25.8 C
Amreli
06/08/2020
કલેક્ટર ઓફિસ

23 જૂન, 2020નું રાશિફળ: જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ

મેષ(Aries):

આજે તમારા માટે દિવસની શરૂઆત સારી થશે, તમારા મનોબળમાં વધારો થશે. વેપાર સારો રહેશે અને નવા સંપર્કો થશે. આજે તબિયત નરમ રહી શકે છે. આવકના સાધનોમાં વધારો થશે. નજીકની કોઈ યાત્રાએ જવાથી લાભ થશે. નસીબ 75 ટકા સાથ આપશે.

વૃષભ(Taurus):

આજે લેવડ-દેવડના કામમાં ધ્યાન રાખજો, કોઈને ભૂલથી પણ ઉધાર આપશો નહીં. આજે પત્નીની તબિયત સુધરશે અને વેપારમાં ભાગીદારો સાથે તણાવ થઈ શકે છે. સાંજ સુધીમાં સુધારો થશે. નસીબ 65 ટકા સાથ આપશે.

મિથુન(Gemini):

આજે પ્રયાસ કરવાથી દરેક કામમાં સફળતા મળશે, વેપારમાં પ્રગતિની તક મળશે. આખો દિવસ ભાગદોડ પછી સાંજે રાહત મળશે. આવકમાં વધારો થશે અને રોકાણમાં લાભ થશે. નસીબ 78 ટકા સાથ આપશે.

કર્ક(Cancer):

આજે ખોટા ખર્ચા થશે અને આજે કોઈ સામેથી તમારી મદદ કરી શકે છે. આજે તમારા સંબંધોમાં સુધારો થઈ શકે છે. પરિવારે સાથે સાંજે સારો સમય પસાર થશે. નસીબ 55 ટકા સાથ આપશે.

સિંહ(Lio):

આજે તમારી આવકમાં વધારો થશે, જોખમી રોકાણમાં લાભ થશે. કોઈ નવું કામ મળી શકે છે. આજે કોઈ જૂનું કામ ફરી શરૂ કરી શકો છો. આજે મિત્રોની મદદ મળશે અને મનમાં આનંદ રહેશે. આજે નસીબ 89 ટકા સાથ આપશે.

કન્યા (Virgo):

આજે દરેક મુદ્દે લાભ થશે, સફળતા મળશે. કાર્યની અડચણ દૂર થશે. આજે લેવડ-દેવડ મુદ્દે તમારા પક્ષ રહેશે અને તેનો લાભ ભવિષ્ય મળશે. આજે દાંપત્ય જીવનમાં મધુરતા વધશે અને સંતાન તરફથી સારા સમાચાર મળશે. નસીબ 90 ટકા સાથ આપશે.

તુલા(Libra):

આજે ધાર્મિક પ્રવૃત્તિઓમાં વધારો થશે, સમાજમાં સન્માન વધશે. વિરોધીઓ હારશે અને ઉચ્ચ અધિકારી પણ તમારી આજે વાત સાંભળશે. આજે જરૂરી કામો સરળતાથી પૂરા થશે. રાતનો સમય સ્નેહીજનો સાથે પસાર થશે. નસીબ 95 ટકા સાથ આપશે.

વૃશ્ચિક(Scorpio):

આજે મહેનત વધુ અને લાભ ઓછો રહેશે, કાર્યમાં અડચણ આવશે. આજે વાહન સાવધાનીપૂર્વક ચલાવજો. આજે કોઈ એવી વસ્તુ ખરીદશો નહીં કે જે જલદી ખરાબ થાય. આજે મહત્વની વસ્તુ ગુમ થઈ શકે છે. સાવધાન રહેજો અને પાડોશી સાથે વિવાદ થઈ શકે છે. નસીબ 55 ટકા સાથ આપશે.

ધન(Sagittarius):

આજે નવી યોજનાની શરૂઆત કરી શકો છો. અવિવાહિતોની વિવાહની વાત આગળ વધશે અને કરિયર મુદ્દે યુવાનોને લાભ થશે. આજે પ્રમોશન અને પગારમાં વધારો થઈ શકે છે. આજે વેપારીઓને લાભ થઈ શકે છે. નસીબ 78 ટકા સાથ આપશે.

મકર(Capricorn):

આજે નવો ઓર્ડર મળવાની સંભાવના છે, સંઘર્ષ પછી સફળતા મળશે. શત્રુઓ હારશે અને પ્રભાવમાં વધારો થશે. પરિશ્રમથી આવકના સાધનમાં વધારો થશે. આજે તબિયત નરમ રહેશે અને રાત્રે ક્યાંય જશો નહીં. નસીબ 70 ટકા સાથ આપશે.

કુંભ(Aquarius):

આજે વેપાર સામાન્ય રહેશે, તમને તમારી પ્રતિભાનો લાભ મળશે અને તમારી ઓળખ બનશે. નવી યોજનાથી લાભ થશે, આજે આર્થિક સ્થિતિ સારી રહેશે. પ્રગતિની તક મળશે. રાત્રે વેપારના મુદ્દે સમસ્યા થઈ શકે છે અને વાતચીતથી વાતનું સમાધાન થશે. નસીબ 86 ટકા સાથ આપશે.

મીન(Pisces):

આજે કોઈ નવા કામની શરૂઆત કરશો નહીં, વિવાદથી દૂર રહો અને ક્રોધને કાબૂમાં રાખો. આજે દુર્ઘટના થઈ શકે છે. જરૂરિયાત વિના ઘરથી બહાર નીકળશો નહીં. વાહન ચલાવવામાં સાવધાની રાખજો. નસીબ 50 ટકા સાથ આપશે. – જ્યોતિષાચાર્ય આશુતોષ વાર્ષ્ણેય


Source: iamgujarat.com

Related posts

મુંગળવારથી શરુ થાય છે શ્રાવણ મહિનો, આ રીતે ઘરમાં શિવ પૂજા કરવાથી દૂર થાય છે કષ્ટો

Amreli Live

શું ગુપ્તચર તંત્રની નિષ્ફળતા છે? લદાખ તણાવ અંગે સોનિયા ગાંધીના સરકારને સવાલો

Amreli Live

પગપાળા વતન જતા શ્રમિકો માટે જૂતા લાવી આ એક્ટ્રેસ, પોતાના હાથે પહેરાવ્યા

Amreli Live

કોરોનાની મહામારીમાં ટ્રાવેલિંગ માટે સેકન્ડ હેન્ડ કાર અને બાઈકની માગ વધી

Amreli Live

સુશાંતના મોત મામલે 27 લોકોની થઈ પૂછપરછ, મુંબઈ પોલીસે આપ્યું મહત્વનું નિવેદન

Amreli Live

મહારાષ્ટ્રમાં નથી થંભી રહ્યો કોરોનાનો કહેર, કેસની સંખ્યા અઢી લાખને પાર

Amreli Live

છ મહિનામાં શેરબજારે રડાવ્યા, પણ સોનાએ તગડી કમાણી કરી આપી

Amreli Live

કોરોનાઃ સુરતમાં Tocilizumab ઈન્જેક્શન ઊંચી કિંમતે વેચવાનું કૌભાંડ, 7 સામે ગુનો નોંધાયો

Amreli Live

કોરોનાને કારણે 77 ટકા કંપનીઓની રેવેન્યૂ ઘટી : રિપોર્ટ

Amreli Live

US: કોરોના દર્દીને હોસ્પિટલે પકડાવ્યું રૂ. 8.14 કરોડનું બિલ

Amreli Live

કાબૂમાં આવવાનું નામ નથી લઈ રહી સાણંદ GIDCની Unicharm કંપનીમાં લાગેલી ભયાનક આગ

Amreli Live

કોરોના વાયરસઃ સંક્રમણથી બચવા આ 3 વસ્તુ લીધા વગર ઘર બહાર ન નીકળવું

Amreli Live

જીવનની આશા હજી લોકડાઉનમાંઃ નાણાકીય તંગી કચડી રહી છે લોકોના સપના, લઈ રહી છે જીવ

Amreli Live

ગુજરાત: 24 કલાકમાં કોરોનાના નવા 510 કેસ અને 31 મોત, કુલ 25,658 દર્દીઓ

Amreli Live

UP: 8 પોલીસનું ખૂન કરનાર હિસ્ટ્રીશીટરે ઘરની દિવાલમાં જ ચણાવ્યા હતા હથિયાર અને કારતૂસ

Amreli Live

અમરેલી: દુષ્કર્મના આરોપમાં ગઢડા સ્વામિનારાયણ મંદિરના બે સાધુ સહિત 3ની ધરપકડ

Amreli Live

કોરોના અંગે દુનિયાને સૌથી પહેલા જણાવનાર વ્હિસલબ્લોઅર ડોક્ટરની પત્નીએ આપ્યો બાળકને જન્મ

Amreli Live

સાસરીમાં ટોઈલેટ ન હોવાને કારણે પિયર પાછી જતી રહી નવવધુઓ

Amreli Live

1 જૂને છે ગાયત્રી જયંતી, સવારે અને સાંજે આ રીતે કરવો જોઈએ ગાયત્રી મંત્રનો જાપ

Amreli Live

ગલવાન ઘાટીમાં શહીદ થયેલા જવાનોના નામે શેર થઈ રહેલા આ ફોટોનું જાણો સત્ય

Amreli Live

હાલ કોરોના વાયરસના સંભવિત સંક્રમણ અન્વયે અમરેલી શહેરના મુખ્ય માર્ગોનું પરીક્ષણ કરવામાં આવ્યું હતું.

Amreli Live