25.5 C
Amreli
19/09/2020
કલેક્ટર ઓફિસ

29 મે, 2020નું રાશિફળ: જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ

મેષ(Aries):

મેષ

આજે ગુસ્સાથી દૂર રહેજો અને વિવાદ કરશો નહીં. આજે રિલેશનશિપ તમારા પર અસર કરી શકે છે. આજે સમજી-વિચારીને કાર્ય કરજો અને વાણી પર નિયંત્રણ રાખજો. નસીબ 58 ટકા સાથ આપશે.

વૃષભ(Taurus):

વૃષભ

આજે તમે ઉત્સાહી રહેશો અને પારિવારિક જીવનમાં આનંદ રહેશે. ક્યાંકથી કોઈ સારા સમાચાર આવી શકે છે. આજે કાર્ય પૂરા થશે અને વેપાર સંબંધિત ક્યાંક બહાર જવું પડે તેમ છે. નસીબ 87 ટકા સાથ આપશે.

મિથુન(Gemini):

મિથુન

આજે કાર્યક્ષેત્રે તમારો પ્રભાવ વધશે, તમારા માન અને સન્માનમાં વધારો થશે. વધુ કામના કારણે થાક લાગશે અને નવા કામની શરૂઆત કરી શકો છો. આજે તમારી વાણી મધુર રહેશે અને નસીબ 84 ટકા સાથ આપશે.

કર્ક(Cancer):

કર્ક

આજે વિચારેલુ કાર્ય પૂરું થશે, વેપારીઓ માટે આજનો દિવસ શુભ છે. નવા આયોજન હાથમાં લઈ શકો છો. આર્થિક લાભ થશે અને વિદેશમાં રહેતા સ્નેહીજન તરફથી સારા સમાચાર મળશે. આજે નોકરીમાં સફળતા મળશે અને નસીબ 91 ટકા સાથ આપશે.

સિંહ(Lio):

સિંહ

આજે કોઈને ઉધાર આપશો નહીં, યાત્રામાં તણાવ રહી શકે છે અને કોઈપણ કાર્ય માટે ઘરની બહાર નીકળતા પહેલા દાન કરો. આજે સહયોગી તમને પરેશાન કરવાના પ્રયાસ કરશે અને નસીબ 65 ટકા સાથ આપશે.

કન્યા (Virgo):

કન્યા

આજે કાર્યની અડચણો દૂર થશે, ઉચ્ચ અધિકારીઓ તરફથી શુભ સમાચાર મળશે. આત્મવિશ્વાસમાં વધારો થશે અને તમામ લાભ થઈ શકે છે, દાંપત્ય જીવનમાં પ્રેમ રહેશે. ભાગીદારીમાં લાભ થશે અને નસીબ 89 ટકા સાથ આપશે.

તુલા(Libra):

તુલા

આજે ઘરમાં સુખ-સુવિધાઓ વધશે અને વેપારમાં જે નવા સંપર્ક થશે તેનો આગળ જતા લાભ થશે. આજનો દિવસ સામાજિક અને વ્યાવસાયિક ક્ષેત્રે લાભદાયી છે. આજે ઘરેણાં ખરીદશો અને નસીબ 95 ટકા સાથ આપશે.

વૃશ્ચિક(Scorpio):

વૃશ્ચિક

આજે આકસ્મિક ધનખર્ચ થશે, કોઈ કારણે મનમાં ચિંતા રહેશે. સંતાન અને તબિયત અંગે ચિંતા રહેશે. પણ હેલ્થની કોઈ ચિંતા કરશો નહીં. વિદ્યાર્થીઓ માટે આજે સ્થિતિ થોડી કઠિન રહેશે. નસીબ 75 ટકા સાથ આપશે.

ધન(Sagittarius):

ધન

આજે યાત્રા કરશો નહીં, ઈજા થઈ શકે છે. સાવધાન રહેજો અને પત્ની સાથેના સંબંધો બગડી શકે છે અથવા તેમની તબિયતની ચિંતા સતાવશે. સાસરિયા પક્ષ સાથે વિવાદ થઈ શકે છે. જમીન સંબંધિત ચર્ચામાં સાવધાન રહેજો અને નસીબ 67 ટકા સાથ આપશે.

મકર(Capricorn):

મકર

આજે જીવનસાથીનો સહયોગ મળશે, વિવાહ કરવા માગતા લોકો માટે પ્રસ્તાવ આવશે. ઘરમાં કોઈ માંગલિક કામના આયોજનની તૈયારીની ચર્ચા થઈ શકે છે અને સ્નેહીજનોનો વ્યવહાર પ્રેમપૂર્વકનો રહેશે. આજે પ્રતિસ્પર્ધીઓ હારશે અને કોઈ પ્રિય વ્યક્તિ સાથે ફોન પર ચર્ચા થઈ શકે છે. નસીબ 83 ટકા સાથ આપશે.

કુંભ(Aquarius):

કુંભ

આજે ગુસ્સો કરશો નહીં, શત્રુઓ પર વિજય મળશે. આજે મહત્વના નિર્ણય લેશો નહીં. પરિવાર સાથે કડવાશ ભૂલીને પ્રેમ વધશે. કોઈ સ્નેહીજન સાથે ફોન પર વાત થશે. તેનાથી લાભ થશે અને નસીબ 89 ટકા સાથ આપશે.

મીન(Pisces):

મીન

આજે સમાજમાં સન્માન વધશે, સંતાન સુખનો યોગ છે. વેપારમાં પણ લાભ થશે અને તમારું કાર્યક્ષેત્રે વર્ચસ્વ વધશે. ગૃહજીવનમાં આનંદનું વાતાવરણ રહેશે. તબિયત સારી રહેશે અને નસીબ 98 ટકા સાથ આપશે.


Source: iamgujarat.com

Related posts

અમદાવાદમાં કોરોનાના 317 નવા કેસ, 22ના મોત સાથે કુલ મૃત્યુઆંક 1,275 થયો

Amreli Live

આ શહેરમાં કોરોનાના દર્દીનો ફોટો ક્લિક કરવા પર થઈ શકે છે કાયદાકીય કાર્યવાહી

Amreli Live

જંગલ, પહાડ અને સુરંગઃ રોજ 15 કિલોમીટર ચાલીને દુર્ગમ વિસ્તારોમાં ટપાલ પહોંચાડે છે આ પોસ્ટમેન

Amreli Live

દેશમાં 24 કલાકમાં 20 હજાર નવા કેસ, કુલ આંકડો 5.28 લાખ પર પહોંચી ગયો

Amreli Live

6 જુલાઈ જન્મદિવસ રાશિફળ: સફળતા મળવાના શુભ યોગ, દાન-પુણ્ય કરજો

Amreli Live

સુશાંત આપઘાત કેસઃ કંગનાએ કહ્યું ‘દાવા સાબિત ન કરી શકી તો પદ્મ શ્રી પરત આપી દઈશ’

Amreli Live

સાણંદમાં ડાયપર બનાવતી યુનિચાર્મ કંપનીમાં ભીષણ આગ, શેલા સુધી દેખાયો ધૂમાડો

Amreli Live

નેપોટિઝમ પર બોલી સ્વર્ગસ્થ એક્ટરની વિધવા, શાહરુખ-કરણ પર લગાવ્યા આવા આરોપ

Amreli Live

બોપલમાંથી કચરાના ડુંગર વર્ષના અંત સુધીમાં થઈ જશે ગાયબ

Amreli Live

સુશાંતના પરિવાર અને ફેન્સ માટે સલમાન ખાને કરી ખાસ અપીલ, ટ્વીટ વાઈરલ

Amreli Live

પુણેઃ 47 વર્ષના દાદીએ પોતાના લિવરનું દાન આપી 7 મહિનાના પૌત્રને આપ્યું નવજીવન

Amreli Live

જૂનાગઢ ઓનર કિલિંગ: બહેન-બનેવીનો હત્યારો ભાઈ પકડાયો, પિતાની મોતનો બદલો લીધો!

Amreli Live

અમદાવાદઃ છોકરીને ફોન અપાવવા ત્રણ યુવકોએ રસ્તે જતા યુવાનની છરાના ઘા મારી હત્યા કરી

Amreli Live

સ્કૂલો બંધ છે ત્યાં સુધી ફી ન ઉઘરાવવા રાજ્ય સરકારનો નિર્દેશ

Amreli Live

દાળ-ચોખા પલાળવાની કડાકૂટમાં પડ્યા વગર આ રીતે બનાવો ઈન્સ્ટન્ટ ઢોંસા 👌

Amreli Live

અમદાવાદ: મેઘાણીનગરમાં આવેલી SBIની શાખા AMCએ સીલ કરી

Amreli Live

સુરતઃ ‘કોરોના વોરિયર્સ’ પર વધી રહ્યું છે જોખમ, વધુ 10 ડોક્ટર્સ સંક્રમિત

Amreli Live

લદ્દાખમાં હાર મળ્યા બાદ ચીનની નવી ચાલ, હવે ભૂટાનની જમીન પર દાવો કર્યો!

Amreli Live

આ શહેરમાં એક દિવસમાં 7 લોકોએ ગળેફાંસો ખાઈને કરી આત્મહત્યા

Amreli Live

20 જુલાઈ, 2020નું રાશિફળ : જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ

Amreli Live

AMCએ જાહેર કરી નવા માઈક્રો-કન્ટેનમેન્ટ ઝોનની યાદી, 30 નવા વિસ્તારો ઉમેરાયા

Amreli Live