31.1 C
Amreli
08/08/2020
કલેક્ટર ઓફિસ

26 જૂન, 2020નું રાશિફળ: જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ

મેષ(Aries):

આજે વેપાર સામાન્ય રહેશે, મનોરંજન કાર્યો પર ખર્ચો થઈ શકે છે. તમને તમારી પ્રતિભાનો લાભ મળશે અને ઓળખ બનશે. કાર્યક્ષેત્રે નવી યોજનાઓથી લાભ થશે. ઘરની બહાર માસ્ક લગાવીને નીકળો, ઉચ્ચ અધિકારી સાથે વિવાદ થઈ શકે છે. સાંજના સમયે યોજનાપૂર્તિથી લાભ થશે. નસીબ 75 ટકા સાથ આપશે.

વૃષભ(Taurus):

આજે કોઈ નવું કામ કરશો નહીં, કદાચ કાર્યક્ષેત્રે અધિકારી અને વ્યવસાયના ક્ષેત્રે વેપારી સાથે વિવાદ થઈ શકે છે. જોખમી રોકાણ કરશો નહીં અને વિવાદ તેમજ ગુસ્સાથી દૂર રહેજો. સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરજો. ઘર ઉપયોગી વસ્તુની ખરીદી થશે. નસીબ 60 ટકા સાથ આપશે.

મિથુન(Gemini):

આજે તમારું મનોબળ વધશે અને વેપારમાં સુધારો થશે, કાર્યક્ષેત્રે નવા લાભદાયી સંપર્ક થશે. પોતાના કાર્યકૌશલથી શત્રુઓ પર વિજય મેળવશો અને રાજનીતિક ગતિવિધિઓમાં અડચણ આવશે. નવનિર્માણ રૂપરેખા બનશે, નસીબ 82 ટકા સાથ આપશે.

કર્ક(Cancer):

આજે મૂડી રોકાણ અને લેવડ-દેવડના કામમાં સાવધાની રાખજો. ભાગીદારોનો સહયોગ મળશે અને આજે કોઈને ઉધાર આપશો નહીં. તબિયત સાચવજો અને ઘરની બહાર નીકળો ત્યારે માસ્ક પહેરજો. વધુ શ્રમથી થાક લાગશે અને મનને શાંતિ મળશે. નસીબ 65 ટકા સાથ આપશે.

સિંહ(Lio):

આજે પ્રયાસ કરવાથી દરેક કામમાં સફળતા મળશે. વેપારમાં પ્રગતિની તક મળશે અને સમાજમાં સારી છબીનું નિર્માણ થશે. નોકરી કરતા લોકોને પ્રમોશનની તક મળશે અને વિરોધ વચ્ચે કાર્ય પૂરા થશે. નસીબ 85 ટકા સાથ આપશે.

કન્યા (Virgo):

આજે કારણ વિના ખર્ચા થઈ શકે છે, આર્થિક સંતુલન જાળવજો અને કારણ વિના બહાર જશો નહીં. આજે કાર્યક્ષેત્રે ગભરાશો નહીં અને કોઈ મૂલ્યવાન વસ્તુ ખોવાઈ જવાની અથવા ચોરી થવાની શક્યતા છે. સાવધાન રહેજો. નસીબ 66 ટકા સાથ આપશે.

તુલા(Libra):

આજે આવક વધશે અને જોખમી રોકાણમાં લાભ થશે, જીવનસાથીનો સહયોગ મળશે અને સન્માન વધશે. સાંજે મિત્રો સાથેની મુલાકાતથી મન પ્રસન્ન રહેશે. નસીબ 84 ટકા સાથ આપશે.

વૃશ્ચિક(Scorpio):

આજે બિઝનેસમાં લાભ થશે, સામાજિક જીવન તેમજ કાર્યક્ષેત્રની અડચણો દૂર થશે. આજનો દિવસ અન્યની સેવામાં પસાર થશે. બીજાની સેવામાં સાચુ સુખ રહેલું છે. નસીબ 80 ટકા સાથ આપશે.

ધન(Sagittarius):

આજે ઓફિસમાં તમારા અધિકારોમાં વધારો થશે, તમને તમારી ધીરજ અને શાંત સ્વભાવનો લાભ મળશે. તેનાથી સફળતા મળશે. આજે સમાજમાં તમારું સન્માન વધશે. વિરોધીઓ હારશે. પ્રિય વ્યક્તિની મદદ માટે કોઈ પરેશાનીનો સામનો કરવો પડી શકે છે. સાંજે દર્શન કરશો અને નસીબ 86 ટકા સાથ આપશે.

મકર(Capricorn):

આજે વધુ મહેનત કરવી પડશે, કાર્યમાં અડચણ આવશે. કોઈ નવી ડીલથી ધનલાભ થશે, ઘરમાં પત્ની અથવા સંતાનની તબિયત અચાનક ખરાબ થઈ શકે છે. યાત્રા ટાળો અને વાહન સાવધાનીપૂર્વક ચલાવો. ઘરની બહાર નીકળતા માસ્કનો પ્રયોગ કરો. નસીબ 78 ટકા સાથ આપશે.

કુંભ(Aquarius):

આજે નવા રોજગારની શરૂઆત કરી શકો છો, અવિવાહિત લોકોની વિવાહ માટેની વાત આગળ વધશે. કોઈ મહત્વનું કામ કરતી વખતે અથવા ગાડી ચલાવતા ટેન્શન કરશો નહીં. ઘરના જૂના વિવાદનો અંત આવશે, નસીબ 82 ટકા સાથ આપશે.

મીન(Pisces):

આજે નવો ઓર્ડર મળવાની સંભાવના છે, યુવાનો કરિયરની શરૂઆત કરી શકે છે. ઓફિસમાં પ્રતિભા દેખાડવાની તક મળશે, કાર્યક્ષેત્રે માન વધશે. જોખમી કામથી દૂર રહેજો અને દોસ્તીમાં કોઈ સ્પેશિયલ સ્કીમનો ભાગ બનશો નહીં. નસીબ 87 ટકા સાથ આપશે. – જ્યોતિષાચાર્ય આશુતોષ વાર્ષ્ણેય


Source: iamgujarat.com

Related posts

ચાબહાર રેલ પ્રોજેક્ટમાંથી ભારતને બહાર કરવાના રિપોર્ટ્સ કોઈ કાવતરાનો ભાગઃ ઈરાન

Amreli Live

દાવો: કોરોના વેક્સીન ટ્રાયલમાં આ દેશ સૌથી આગળ

Amreli Live

01 જુલાઈ, 2020નું રાશિફળ: જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ

Amreli Live

અમરેલીના લોકોને કોરાના મદદ માટે હેલ્પલાઇન સારું કરવામાં આવી

Amreli Live

ઐશ્ચર્યા રાય બચ્ચન અને આરાધ્યા પણ નાણાવટી હોસ્પિટલમાં દાખલ

Amreli Live

કરાચીમાં થયેલા હુમલામાં ભારતનો હાથ હોવાનો ઈમરાન ખાને લગાવ્યો આરોપ

Amreli Live

તાજેતરના રિસર્ચમાં કોરોના વાયરસનું આ નવું લક્ષણ જાણવા મળ્યું

Amreli Live

‘બોયકોટ ચાઈના’ ભારત માટે આત્મઘાતી સાબિત થશેઃ ચીન

Amreli Live

લોકડાઉનમાં નોકરી ગુમાવતા ચોરીના રવાડે ચઢ્યા આ યુવાનો, થઈ ધરપકડ

Amreli Live

ગુજરાતના જાણીતા કટાર લેખક પદ્મશ્રી નગીનદાસ સંઘવીનું નિધન

Amreli Live

રેડમીના પૉપ્યુલર સ્માર્ટફોનની કિંમતમાં પાંચમી વખત વધારો, જાણો નવી પ્રાઈઝ

Amreli Live

24 જૂન, 2020નું રાશિફળ: જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ

Amreli Live

Royal Enfieldએ લોન્ચ કર્યું અફલાતુન ડિઝાઈનવાળું કસ્ટમ મેડ બાઈક Kamala

Amreli Live

Fake Alert: નકલી છે પૂર્વ PM મનમોહન સિંહના નામ પર બનેલું આ ટ્વિટર એકાઉન્ટ

Amreli Live

પ્રતિબંધની અસર, TikTok ચીન છોડીને જશે બહાર!

Amreli Live

ટ્રાયલ પહેલા કોરોનિલ કોરોનાની દવા છે તેવું ન હતું કહ્યુંઃ આચાર્ય બાલકૃષ્ણ

Amreli Live

જિયોને મળ્યો 13મો રોકાણકાર, 730 કરોડ રૂપિયાનું રોકાણ કરશે આ કંપની

Amreli Live

83 વર્ષની ઉંમર, હવે મળ્યો ટેસ્ટ ક્રિકેટરનો દરજ્જો

Amreli Live

વિશ્વના ટોપ-10 ધનિકોમાં સામેલ થયા મુકેશ અંબાણી, જાણો કેટલી છે સંપત્તિ

Amreli Live

ટ્વિસ્ટ સાથે થશે ‘યે રિશ્તા…’ની શરૂઆત, ડબલ રોલમાં જોવા મળશે ‘નાયરા’

Amreli Live

અ’વાદઃ મહિનાઓથી મુલાકાત ન થતા એકતરફી પ્રેમમાં પાગલ યુવક યુવતીના ઘર સુધી પહોંચી ગયો પછી…

Amreli Live