24.4 C
Amreli
27/09/2020
કલેક્ટર ઓફિસ

31 મે, 2020નું રાશિફળ: જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ

મેષ(Aries):

મેષ

આજે પારિવારિક કામમાં અડચણ આવી શકે છે, તેના ઉપાય બાદ ઘરની બહાર નીકળશો તો લાભ થશે. વિદ્યાર્થીઓને લાભ થશે અને મનોરંજન કાર્યો પાછળ ધન ખર્ચ થશે. આજે વ્યવસાયના ક્ષેત્રમાં સન્માન વધશે અને નોકરીમાં પ્રમોશન થશે. કાર્યના ભારના કારણે થાકનો અનુભવ થશે. નસીબ 87 ટકા સાથ આપશે.

વૃષભ(Taurus):

વૃષભ

આજે વિવાદમાં પડશો નહીં અને ક્રોધ પર કાબૂ રાખજો. આજે સાંભળેલી વાતો પર વિશ્વાસ કરશો નહીં. પરિવારમાં આનંદનું વાતાવરણ રહેશે અને આજે ધંધા અર્થે પ્રવાસ થઈ શકે છે. તેમાં લાભ થશે અને નસીબ 55 ટકા સાથ આપશે.

મિથુન(Gemini):

મિથુન

આજે મહેનત પ્રમાણે લાભ થશે અને વેપારીઓ માટે આજનો દિવસ સારો છે. આજે નવા આયોજન કરી શકો છો અને આર્થિક લાભ થશે. આજે તમારા મનોબળમાં વધારો થશે. નસીબ 89 ટકા સાથ આપશે.

કર્ક(Cancer):

કર્ક

આજે મૂડી રોકાણમાં લાભ થશે અને આજે કોઈને ઉધાર આપશો નહીં. પરિવાર સાથે સંબંધ વધુ મજબૂત કરશો તો લાભ થશે. આજે નકારાત્મક વિચારથી દૂર રહેજો અને વધારે ખર્ચા થઈ શકે છે. નસીબ 79 ટકા સાથ આપશે.

સિંહ(Lio):

સિંહ

આજે ઉચ્ચ અધિકારીઓનો પૂરો સહયોગ મળશે, દરેક કાર્યમાં ઉત્સાહ રહેશે અને જૂની સમસ્યાઓનો અંત આવશે. આજે નવા પ્રયાસમાં સફળતા મળશે અને ભગવાનની પ્રાર્થના તેમજ આધ્યાત્મિકતાથી શાંતિનો અનુભવ થશે. નસીબ 95 ટકા સાથ આપશે.

કન્યા (Virgo):

કન્યા

આજે વધારે ખર્ચા કરશો નહીં, ઘરમાં શાંતિનું વાતાવરણ રહેશે અને દૈનિક કામોમાં અડચણ આવી શકે છે. આજે વધુ પરિશ્રમ કર્યા પછી અધિકારી સાથે વિવાદ કરશો નહીં. તબિયત સાચવજો અને પ્રવાસ ટાળજો. નસીબ 71 ટકા સાથ આપશે.

તુલા(Libra):

તુલા

આજે જે કામ કરો તેમાં લાભ થશે અને તે પૂરા થશે. જોખમી રોકાણમાં લાભ થશે અને મન પ્રસન્ન રહેશે. પ્રિય વ્યક્તિ સાથે મુલાકાતથી પ્રગતિ થશે. આજે સામાજિક અને વ્યાવસાયિક ક્ષેત્રે લાભ થશે. નસીબ 93 ટકા સાથ આપશે.

વૃશ્ચિક(Scorpio):

વૃશ્ચિક

આજે વ્યસ્ત રહેશો અને સન્માનમાં વધારો થશે. આજે કાર્યમાં સફળતા, આર્થિક લાભ માટે સારો દિવસ છે. નવા કામની શરૂઆત કરી શકો છો. આજે ભાઈઓ સાથે સારો વ્યવહાર રહેશે અને પ્રતિસ્પર્ધીઓને હરાવશો. પ્રિય વ્યક્તિ સાથે મુલાકાત થશે. નસીબ 78 ટકા સાથ આપશે.

ધન(Sagittarius):

ધન

આજે કેટલાંક કામોમાં નસીબ સાથ નથી આપી રહ્યું તેવું લાગશે અને પારિવારિક વાતાવરણમાં પરેશાનીનો અનુભવ થશે. આજે પરિવારના સભ્યો સાથે વિવાદ કરશો નહીં અને ખોટા ખર્ચા થઈ શકે છે. આજે કાર્ય વિલંબથી પૂરા થશે અને આજે મહત્વના નિર્ણય લેશો નહીં. નસીબ 58 ટકા સાથ આપશે.

મકર(Capricorn):

મકર

આજે બેદરકારીના કારણે નુકસાન થઈ શકે છે, આજે નક્કી કરેલા કામો સરળતાથી પૂરા થશે. ઓફિસ અથવા વ્યાવસાયિક સ્થાન પર તમારું વર્ચસ્વ વધશે અને ગૃહસ્થ જીવનમાં આનંદનું વાતાવરણ રહેશે. તબિયત સારી રહેશે અને વૈવાહિક જીવનમાં સુખનો અનુભવ થશે. નસીબ 68 ટકા સાથ આપશે.

કુંભ(Aquarius):

કુંભ

આજે પ્રિય વ્યક્તિ સાથે મુલાકાત થશે અને તેની મદદથી શેરમાં રોકાણ કરી શકો છો. આજે નવા કામની શરૂઆત કરી શકો છો અને સંતાન-પત્ની તરફથી શુભ સમાચાર મળશે, આકસ્મિક ધનલાભ મળશે. નસીબ 83 ટકા સાથ આપશે.

મીન(Pisces):

મીન

આજે ધન સંબંધિત નુકસાન થઈ શકે છે. આજે પૈસાની લેવડ-દેવડ કરશો નહીં અને ખર્ચામાં વધારો થઈ શકે છે, તબિયત સાચવજો. પરિવારના સભ્યો સાથે વિવાદ વધી શકે છે. આજે ગુસ્સા પર કાબૂ રાખજો અને શત્રુઓ પર વિજય મળશે. દુર્ઘટનાથી બચજો. નસીબ 64 ટકા સાથ આપશે. – જ્યોતિષાચાર્ય આશુતોષ વાર્ષ્ણેય


Source: iamgujarat.com

Related posts

સાસરીમાં ટોઈલેટ ન હોવાને કારણે પિયર પાછી જતી રહી નવવધુઓ

Amreli Live

ડ્રીમ ગર્લ હેમા માલિનીને કોરોના હોવાની અફવા, વિડીયો શેર કરીને સ્પષ્ટતા કરી

Amreli Live

લોકલ પ્રોડક્ટ્સ અંગે PM પછી હવે ગૃહમંત્રી અમિત શાહે દેશને કરી આવી અપીલ

Amreli Live

જુઓ દુનિયાના જુદા જુદા ભાગોમાં કેવું દેખાયુ સૂર્યગ્રહણ

Amreli Live

બોલિવૂડ એક્ટ્રેસ સોનાક્ષી સિંહાએ છોડ્યું ટ્વિટર, આપ્યું આવું કારણ

Amreli Live

કોરોના વાયરસ: WHOએ બંધ કર્યું હાઈડ્રોક્સીક્લોરોક્વીનનું પરીક્ષણ

Amreli Live

દમણમાં કોરોના વાયરસના કેસ ઉછાળો, ગુજરાત સાથે જોડાયેલી બોર્ડર સીલ કરાઈ

Amreli Live

સૌરવ ગાંગુલી દ્વારા એશિયા કપ રદ્દ થવાની ઘોષણાથી પાકિસ્તાનમાં ખળભળાટ

Amreli Live

ચીન અને નેપાળ બાદ આ ટચૂકડા પાડોશી દેશે વધારી ભારતની ચિંતા

Amreli Live

શાઓમીએ છુપાવી દીધો કંપનીનો લોગો, સ્ટોર પર લખ્યું ‘મેડ ઈન ઈન્ડિયા’

Amreli Live

સુરત, મુંબઈથી પરત ફરેલા લોકોને સ્વયંભૂ હોમ કોરન્ટાઈન પાળવા કલેકટરશ્રી આયુષ ઓકની અપીલ

Amreli Live

લોકડાઉનના ભંગમાં મુસ્લિમો સામે જ કાર્યવાહી કેમ? HCનો હૈદરાબાદ પોલીસને સવાલ

Amreli Live

Microsoftએ બંધ કરી પોતાની દુકાનો, હવે માત્ર ઓનલાઈન કરશે કામ

Amreli Live

ઊંઝામાં 20 જુલાઈથી એક સપ્તાહનું સંપૂર્ણ લોકડાઉન, ફક્ત આ સેવાઓ ચાલુ રહેશે

Amreli Live

વડોદરામાંથી આવ્યા સારા સમાચાર, પ્લાઝ્મા થેરાપી દ્વારા દર્દીએ કોરોનાને હરાવ્યો

Amreli Live

શું તમે ક્યારેય પેડલ વાળી બાઈક જોઈ છે? સોશિયલ મીડિયા પર વાયરલ થયો વિડીયો

Amreli Live

કોરોનાની આડ અસરનો વિચિત્ર કિસ્સોઃ પતિએ પત્ની સામે તમામ સિક્રેટના વટાણા વેરી નાંખ્યા

Amreli Live

અમદાવાદમાં કોરોનાના 253 નવા કેસ નોંધાયા, 18ના મોત સાથે કુલ મૃત્યુઆંક 798 થયો

Amreli Live

દીકરીને તેડી રાખવાથી શિલ્પાને પીઠમાં ઉપડ્યો દુઃખાવો, મમ્મીઓને આપી આ ટિપ્સ

Amreli Live

ગુજરાતમાં રાજ્યસભાની 4 બેઠકો માટે આજે ખરાખરીનો જંગ, ભાજપ-કોંગ્રેસે કર્યા જીતના દાવા

Amreli Live

18 જુલાઈ, 2020નું રાશિફળ : જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ

Amreli Live