુરા સુધી વિસ્તર્યો

Amreli Live

વિશ્વ આરોગ્ય સંસ્થાએ કહ્યું આફ્રિકામાં 83 હજારથી 1.90 લાખ સુધી લોકોના મોત થઈ શકે છે

Amreli Live

આધ્યાત્મિક ગુરૂ રમેશ ઓઝા સાથે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કરી વાતચીત, જુઓ વીડિયો

Amreli Live

માનશ્રી કેન્દ્રીય મંત્રી રૂપાલા સાહેબનો કોરાના વાયરસ મહામારી સામે પ્રજાજોગ સંદેશો

Amreli Live

એક કરોડ કેસ થતા 180 દિવસ લાગ્યા, માત્ર 43 દિવસમાં વધીને 2 કરોડ થયા; અમેરિકા, બ્રાઝિલ અને ભારતમાં જ 50% દર્દી

Amreli Live

‘સાત પગલાં આકાશમાં’ નામની પ્રસિદ્ધ ગુજરાતી કૃતિનાં લેખિકા કુંદનિકા કાપડિયાનું નંદીગ્રામ ખાતે નિધન

Amreli Live

CM અને ડેપ્યુટી CMની સમીક્ષા બેઠક પૂર્ણ, OSD, કલેક્ટર સહિતના અધિકારીઓ હાજર રહ્યા, વિરોધ કરી રહેલા 25ની અટકાયત

Amreli Live

સેન્સેક્સ 484 અંક ઘટ્યો, નિફ્ટી 9000ની નીચે; બજાજ ફાઈનાન્સ, મારૂતિ સુઝુકીના શેર ઘટ્યા

Amreli Live

સાઉદીમાં બીમારી કે ટ્રાવેલ હિસ્ટ્રી છુપાવવા બદલ રૂ. 1 કરોડ સુધીનો દંડ, રશિયામાં ક્વૉરન્ટિન તોડનારને 7 વર્ષની કેદ

Amreli Live

ભૂલ્યા વિના આજ સાંજ સુધીમાં કરો હળદર ના આ ઉપાય માતા લક્ષ્મીની કૃપાથી તમને સુખ સમૃદ્ધી અને મળશે આવકના નવા સ્ત્રોત, જરૂર કરો

Amreli Live

રાજકોટ જિલ્લામાં કોરોનાના 49 પોઝિટિવ કેસ, નિવૃત્ત PSI સહિત 5નાં મોતઃ સિવિલ સર્જનના પત્ની પણ કોરોનાગ્રસ્ત

Amreli Live

રાજ્યમાં દિવસ દરમિયાન વધુ 6 કેસ નોંધાયા, રવિવારે 20 કેસ સાથે કોરોનાના કુલ 128 દર્દી, 11ના મોત

Amreli Live

શહેરમાં નવા 164 કેસ અને 19 મોત સાથે કુલ 2543 પોઝિટિવ કેસ, 128 દર્દીના મોત

Amreli Live

ધોરણ-10ના વિદ્યાર્થીઓને 22 જૂને શાળામાંથી માર્કશીટ મળશે, સોશિયલ ડિસ્ટન્સનું ખાસ ધ્યાન રખાશે

Amreli Live

કોરોનાના પોઝિટિવ કેસમાં ગુજરાત નંબર વન ન બને તે માટે હવે નવો વ્યૂહ

Amreli Live

જમાલપુર, ખાડિયા, દરિયાપુર શાહપુર સહિત 6 વિસ્તાર રેડ ઝોનમાં, બાકીના 42 ઓરેન્જ ઝોનમાં : AMC કમિશનર નહેરા

Amreli Live

82 વર્ષના મહંત નૃત્ય ગોપાલ દાસ પોઝિટિવ, 8 દિવસ પહેલાં મોદી સાથે ભૂમિપૂજનમાં સાથે હતા

Amreli Live

9.37 લાખ કેસઃ છેલ્લા 24 કલાકમાં 29 હજાર 917 દર્દી વધ્યા, આ એક દિવસનો સૌથી મોટો આંકડો

Amreli Live

તાઝિકિસ્તાનમાં કોરોનાના પ્રથમવાર એકસાથે 15 કેસ નોંધાયા, બ્રુનેઈમાં છેલ્લા 11 દિવસથી એકપણ કેસ નહીં

Amreli Live

રાજ્યમાં 46 નવા કેસ નોંધાયા અને 2ના મોત, કુલ પોઝિટિવ કેસ 308 થયા, અમદાવાદમાં પહેલીવાર ડૉક્ટરનો રિપોર્ટ પોઝિટિવ

Amreli Live