25.9 C
Amreli
11/08/2020
કલેક્ટર ઓફિસ

24 જૂન જન્મદિવસ રાશિફળ: જાણો, કેવું રહેશે આપનું આગામી એક વર્ષ

Happy Birthday

આજે ‘ધ કપિલ શર્મા શો’ની ‘ભૂરી’ એટલે કે એક્ટ્રેસ સુમોના ચક્રવર્તીનો જન્મદિવસ છે. સુમોના ઉપરાંત આજે જન્મેલા તમામ જાતકોને જન્મદિવસ અને ઉજ્જવળ ભવિષ્યની હાર્દિક શુભેચ્છા.

હવે ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવા ક્લિક કરો

કેવું રહેશે વર્ષ?

આ વર્ષ રજત પાદથી પ્રવેશ કરી રહ્યું છે. વર્ષના સ્વામી શુક્ર મંગળ ગ્રહ છે. જૂનના બાકીના દિવસોમાં લાભ થવાની સંભાવના છે. જુલાઈમાં ઘણા સમયથી ટળી રહેલી યોજનાઓ પૂરી થશે. ઈષ્ટ મિત્રોનો સહયોગ મળશે. ઓગસ્ટમાં નવી શોધ, રચનાત્મક કાર્યોમાં પ્રગતિ થશે, સ્પર્ધામાં વિજયી થશો.

શત્રુઓ પરાજિત થશે

ઓક્ટોબરમાં અનિચ્છાએ ક્યાંય જવું પડી શકે છે. નવેમ્બર-ડિસેમ્બરમાં લોકો તમારા કાર્યની પ્રશંસા કરશે. જાન્યુઆરી-ફેબ્રુઆરી 2021માં જીવનસ્તર ઊંચું આવશે. માર્ચથી એપ્રિલ સુધીમાં શત્રુઓ પરાજિત થશે.

સૂર્ય નારાયણને જળ ચડાવો

વધુ સફળતા માટે સ્નાન કર્યા પછી સૂર્ય નારાયણને જળ ચડાવો. હનુમાન ચાલીસાનો પાઠ પણ કલ્યાણકારી સાબિત થશે. મે મહિનામાં ભાગીદારો સાથે બોલાચાલી થઈ શકે છે. સમસ્યા છતાં પરાક્રમમાં વૃદ્ધિ થશે. શત્રુઓની યોજના નિષ્ફળ જશે.


Source: iamgujarat.com

Related posts

છોટાઉદેપુર: પોતાને આર્મીમેન ગણાવતા વ્યક્તિનું પોલીસ સાથે ઘર્ષણ, પોલીસ પકડીને પોલીસ સ્ટેશન લઈ ગઈ

Amreli Live

જ્યારે આ એક્ટ્રેસને સાડી પહેરી કમર બતાવવી ભારે પડી હતી, યૂઝર્સે કરી ગંદી કમેન્ટ્સ

Amreli Live

15 જુલાઈ, 2020નું રાશિફળ: જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ

Amreli Live

કોપરેલ તેલમાં આ એક વસ્તુ મિક્સ કરીને વાળમાં લગાવો, વાળ લાંબા અને મજબૂત થશે

Amreli Live

હવે કુવૈતના આ નિર્ણયના પગલે 8 લાખ ભારતીયો પણ તોળાઈ રહ્યું છે સંકટ

Amreli Live

કોરોના વાયરસ: AMC હદની બહાર અમદાવાદ જિલ્લામાં અત્યાર સુધી 201 કેસ, 11 મોત

Amreli Live

PM મોદીનો દેશવાસીઓને પત્ર, કોરોના સામેના યુદ્ધમાં દેશની એકતા અને દ્રઢતાને સલામ

Amreli Live

વડોદરાઃ કોરોનાની યોગ્ય દરે સારવાર માટે આગળ આવી ખાનગી હોસ્પિટલો, ફાળવ્યા 1,000 બેડ

Amreli Live

સેનાનો એક પક્ષ ચીનને કડક સંદેશ આપવાના મૂડમાં, ‘મર્યાદિત પણ કાર્યવાહી જરુરી’

Amreli Live

કાંડ કરીને પોતાને મરેલો સાબિત કરીને નવા નામ સાથે અમેરિકામાં વસી ગયો, 28 વર્ષ પછી તેનું પાપ છાપરે ચડી પોકાર્યું.

Amreli Live

જાણીતા કોરિયોગ્રાફર સરોજ ખાનનું નિધન, બોલિવૂડને વધુ એક મોટો ઝટકો

Amreli Live

સુશાંતના નિધન બાદ રિયાને મળી રેપ અને મર્ડરની ધમકી, ભડકેલી એક્ટ્રેસે કહ્યું…

Amreli Live

ગાંધીનગર પોલીસ છાવણીમાં ફેરવાયું, કઈંક મોટું થવાના એંધાણ

Amreli Live

હાઈકોર્ટની ઝાટકણી પછી પ્રાઈવેટ હોસ્પિટલ્સે કોવિડ-19 સારવારના ભાવ 10 ટકા ઘટાડ્યા

Amreli Live

સાણંદ GIDCની યુનિચાર્મ કંપનીમાં લાગી ભયાનક આગ, શેલા સુધી દેખાયો ધૂમાડો

Amreli Live

સુરતીઓમાં હીરાજડિત ફેસ માસ્કનો ક્રેઝ, ખર્ચી નાખે છે 1થી 4.5 લાખ રૂપિયા

Amreli Live

હોમ ક્વોરન્ટીન દરમિયાન વકરી શકે કોરોના, આવા લક્ષણો દેખાય તો હોસ્પિટલમાં દાખલ થઈ જવું

Amreli Live

અમદાવાદ: ભાડુઆતની આત્મહત્યાના 6 મહિના બાદ મકાન માલિક સામે ગુનો નોંધાયો

Amreli Live

રાજ્યસભા ચૂંટણી પરિણામઃ કઈ બેઠક પર કોણ જીત્યું? જાણી લો અહીં

Amreli Live

અમદાવાદ સહિત રાજ્યમાં હળવાથી ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી

Amreli Live

કોરોના: આજથી 20 જુલાઈ સુધી પાલનપુર-ડીસામાં 4 વાગ્યા બાદ બજારો બંધ રહેશે

Amreli Live