25.8 C
Amreli
06/08/2020
કલેક્ટર ઓફિસ

27 જૂન, 2020નું રાશિફળ: જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ

મેષ(Aries):

આજે કોઈ વિશેષ વ્યવસ્થા કરશો, કાર્યમાં અડચણ આવી શકે છે. આજે દેવી-દેવતાના આશીર્વાદ લઈને ઘરથી નીકળજો. વિદ્યાર્થીઓને લાભ મળશે અને મનોરંજન કાર્યો પર ખર્ચો થઈ શકે છે. સાવધાનીથી કામ કરશો તો તમારું સન્માન વધશે. નસીબ 80 ટકા સાથ આપશે.

વૃષભ(Taurus):

આજે વિવાદથી દૂર રહેજો, નહીં તો વિપરિત પરિસ્થિતિઓનો સામનો કરવો પડી શકે તેમ છે. આજે સાંભળેલી વાતો પર વિશ્વાસ કરશો નહીં અને ગુસ્સા પર કાબૂ રાખો. આજે ચિંતા રહેશે અને પત્નીની તબિયત સાચવજો. આજે મહેમાન આવવાથી થોડો ખર્ચો થઈ શકે છે. નસીબ 70 ટકા સાથ આપશે.

મિથુન(Gemini):

આજે મહેનત અનુસાર લાભ થશે અને સન્માનમાં વધારો થશે. આજે તમારું મનોબળ વધશે અને વેપારના ક્ષેત્રે નવા સહયોગી મળશે. આજે ધન પ્રાપ્તિનો યોગ છે અને પ્રેમ વિવાહ કરવા માગતા લોકો માટે સારો સમય છે. માતાની તબિયત સારી રહેશે. નસીબ 88 ટકા સાથ આપશે.

કર્ક(Cancer):

આજે ખર્ચાની સંભાવના છે અને મૂડી રોકાણથી લાભ થશે. આજે કોઈને ઉધાર આપશો નહીં અને પરિવારના સભ્ય સાથે આનંદમાં દિવસ પસાર થશે. સંતાન પક્ષ તરફથી સારા સમાચાર આવશે. આજે લાંબા સમય સુધી રોકાયેલા કામ પૂરા થઈ શકે છે. નસીબ 82 ટકા સાથ આપશે.

સિંહ(Lio):

આજે કાર્યક્ષેત્રે ઉચ્ચ અધિકારીનો સહયોગ મળશે અને ઉત્સાહ વધશે, બિઝનેસમાં જૂની સમસ્યાઓનો અંત આવશે. પ્રયાસ કરવાથી દરેક કામમાં સફળતા મળશે. કાર્યક્ષેત્રે બદલી થઈ શકે છે. આજે તમે તમારી મધુર વાણીથી લોકોના દિલ જીતી શકો છો. નસીબ 87 ટકા સાથ આપશે.

કન્યા (Virgo):

અત્યારે મંદીના સમયમાં વધુ ખર્ચા કરશો નહીં, કાર્યમાં અડચણ આવી શકે છે અને કારણ વિના બહાર જશો. સમજી-વિચારીને કામ કરજો. આજે કાર્યક્ષેત્રે ચુપ રહીને કામ કરજો. ખોટી ચર્ચાઓ કરશો નહીં અને નસીબ 72 ટકા સાથ આપશે.

તુલા(Libra):

આજે કાર્યો પૂરા થશે, જોખમી રોકાણમાં લાભ થશે. પ્રિય વ્યક્તિ સાથે મુલાકાત થશે. આજે તમારી પાસે તમામ પ્રકારના લોકો આશ્રય લેવા આવશે અને તેમનું સન્માન કરજો. તેઓ આગળ જતા કામ આવશે. આજે પિતાના માર્ગદર્શનથી કઠિન પરિસ્થિતિઓમાં સહાય મળશે. નસીબ 85 ટકા સાથ આપશે.

વૃશ્ચિક(Scorpio):

આજે આખો દિવસ વ્યસ્ત રહેશો અને લોકડાઉનમાં ફસાયેલા લોકોની મદદ કરવાથી સન્માન વધશે. પારિવારિક કામોમાં રુચિ વધશે અને સુખના સાધનમાં વધારો થશે. કોઈ અંગત મિત્રોની સલાહથી બગડેલા કામ પર સારા થઈ જશે. સમયનો લાભ ઉઠાવો. નસીબ 84 ટકા સાથ આપશે.

ધન(Sagittarius):

આજે વધુ માત્રામાં ધન પ્રાપ્ત થશે, નસીબ સાથ આપશે. આધ્યાત્મિક સુખ મળશે અને વિરોધીઓ હારશે. તમે પોતાના બળ પર જૂની સમસ્યાનું સમાધાન નીકાળવાના પ્રયાસ કરશો. નસીબ 88 ટકા સાથ આપશે.

મકર(Capricorn):

આજે સાવધાન રહેજો અને વાહન શાંતિથી ચલાવજો. જો થોડી પણ બેદરકારી કરશો તો નુકસાન પહોંચી શકે છે. બપોર સુધીમાં અસ્તવ્યસ્ત વેપાર ઠીક કરી લેજો અને પ્રેમ સંબંધથી માનસિક શાંતિ મળશે. નસીબ 70 ટકા સાથ આપશે.

કુંભ(Aquarius):

આજે વેપારને પ્રાથમિકતા આપજો અને પ્રિય વ્યક્તિનો સહયોગ મળશે. જીવનસાથી જોડે સારો સમય પસાર થશે. શેરમાં રોકાણ કરી શકો છો. નવા કામની આજે શરૂઆત કરી શકો છો. ધનમાં વધારો થશે અને પરિવારના કોઈ સભ્ય સંબંધિત શુભ સમાચાર મળશે. નસીબ 85 ટકા સાથ આપશે.

મીન(Pisces):

આજે અચાનક શુભ સમાચાર અથવા રોકાયેલુ ધન મળશે, આજે પ્રગતિનો દિવસ છે. આવક માટે સારો દિવસ છે. આજે ઘરે માંગલિક કાર્યનું આયોજન થઈ શકે છે. ધાર્મિક કામોમાં રુચિ રહેશે અને રાત્રિનો થોડો સમય પરિવાર સાથે પસાર કરજો. નસીબ 87 ટકા સાથ આપશે. – જ્યોતિષાચાર્ય આશુતોષ વાર્ષ્ણેય


Source: iamgujarat.com

Related posts

કરાચીમાં થયેલા હુમલામાં ભારતનો હાથ હોવાનો ઈમરાન ખાને લગાવ્યો આરોપ

Amreli Live

28 જૂન, 2020નું રાશિફળ: જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ

Amreli Live

સોમનાથમાં દર્શન માટે હવે પાસ સિસ્ટમ અને ઓનલાઈન રજિસ્ટ્રેશન ફરજિયાત

Amreli Live

14 જુલાઈ જન્મદિવસ રાશિફળઃ 5 શનિવાર સુધી કરો આ ઉપાય, ઘરમાં સુખ-શાંતિ રહેશે

Amreli Live

35 લાખનો તોડ કેસ: PSI શ્વેતા જાડેજાના વધુ રિમાન્ડ કોર્ટે ફગાવ્યા, જેલમાં મોકલ્યા

Amreli Live

2 જુલાઈ, 2020નું રાશિફળ: જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ

Amreli Live

દિલ્હીની તમામ સ્ટેટ યુનિવર્સિટીઓમાં સરકારે પરીક્ષા રદ કરી

Amreli Live

દિલ્હીમાં ભારે વરસાદ બાદ બે માળનું મકાન પત્તાના મહેલની જેમ ધરાશાયી

Amreli Live

અ’વાદઃ Zydus Cadilaની કોરોનાની વેક્સીનનું હ્યુમન ટ્રાયલ શરૂ, 1000 વોલેન્ટીયરને અપાશે ડોઝ

Amreli Live

સૌરવ ગાંગુલીએ એશિયા કપ રદ્દ થવાની ઘોષણા કરી, તો શું IPL રમાશે?

Amreli Live

અમદાવાદમાં સવારથી ધોધમાર વરસાદી માહોલ જામ્યો, ઉકળાટથી મળી રાહત

Amreli Live

ડ્રીમ ગર્લ હેમા માલિનીને કોરોના હોવાની અફવા, વિડીયો શેર કરીને સ્પષ્ટતા કરી

Amreli Live

યોગ ગુરુ રામદેવની મુશ્કેલી વધી, NIMSના માલિક બોલ્યા – અમારે ત્યાં નથી થયું દવાનું ટ્રાયલ

Amreli Live

‘અંગ્રેજી મીડિયમ’ની આ એક્ટ્રેસને મળ્યો લગ્નનો વિચિત્ર પ્રસ્તાવ

Amreli Live

અમરેલી ડાયમંડ એસોસિએશનના હોદ્દેદારો સાથે મિટિંગમાં જરૂરી સૂચનાઓ આપવામાં આવી.

Amreli Live

OnePlusએ લૉન્ચ કરી સ્માર્ટ ટીવીની નવી રેન્જ, શરૂઆતી કિંમત ફક્ત 12,999

Amreli Live

ગુજરાતમાંથી રાજ્યસભાની ચાર બેઠકો પર ચૂંટાયેલા સાંસદોને તમે કેટલા ઓળખો છો?

Amreli Live

પેનિસ સાઈઝ ઓછી હોવાથી ચિંતિત છે 18 વર્ષનો યુવક, એક્સપર્ટે શું કહ્યું?

Amreli Live

જગન્નાથ મંદિરના મહંત દિલીપદાસજીએ ફેરવી તોળ્યું, કહ્યું- ‘રથયાત્રા માટે સરકારે ઘણી મહેનત કરી’

Amreli Live

પતંજલિની કોરોનાની દવા પર રોક, આચાર્ય બાલકૃષ્ણએ આયુષ મંત્રાલયને આપ્યો આ જવાબ

Amreli Live

કોરોના ઈફેક્ટઃ અમદાવાદમાં એપ્રિલ-જૂનમાં મકાનના વેચાણમાં 94 ટકા ઘટાડો

Amreli Live