26.6 C
Amreli
13/08/2020
અજબ ગજબ

28 દિનમાં ડોક્ટરોએ 50 લાખનું ખાવાનું ખાધું,જાણો સંપૂર્ણ બાબત

84 ડોક્ટર્સે 28 દિવસમાં જમ્યા 50 લાખ રૂપિયાનું જમવાનું, બિલ જોઈ પ્રશાસને આપ્યો આવો રિએક્શન

કોરોના વાયરસનો કહેર અટકવાનું નામ નથી લઇ રહ્યો. તેના લીધે આખા દેશમાં ઘણા દિવસોનું લોકડાઉન રહ્યું હતું. હવે અનલોક શરૂ થઈ ગયું છે, જેમાં થોડી છૂટ આપવામાં આવી રહી છે. જોકે કોરોના મહામારીને જોતા લગભગ દરેક વર્ગ અને દરેક ક્ષેત્ર મુશ્કેલી સહન કરી રહ્યા છે. આ યાદીમાં હોટલ બિઝનેસ પણ શામેલ છે. લોકોએ હવે બહાર ખાવાનું બંધ કરી દીધું છે, જેના લીધે હોટલવાળાને સ્ટાફનો પગાર આપવામાં મુશ્કેલી થઇ રહી છે.

28 દિવસમાં ડોક્ટરોએ ખાધું 50 લાખનું ભોજન :

આ દરમિયાન યુપીના અલીગઢ કોરેન્ટાઇન સેંટરમાંથી એક ઘણો જ ચકિત કરી દેતો બનાવ સામે આવ્યો છે. અહીં 28 દિવસમાં 84 ડોક્ટરો મળીને લગભગ 50 લાખ રૂપિયાનું ખાવાનું ખાઈ ગયા. જયારે તેમના ખાવાનું 50 લાખ રૂપિયાનું બિલ આવ્યું, તો તેને જોઈને મુખ્ય સચિવ ચિકિત્સા ડો. રજનીશ ડૂબે પણ ચકિત થઇ ગયા. એવામાં તેમણે પ્રશાસનનો હવાલો આપ્યો અને બિલ ચુકવવાની ના પાડી દીધી.

શું છે બનાવ?

હકીકતમાં જિલ્લા પ્રશાસન દ્વારા શહેરમાં ચાર પામ ટ્રી વિકાસ હોટલ ખોલાવવામાં આવ્યા હતા. અહીં કોરોનાના દર્દીઓનો ઈલાજ કરવા માટે 84 ડોક્ટરોને 28 દિવસ માટે કોરેન્ટાઇન કરવામાં આવ્યા હતા. કોરેન્ટાઇન સેંટરમાં ફેરવવામાં આવેલી હોટલોએ ડોક્ટરોના ખાવા-પીવાની સગવડ પણ કરી હતી. એવામાં જયારે 28 દિવસ પછી તેમનું ખાવાનું બિલ આવ્યું તો તે 50 લાખ રૂપિયા જઈ પહોંચ્યું.

શું બોલ્યા હોટલ સંચાલક :

હોટલ સંચાલકો અનુસાર જિલ્લા પ્રશાસન દ્વારા માર્ચથી લઈને અત્યાર સુધીની બાકી રકમ ચૂકવવામાં આવી નથી. એવામાં તે પોતાના ખીસામાંથી વીજળી બિલ અને હોટલ સ્ટાફને પગાર આપી રહ્યા છે. હોટલ એસોસિએશનના અધ્યક્ષ માનવ મહાજને કહ્યું કે, અમારા 50 લાખ રૂપિયા બાકી છે, જેને જિલ્લા પ્રશાસને માર્ચથી લઈને અત્યાર સુધી ચૂકવ્યા નથી. જો બાકી રકમ જલ્દી ચુકવવામાં નહીં આવે, તો સીએમને પાત્ર લખીશું. જરૂર પડી તો મળવા પણ જઈશું.

બિલ જોઈને ચકિત થયા મુખ્ય સચિવ :

જિલ્લા પ્રશાસને જયારે આ બિલ ઉપર મુખ્ય સચિવ ચિકિત્સા શિક્ષા ડો. રજનીશ ડૂબેને મોકલ્યું તો તે પણ જોઈને ચકિત થઈ ગયા. તેમણે આ બાબતમાં પ્રશાસનનો હવાલો આપ્યો, અને બિલની ચુકવણી કરવાની ના પાડી દીધી. તેમણે કહ્યું કે, 50 રૂપિયા ડાયટના હિસાબે બિલની ચુકવણી કરવામાં આવશે.

પ્રશાસન કાંઈ નહીં કરે :

આ બાબતમાં અલીગઢના મુખ્ય ચિકિત્સા અધિકારી ડો. ભાનુ પ્રતાપ સિંહ કલ્યાણીએ કહ્યું કે, 50 લાખ રૂપિયા તો નહિ પણ જે રકમ છે તેની ચર્ચા પ્રમુખ સચિવની બેઠકમાં થઈ હતી. ત્યારે તેમનું કહેવું હતું કે, ‘પૈસાની વ્યવસ્થા તમે જાતે કરો. પ્રશાસન તેમાં કાંઈ નહિ કરે.’ અત્યાર સુધી અમને લાગી રહ્યું હતું કે, પ્રશાસન તરફથી થોડી મદદ મળી શકશે, પણ હવે અમારે જ કંઈક કરવું પડશે. હવે અમે આ મુદ્દો અમારા લેવલ પર ઉકેલવા પ્રયત્ન કરીશું.

જણાવી દઈએ કે, ભારતમાં અત્યાર સુધી કોરોના સંક્રમિત દર્દીઓના આંકડા 15,87,000 થી વધારે થઈ ચુક્યા છે. આ વાયરસને કારણે ભારતમાં અત્યાર સુધી 34,968 મૃત્યુ થયા છે. તેમજ 10 લાખથી વધારે લોકો કોરોનાને હરાવી ઠીક પણ થઈ ચુક્યા છે. 30 જુલાઈએ 24 કલાકમાં 50 હજારથી વધારે કેસ સામે આવ્યા છે.

આ માહિતી ન્યુઝ ટ્રેન્ડ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.


Source: gujaratilekh.com

Related posts

ચોમાસામાં કોરોના – શું અને કેવી રીતે રાખવી સાવચેતી?

Amreli Live

વડ અને આંબળામાં છુપાયેલો છે સ્વાસ્થ્યનો ખજાનો

Amreli Live

ભયંકર એવા કોરોના સામે લડવા માટે તાકાત આપે છે, રોગપ્રતિકારક શક્તિ વધારતી IB9.

Amreli Live

ચીની લડાઈમાં ઘાયલ સૈનિકનો સંપૂર્ણ વૃતાંત, ‘અમે 200 હતા તે 1000, 5 કલાક ચાલ્યો સંઘર્ષ

Amreli Live

સોશિયલ મીડિયાથી લઈને રસ્તા ઉપર ઉછળી રહ્યો છે ગુસ્સો, લોકો સળગાવી રહ્યા છે ચીની વસ્તુ

Amreli Live

જાણો કોણ છે વાસ્તુ પુરુષ અને કેવી રીતે થયો તેમનો જન્મ, તેમની પૂજા માત્રથી દૂર થઇ જાય છે દરેક વાસ્તુ દોષ.

Amreli Live

મોંઘી હશે અમેરિકાની કોરોના રસી, ચૂકવવા પડશે 3700 થી 4500 રૂપિયા સુધી

Amreli Live

ચીનનો બહિષ્કાર અભિયાન, કૈટે તૈયાર કરી 500 વસ્તુઓની આ યાદી

Amreli Live

એસીડીટી, ગેસ, પેટમાં અને છાતીમાં બળતરા, ખાટા ઓડકાર દરેક સમસ્યાના અસરકાર ઘરેલુ ઉપાય, જાણો વિસ્તારથી

Amreli Live

ચીન છોડીને ભાગી કોરોના સાયન્ટિસ્ટ, પછી જણાવ્યું – મને ચૂપ કરવા મારી હત્યા કરી દેત.

Amreli Live

ઘરમાં જો કોઈ કોરોના પોઝિટિવ માણસ હોય, તો પોતાની સુરક્ષા માટે આ વાતોનું રાખો ખાસ ધ્યાન.

Amreli Live

કાર અકસ્માત અથવા પ્લેન ક્રેશને કારણે પોતાનો જીવ ગુમાવી ચુક્યા છે આ 10 સ્ટાર

Amreli Live

સિંહ રાશિના લોકોને આજે બજરંગબલીની કૃપાથી આર્થિક લાભ થાય, પણ આ 2 રાશિવાળાએ સંભાળીને રહેવું.

Amreli Live

જે બેડ પર સુવો છો, તેની નીચે ભૂલથી પણ ન રાખશો આ 3 વસ્તુ, શરુ થઈ જશે પતન.

Amreli Live

કન્યાએ કારનું સ્ટીયરિંગ પકડીને પુલ ઉપર ઉભી રખાવી કાર, પછી જે થયું વરરજો પણ ન સમજી શક્યો.

Amreli Live

ભોલેનાથના આશીર્વાદ આ રાશિઓ સાથે છે, આવક વૃદ્ઘિનો યોગ છે, મિત્રો દ્વારા લાભ થાય.

Amreli Live

રામ ઉપર નેપાળના દાવા પછી હવે શ્રીલંકાએ રાવણને લઈને છંછેડયો નવો મધપુડો.

Amreli Live

ભારતમાં બનેલી કોરોના વેક્સીનનો પહેલો ડોઝ પટના એમ્સમાં અપાયો, જાણો તેની ટ્રાયલ અને એપ્રુવલની વિગતો વિષે.

Amreli Live

પુતિનની દીકરીને આપવામાં આવી કોરોનાની રસી, બંને દીકરીઓની લાઈફ છે સિક્રેટ

Amreli Live

સમુદ્ર કિનારે દેખાઈ ભયંકર સમુદ્રીજીવની લાશ, જોઈને લોકો ગભરાઈ ગયા

Amreli Live

આ 4 રાશિઓને મળશે ભોલેનાથના આશીર્વાદ, વેપારમાં વૃદ્ઘિ થવાના યોગ છે, આકસ્મિક ધનલાભની શક્યતા છે.

Amreli Live