29 C
Amreli
22/09/2020
bhaskar-news

22 ડિગ્રીથી વધુ ગરમી, 80% ભેજથી બે મિનિટમાં વાઇરસની સંખ્યા અડધી થઇ જાય છેવિજ્ઞાનીઓએ કોરોના વાઇરસના નમૂના પર એક શોધ કરી છે. તેના પરિણામ ભારતીય વાતાવરણના હિસાબે સુખદ છે. અભ્યાલમાં કહેવાયું છે કે જો તડકો હોય, તાપમમાન 22 ડિગ્રી સેલ્સિયસથી વધુ હોય અને ભેજ 80 ટકા હોય તો જમીન પર વાઇરસની સંખ્યા દરે બે મિનિટમાં અડધી થઇ જાય છે. અમેરિકાની નેશનલ બોયોડિફેન્સ એનાલિસિસ કાઉન્ટરમેજર્સ સેન્ટરના વિજ્ઞાનીઓએ કોરોના વાઇરસના નમૂના પર 6 સ્થિતિઓમાં અભ્યાસ કર્યો. તેમાં વિવિધ તાપમાન અને ભેજની સાથે તડકા અને તડકા વિનાની સ્થિતિમાં વાઇરસની લાઇફને ચકાસલામાં આવી. અભ્યાસમાં જણાયું કે સૂર્યતાપમાં વાઇરસના કણ જલદી ખતમ થઇ રહ્યા છે. પરંતુ તાપમાન વધુ હોય પણ તડકો ન હોય તો વાઇરસ લાંબા સમય સુધી રહે છે.

6 સ્થિતિઓ વિશે અભ્યાસ કરાયો

તાપમાન ભેજ સ્થિતિ સપાટી સમય
22થી23 ડિગ્રી 20% તડકો ન હોય જમીન પર 18 કલાકમાં અડધા
22થી23ડિગ્રી 80% તડકો ન હોય જમીન પર 6 કલાકમાં અડધા
36 ડિગ્રી 80% તડકો ન હોય જમીન પર 1 કલાકમાં અડધા
22થી23 ડિગ્રી 20% તડકો ન હોય હવામાં 1 કલાકમાં અડધા
22થી23ડિગ્રી 80% તડકો હોય જમીન પર 2 મિનિટમાં અડધા
22થી23ડિગ્રી 20% તડકો હોય હવામાં દોઢ મિનિટમાં અડધા

Download Dainik Bhaskar App to read Latest Hindi News Today


પ્રતિકાત્મક તસવીર.

Related posts

અત્યારસુધી 37 હજાર 257 કેસ : એક દિવસમાં રેકોર્ડ 2300થી વધુ દર્દી વધ્યા, મહારાષ્ટ્રમાં 1008 અને ગુજરાતમાં 326 નવા કેસ નોંધાયા

Amreli Live

કોરોનાથી આજે રેકોર્ડ 93 લોકોના મોત, લોકપાલ સદસ્ય જસ્ટિસ અજયકુમાર ત્રિપાઠીનું સંક્રમણથી મોત

Amreli Live

અત્યારસુધી 8939 કેસ: દિલ્હી અને મુંબઈ સૌથી વધારે પ્રભાવિત, બન્ને શહેરોમાં સંક્રમિતોની સંખ્યા 1 હજારથી વધુ

Amreli Live

અમેરિકામાં 97% મહિલા બાળકોના અભ્યાસ પર વધુ ધ્યાન આપે છે, 66%એ કહ્યું, પતિનો સહકાર નથી મળતો

Amreli Live

2.87 લાખ કેસઃ કોરોનાની સૌથી વધારે અસર વાળા 7 રાજ્યોમાં રાજસ્થાનનો સૌથી સારો 73.78% રિકવરી રેટ

Amreli Live

યાકુતપુરામાં ઉસળ-ભજીયાની લારી ધમધમે છે, તેવા divyabhaskarના અહેવાલ બાદ પોલીસે જાહેરનામા ભંગનો ગુનો નોંધી લારી જપ્ત કરી, આરોપીની ધરપકડ

Amreli Live

આવતીકાલે સવારે 6 વાગ્યાથી અમદાવાદ, રાજકોટ અને સુરતમાંથી કર્ફ્યૂ હટાવી લેવામાં આવશે

Amreli Live

હવે બનાસકાંઠામાં પણ કોરોના ઘૂસ્યો, 5 વર્ષનાં બાળક અને 55 વર્ષીય વૃદ્ધનો રિપોર્ટ પોઝિટિવ, રાજ્યમાં આંકડો 521એ પહોંચ્યો

Amreli Live

લોકડાઉનમાં નુકસાન જતા જગતના તાતની હાલત કફોડી, ખેડૂતોએ કહ્યું: ‘બેંકોમાં ઝીરો ટકા વ્યાજે લોન મળતી નથી, ઝેર ખાવાનો વારો આવ્યો છે’

Amreli Live

મેડિકલ સ્ટાફ સાથે જમાતિયાઓનું ઉદ્ધતાઈભર્યુ વલણ જારી; ગાજીયાબાદ પછી કાનપુર અને લખનઉમાંથી પણ ફરિયાદો મળી

Amreli Live

મે મહિનામાં વૈશ્વિક અર્થતંત્રના GDPમાં ઘટાડાનો દર 2.3 ટકા રહેવાનો અંદાજ,એપ્રિલમાં GDP 4.8 ટકા ગગડ્યો હતો

Amreli Live

અત્યાર સુધી 29,663 કેસ,મૃત્યુઆંક 940: નીતિ આયોગમાં એક નિયામક કક્ષાના અધિકારી કોરોના પોઝિટિવ, આખી બિલ્ડીંગ સીલ કરાઈ

Amreli Live

PM મોદીએ કહ્યું- દિલ્હીની જેમ NCRમાં પણ વધતા કેસને અટકાવવા કામ કરવું જોઈએ, દેશમાં 8.22 લાખ કેસ

Amreli Live

ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું- કોરોનાની સમસ્યા દૂર ન થાય ત્યાં સુધી કોઈ ચૂંટણી રેલી કરીશું નહિ, મતદાતાઓના સંપર્ક માટે ટેલિફોનિક રેલી શરૂ કરી

Amreli Live

ગુજરાતમાં ફસાયેલા પરપ્રાંતીયોને વતન પરત મોકલવા 8 IAS અને 8 IPSને જવાબદારી સોંપાઈઃ અશ્વિની કુમાર

Amreli Live

કુબેર દેવતા આ રાશિના લોકો પર મહેરબાન થશે, ભરી દેશે ધનની તિજોરી અને ખોલી દેશે પ્રગતિના ખુલી જશે માર્ગ

Amreli Live

શહેરમાં કેસનો આંકડો 2 હજારને પાર, સરેરાશ દર 8 મિનિટે એક પોઝિટિવ, 3નાં મોત સાથે કુલ મૃત્યુઆંક 86 થયો

Amreli Live

સંક્રમણ વધુ છે ત્યાં લોકડાઉનનો કડક અમલ થશે, રાજ્યમાં કર્ફ્યૂભંગના 482 ગુનામાં 544ની ધરપકઃ DGP

Amreli Live

આજથી ચાર ધામ યાત્રા, પણ માત્ર ઉત્તરાખંડના યાત્રાળુ માટે

Amreli Live

એક રૂપિયાના સિક્કાનો ચમત્કારી ઉપાય, તમને બનાવી શકે છે માલામાલ, દેવી લક્ષ્મીની વરસશે અનંત કૃપા

Amreli Live

1,90,965 કેસઃભાજપ અધ્યક્ષ મનોજ તિવારી કસ્ટડીમાં, રાજધાનીની સરહદ સીલ કરવાના વિરોધમાં દેખાવ કરી રહ્યા હતા

Amreli Live