30.5 C
Amreli
19/09/2020
કલેક્ટર ઓફિસ

30 મે, 2020નું રાશિફળ: જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ

મેષ(Aries):

મેષ

આજે લોકડાઉનના કારણે વેપાર સામાન્ય રહેશે અને મનોરંજનના કામો પર ખર્ચો થઈ શકે છે. કારણ વિના ઘરની બહાર નીકળશો નહીં, અને તબિયત સાચવજો. આજે ઉચ્ચ અધિકારીઓ સાથે વિવાદ થઈ શકે છે અને નસીબ 67 ટકા સાથ આપશે.

વૃષભ(Taurus):

વૃષભ

આજે ગ્રહ-નક્ષત્ર તમારી સાથે નથી માટે કોઈ નવું કામ કરશો નહીં. આજે જોખમી રોકાણ કરશો નહીં અને વિવાદથી દૂર રહેજો તેમજ ક્રોધ પર નિયંત્રણ રાખજો. રાજનીતિક કામોમાં અડચણ આવી શકે છે. જોખમી કામોથી દૂર રહેજો અને નવનિર્માણની રૂપરેખા બનશે.

મિથુન(Gemini):

મિથુન

આજે વેપારમાં વૃદ્ધિ થશે અને મનોબળ વધશે. નવા સંપર્કથી લાભ થશે અને સોશિયલ ડિસ્ટન્સનું ધ્યાન રાખજો. બહાર નીકળો ત્યારે માસ્ક પહેરજો અને આજે તમને પ્રતિભાનો લાભ મળશે. તમારી ઓળખ બનશે અને કાર્યક્ષેત્રમાં નવી યોજનાઓ લાભ આપશે. નસીબ 85 ટકા સાથ આપશે.

કર્ક(Cancer):

કર્ક

આજે લેવડ-દેવડના કામમાં સાવધાની રાખજો, કોઈને ઉધાર આપશો નહીં. કારણકે આજે ધન પરત આવવાની સંભાવના ઓછી છે. મૂડી રોકાણ પહેલા ધ્યાન રાખજો અને ઘરમાં પત્ની અથવા સંતાનની તબિયત ખરાબ થઈ શકે છે. નસીબ 68 ટકા સાથ આપશે.

સિંહ(Lio):

સિંહ

આજે પ્રયાસ કરવાથી દરેક કામમાં સફળતા મળશે. વેપારમાં પ્રગતિ થશે અને કાર્યક્ષેત્રમાં અધિકારી સાથે વિવાદ થઈ શકે છે. તમે પોતાની આવડતના આધારે શત્રુઓ પર વિજય મેળવશો. આજે ઘર માટે કોઈ પ્રિય વસ્તુની ખરીદી કરશો અને દાંપત્ય જીવન સુખી રહેશે. સમાજમાં સન્માન વધશે અને નસીબ 87 ટકા સાથ આપશે.

કન્યા (Virgo):

કન્યા

આજે વધુ ખર્ચા થશે, આજે ક્યાંય બહાર જશો નહીં. બહાર નીકળવાનું થાય તો માસ્ક પહેરજો અને ઓફિસમાં તમારી વૃદ્ધિ થવાના કારણે સાથીઓનો મૂડ ખરાબ થઈ શકે છે. નસીબ 60 ટકા સાથ આપશે.

તુલા(Libra):

તુલા

આજે આવકમાં વધારો થશે, જોખમી રોકાણમાં લાભ થશે. વેપારમાં ભાગીદારના સહયોગ મળશે, આજે નોકરી કરતા લોકોની પ્રગતિ થશે. માનસિક શાંતિ મળશે અને વધુ કામના કારણે થાકનો અનુભવ થઈ શકે છે. પરિવાર સાથે સારો સમય પસાર થઈ શકે છે. નસીબ 80 ટકા સાથ આપશે.

વૃશ્ચિક(Scorpio):

વૃશ્ચિક

આજે લાભ અને સફળતા મળશે, કાર્યની અડચણો દૂર થશે. સમાજમાં સન્માન વધશે અને લોકડાઉનમાં પણ તમે સારુ કામ કરશો એટલે નોકરીમાં પ્રમોશન મળી શકે છે. આજે જવાબદારી વધશે અને નસીબ 88 ટકા સાથ આપશે.

ધન(Sagittarius):

ધન

આજે તમે લોકડાઉનમાં ફસાયેલા લોકોની મદદ કરશો, સમાજમાં સન્માન વધશે અને લાભદાયી યોજના બનશે. વિરોધીઓ હારશે અને જીવનસાથીનો સહયોગ મળશે. આજે વ્યાવસાયિક પ્રયાસોમાં સફળતા મળશે. નસીબ 82 ટકા સાથ આપશે.

મકર(Capricorn):

મકર

આજે મહેનત વધુ અને લાભ ઓછો થશે અને કાર્યમાં અડચણ આવી શકે છે. વાહન ચલાવતા સાવધાની રાખજો. સોશિયલ ડિસ્ટન્સનું ધ્યાન રાખજો અને માસ્ક પહેરીને ઘરની બહાર નીકળજો. કોઈ મહત્વની ચીજવસ્તુ ખોવાઈ શકે છે અને પ્રિય વ્યક્તિની મદદ કરવા માટે કેટલીક મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે તેમ છે. નસીબ 65 ટકા સાથ આપશે.

કુંભ(Aquarius):

કુંભ

આજે પૈસાનો યોગ છે અને સફળતા પણ મળશે. પત્ની સાથે સારું બનશે અને સાંભળેલી વાતોનો ઉકેલ આવશે. તમારી ધીરજના કારણે વાતાવરણ હળવુ રહેશે. આજે કોઈ નવી ડીલથી અચાનક ધનલાભ થશે, નસીબ 85 ટકા સાથ આપશે.

મીન(Pisces):

મીન

આજે સંતાન પક્ષથી આનંદ મળશે. ઓફિસમાં તમારી પ્રતિભા રજૂ કરવાની તક મળશે. કાર્યક્ષેત્રે સન્માન વધશે અને બીજાની મદદ કરવામાં આનંદ આવશે. નસીબ 87 ટકા સાથ આપશે. – જ્યોતિષાચાર્ય આશુતોષ વાર્ષ્ણેય


Source: iamgujarat.com

Related posts

હેલ્મેટ કે સીટબેલ્ટ ન પહેરનારા વાહનચાલકો પાસે માસ્ક ન પહેરવાનો દંડ વસૂલે છે પોલીસ!

Amreli Live

આ શહેરમાં ચમકારા સાથે આકાશમાંથી પડ્યો ગરમ પથ્થર, જુઓ ફોટોગ્રાફ

Amreli Live

સ્મીમેરની કોવિડ હોસ્પિટલમાં કોરોનાના દર્દીઓ પાણી વચ્ચે સારવાર લેવા મજબૂર બન્યા!

Amreli Live

ગજબ! ફુટપાથ પર ઈડલી વેચતા મા-બાપની દીકરી 12 સાયન્સમાં 99.2 ટકા લાવી

Amreli Live

કોરોના: મણિનગર સ્વામિનારાયણ ગાદી સંસ્થાનના આચાર્ય PP સ્વામી વેન્ટિલેટર પર

Amreli Live

પાક ક્રિકેટ ટીમના વધુ 7 ખેલાડી કોરોનાની ઝપેટમાં

Amreli Live

મુંબઈના મરીન ડ્રાઈવ પર જઈને આ એક્ટ્રેસે એકલા સેલિબ્રેટ કર્યો પોતાનો બર્થ ડે

Amreli Live

તોફાની છોકરાઓએ માળો વિખેર્યો- ઈંટ મારી ઈંડા ફોડી નાખ્યાં, ‘દુઃખ’થી હંસનું મોત થયું!

Amreli Live

બોપલમાંથી કચરાના ડુંગર વર્ષના અંત સુધીમાં થઈ જશે ગાયબ

Amreli Live

કોરોનાના સંકટ સમયે આ ડોક્ટર દર્દીઓને 50 રૂપિયામાં ડાયાલિસિસ કરી આપે છે

Amreli Live

પાકિસ્તાને ચીનને આપ્યો મોટો ઝટકો, આ ચાઈનીઝ એપ પર મૂક્યો પ્રતિબંધ

Amreli Live

ગોધરાની બીજી સૌથી મોટી મસ્જિદમાં બન્યું કોવિડ કેર સેન્ટર, દર્દીઓ માટે માંગી દુઆ

Amreli Live

સુરતઃ દબંગ મહિલા પોલીસ સુનિતા યાદવે સામે આવીને કહ્યું, મારા જીવને જોખમ

Amreli Live

આશ્કા ગોરડિયાની પોસ્ટ પર 16 વર્ષના છોકરાએ કરી અશ્લીલ કોમેન્ટ, શ્વેતાએ લીધો આડા હાથે

Amreli Live

દોસ્તે જણાવ્યા કરણ જોહરના હાલ, કહ્યું-અંદરથી ખૂબ જ તૂટી ગયો છે અને રડતો રહે છે

Amreli Live

અમદાવાદ: 5 દિવસમાં પોલીસે માસ્ક વગરના 13,581 લોકો પાસેથી 27 લાખનો દંડ વસૂલ્યો

Amreli Live

પ્રતિબંધીત ચીની એપ્લિકેશનને સરકારની ચેતવણી, આદેશ ન માન્યો તો…

Amreli Live

કોરોના વાયરસ સામે લડવા માટે ભારતમાં ત્રીજી દવાને આપવામાં આવી છે મંજૂરી

Amreli Live

196.2 મીમી સાથે 12 વર્ષ બાદ જૂન મહિનામાં સીઝનનો સૌથી સારો વરસાદ નોંધાયો

Amreli Live

16 જુલાઈથી સૂર્ય અને શનિનો સમસપ્તક યોગ, આ 5 રાશિઓએ રહેવું પડશે સાવધાન

Amreli Live

17 જૂન જન્મદિવસ રાશિફળ: પાંચ શનિવાર કરો આ ઉપાય, ઘરમાં રહેશે સુખ-શાંતિ

Amreli Live