25.9 C
Amreli
08/08/2020
કલેક્ટર ઓફિસ

24 જૂન, 2020નું રાશિફળ: જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ

મેષ(Aries):

આજે વિવાદથી દૂર રહેજો અને ગુસ્સો કરશો નહીં, મૂડી રોકાણ વિશે આજે વિચાર કરી શકો છો. કાર્યક્ષેત્રમાં આજે તમારા પક્ષે પરિવર્તન થઈ શકે છે. પત્નીની તબિયત ખરાબ થઈ શકે છે અને નસીબ 50 ટકા સાથ આપશે.

વૃષભ(Taurus):

આજે વ્યાવહારિક કામો પૂરા કરશો, નવા મિત્રો બનશે. પરાક્રમમાં વધારો થશે અને બપોર સુધી સારા સમાચાર મળશે. આજે ઘરે મહેમાન આવી શકે છે અને તમારા સન્માનમાં આજે વધારો થશે. નસીબ 90 ટકા સાથ આપશે.

મિથુન(Gemini):

આજે વેપારમાં વૃદ્ધિ થશે અને આજનો દિવસ સફળતા તેમજ ધનપ્રાપ્તિનો છે. ઉચ્ચ અધિકારીઓની શુભદ્રષ્ટિથી સફળતા મળશે અને લાભ મળશે. પિતાના આશીર્વાદથી મૂલ્યવાન વસ્તુ અથવા સંપત્તિની ઈચ્છા પૂરી થઈ શકે છે, પત્ની પક્ષથી પણ સિદ્ધિ મળશે. આજે થાક લાગશે અને નસીબ 89 ટકા સાથ આપશે.

કર્ક(Cancer):

આજે આર્થિક લાભની આશા છે, આજે બધાના સહયોગથી કાર્યમાં સફળતા મળશે. વ્યાવસાયિક યોજનાને ગતિ મળશે. સન્માન વધશે અને ઉતાવળમાં આજે કોઈ નિર્ણય લેશો નહીં. આજે ભગવાનની પ્રાર્થના કરજો અને નસીબ 79 ટકા સાથ આપશે.

સિંહ(Lio):

આજે ખોટા કામોથી દૂર રહેજો અને ભાવુક થઈને લીધેલો નિર્ણય આગળ જઈને પશ્ચાતાપનું કારણ બની શકે છે. જમીનની ખરીદીના મુદ્દે પહેલા તમામ કાગળિયા તપાસો અને પછી નિર્ણય લેજો. નસીબ 60 ટકા સાથ આપશે.

કન્યા (Virgo):

આજે સામાજિક દ્રષ્ટિએ સન્માન મળશે, આકસ્મિક ધનલાભ થશે. નવા કામની શરૂઆત માટે આજનો દિવસ મહત્વનો છે. વડીલોની સેવાથી મનમાં આનંદ વધશે અને દાંપત્ય જીવન સુખી રહેશે. નસીબ 89 ટકા સાથ આપશે.

તુલા(Libra):

આજે આત્મવિશ્વાસ સાથે કામ પૂરા થશે, બહારના ક્ષેત્રે ખ્યાતિ મળશે અને કાર્યમાં વ્યસ્ત રહેશો. શિક્ષણના ક્ષેત્રે વિશેષ ઉપલબ્ધિનો યોગ છે અને આવકના નવા સાધનો ઊભા થશે, જીવનસાથીનો સહયોગ મળશે. યાત્રા સારી રહેશે અને નસીબ 80 ટકા સાથ આપશે.

વૃશ્ચિક(Scorpio):

આજે ભક્તિ અને આધ્યાત્મિક ચિંતનથી શાંતિ મળશે, તબિયત સારી રહેશે. ધન-સન્માન વધશે અને સાંજે મિત્રો સાથે મસ્તી કરશો. રોકાયેલા કામો પૂરા થશે અને નસીબ 78 ટકા સાથ આપશે.

ધન(Sagittarius):

આજે વાતાવરણના કારણે તબિયત પર નકારાત્મક અસર પડી શકે છે. વાહન સાવધાનીપૂર્વક ચલાવજો અને કોઈ સંબંધીના કારણે તણાવ વધી શકે છે. પૈસાની લેવડ-દેવડમાં ધ્યાન રાખજો અને પૈસા ફસાઈ શકે છે. નસીબ 60 ટકા સાથ આપશે.

મકર(Capricorn):

આજે મિત્રો સાથે ક્યાંક બહાર જઈ શકો છો, જીવનસાથીનો વ્યવહાર મધુર રહેશે. વ્યવસાય પરિવર્તનની યોજના છે. પરીક્ષામાં સફળતા મળશે અને સાંજે કોઈ ધાર્મિક સ્થળે જઈ શકો છો. નસીબ 84 ટકા સાથ આપશે.

કુંભ(Aquarius):

આજે મન ચિંતામુક્ત રહેશે અને ઉત્સાહમાં વધારો થશે, આર્થિક લાભ સહિત સામાજિક સન્માન વધશે. સંપત્તિના કામમાં વિચારજો અને નિર્ણય લેજો. માતાની તબિયતમાં સુધારો આવશે અને નસીબ 81 ટકા સાથ આપશે.

મીન(Pisces):

બુદ્ધિ-વિવેકથી કામ કરવાથી સફળતા મળશે, મનમાંથી નકારાત્મક વિચારો દૂર થશે. વિદ્યાર્થીઓનો માનસિક તણાવ દૂર થશે, સાંજે બહાર ફરતા કોઈ મહત્વની જાણકારી મળી શકે છે. માતા-પિતાના આશીર્વાદથી સિદ્ધિ મળશે. નસીબ 78 ટકા સાથ આપશે. – જ્યોતિષાચાર્ય આશુતોષ વાર્ષ્ણેય


Source: iamgujarat.com

Related posts

સરકારે તોડી નાખ્યું ઘર, ગુસ્સે ભરાયેલા ડ્રાઈવરે જાણી-જોઈને તળાવમાં પાડી બસ, 21ના મોત

Amreli Live

પશ્ચિમ અમદાવાદમાં કોરોના વિસ્ફોટ, એક દિવસમાં નોંધાયા 100થી વધુ કેસ

Amreli Live

પાકિસ્તાનમાં કોરોના માટે અમેરિકા જવાબદાર? 20 અબજ ડૉલરના વળતર માટે કેસ નોંધાયો

Amreli Live

12 ઓગસ્ટ સુધી નહીં ચાલે રેગ્યુલર ટ્રેન, મળશે 100% રિફંડ

Amreli Live

કોરોનાના સૌથી વધુ કેસ, છતાંય મહારાષ્ટ્ર, દિલ્હી અને તમિલનાડુમાં બીજું લોકડાઉન નહીં

Amreli Live

દાહોદ: ગરબાડામાં એક જ પરિવારની ચાર દીકરીઓનું તળાવમાં ડૂબવાથી મોત

Amreli Live

પુષ્કળ પ્રમાણમાં નર્મદા ડેમમાં આવ્યા નવા નીર, ડેમની સપાટી 127.46 મીટર પહોંચી

Amreli Live

ગેંગસ્ટર વિકાસ દુબે પર બનશે વેબ સીરિઝ, જાણો સમગ્ર માહિતી

Amreli Live

નિયમિત આ કામ કરવાનું શરુ કરી દો, ઈમ્યૂનિટી આપોઆપ વધી જશે

Amreli Live

મુસ્લિમ સાથે લગ્ન કરવાના લીધે ટ્રોલ થઈ રહી છે એક્ટ્રેસ, સહન ના થતાં આપ્યો જડબાતોડ જવાબ

Amreli Live

શું તુલસી સાથે દૂધ પીવું યોગ્ય છે કે નહીં?

Amreli Live

નવા રેકોર્ડ સાથે દેશમાં કોરોનાના વધુ 26,550 પોઝિટિવ કેસ નોંધાયા, 477નાં મોત

Amreli Live

જામનગરઃ માસ્ક ન પહેરવા બદલ બાપ-દીકરાને માર્યો ઢોરમાર, 4 પોલીસકર્મીઓ સસ્પેન્ડ

Amreli Live

લોકડાઉનમાં 1.69 લાખ કરોડ એકત્ર કરી મુકેશ અંબાણીએ રિલાયન્સને દેવામુક્ત કરી

Amreli Live

દીપિકા પાદુકોણના ફેમિલી વોટ્સએપ ગ્રુપમાં થાય છે આવી વાતો, શૅર કર્યો સ્ક્રિનશોટ

Amreli Live

ઇસ્કોને કર્યો શેમારુ પર કેસ, શેમારુએ માફી માંગી પણ ઇસ્કોને આપ્યો આવો જવાબ, જાણો આખો મામલો.

Amreli Live

સુશાંત સિંહ રાજપૂતે મોતના ત્રણ દિવસ પહેલા જ તમામ સ્ટાફનો પગાર ચૂકવી દીધો હતો

Amreli Live

અમદાવાદમાં લૂંટેરી દુલ્હનઃ સાસરામાં હાથ સાફ કરીને ફરાર થઈ ગઈ, પતિએ સસરાને ફોન કર્યો તો…

Amreli Live

ચીનને ભારતની સ્પષ્ટ વાત, પહેલા પેંગોંગ લેક આસપાસથી સૈનિકોને પરત બોલાવો

Amreli Live

પુરીની રથયાત્રા પર સુપ્રીમનો પ્રતિબંધ, અમદાવાદની રથયાત્રા સામે પણ HCમાં PIL

Amreli Live

વાંસની બોટલ બાદ હવે લોકોને પસંદ પડ્યું વાંસનું ટિફિન બોક્સ, વાયરલ થયા ફોટોઝ

Amreli Live