22.2 C
Amreli
28/11/2020
મસ્તીની મોજ

2021 ની દિવાળી સુધી કેવું રહશે તમારું ભાગ્ય, આ 5 રાશિઓ વાળા થશે મબલક માલામાલ

આ 5 રાશિઓની આ દિવાળીથી લઈને આવતી દિવાળી રહશે અતિશુભ, થશે ધનવર્ષા. આજે દેશભરમાં દિવાળીનો તહેવાર મનાવવામાં આવી રહ્યો છે. જ્યોતિષ શાસ્ત્રીઓના કહેવા મુજબ પ્રકાશનો આ તહેવાર લોકોના જીવન માંથી અંધકાર દુર કરવા આવ્યો છે. કોરોનાને કારણે વર્ષ 2020 લોકો માટે સારી નથી રહી. પરંતુ માં લક્ષ્મીની કૃપા રહી તો આવતા શુભ વર્ષમાં ધનનો ભંડાર ભરાયેલા રહેશે. જ્યોતિષીઓના જણાવ્યા મુજબ, આ દિવાળીથી આવતી દિવાળી સુધી મેષ, વૃષભ, કન્યા, વૃશ્ચિક અને કુંભ રાશીના લોકોને મોટો ફાયદો થઇ શકે છે.

મેષ રાશી – જીવનમાં પરિવર્તનોથી ભરેલું વર્ષ રહેશે. કારકિર્દીમાં ફેરફાર સાથે મોટી સફળતા પણ મળશે. ધન આવતું રહેશે, પરંતુ ધનનું મેનેજમેન્ટ ઉપર ધ્યાન આપવું પડશે. નોકરી ધંધા માટે પણ આ વર્ષ સારું રહેશે. આવનારા વર્ષમાં એપ્રિલ પછી આરોગ્યનું ધ્યાન રાખો. આખું વર્ષ કેતુના મંત્રના જાપ કરો, કુતરાને રોટલી ખવરાવો.

વૃષભ રાશી – વર્ષની શરુઆતથી ધનની સ્થિતિ સારી જળવાઈ રહેશે. સંપત્તિ અને વાહનના લાભના યોગ ઉભા થઇ રહ્યા છે. ધન આપવામાં કે રોકાણ કરવામાં સાવચેતી રાખો. આરોગ્ય અને લગ્નજીવનનું ધ્યાન રાખવું પડશે. આખું વર્ષ બૃહસ્પતીના મંત્રના જાપ કરો, કેળાનું દાન કરો.

મિથુન રાશી – આ વર્ષની શરુઆતમાં આરોગ્ય અને અકસ્માતનું ધ્યાન રાખો. કારકિર્દીમાં મોટા ફેરફાર થશે, સંઘર્ષ વધશે. જુનથી સ્થિતિઓમાં ક્રમશઃ સુધારો આવતો જશે. આ વર્ષ જમીન કે મકાનના લાભના યોગ છે. આખું વર્ષ હનુમાનજીની ઉપાસના કરો. ગળી વસ્તુનું દાન કરો.

કર્ક રાશી – કારકિર્દીને લઈને ઘણું દબાણ અને તકલીફો ઉભી થશે. કારકિર્દી અને સ્થાનમાં પરિવર્તનના યોગ ઉભા થઇ રહ્યા છે. આ વર્ષ વિદેશ યાત્રાની સંભાવનાઓ પણ ઉભી થઇ રહી છે. વર્ષના મધ્ય સુધી કોઈ જૂની સમસ્યાઓ માંથી મુક્તિ મળી શકે છે. આખું વર્ષ શની મંત્રના જાપ કરો, ખાવા પીવાની વસ્તુનું દાન કરો.

સિંહ રાશી – કારકિર્દી અને ધનની બાબતમાં ઉત્તમ વર્ષ રહેશે. સંપત્તિ નિર્માણ અને વાહન લાભના યોગ છે. આ વર્ષ ઘણું બધું ધન બીમારીઓ અને જવાબદારીઓમાં ખર્ચ થશે. દેવાની બાબતો અને રોકાણમાં સાવચેતી રાખો. આખું વર્ષ સૂર્યની ઉપાસના કરો, સૂર્યને અર્ધ્ય દેતા રહો.

કન્યા રાશી – આ વર્ષ જીવનમાં ઘણા બધા પરિવર્તન થશે. કારકિર્દી અને નોકરીમાં ફેરફારના પ્રબળ યોગ છે. સ્થાન પરિવર્તન અને નવા ધંધાની શરુઆત થઇ શકે છે. ધનની સ્થિતિ ઠીક રહેશે, સહકાર મળતો રહેશે. આખું વર્ષ બૃહસ્પતીના મંત્રના જાપ કરો, સાત્વિક ખાવા પીવાનું રાખો.

તુલા રાશી – ધન અને સંપત્તિની બાબતમાં આ વર્ષ સમસ્યા રહેશે. રોજગારના નિર્ણયોમાં સાવચેતી રાખવી પડશે. કોર્ટ કચેરી અને વિવાદનું ધ્યાન રાખવું પડશે. પરંતુ એકંદરે કુટુંબનો સહકાર મળતો રહેશે. આખું વર્ષ શની મંત્રના જાપ કરો, હનુમાનજીના દર્શન કરતા રહો.

વૃશ્ચિક રાશી – વર્ષની શરુઆતથી જ આર્થિક સ્થિતિ ઠીક ઠીક રહેશે. આ વર્ષ સંપત્તિ ખરીદશો પણ અને વેચશો પણ. કારકિર્દી સંબંધી બાબતોમાં બેદરકારી ન રાખો. કોઈ પણ એવું કામ ન કરો જેનાથી અપયશ મળે. આખું વર્ષ શિવજીને જળ અર્પણ કરો, શિવ મંત્રના જાપ કરો.

ધનુ રાશી – શરુઆતમાં જ કારકિર્દીમાં મોટા ફેરફાર અને સ્થાન પરિવર્તનના યોગ છે. આર્થિક ફાયદો તો ઘણો થશે, પરંતુ ખર્ચા હેરાન કરી શકે છે. આ વર્ષ કુટુંબથી દુર જઈ શકો છો. આરોગ્યમાં ઉતાર ચડાવ રહી શકે છે. ખાસ કરીને આંખોમાં, આખું વર્ષ સૂર્યને જળ અર્પણ કરો સને શની મંત્રના જાપ કરો.

મકર રાશી – શરુઆતમાં કારકિર્દીમાં થોડી સમસ્યાઓ આવી શકે છે. પરંતુ થોડા પરિવર્તન પછી સ્થતિઓ ઠીક થઇ જશે. પરંતુ ધન અને સંપત્તિની સ્થિતિ સારી રહેશે. આ વર્ષ આરોગ્ય અને અકસ્માત ઉપર વિશેષ કાળજી રાખો. આખું વર્ષ બૃહસ્પતીના મંત્રના જાપ કરો, કેળાનું દાન કરો.

કુંભ રાશી – શરુઆતમાં કામ અને જવાબદારીઓ વધતી રહેશે. તે બધા સાથે આરોગ્ય અને કુટુંબને સંભાળવું પડશે. પરંતુ એકંદરે આર્થિક સ્થિતિ અને કામ સારા જળવાઈ રહેશે. સંપત્તિ નિર્માણ કે કોઈ સંપત્તિ ખરીદવાના યોગ છે. આખું વર્ષ રાહુના મંત્રના જાપ કરો, કુતરાને રોટલી ખવરાવો.

મીન રાશી – આર્થિક સ્થિતિ અને નોકરીમાં સ્થિરતા આવશે. ઘણે અંશે દેવાના બોજ માંથી છુટકારો મળશે. સ્થાન પરિવર્તન અને વિદેશ યાત્રાના યોગ છે. આ વર્ષ મધ્યમાં આકસ્મિક ધન નુકશાનથી સાવચેત રહો. સૂર્યને જળ અર્પણ કરો, સૂર્ય મંત્રના જાપ કરો.


Source: 4masti.com

Related posts

સારી ઈન્ટરનેટ સ્પીડ અને સુરક્ષિત વાઈફાઈ માટે આ ટિપ્સ અજમાવો

Amreli Live

માનવતાની મિસાલ છે કેરળની એ કે સબિતા, ગરીબ મહિલાઓને લગ્નના કપડાં આપે છે મફતમાં.

Amreli Live

શનિદેવનો કેવી રીતે થયો જન્મ અને કેવી રીતે થઇ વક્ર દ્રષ્ટિ.

Amreli Live

ખેડૂતની એમકોમ પાસ દીકરીએ નોકરી કરવાની જગ્યાએ પસંદ કર્યો સ્વરોજગાર, 12 લોકોને પણ આપી રોજગારી, જાણો.

Amreli Live

કાચા દૂધમાં રહ્યો છે, કોમળ અને સુંદર ત્વચાનું આ 5 રહસ્ય.

Amreli Live

મહિનાનો પહેલો દિવસ બધી 12 રાશિઓ માટે કેવો રહેશે, વાંચો દૈનિક રાશિફળ

Amreli Live

બુધનું વૃશ્ચિક રાશિમાં ગોચર, આ 5 રાશિઓને થશે લાભાલાભ.

Amreli Live

કઈ જગ્યાએ છોકરી સાથે લગ્ન કરવા પર મળે છે સરકારી નોકરી? ઇન્ટરવ્યૂમાં જવાબ ન આપી શકતા તૂટ્યું IAS બનવાનું સપનું.

Amreli Live

કુલર અને એસી વગર, ઘરને ઠંડુ રાખવાના આ છે 10 ઉપાય, ગરમીથી મળશે છુટકારો.

Amreli Live

ભારતમાં જ નહિ પણ વિદેશોમાં પણ આવેલા છે માં દુર્ગાના શક્તિપીઠ.

Amreli Live

આયુર્વેદ અનુસાર ખાવા-પીવામાં આ આદતોને અપનાવવાથી તન-મન રહે છે સ્વસ્થ

Amreli Live

Digital Village થી 20 લાખ લોકોને મળશે રોજગાર, કેંદ્ર સરકારની આ યોજના વિષે જાણો બધું જ.

Amreli Live

2 જૂને છે નિર્જળા એકાદશી, આ દિવસે જરૂર કરો આ ચમત્કારી ઉપાય, ખુલી જશે ભાગ્ય

Amreli Live

શુક્રનું સિંહ રાશિમાં ભ્રમણ, આ 7 રાશિવાળાના બદલાઈ જશે નસીબ.

Amreli Live

ઘણા મોટા મોટા લોકો પણ આ ફોટા માંથી બિલાડીને શોધી શક્યા નથી, શું તમે શોધી શકો છો?

Amreli Live

‘રોટી વાલી અમ્મા’ ની મદદ માટે આવ્યા ઘણા લોકો સામે, કોઈએ ગિફ્ટ કર્યો ફોન, તો કોઈએ આપ્યા 10 હજાર.

Amreli Live

મહેન્દ્ર સિંહ ધોનીની ખુબ મોટી ચાહક છે દીકરી જીવા, વિડીયોમાં જુઓ તેનો પુરાવો

Amreli Live

લાકડાની સાઇકલ જોઈને તમે પણ તેને ખરીદવા માંગશો, જુઓ ફોટા

Amreli Live

CBI અધિકારી કેવી રીતે બનવું? જાણો ક્યાં અરજી કરવી, શું છે લાયકાત અને પસંદગી પ્રક્રિયા.

Amreli Live

જાણો નૂતનવર્ષ પર ગોવર્ધન અન્નકૂટ પૂજા, કથા અને શુભ મુહૂર્ત.

Amreli Live

ગર્ભવતી મહિલાઓ રોજ જપો આ ખાસ મંત્ર, બાળક સારું સ્વાસ્થ્ય અને ભાગ્ય લઈને જન્મ લેશે.

Amreli Live