26.8 C
Amreli
05/08/2020
કલેક્ટર ઓફિસ

29 જૂન, 2020નું રાશિફળ: જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ

મેષ(Aries):

આજે સંતાન પક્ષની ચિંતાનું સમાધાન આવશે. સાંજે કોઈ પ્રિય વ્યક્તિ સાથે મુલાકાત થવાના કારણે મન પ્રસન્ન રહેશે. આજે ઉજ્જવળ ભવિષ્યના સંકેત મળી રહ્યા છે. આજે સ્નેહીજનોનો પૂરો સહયોગ મળશે. નસીબ 85 ટકા સાથ આપશે.

વૃષભ(Taurus):

આજે સવારની ચિંતા સાંજે ઉત્સાહમાં પરિવર્તિત થશે, મિત્રો દ્વારા કામમાં લાભ થશે અને શત્રુઓ નબળા પડશે. સાંજે મહત્વના નિર્ણય લેશો નહીં. ખોટા ખર્ચા અને વિવાદથી દૂર રહેજો. માનસિક તણાવથી બચવા ધીરજથી કામ કરજો. નસીબ 82 ટકા સાથ આપશે.

મિથુન(Gemini):

આજે સાવધાની રાખજો અને અજાણ્યા પર વિશ્વાસ કરશો નહીં. મિત્રો સાથે વિવાદ થઈ શકે છે. વાણી પર નિયંત્રણ રાખજો. સ્નેહીજનો સાથે મતભેદ થઈ શકે છે. આજે વધુ ધન પ્રાપ્ત થશે અને નસીબ 75 ટકા સાથ આપશે.

કર્ક(Cancer):

આજે મહેનત અનુસાર લાભ મળશે અને વ્યવસાયમાં ભાગીદારો સાથે સારું બનશે. સાંજે વિવાદ કરશો નહીં અને સાવધાનીથી કામ કરજો. અચાનક મહેમાન આવવાથી ખર્ચા થઈ શકે છે. નસીબ 80 ટકા સાથ આપશે.

સિંહ(Lio):

આજે શુભ સૂચના મળશે અથવા ધન મળી શકે છે. જૂના વિવાદના કારણે પરેશાન રહી શકો છો. ભગવાનની પ્રાર્થના કરજો અને ગુણી વ્યક્તિ સાથે મુલાકાત વધશે. શત્રુઓનું મનોબળ ઘટશે અને નસીબ 84 ટકા સાથ આપશે.

કન્યા (Virgo):

આજે ધન લાભની સાથે-સાથે સન્માનમાં વધારો થશે. આજે મિત્રોનો સહયોગ મળશે અને વ્યવસાયમાં લાભ તેમજ પત્નીનો પૂર્ણ સહયોગ મળવાથી મનોબળ વધશે. નોકરીમાં અધિકારોમાં વધારો થશે. નસીબ 88 ટકા સાથ આપશે.

તુલા(Libra):

આજે ખોટા ખર્ચા અને ચિંતાના કારણે પરેશાની વધી શકે છે. વિવાદથી દૂર રહેજો અને સાંજે માનસિક શાંતિ મળશે. કોઈ શુભ પ્રસંગમાં સામેલ થઈ શકો છો. ભોજનમાં ધ્યાન રાખજો અને નસીબ 65 ટકા સાથ આપશે.

વૃશ્ચિક(Scorpio):

આજે સપના પૂરા થવાનો દિવસ છે અને મોટા પ્રમાણમાં આર્થિક લાભનો યોગ છે. આજે કોઈ શુભ કાર્યનો સંકેત છે અને તમારી આર્થિક તેમજ સામાજિક સ્થિતિમાં સુધારો આવશે. આજે ટ્રાન્સફર થવાનો પૂરો યોગ છે. નસીબ 85 ટકા સાથ આપશે.

ધન(Sagittarius):

આજે પ્રિય વ્યક્તિ સાથેની મુલાકાતથી મન પ્રસન્ન રહેશે અને શારીરિક તેમજ આર્થિક બળ મળશે. આજે ભવિષ્યની યોજનાઓ બનાવશો અને સન્માનનો યોગ છે. આજે ગુણી લોકો સાથેની મુલાકાતથી અધિકારી વર્ગ તમારા પક્ષમાં રહેશે. નસીબ 86 ટકા સાથ આપશે.

મકર(Capricorn):

આજે મહેનત અનુસાર લાભ મળશે અને મિત્રો દ્વારા ધનલાભ થશે. કોઈ આધ્યાત્મિક અથવા દેવી-દેવતાના દર્શનની તક મળશે. સંપત્તિથી લાભ અને પત્ની તરફથી સહયોગ મળશે. નસીબ 85 ટકા સાથ આપશે.

કુંભ(Aquarius):

આજે સાવધાન રહીને કામ કરજો અને વાહન ધીમે ચલાવજો. અજાણ્યા લોકોથી દૂર રહેવાથી નકારાત્મક ઉર્જાઓ તમને પરેશાન નહીં કરે. આજે ઈશ્વરની પ્રાર્થના કરીને જ ઘરેથી નીકળજો. આજે આવકની સાથે ખર્ચા પણ થશે. નસીબ 70 ટકા સાથ આપશે.

મીન(Pisces):

આજે સમાજમાં સન્માન મળશે અને સાવધાનીથી કામ કરજો. ધન પ્રાપ્તિ સાથે ધન ખર્ચ પણ થશે. આજે વેપારમાં લાભ થશે. પણ ભાગીદાર તરફથી પરેશાની રહી શકે છે. નસીબ 75 ટકા સાથ આપશે. – જ્યોતિષાચાર્ય આશુતોષ વાર્ષ્ણેય


Source: iamgujarat.com

Related posts

નેહા કક્કરે કેમ અચાનક સોશિયલ મીડિયામાંથી બ્રેક લીધો?

Amreli Live

મુંબઈ: સોશિયલ ડિસ્ટન્સિંગની ઐસી કી તૈસી, માસ્ક વિના જ નીકળ્યો વરઘોડો

Amreli Live

એમ્બ્યુલન્સ નહીં આવતા કોરોનાનો દર્દી મદદ માગવા ચાલતો CMના બંગલે પહોંચ્યો

Amreli Live

અમદાવાદઃ છોકરીને ફોન અપાવવા ત્રણ યુવકોએ રસ્તે જતા યુવાનની છરાના ઘા મારી હત્યા કરી

Amreli Live

ગુજરાતમાં 124 દિવસમાં નોંધાયા કોરોનાના 50 હજારથી વધુ કેસ, દેશમાં સાતમા ક્રમે

Amreli Live

આ બોલિવુડ એક્ટ્રેસ સાથે રિલેશનશિપમાં છે આમિર ખાનની ઓન-સ્ક્રીન દીકરી?

Amreli Live

રાજનાથ સિંહ પહોંચ્યા બાબા અમરનાથ, દર્શન કરી સુરક્ષા વ્યવસ્થાની કરી સમીક્ષા

Amreli Live

અમદાવાદમાં કોરોનાનો હાહાકાર: માઈક્રો કન્ટેઈનમેન્ટ ઝોનની સંખ્યા 100ને પાર

Amreli Live

કાબૂમાં આવવાનું નામ નથી લઈ રહી સાણંદ GIDCની Unicharm કંપનીમાં લાગેલી ભયાનક આગ

Amreli Live

કોરોનાની જે ‘સસ્તી’ દવાની ચર્ચા થઈ રહી છે તેનો 15 દિવસનો કોર્સ 14 હજારનો થશે!

Amreli Live

24 જૂન જન્મદિવસ રાશિફળ: જાણો, કેવું રહેશે આપનું આગામી એક વર્ષ

Amreli Live

નવસારી: આત્મહત્યા કરનાર યુવતીનું અંગદાન, પિતાએ કહ્યું- ‘આ રીતે મારી દીકરી જીવિત રહેશે’

Amreli Live

નવી નક્કોર ક્રેટા અને સેલ્ટોસ કાર ચોરી ન શક્યા તો ચોર મોંઘા એલૉય વ્હીલ્સ કાઢી ગયા

Amreli Live

ગેરી કર્સ્ટનનો ખુલાસોઃ જાણો, શા માટે 2007મા ક્રિકેટ છોડવા ઈચ્છતો હતો સચિન

Amreli Live

ચીનની ડબલ ગેમઃ એક તરફ શાંતિની વાત અને બીજી તરફ ખોલી રહ્યું છે નવા મોરચા

Amreli Live

અમદાવાદ: માએ ચોથી દીકરીને જન્મ આપતાં 15 વર્ષની છોકરીએ જીવન ટૂંકાવ્યું

Amreli Live

અભિનવ કશ્યપે ફરી સલમાન પર લગાવ્યા ગંભીર આરોપ, કહ્યું- ‘બીઈંગ હ્યુમનની ચેરિટી માત્ર દેખાડો’

Amreli Live

ટોઈલેટ પેપર સફેદ કલરનું જ કેમ હોય છે? વિચાર્યું છે ક્યારેય?

Amreli Live

કોરોનાના લક્ષણો હોવા છતાં આ એક્ટ્રેસનો ટેસ્ટ નથી થઈ રહ્યો, હોસ્પિટલમાંથી મળ્યો આવો જવાબ

Amreli Live

ગજબ! જુગાર રમતા પકડાતા પોલીસે જપ્ત કરેલા રુપિયા પરત મેળવવા કોર્ટમાં પહોંચ્યો આરોપી

Amreli Live

પગપાળા વતન જતા શ્રમિકો માટે જૂતા લાવી આ એક્ટ્રેસ, પોતાના હાથે પહેરાવ્યા

Amreli Live