30 C
Amreli
28/09/2020
bhaskar-news

23 પોલીસ કર્મચારીને કોરોના થયો, ફરજ પરના પોલીસ કર્મચારીનું ધ્યાન રાખવામાં આવે છેઃ DGPરાજ્યમાં કોરોનાના વધુ 228 કેસ સામે આવ્યા છે અને 5 લોકોના મોત થયા છે.આ સાથે જ અત્યાર સુધીમાં કુલ 1604 દર્દીઓ નોંધાયા છે. તેમજ મૃત્યુઆંક 58એ પહોંચ્યો છે. જ્યારે 94 લોકો સાજા થયા છે.લોકડાઉન પાર્ટ-2ની સ્થિતિ સંદર્ભે રાજ્ય પોલીસ વડા શિવાનંદ ઝાએ જણાવ્યું કે,અત્યાર સુધીમાં 23 પોલીસ કર્મચારીને કોરોના થયો છે. ફરજ પર રહેલા પોલીસ કર્મચારીનું ધ્યાન રાખવામાં આવે છે.

પોલીસ હાલ સોસાયટીના સીસીટીવી ચેક કરી રહી છેઃ પોલીસ વડા

ઝાએ વધુમાં કહ્યું કે,પોલીસ હાલ સોસાયટીના સીસીટીવી ચેક કરી રહી છે. સીસીટીવીના આધારે 104 લોકોની ધરપકડ કરવામાં આવી છે. તેમજ ગાંધીનગર પરત ફરતા એક જમાતીએ લોકડાઉનનો ભંગ કરતા ગુનો નોંધાયો છે. જ્યારે અમદાવાદમાંકરફ્યુ ભંગના 113 ગુના નોંધાયા છે અને 128ની ધરપકડ કરવામાં આવી છે. ઈમ્યુનિટી વધારવા પૌષ્ટિક ખોરાક, છાશ અને લીંબુ પાણી આપવામાં આવી રહ્યાં છે. તેમજ એમ્બ્યુલન્સ દૂરઉપયોગના 23 બનાવ બન્યા છે.

રાજ્યમાં 19 એપ્રિલનીસવારથી લઈ અત્યાર સુધી બનેલી મહત્વપૂર્ણ ઘટનાઓ

શહેરબહાર આવેલા ઉદ્યોગોને જ મંજૂરી, અંદર આવેલાકોઈપણ ઉદ્યોગને મંજૂરી નહીં

મુખ્યમંત્રીના સચિવ અશ્વિની કુમારે જણાવ્યું કે, આવતીકાલે શહેરી વિસ્તારની બહાર આવેલા ઉદ્યોગોને જ મંજૂરી મળશે, શહેરી વિસ્તારના કોઈપણ ઉદ્યોગને મંજૂરી નહીં મળે શહેરી વિસ્તાર બહાર આવેલા ઉદ્યોગેને તબક્કાવાર મંજૂરી અપાશે. શ્રમિકોની 12 કલાકની શિફ્ટ કરવાની મંજૂરી આપી છે અને તે મુજબ વેતન ચૂકવવું પડશે. 6 કલાકના અંતે અડધી કલાકનો વિરામ આપવો પડશે. જ્યારે મહિલા શ્રમિકોને રાતની શિફ્ટ કરવા દેવાશે નહીં.

રાજ્યમાં આજે 228 નવા કેસ સાથે કુલ દર્દી 1604
આ અંગે આરોગ્ય અગ્ર સચિવ જયંતિ રવિએ જણાવ્યું કે, રાજ્યમાં આજે 228 નવા કેસ નોંધાયા છે. જેમાં અમદાવાદમાં 140, સુરતમાં 67, આણંદમાં 1, બોટાદમાં 1, ભાવનગરમાં 2, છોટાઉદેપુરમાં 1, બનાસકાંઠામાં 2, વડોદરામાં 8, રાજકોટમાં 5 અને મહેસાણામાં 1 કેસ નોંધાયા છે. જ્યારે આજે વધુ પાંચના મોત થયા છે અને કુલ મૃત્યુઆંક 58એ પહોંચ્યો છે.

નવા નોંધાયેલા 5 મૃત્યુમાં 4 મોત અમદાવાદમાં અને એક મોત સુરતમાં નોંધાયું છે. જેમાંથી એકને કીડનીની બીમારી, એકને ડાયાબિટિસ અને હાઈ બ્લડ પ્રેશર તથા એક દર્દીને ડાયાબિટિસ અને એકને હાઈબ્લડ પ્રેશરની બીમારી હતી.

ગુજરાત અપડેટ્સ

>>શ્રમિકોને 12 કલાકની શિફ્ટ કરવાની મંજૂરી આપી છે, 6 કલાકના અંતે અડધી કલાકનો વિરામ આપવો પડશે

>>અન્ન સુરક્ષાધારા હેઠળ 20 એપ્રિલે છોટાઉદેપુર, પંચમહાલ અને મહિસાગરના કાર્ડ ધારકોના ખાતામાં રૂ.1000 જમા થશે

>>આવતીકાલથી સચિવાલયના કર્મચારીઓનું કામ શરૂ થશે પરંતુ કર્મચારીઓને અમદાવાદથી ગાંધીનગર બોલાવાશે નહીં.

>>લોકડાઉન સમયે જપ્ત થયેલા વાહનો નજીવા દંડ સાથે મુક્ત કરાશે,આ નિયમ 18 એપ્રિલ બાદ મુક્ત થનારા વાહનોને લાગુ પડશે.

કુલ દર્દી 1604, 58ના મોત અને 94 ડિસ્ચાર્જ

શહેર પોઝિટિવ કેસ મોત ડિસ્ચાર્જ
અમદાવાદ 1002 29 27
વડોદરા 166 07 07
સુરત 220 08 10
રાજકોટ 35 00 09
ભાવનગર 32 04 10
આણંદ 28 01 03
ભરૂચ 22 00 02
ગાંધીનગર 17 02 10
પાટણ 15 01 11
નર્મદા 11 00 00
પંચમહાલ 09 02 00
બનાસકાંઠા 10 00 00
છોટાઉદેપુર 07 00 00
કચ્છ 04 01 00
મહેસાણા 05 00 00
બોટાદ 05 01 00
પોરબંદર 03 00 03
દાહોદ 02 00 00
ખેડા 02 00 00
ગીર-સોમનાથ 02 00 01
જામનગર 01 01 00
મોરબી 01 00 00
સાબરકાંઠા 02 00 01
મહીસાગર 02 00 00
અરવલ્લી 01 01 00
કુલ 1604 58 94

Download Dainik Bhaskar App to read Latest Hindi News Today


રાજ્ય પોલીસ વડા શિવાનંદ ઝા


Corona Gujarat LIVE so far gujarat crossed 1500 corona positive case

Related posts

Covid-19: રાજ્યમાં 24 કલાકમાં કોરોનાના 13 નવા કેસ વધ્યા, કુલ 108 કેસ નોંધાયા

Amreli Live

સાઉદીમાં બીમારી કે ટ્રાવેલ હિસ્ટ્રી છુપાવવા બદલ રૂ. 1 કરોડ સુધીનો દંડ, રશિયામાં ક્વૉરન્ટિન તોડનારને 7 વર્ષની કેદ

Amreli Live

ગડકરીએ કહ્યું- ચીન પ્રત્યે દુનિયાની નફરત ભારત માટે આર્થિક તક, ફાયદો ઉઠાવવો જોઈએ

Amreli Live

ઓરિસ્સા-પંજાબ બાદ હવે મહારાષ્ટ્ર ,બંગાળ અને તેલંગાણાએ પણ 30 એપ્રિલ સુધી લોકડાઉન લંબાવ્યું, બાકી રાજ્યોને કેન્દ્રના નિર્ણયની રાહ

Amreli Live

204 દેશોમાં સંક્રમણ અને 54 હજાર મોત, સિંગાપોરે 1 મહિનાનું લોકડાઉન જાહેર કર્યું, અમેરિકામાં મૃતકોની સંખ્યા 6 હજારને પાર

Amreli Live

24 કલાકમાં સુરતના ઉમરપાડામાં 9 ઈંચ, બનાસકાંઠાના દિયોદર અને અમરેલીના લિલિયામાં 2.5 ઈંચ વરસાદ ખાબક્યો

Amreli Live

વિશ્વભરમાં 13.56 લાખ કેસ, 75 હજાર 762 મોત, સ્પેનમાં એક દિવસમાં 743ના મોત; જાપાનના સાત વિસ્તારમાં એક મહિના માટે ઈમરજન્સી લાગુ

Amreli Live

રાજ્યના 151 તાલુકામાં વરસાદ, સૌથી વધુ દેવભૂમિ દ્વારકાના ખંભાળિયા તાલુકામાં 6 ઈંચ વરસાદ, ગીર-સોમનાથના સુત્રાપાડામાં 4 ઇંચ

Amreli Live

યુનિવર્સિટીની સમરસ હોસ્ટેલના ચોથા માળેથી આપઘાતનો પ્રયાસ કરનાર કોરોના પોઝિટિવ દર્દીને રેસ્ક્યુ કરાયો

Amreli Live

અમરેલીમાં 3, જામનગરમાં 2, ભાવનગરમાં 1, જસદણમાં 2, બોટાદમાં 2 અને ઉનામાં 1 કેસ પોઝિટિવ, રાજકોટ-બોટાદમાં 1-1નું મોત

Amreli Live

વરસાદના લીધે પહેલા દિવસે 17.4 ઓવર જ થઈ શકી, ઇંગ્લેન્ડ 35/1; મેચ પહેલા રંગભેદ વિરુદ્ધ ખેલાડી-અમ્પાયર ઘૂંટણે બેઠા

Amreli Live

અંતે ગુજરાત સરકારે ‘ટેસ્ટ, ટ્રેક અને ટ્રીટ’ T3 સ્ટ્રેટેજી મુજબ કોરોનાના કેસ ઘટાડવાની નવી ફોર્મ્યુલા અપનાવી

Amreli Live

અત્યારસુધી 1 લાખ 84 હજારના મોત: ફિનલેન્ડના PM સના મરીન ક્વોરન્ટીન થયા, સિંગાપોરમાં સંક્રમિતોની સંખ્યા 10 હજારને પાર

Amreli Live

પેરિસમાં જાહેર સ્થળે માસ્ક પહેરવું ફરજિયાત, દક્ષિણ અમેરિકન દેશ ચિલીમાં 10 હજાર મોત, વિશ્વમાં 2 કરોડથી વધુ દર્દી

Amreli Live

રાહત સાથે ઘણીવાર હું લડી પડતો કે મુશાયરામાં આટલા ખરાબ શર્ટ પહેરીને કેમ આવો છો? કોરોનામાં મને 3-4 દિવસે મારી ખબર પૂછતાં હતા

Amreli Live

રાજ્યમાં કોરોનાના નવા 549 કેસ, 26ના મોત, કુલ કેસ 28 હજારને તો મૃત્યુઆંક 1700ને પાર

Amreli Live

પ્રજા માટે અમારા દ્વાર હંમેશાં ખુલ્લા છે, પરંતુ મારા સુધી આવવું ન પડે તેવી વ્યવસ્થા કરીશું: સંજય શ્રીવાસ્તવ

Amreli Live

મમતાએ કહ્યું: કેન્દ્રની ગાઈડલાઈન્સ વિરોધાભાસી: એક તરફ લોકડાઉનના કડક પાલનની વાતો, બીજી બાજુ દુકાનો ખોલવાના આદેશ

Amreli Live

દેવભૂમિ દ્વારકાના ખંભાળિયામાં આભ ફાટ્યું, બે કલાકમાં 11 ઈંચથી વધુ વરસાદ ખાબક્યો, રાણાવાવમાં 6 તો પોરબંદરમાં 5 ઈંચ વરસાદ

Amreli Live

દિલ્હીની પરિસ્થિતિ અંગે ચર્ચા કરવા આજે ગૃહમંત્રીએ સર્વપક્ષીય બેઠક બોલાવી

Amreli Live

અત્યાર સુધી 75 હજારના મોત, ઇટલીમાં 94 ડોક્ટર અને 26 નર્સના મોત, UNએ અધિકારીઓને બિનજરૂરી ખર્ચો અને ભરતી રોકવા કહ્યું

Amreli Live