28.5 C
Amreli
26/01/2021
અજબ ગજબ

2021 માં તમારા પ્રેમ અને લગ્ન જીવનમાં કેવો ઉતાર-ચઢાવ આવવાનો છે? વાંચો વાર્ષિક અંકફળ.

આવનારું વર્ષ 2021 પ્રેમ, લગ્ન અને જીવનસાથી વગેરેના સંબંધમાં કેવું રહેશે, જાણો આ લેખમાં વિસ્તારથી. થોડા જ દિવસ પછી વર્ષ 2021 આવવાનું છે. નવા વર્ષના આગમન સાથે જ લોકોના મનમાં એ જાણવાની ઈચ્છા થાય છે કે, આવનારું વર્ષ તેમના માટે કેવું રહેશે? ખાસ કરીને આવનારું વર્ષ પ્રેમ, લગ્ન અને જીવનસાથી સાથે સંબંધોની ગણતરીએ કેવું રહેશે? તે બધું લગભગ દરેક લોકો જાણવા માંગે છે.

જો તમારા મનમાં પણ એવા જ પ્રશ્નો છે, તો તમારે ચિંતા કરવાની જરૂર નથી, કેમ કે આરોગ્યનું રાશિફળ જણાવ્યા પછી આજે અમે તમારા માટે પ્રેમ અને લગ્નજીવનનું રાશિફળ તમારા જન્મના આંકડાના હિસાબે લઈને આવ્યા છીએ. તમારા જન્મના આંકડા જુવો અને આવનારા વર્ષની ભવિષ્યવાણી વાંચો. આ લેખના માધ્યમથી સેલીબ્રીટી ન્યુમેરોલોજીસ્ટ અને ટેરો કાર્ડ રીડર મનીષ માલવિયાએ આ વર્ષના લવ અને લગ્નનું રાશીફળ દરેક વ્યક્તિ સાથે શેયર કર્યું છે.

અંક -1 : સંબંધોમાં મજબુતી આવશે. ખરાબ સંબંધોમાં સુધારો આવશે. પ્રેમ કે લગ્નની રાહ જોઈ રહેલા લોકોની આતુરતાનો અંત આવશે, તેમને સાથી મળશે. પ્રેમ સંબંધ પણ લગ્નમાં બદલાશે.

અંક – 2 : કુટુંબના સંબંધોમાં કોઈ તણાવ અને ડીપ્રેશન હતું, તો તેમાં રાહત મળશે. ભાવનાત્મક રીતે પણ જીવનસાથીનો સહકાર મળશે. સંબંધોમાં પ્રેમ વધશે. નવા પ્રેમના અંકુર ફૂટી શકે છે. ફલર્ટ કરવાની તક પણ મળશે.

અંક – ૩ : તમે તમારી બુદ્ધીને તમારા સંબંધોથી દુર રાખશો તો સંબંધોમાં આનંદ અને ખુશીની પળ વધશે. જે લોકો લગ્નની પ્રતીક્ષામાં હતા, તેમને આ વર્ષે નિરાશા હાથ લાગી શકે છે. લગ્નની વાત પાછી ઠેલાઈ શકે છે.

અંક – 4 : તમે અનુભવશો કે સંબંધોમાં તમારા અહમની દખલગીરી ઓછી થઇ રહી છે. તમારા સાથીની વાતને મહત્વ ન આપીને, તમારી ઈચ્છા તેની ઉપર ઠોપી દેવાને બદલે, તેમની ઇચ્છાઓ પૂરો કરવા માટે કામ કરી રહ્યા છો. જે લોકો પ્રેમ સંબંધ કે લગ્નના બંધનમાં બંધાવા માંગે છે, તેમને થોડા અવરોધોનો સામનો કર્યા પછી સફળતા મળશે. લગ્નની રાહ જોઈ રહેલા લોકોને પણ અડચણો પછી જ સફળતા મળશે.

અંક – 5 : તમારા તમામ પ્રકારના સંબંધો માટે વર્ષ સારું છે. બધા સંબંધ ગાઢ અને મજબુત બનશે. લગ્ન, પ્રેમ સાથે જોડાયેલી તમામ બાબતોમાં સફળતા મળશે. છૂટાછેડા તરફ આગળ વધી રહેલા લોકો પણ પાછા સંબંધોમાં મજબુતી સાથે ફરીથી જોડાઈ શકે છે. એકથી વધુ સંબંધોમાં પડવાની સંભાવના છે, તો જરા ધ્યાન રાખશો.

અંક – 6 : આ વર્ષ તમારા પ્રેમ કે કૌટુંબિક સંબંધો માટે ઘણું જ આનંદદાયક રહેશે. આખું વર્ષ સાથીનો ઘણો સહકાર અને સ્નેહ મળશે. પાર્ટનર તરફથી આખું વર્ષ સારા ગીફ્ટ પણ મળશે. પ્રેમ સંબંધ લગ્નમાં બદલાશે. કુંવારા લોકોના લગ્ન થઇ જશે. જે પ્રેમની શોધમાં છે તેમને પ્રેમ મળશે. સાથી સાથે પ્રેમની ક્ષણ પસાર કરવાની સાથે જ વિદેશ પણ જઈ શકો છો.

અંક – 7 : પ્રેમ સંબંધમાં તમારા નવા નવા આઈડિયા અને અનોખા પ્રયોગ તમારા સાથીને ખુશ રાખશે. દરેક પ્રકારના સંબંધોમાં પરિસ્થિતિ સહજ અને આનંદપૂર્ણ રહેશે. બગડેલા સંબંધો પણ ફરી સુધરશે. લગ્નની રાહ જોઈ રહેલા લોકોના ઘરે પણ શરણાઈ વાગી શકે છે. જે હજુ સુધી પ્રેમની નાવડીમાં નથી ચડ્યા તેમને પણ તેમાં સવાર થવાનો અવસર પ્રાપ્ત થશે.

અંક – 8 : તમારું હંમેશા ગંભીર, ઉદાસ અને દુઃખી રહેતું પ્રેમ જીવન આ વર્ષે આનંદપૂર્ણ બની જશે. સાથી સાથે વાતચીત અને પ્રેમનો સમય વધશે, જેથી બંને વચ્ચેનું અંતર અને ગેરસમજણ દુર થશે. જે લોકો પાસે પ્રેમ કે લગ્નના પ્રસ્તાવ આવશે તે તેની ઉપર ગંભીરતાથી વિચારીને યોગ્ય નિર્ણય લેશે. લગ્ન યોગ્ય લોકોની પ્રતીક્ષા પૂર્ણ થઇ શકે છે. અમુક લોકો ફલર્ટની ગડમથલમાં પડી શકે છે.

અંક – 9 : કૌટુંબિક સંબંધો માટે આ વર્ષ કોઈ તકલીફોવાળું નથી. કુટુંબમાં પ્રેમ અને સ્નેહ વધશે. લગ્ન યોગ્ય લોકો પ્રયત્ન કરશે તો વહેલી તકે સંબંધોમાં બંધાશે. ધ્યાન રાખવાની વાત તે લોકો માટે છે, જે કોઈ સાથે પ્રેમમાં છે કે જેના જીવનમાં પ્રેમનો પ્રવેશ થઇ રહ્યો છે. તે લોકો પોતાના સાથી ઉપર ધનની બાબતમાં આંખ બંધ કરીને વિશ્વાસ ન કરે, કેમ કે તેમના સાથી કોઈને કોઈ રીતે આર્થિક નુકશાન પહોંચાડી શકે છે.

આ માહિતી હર જિંદગી અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.


Source: gujaratilekh.com

Related posts

નવા વર્ષમાં ગાંઠ બાંધી લો આ 7 મંત્ર, નહિ બગડે ઘરનું બજેટ, આખું વર્ષ નહિ રહે પૈસાની અછત.

Amreli Live

હેટ સ્પીચ બાબતમાં સોસીયલ મીડિયા કંપનીએ જણાવ્યું : અમે નિષ્પક્ષ છીએ અને દરેક પ્રકારની કટ્ટરતાની નિંદા કરીએ છીએ

Amreli Live

2021 માં “પંચક” : પંચકમાં કેમ નથી કરવામાં આવતા સારા કાર્ય?

Amreli Live

ઘણી ધાર્મિક છે મુકેશ અંબાણીની પત્ની નીતા, ભગવાનના નામથી થાય છે દિવસની શરૂઆત.

Amreli Live

બોલીવૂડના એ 8 પ્રખ્યાત સ્ટાર્સ, જેમની પ્રેમ કહાનીનો થયો ખુબ જ દુઃખદ અંત

Amreli Live

કોઈ 5 સ્ટાર હોટલથી ઓછું નથી દિવ્યાંકા ત્રિપાઠીનું ઘર, અંદર જતા જ સ્વર્ગ જેવો અનુભવ થાય છે.

Amreli Live

કયા દેશમાં સોનાનું ATM છે? ખુબ વિચાર્યા પછી કેન્ડિડેટે આપ્યો મજેદાર જવાબ, જેનાથી દરેક હસી પડતા

Amreli Live

કબજિયાત કેવી રીતે દુર કરવી એ બાબત સૌ કોઈ જાણે છે પણ કઈ બાબતથી દુર રહેવું એ અમે તમને જણાવીએ.

Amreli Live

ફક્ત એક વખત ભરો પ્રીમિયમ અને આજીવન મેળવો દર મહિને 20 હજાર પેંશન.

Amreli Live

દુનિયામાં દર વર્ષે એક અરબ બાળકો થાય છે શારીરિક, માનસિક સાથે બીજી પ્રકારની હિંસાનો શિકાર.

Amreli Live

લવ રાશિફળ 2021 : આ વર્ષે પ્રેમની બાબતમાં લકી રહેશે આ 7 રાશિના લોકો.

Amreli Live

આ 5 રીતોથી જાણી લો કે શું ફરીથી તમારે પોતાના Ex (જૂના પ્રેમ) સાથે પ્રેમ કરવો જોઈએ?

Amreli Live

શિયાળાની ઋતુમાં બનાવો પાલક રોલ, સ્વાદની સાથે સ્વાસ્થ્યને પણ રાખે છે ફિટ.

Amreli Live

ભગવાન શ્રીકૃષ્ણનો પ્રિય માસ માગશર જલ્દી જ થશે શરૂ, જાણો ડિસેમ્બરના વ્રત અને તહેવારોની સંપૂર્ણ યાદી.

Amreli Live

દીકરાનું વજન ઓછું કરવા માટે નીતા અંબાણીએ પણ પોતાનું 40 કિલો વજન ઓછું કરવું પડ્યું, જાણો કારણ

Amreli Live

નદીમાં માછલી પકડી રહ્યો હતો યુવક, કાંટામાં અચાનક ફસાઈ ગયો મગર અને પછી…

Amreli Live

નટ્ટુ કાકાએ દયાબેનને યાદ કરતા જણાવી દીધી આટલી મોટી વાત, જલ્દી જ…

Amreli Live

આમળાની આડઅસર : આમળા કોઈ વરદાનથી ઓછા નથી, છતાં તેનાથી આ 5 ગેરફાયદા થઈ શકે છે.

Amreli Live

બે છોકરીઓને થયો પ્રેમ, મંદિરમાં લગ્ન કર્યા પછી પતિ-પત્ની બની પહુંચ્યા પોલીસ સ્ટેશન

Amreli Live

વિષ્ણુજીની કૃપાથી આજે આ રાશિના નોકરિયાતોને ૫દોન્‍નતિથી લાભ થવાના યોગ છે, જાણો શું કહે છે તમારી રાશિ.

Amreli Live

આ 11 બોલીવુડ સ્ટાર્સના બેડરૂપ સિક્રેટ જાણીને તમે થઈ જશો ચકિત, જાણો કોણે કયો ખુલાસો કર્યો.

Amreli Live