26.4 C
Amreli
19/09/2020
bhaskar-news

2,07,191કેસઃગોવા એરપોર્ટ પર દુબઈથી આવેલા યાત્રીઓનો હોબાળો, ક્વૉરન્ટીન સેન્ટર જવાનો ઈન્કાર કર્યોઅત્યાર સુધી દેશભરમાં 2,07,191 લોકો કોરોનાના સંકજામાં આવ્યા છે અને 5,829 લોકોના મોત થયા છે. સાથે જ અત્યાર સુધી 1,00,285 દર્દી સારવાર બાદ સાજા થયા છે. દેશભરમાં સૌથી વધુ 72,300 દર્દીઓ મહારાષ્ટ્રમાં છે અહીં 2,465 લોકોએ જીવ ગુમાવ્યા છે. તો બીજી તરફ 24,586 દર્દીઓ સાથે તમિલનાડુ બીજા ક્રમે છે અહીં 200 લોકોના કોરોનાના લીધે મોત થયા છે. દિલ્હી 22,132 દર્દીઓ સાથે ત્રીજા નંબરે છે અને 556 લોકોના મોત થયા છે.

મંગળવારે મહારાષ્ટ્રમાં 2287, તમિલનાડુમાં 1091, ગુજરાતમાં 415, પશ્ચિમ બંગાળમાં 396, કર્ણાટકમાં 388, રાજસ્થાનમાં 171, બિહારમાં 104, ઓડિશામાં 141, આંધ્ર પ્રદેશમાં 115, ઉત્તરાખંડમાં 40, આસામમાં 28 અને મિઝોરમમાં 12 દર્દી મળ્યા હતા. આ ઉપરાંત 641 એવા દર્દી હતા. જેમના રાજ્ય અંગે માહિતી મળી નથી. આ આંકડા covid19india.org પ્રમાણે છે. સ્વાસ્થ્ય મંત્રાલયના મતે દેશમાં સંક્રમિતોની સંખ્યા 1 લાખ 98 હજાર 706 પહોંચી હતા. તેમાંથી 97 હજાર 581 એક્ટિવ કેસ હતા. બીજી બાજુ 95 હજાર 526 દર્દીને સારુ થયું છે. 5598 લોકોના મોત થયા હતા.

અપડેટ્સ
વંદે ભારત મિશન હેઠળ દુબઈથી મંગળવારે રાતે ગોવા પાછી આવેલી સ્પેશ્યલ ફ્લાઈટના પેસેન્જરે એરપોર્ટ પર હોબાળો કર્યો હતો. જેમાંથી ઘણાએ ક્વૉરન્ટીન સેન્ટર જવાનો ઈન્કાર કર્યો હતો.

પાંચ રાજ્યોની સ્થિતિ
મધ્યપ્રદેશઃ અહીંયા મંગળવારે 137 નવા પોઝિટિવ મળ્યા અને 6 લોકોના મોત થયા હતા. ભોપાલમાં 20, ઈન્દોરમાં 31, નીમચમાં 24, જબલપુરમાં 10 સાગર અને ગ્વાલિયરમાં 9-9 દર્દી મળ્યા હતા. રાજ્યમાં દર્દીઓની સંખ્યા 8420 થઈ ગઈ છે. અત્યાર સુધી 5221 દર્દી સાજા થયા છે.

આ તસવીર ભોપાલની છે. અનલોક-1 દરમિયાન અહીંયા રેડ ઝોન વિસ્તારને બાદ કરતા અન્ય જગ્યાએ બજાર ખુલી ગયા છે.

મહારાષ્ટ્રઃ અહીંયા મંગળવારે સંક્રમણના 2287 નવા કેસ સામે આવ્યા હતા. 1225 લોકો સાજા થયા અને 103 દર્દીઓના મોત થયા હતા. રાજ્યમાં અત્યાર સુધી 72 હજાર 300 સંક્રમિત મળ્યા હતા. 26 મેથી 31 મે સુધી દેશના કુલ કોરોના કેસમાં મહારાષ્ટ્રનો હિસ્સો 43 ટકાથી ઘટીને 35 ટકા થઈ ગયો છે. આ ટ્રેન્ડ પહેલા પણ જોવા મળ્યો હતો.

આ તસવીર મુંબઈના બાંદ્રા-કુર્લા કોમ્પલેક્સની છે. અહીંયા એક અસ્થાયી કોવિડ સેન્ટર બનાવાયું છે

ઉત્તરપ્રદેશઃ રાજ્યમાં 24 કલાકમાં 368 નવા પોઝિટિવ કેસ સામે આવ્યા અને 6 દર્દીઓના મોત થયા હતા. સૌથી વધારે 42 સંક્રમિત ગૌતમબુદ્ધનગર જિલ્લામાં મળ્યા હતા. રાજ્યમાં અત્યાર સુધી 8729 લોકો સંક્રમિત થયા છે. જેમાં યુપી પાછા આવેલા 2288 પ્રવાસી શ્રમિક સામેલ છે. સાથે જ 229 દર્દીઓના મોત થયા છે.

બિહારઃ રાજ્યમાં મંદળવારે 151 કોરોના પોઝિટિવ સામે આવ્યા હતા. અત્યાર સુધી રાજ્યમાં 4096 લોકો કોરોનાથી સંક્રમિત થયા છે. સાથે જ આ બિમારીથી રાજ્યમાં 24 લોકોના મોત પણ થયા છે.
રાજસ્થાનઃ અહીંયા મંગળવારે કોરોનાના 272 નવા પોઝિટિવ કેસ સામે આવ્યા હતા અને 4 લોકોના મોત થયા હતા. નવા દર્દીઓમાં ભરતપુરમાં 70, જયપુરમાં 42, જોધપુરમાં 44, પાલી અને કોટામાં 13-13 દર્દી મળ્યા હતા. રાજ્યમાં કુલ સંક્રમિતોનો આંકડો 9373એ પહોંચ્યો છે.

આ તસવીર જયપુરના હવા મહેલની છે. મંગળવારે અહીંયા ઘણા લોકો આવ્યા હતા. પણ તમામની એન્ટ્રી પહેલા સ્ક્રીનીંગ કરવામાં આવ્યું હતું.

Download Dainik Bhaskar App to read Latest Hindi News Today


આ તસવીર ભોપાલની છે.રાજ્યમાં અનલોક -1 દરમિયાન સ્પોર્ટ્સ એક્ટિવિટીને મંજૂરી આપવામાં આવી છે. આ દરમિયાન શહેરના ઘણા પ્લેયર્સ ક્રિકેટ ગ્રાઉન્ડ પર પ્રેક્ટિસ કરતા જોવા મળ્યા હતા.

Related posts

મોટી સંખ્યામાં લોકો સ્વાગત માટે ઉમટતાં ભાજપ પ્રદેશ પ્રમુખ સી આર પાટીલની કાર રેલી રદ્દ

Amreli Live

રાજકોટના જંગલેશ્વરમાં વધુ બે મહિલાને કોરોના પોઝિટિવ રિપોર્ટ આવ્યો, સંખ્યા 39 થઇ

Amreli Live

એક દિવસમાં રેકોર્ડ 21 હજાર 317 કેસ નોંધાયા, ઝાયડસ કેડિલાને વેક્સીનના ક્લીનિકલ ટ્રાયલની મંજૂરી મળી, દેશમાં 6.26 લાખ કેસ

Amreli Live

સૌરાષ્ટ્રમાં રાજકોટ જિલ્લાનું સૌથી વધુ 79.14 ટકા પરિણામ, 108 વિદ્યાર્થીઓએ A1 ગ્રેડ મેળવ્યો

Amreli Live

રાજ્યમાં કોરોનાના નવા 333 કેસ નોધાયા, સૌથી વધુ 250 પોઝિટિવ કેસ અમદાવાદમાં: આરોગ્ય સચિવ જયંતિ રવિ

Amreli Live

સરકારનો નિર્ણય- કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનરોને 1 જાન્યુઆરી, 2020થી જુલાઈ 2021 સુધી મોંઘવારી ભથ્થું નહીં મળે

Amreli Live

મોદી ભૂમિપૂજન પહેલા હનુમાનગઢીના દર્શને જશે, રામ મંદિરના શિલાન્યાસમાં ચાંદીની 40 કિલોની ઈંટ રાખશે; પારીજાતનું વૃક્ષ પણ વાવશે

Amreli Live

મોબાઈલ રિચાર્જની દુકાન ખોલવાને મંજૂરી અપાઈ, બ્રેડ ફેક્ટરી સહિત અનાજ દળવાની ઘંટની મંજૂરી

Amreli Live

સંક્રમણના 10 હજારથી વધારે કેસઃ મહારાષ્ટ્રમાં એક દિવસમાં વિક્રમજનક 316 પોઝિટિવ કેસ મળ્યા, સૌથી વધુ મોત પણ આ રાજ્યમાં થયા છે

Amreli Live

શહેરમાં નવા 152 કેસ સાથે કુલ 1652 પોઝિટિવ કેસ, કુલ 69 લોકોના મોત, સવારે 6 વાગ્યાથી કર્ફ્યૂ પૂર્ણ

Amreli Live

3.95 લાખ કેસઃછેલ્લા 24 કલાકમાં રેકોર્ડ 14721 સંક્રમિત વધ્યા,દિલ્હીમાં દર્દીઓની સંખ્યા 50 હજારને પાર

Amreli Live

અત્યાર સુધી 11,637 કેસ-399 મોતઃ દેશમાં હોટસ્પોટ વાળા 170 જિલ્લા, હજુ સુધી કોમ્યુનિટી ટ્રાન્સમિશન થયું નથીઃ સ્વાસ્થ્ય મંત્રાલય

Amreli Live

રાજ્યમાં 14310 એક્ટિવ કેસમાંથી 79 વૅન્ટિલેટર પર અને 14231ની હાલત સ્થિર, કુલ કેસ 75 હજારને પાર

Amreli Live

ગેહલોતના હૃદયમાં પાયલટ માટે પ્રેમ બાકી છે; આ વખતે ઘાટીમાં બમ-બમ ભોલેની ગૂંજ નહીં સંભળાય

Amreli Live

અત્યાર સુધી 12,438 કેસઃ દેશમાં સંક્રમિતોની સંખ્યા 15 દિવસમાં 6 ગણી થઈ, દર 4માંથી એક દર્દી મહારાષ્ટ્રનો

Amreli Live

ચેઝ ધ વાઈરસ અને 3-T એક્શન પ્લાનથી ધારાવીમાં કોરોના પર કાબૂ મેળવવામાં સફળતા મળી

Amreli Live

અમેરિકામાં 24 કલાકમાં 2448 લોકોના મોત, અહીં 2.17 લાખને સારવાર પછી રજા અપાઈ

Amreli Live

6.26 લાખ કેસઃ નવી મુંબઈ, પનવેલ અને ઉલ્હાસનગરમાં આજથી 10 દિવસનું લોકડાઉન,મહારાષ્ટ્રમાં 1. 86 લાખથી વધુ સંક્રમિત

Amreli Live

વડોદરામાં વધુ 2 પોઝિટિવ કેસ સાથે આજે 28 નવા કેસ, રાજ્યમાં અત્યાર સુધીમાં કોરોનાના 544 દર્દી

Amreli Live

અરબી સમુદ્રમાં પાકિસ્તાને એન્ટિ શિપ મિસાઇલનું પરીક્ષણ કર્યું, બે બંદર-રિફાઇનરી તરફ આવતા જહાજોને જોખમ

Amreli Live

વસ્તીની ગીચતા સરખી છતાં પાડોશી દેશો કરતાં ભારત ઘણું આગળ, નેપાળ 0.2%, પાકિસ્તાન 2.05% સામે ભારતમાં મૃત્યુદર 2.82%

Amreli Live