25.3 C
Amreli
13/08/2020
મસ્તીની મોજ

25 કરોડમાં વેચાય એવું રત્ન મળ્યું ખોદકામ કરતા, આ ઘટના પછી…

ખોદકામ કરતા મજૂરના હાથમાં લાગ્યા ખુબ જ કિંમતી રત્ન, 25 કરોડમાં વેચાયું, જાણો ક્યાંની છે આ ઘટના.

ક્યારેક ક્યારેક લોકોનું નસીબ એવું ચમકવા લાગે છે કે એક ઝાટકામાં રોડપતિ ઉપરથી કરોડપતિ બની જાય છે. આ ઘટના ત્યારે વધુ રસપ્રદ થઇ જાય છે કે જયારે કોઈ ગરીબ મજુર સાથે આવું થાય છે અને તે રાતોરાત ન્યુઝના મથાળે આવી જાય છે.

એવી જ એક ઘટના સામે આવી છે તાંજેનિયાથી, જ્યાં એક વ્યક્તિનું નસીબ એવું ચમક્યું કે ના ફક્ત એ કરોડપતિ બની ગયો પણ આખો દેશ તેની સફળતાનો સાક્ષી બની ગયો અને લોકો તેના વખાણ કરતા થાકતા નથી.

ખરેખર ધ ગારજીયનના એક રિપોર્ટ પ્રમાણે તંજાનિયાના એક ખાણમાં કામ કરતા વ્યક્તિને ઘાટા જાંબુનીયા રંગના બે રત્ન મળ્યા, આ રત્નના મળવાથી તંજાનિયા સરકારે એટલી મોટી રકમ આપી કે દરેક લોકો અચંબિત થઇ ગયા.

સનિનીયું લૈજર નામના એક ખાણામાં કામ કરતા વ્યક્તિને સરકારે 7.74 બિલિયન તંજાનિયા શિલિંગ એટલે કે 3.35 મિલિયન ડોલર(આશરે 25 કરોડ 36 લાખ રૂપિયા) નો ચેક આપ્યો.

લૈજરને ત્યાંના એક કાર્યક્રમ દરમિયાન તેને સંમ્માનીત કરવામાં આવ્યો, ઉત્તરી તંજાનિયાના મનયારા વિસ્તારમાં આયોજન કરેલ એક કાર્યક્રમમાં દેશના ખોદકામ મંત્રી સાઈમન મસનજીલા એ કહ્યું કે આ ખુબ જ ઐતિહાસિક અવસર છે, તેમણે કહ્યું કે આ પહેલા ક્યારે પણ આટલા મોટા આકારનો ટૈન્જેનાઇટ જોવા નથી મળ્યો,

જામ્બુલિયા રંગના આ દુર્લભ પથ્થરને બેંક ઓફ તંજાનિયા એ ખરીદ્યો છે. બેંકે જયારે ખોદકામ કરતા લૈજિયરને ચેકની રકમ આપી તો આખા સમારોહમાં તાળીયો ગુંજવા લાગી. આ કાર્યક્રમનું ટીવીમાં લાઈવ પ્રસારણ કરવામાં આવ્યું, આ ઘટના ઉપર દેશના રાષ્ટ્રપતિ જોન માગુફુલીએ લૈજિયરને ફોન ઉપર શુભેચ્છા પાઠવી.

તંજાનિયાએ પાછલા વર્ષે દેશમાં એવા વ્યાપારી કેન્દ્રોની સ્થાપના કરી જ્યાં ખોદકામ કરતા કર્મચારી સરકારને રત્ન અને સોનુ વેચી શકે છે. આનું ધ્યેય ગેરકાયદેસર વેચાણને રોકાવાનું છે.

હમણાં હમણાં સનિનીયું લૈજર નામના આ ખોદકામ કરતા કર્મી આખા તંજાનિયામાં છવાઈ ગઈ છે. આંતરરાષ્ટ્રીય મીડિયામાં પણ આ ખોદકામ કરતો કર્મી હેડલાઈનમાં છે. લોકો આ ખોદકામ કર્મીને નસીબદાર પણ જણાવે છે.

જણાવી દઈએ કે ભારત સાથે દુનિયાની કોલસાની ખાણોમાં એવી ઘટના અવારનવાર સામે આવતી રહે છે. જયારે ખોદકામ કરતા કોઈ મજૂરના હાથમાં આવા ખુબજ કિંમતી રત્નો હાથમાં લાગે છે અને તે કરોડપતિ બની જાય છે.

આ માહિતી આજતક અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.


Source: 4masti.com

Related posts

અવકાશ માંથી પાછા આવતા રશિયાના 3 અવકાશ યાત્રીનું મૃત્યુ થયું એક કેપ્સુલમાં.

Amreli Live

દીકરો સુપરસ્ટાર છે, તો પણ એક રૂપિયાનું ઘમંડ નથી, ખુબ સામાન્ય જીવન જીવી રહ્યા છે સ્ટાર્સના પિતા.

Amreli Live

આ 4 રાશિઓની કુંડળીમાં બની રહ્યા છે પ્રગતિના યોગ, અચાનક મળશે ધનલાભ, દરેક ઈચ્છાઓ થશે પુરી.

Amreli Live

અંગેજીનો શિક્ષક જે હવે પરિસ્થિતિ સામે લાચાર બની ગલીએ ગલીએ ભટકીને શાકભાજી વેચી રહ્યો છે.

Amreli Live

જાણો, જયા પાર્વતી વ્રતની ધાર્મિક કથા અને તેનું ધાર્મિક મહત્વ

Amreli Live

ઝારખંડમાં છે શ્રીકૃષ્ણની સૌથી કિંમતી મૂર્તિ, દર્શન કરો 1280 કિલો શુદ્ધ સોનાની બંસીધરની મૂર્તિનો, કિંમત જાણીને ચકિત થઇ જશો

Amreli Live

શનિવારે આ 5 રાશિવાળા જરૂર રહો સાવધાન, ધનની લેવડ-દેવડમાં ના રાખો બેદરકારી

Amreli Live

વૃષભ રાશિના લોકોને થશે ધન લાભ, જાણો બાકીની રાશિઓની સ્થિતિ કેવી રહેશે

Amreli Live

ટાટા કંપની ભાડે આપી રહી છે 15 લાખની કાર, 36 મહિના ચલાવો અને પાછી આપો.

Amreli Live

આ ઉકાળો તમારી રોગપ્રતિકારક શક્તિ વધારીને દરેક વાઇરસથી કરશે તમારું રક્ષણ, જાણો કેવી રીતે બનાવવો

Amreli Live

સોમવારનો દિવસ આ 5 રાશિઓ માટે છે ખુબ જ ખાસ, ગ્રહ નક્ષત્રોનો મળશે સાથ.

Amreli Live

આજે આ 5 રાશિઓને મહેનતનું પૂરેપૂરું ફળ મળશે, ઘર-બહાર પ્રસન્નતા જળવાઈ રહેશે

Amreli Live

શ્રી સિદ્ધિવિનાયક ગણપતિ મંદિર ટ્રસ્ટ ઉઠાવશે શહિદ સુનિલ કાલેના બાળકોના શિક્ષણનો ખર્ચ

Amreli Live

મળો ચંદના હિરનને, જેમની પિટિશન આપ્યા પછી ‘Fair & Lovely’ ક્રીમને બદલવું પડ્યું પોતાનું નામ

Amreli Live

ચર્ચામાં રહ્યા છે આ સેલિબ્રિટીઓના ટેટુ, અમુકે બ્રેકઅપ પછી કઢાવી નાખ્યા.

Amreli Live

સુનીલ ગ્રોવર ટીવી પર પાછા ફરશે, નવા શો માટે મળેલી રકમથી કરશે કોરોનાથી પીડિત લોકોની મદદ

Amreli Live

બુધવારે ચંદ્ર પર રાહુની પડશે નજર, આ 3 રાશિઓ માટે દિવસ સારો નથી, 8 રાશિઓએ સાવચેત રહેવું પડશે.

Amreli Live

OTT ની દુનિયામાં બાદશાહ કહેવાય છે આ 7 સ્ટાર, જયારે બોલિવૂડમાં હતા નિષ્ફળ સ્ટાર્સ

Amreli Live

કોરોના પછી હવે ચીનમાં પૂરથી વિનાશ, 1961 પછી પહેલી વાર અધધધ ભયંકર વરસાદ.

Amreli Live

શ્રાવણમાં બલરામ અને શ્રીકૃષ્ણનો જન્મ, આ મહિનામાં કરવી જોઈએ બાળ ગોપાળની પૂજા, ભગવાનને અર્પણ કરો આવા વસ્ત્ર

Amreli Live

શેયર બજારમાં રિટેલ અને નવા રોકાણકાર હોય, તો યસ બેન્કના સ્ટોક વિષે જરૂર જાણવું જોઈએ.

Amreli Live