29 C
Amreli
22/09/2020
bhaskar-news

2,08,072કેસઃ છેલ્લા 24 કલાકમાં 8909 પોઝિટિવ મળ્યા-ICMRએ જણાવ્યું- અત્યાર સુધી 41 લાખ સેમ્પલની તપાસ કરાઈઅત્યાર સુધી દેશભરમાં 2,08,072 લોકો કોરોનાના સંકજામાં આવ્યા છે અને 5,829 લોકોના મોત થયા છે. સાથે જ અત્યાર સુધી 1,00,285 દર્દી સારવાર બાદ સાજા થયા છે. દેશભરમાં સૌથી વધુ 72,300 દર્દીઓ મહારાષ્ટ્રમાં છે અહીં 2,465 લોકોએ જીવ ગુમાવ્યા છે. તો બીજી તરફ 24,586 દર્દીઓ સાથે તમિલનાડુ બીજા ક્રમે છે અહીં 200 લોકોના કોરોનાના લીધે મોત થયા છે. દિલ્હી 22,132 દર્દીઓ સાથે ત્રીજા નંબરે છે અને 556 લોકોના મોત થયા છે.

મંગળવારે મહારાષ્ટ્રમાં 2287, તમિલનાડુમાં 1091, ગુજરાતમાં 415, પશ્ચિમ બંગાળમાં 396, કર્ણાટકમાં 388, રાજસ્થાનમાં 171, બિહારમાં 104, ઓડિશામાં 141, આંધ્ર પ્રદેશમાં 115, ઉત્તરાખંડમાં 40, આસામમાં 28 અને મિઝોરમમાં 12 દર્દી મળ્યા હતા. આ ઉપરાંત 641 એવા દર્દી હતા. જેમના રાજ્ય અંગે માહિતી મળી નથી. આ આંકડા covid19india.org પ્રમાણે છે. સ્વાસ્થ્ય મંત્રાલયના મતે દેશમાં સંક્રમિતોની સંખ્યા 1 લાખ 98 હજાર 706 પહોંચી હતા. તેમાંથી 97 હજાર 581 એક્ટિવ કેસ હતા. બીજી બાજુ 95 હજાર 526 દર્દીને સારુ થયું છે. 5598 લોકોના મોત થયા હતા.

અપડેટ્સ

  • મહારાષ્ટ્ર પોલીસે બુધવારે જણાવ્યું કે, છેલ્લા 24 કલાકમાં 47 પોલીસકર્મી કોરોના પોઝિટિવ મળ્યા હતા. આ સાથે રાજ્યમાં 2,556 પોલીસકર્મી સંક્રમિત થઈ ચુક્યા છે.
  • મમતા બેનર્જીએ બુધવારે કોલકાતામાં કહ્યું કે, લોકડાઉનમાં લોકો આર્થિક તંગી સામે ઝઝૂમી રહ્યા છે. હું કેન્દ્રને અપીલ કરું છું કે પ્રવાસી મજૂરોના ખાતામાં એક વખત 10 હજાર રૂપિયા નાંખો. પીએમ કેર ફંડના પૈસાનો ઉપયોગ કરો.
  • વંદે ભારત મિશન હેઠળ દુબઈથી મંગળવારે રાતે ગોવા પાછી આવેલી સ્પેશ્યલ ફ્લાઈટના પેસેન્જરે એરપોર્ટ પર હોબાળો કર્યો હતો. જેમાંથી ઘણાએ ક્વૉરન્ટીન સેન્ટર જવાનો ઈન્કાર કર્યો હતો.

પાંચ દિવસ જ્યારે સંક્રમણના સૌથી વધુ કેસ

તારીખ કેસ
2 જૂન 8,820
31 મે 8789
30 મે 8364
29 મે 8183
27 મે 7246
28 મે 7254

પાંચ રાજ્યોની સ્થિતિ
મધ્યપ્રદેશઃ અહીંયા મંગળવારે 137 નવા પોઝિટિવ મળ્યા અને 6 લોકોના મોત થયા હતા. ભોપાલમાં 20, ઈન્દોરમાં 31, નીમચમાં 24, જબલપુરમાં 10 સાગર અને ગ્વાલિયરમાં 9-9 દર્દી મળ્યા હતા. રાજ્યમાં દર્દીઓની સંખ્યા 8420 થઈ ગઈ છે. અત્યાર સુધી 5221 દર્દી સાજા થયા છે.

આ તસવીર ભોપાલની છે. અનલોક-1 દરમિયાન અહીંયા રેડ ઝોન વિસ્તારને બાદ કરતા અન્ય જગ્યાએ બજાર ખુલી ગયા છે.

મહારાષ્ટ્રઃ અહીંયા મંગળવારે સંક્રમણના 2287 નવા કેસ સામે આવ્યા હતા. 1225 લોકો સાજા થયા અને 103 દર્દીઓના મોત થયા હતા. રાજ્યમાં અત્યાર સુધી 72 હજાર 300 સંક્રમિત મળ્યા હતા. 26 મેથી 31 મે સુધી દેશના કુલ કોરોના કેસમાં મહારાષ્ટ્રનો હિસ્સો 43 ટકાથી ઘટીને 35 ટકા થઈ ગયો છે. આ ટ્રેન્ડ પહેલા પણ જોવા મળ્યો હતો.

આ તસવીર મુંબઈના બાંદ્રા-કુર્લા કોમ્પલેક્સની છે. અહીંયા એક અસ્થાયી કોવિડ સેન્ટર બનાવાયું છે

ઉત્તરપ્રદેશઃ રાજ્યમાં 24 કલાકમાં 368 નવા પોઝિટિવ કેસ સામે આવ્યા અને 6 દર્દીઓના મોત થયા હતા. સૌથી વધારે 42 સંક્રમિત ગૌતમબુદ્ધનગર જિલ્લામાં મળ્યા હતા. રાજ્યમાં અત્યાર સુધી 8729 લોકો સંક્રમિત થયા છે. જેમાં યુપી પાછા આવેલા 2288 પ્રવાસી શ્રમિક સામેલ છે. સાથે જ 229 દર્દીઓના મોત થયા છે.

બિહારઃ રાજ્યમાં મંદળવારે 151 કોરોના પોઝિટિવ સામે આવ્યા હતા. અત્યાર સુધી રાજ્યમાં 4096 લોકો કોરોનાથી સંક્રમિત થયા છે. સાથે જ આ બિમારીથી રાજ્યમાં 24 લોકોના મોત પણ થયા છે.
રાજસ્થાનઃ અહીંયા મંગળવારે કોરોનાના 272 નવા પોઝિટિવ કેસ સામે આવ્યા હતા અને 4 લોકોના મોત થયા હતા. નવા દર્દીઓમાં ભરતપુરમાં 70, જયપુરમાં 42, જોધપુરમાં 44, પાલી અને કોટામાં 13-13 દર્દી મળ્યા હતા. રાજ્યમાં કુલ સંક્રમિતોનો આંકડો 9373એ પહોંચ્યો છે.

આ તસવીર જયપુરના હવા મહેલની છે. મંગળવારે અહીંયા ઘણા લોકો આવ્યા હતા. પણ તમામની એન્ટ્રી પહેલા સ્ક્રીનીંગ કરવામાં આવ્યું હતું.

Download Dainik Bhaskar App to read Latest Hindi News Today


આ તસવીર દિલ્હીના લાજપત નગરની છે. અહીંયા બજાર ખુલી ગયા છે. સલૂનની દુકાનો પર કર્મચારી પીપીઈ કીટ પહેરીને વાળ કાપતા જોવા મળ્યા હતા.


આ તસવીર ભોપાલની છે.રાજ્યમાં અનલોક -1 દરમિયાન સ્પોર્ટ્સ એક્ટિવિટીને મંજૂરી આપવામાં આવી છે. આ દરમિયાન શહેરના ઘણા પ્લેયર્સ ક્રિકેટ ગ્રાઉન્ડ પર પ્રેક્ટિસ કરતા જોવા મળ્યા હતા.

Related posts

આરોગ્ય અગ્ર સચિવ જયંતિ રવિ સિવિલ-કોવિડ હોસ્પિટલની મુલાકાતે, અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક

Amreli Live

મોદીની મુખ્યમંત્રીઓ સાથે કોરોનાની હાલની સ્થિતિ વિશે ચર્ચા શરૂ, શાહ પણ હાજર; લોકડાઉન વિશે નિર્ણય લેવાય તેવી શક્યતા

Amreli Live

અત્યાર સુધી 2 હજાર 542 કેસ, વર્લ્ડ બેંકે ભારત માટે રૂ. 7600 કરોડના ઇમર્જન્સી ફંડને મંજૂરી આપી, સ્ક્રિનિંગ અને આઇસોલેશન વોર્ડ બનાવવા મદદ મળશે

Amreli Live

CM કેજરીવાલની તબિયત ખરાબ- તાવ-ગળામાં ઈન્ફેક્શન, પોતાને આઈસોલેટ કર્યા; હવે કોરોના ટેસ્ટ કરાશે

Amreli Live

અત્યાર સુધી 6245 કેસ- કુલ 202 મોત; મહારાષ્ટ્રમાં 162, ગુજરાતમાં 55 નવા કેસ નોંધાયા; ઓરિસ્સાએ 30મી સુધી લોકડાઉન વધાર્યું

Amreli Live

88 હજારના મોત, અમેરિકામાં 11 ભારતીયોના મોત, 16 પોઝિટિવ; 24 કલાકમાં 1973 લોકોના મોત

Amreli Live

10.39 લાખ કેસઃ દેશમાં આજે એક દિવસમાં 33,500 કેસ આવ્યાઃ છેલ્લા 24 કલાકમાં વિક્રમી 676 દર્દીના મોત

Amreli Live

બિહારમાં 31 જુલાઈ સુધી લોકડાઉન, સતત બીજા દિવસે 1100 કેસ મળ્યા પછી રાજ્ય સરકારે નિર્ણય લીધો

Amreli Live

રાજકોટમાં 1 કલાકમાં 1 ઇંચ વરસાદ, ગોંડલમાં સાંબેલાધાર વરસાદ, ઉપલેટમાં ભારે વરસાદને કારણે મકાનના બે ભાગ થયા, તસવીરો

Amreli Live

ચેઝ ધ વાઈરસ અને 3-T એક્શન પ્લાનથી ધારાવીમાં કોરોના પર કાબૂ મેળવવામાં સફળતા મળી

Amreli Live

વિદ્યાર્થી આજથી ઘરે એસાઇન્મેન્ટ કરશે, સ્કૂલ તેના માર્ક્સ આપશે

Amreli Live

મહારાષ્ટ્ર, દિલ્હી, તમિલનાડુમાં 70 હજાર એક્ટિવ કેસ, તે કુલ એક્ટિવ કેસના 60.57%, દેશમાં અત્યારસુધી 2.37 લાખ કેસ

Amreli Live

6 વર્ષ પછી IPL ફરી UAE પહોંચી: 2014માં અહીં કુલ 60માંથી 20 મેચ રમાઈ હતી; જાણો આ વખતે કઈ રીતે અલગ હશે ટૂર્નામેન્ટ?

Amreli Live

ઈરફાન ખાને ચંદ્રકાંત બક્ષીની વાર્તા માટે પણ અભિનય કરેલો!

Amreli Live

નવા 42 કેસ નોંધાતા પોઝિટિવ કેસનો આંક 1566, વધુ 8 કોરોનાના દર્દી ડિસ્ચાર્જ થયા

Amreli Live

અરબી સમુદ્રમાં પાકિસ્તાને એન્ટિ શિપ મિસાઇલનું પરીક્ષણ કર્યું, બે બંદર-રિફાઇનરી તરફ આવતા જહાજોને જોખમ

Amreli Live

15.87 લાખ કેસઃ તમિલનાડુમાં લોકડાઉન 31 ઓગસ્ટ સુધી વધારાયું, એક સપ્તાહમાં બીજી વખત 50 હજારથી વધુ કેસ

Amreli Live

ઇટાલીમાં લોકો કોરોના વાઈરસની સાથે જીવવા માગે છે, જેથી તેમને ભૂખ્યા મરવાનો વારો ન આવે

Amreli Live

કોરોના વાઇરસ અંગે જાહેર હિતની અરજીની સુનાવણી વખતે હાઇકોર્ટે વિપક્ષની ઝાટકણી કાઢી, કહ્યું, ‘આ મુદ્દે રાજકારણ યોગ્ય નથીં’

Amreli Live

પહેલી વાર DivyaBhaskar દેખાડે છે, લેબમાં ડોક્ટર-સ્ટાફ કેવા જીવના જોખમે સેમ્પલને પ્રોસેસ કરે છે!

Amreli Live

સાઉદીમાં બીમારી કે ટ્રાવેલ હિસ્ટ્રી છુપાવવા બદલ રૂ. 1 કરોડ સુધીનો દંડ, રશિયામાં ક્વૉરન્ટિન તોડનારને 7 વર્ષની કેદ

Amreli Live