30.6 C
Amreli
27/11/2020
મસ્તીની મોજ

20 નવેમ્બરે થશે શનિ અને ગુરુનું મિલન, આ ઉપાયોથી ખુલી જશે તમારું નસીબ.

શનિ અને ગુરુના મિલનનો ઉત્તમ લાભ મેળવવા માટે જરૂર કરો આ વિશેષ ઉપાય, થશે લાભાલાભ. નવેમ્બર મહિનો આ વખતે તહેવારોનો મહિનો છે. આ મહિનામાં કરવા ચોથ, અહોઈ અષ્ટમી, ધનતેરસ, દિવાળી, છઠ્ઠ પૂજા ગોવર્ધન પૂજા જેવા ઘણા મોટા તહેવાર મનાવવામાં આવશે. તેથી આ દિવસોમાં આખા દેશમાં તહેવારોની ધામધૂમ રહેશે અને દરેક આ તહેવાર મનાવશે. તેમ જ આ તહેવારની સીઝનની ઉજવણીની તૈયારી કરી રહ્યા છે. નવેમ્બર મહિનો તહેવારોને કારણે વિશેષ છે જ, સાથે જ અમુક જ્યોતિષીય સંયોગ પણ એવા ઉભા થઇ રહ્યા છે, જે તમારું ભાગ્ય બદલી શકે છે.

શની અને ગુરુ ગ્રહના સંયોગથી તમારું ભાગ્ય બદલાઈ શકે છે. દિવાળી (16 નવેમ્બર) થી બરોબર 4 દિવસ પછી એટલે કે 20 નવેમ્બરના રોજ ગુરુ અને શનીના વિશેષ યોગ ઉભા થઇ રહ્યા છે. શની હાલમાં મકર રાશીમાં બિરાજમાન છે અને 20 નવેમ્બરથી ગુરુ પણ મકર રાશીમાં પ્રવેશ કરી જશે.

જ્યોતિષ વિદ્વાનોના માનવા મુજબ ગુરુ અને શનીના યોગ ઘણા વિશેષ છે અને આ મિલન સુખદ સંબંધો દર્શાવે છે. જ્યોતિષ મુજબ ગુરુ અને શનીનું એક બીજા સાથે કોઈ પ્રકારની દુશ્મની નથી, એટલે કે તે એક બીજાને કોઈ પ્રકારનું નુકશાન નથી પહોચાડતા. પરંતુ શની, ગુરુનું ઘણું સન્માન કરે છે. એક તરફ જે શનીને કર્મોના દેવ કહેવામાં આવે છે તો ગુરુ તમને સારા કર્મોનું ફળ આપે છે. ગુરુ જ તમારી કારકિર્દીની દશા-દિશા નક્કી કરે છે. આ સંયોગ 5 એપ્રિલ સુધી ચાલુ રહેશે. તેથી તમારે લાભ ઉઠાવવા માટે કોઈ વિશેષ ઉપાય જરૂર કરવા જોઈએ. આવો જાણીએ શું છે વિશેષ ઉપાય.

પીપળાની પૂજા કરો : જ્યોતિષ શાસ્ત્ર મુજબ શનિવારના દિવસે સૂર્યોદય પહેલા પીપળાનું વિધિ પૂર્વક પૂજા કરવાથી શુભ પળની પ્રાપ્તિ થાય છે. એટલા માટે તમારે શનિવારના દિવસે સૂર્યોદય પહેલા ઉઠીને સ્નાન કરવું જોઈએ અને કોઈ પીપળાના ઝાડ પાસે જઈને પૂજા અર્ચના કરો. એમ કરશો તો શનિદેવની વિશેષ કૃપા થશે અને તમને તમારા સારા કર્મોનું ફળ જરૂર મળશે.

શની શ્લોકના પાઠ કરો : 20 નવેમ્બર પછી એક શનિવારથી શરુ કરીને સતત 11 શનિવાર સુધી 108 વખત શનીના શ્લોકના પાઠ કરો. એમ કરવાથી તમને શનીની દશા માંથી રાહત મળે છે, સાથે જ સારા ફળની પ્રાપ્તિ પણ થાય છે. આમ તો શની શ્લોકના પાઠ દર શનિવારે કરવાથી શની મહારાજની કૃપા જળવાઈ રહે છે.

શનિદેવને અર્પણ કરો તેલ : શની મહારાજને તેલ અતિ પ્રિય છે. એ કારણ છે કે શની મંદિરમાં તેલ ચડાવવામાં આવે છે. તેવામાં જો તમે શનિદેવને સરસીયાનું તેલ ચડાવશો તો તમને દુઃખો માંથી મુક્તિ મળશે અને સુખ સમૃદ્ધીની પ્રાપ્તિ થશે. જો તમે શની અને ગુરુના આ મિલનના સમયમાં સતત 43 દિવસ સુધી શનિદેવને સરસીયાનું તેલ ચડાવશો તો તમને વિશેષ લાભની પ્રાપ્તિ થઇ શકે છે. સાથે જ શની મહારાજ તમારી તમામ ભૂલો માફ પણ કરી દેશે અને તમને વહેલી તકે તમારા સારા કર્મોના ફળ મળવા લાગશે.

પ્રત્યેક શનિવારે કરો આ કામ : જ્યોતિષ શાસ્ત્ર મુજબ દરેક શનિવારે કાળી ગાય, કાળા કુતરા અને કાળી ચકલીને દાણા જરૂર નાખો. એમ કરવાથી તમારા ઘરની નકારાત્મક ઉર્જા દુર થાય છે, સાથે જ તમારી કારકિર્દીમાં સફળતા મળે છે. જો તમે શનિવારે કોઈ શુભ કામ માટે ઘરની બહાર જઈ રહ્યા છો તો ઘર માંથી નીકળતી વખતે કોઈ કાળા કુતરા ને રોટલી નાખી દો, તમારા કામ સફળતા પૂર્વક સિદ્ધ થશે. તે ઉપરાંત જો શનિવારે માછલીઓને લોટની ગોળીઓ ખવરાવશો તો તમારી કુંડળીની શની દશા સુધરશે અને તમને લાભની પ્રાપ્તિ થશે અને તમારા બગડેલા કામ સુધરવા લાગશે.

આવી રીતે દુર કરો શનીદોષ : શનીદોષ દુર કરવા માટે પ્રભુ શ્રીરામના પરમ ભક્ત હનુમાનજીની પૂજા વિશેષ ફળદાયી હોય છે. જો તમે શનીની સાડાસાતીથી દુઃખી છો તો દરરોજ હનુમાનની આરાધના જરૂર કરો. તે ઉપરાંત તમારે મંગળવાર અને શનિવારના રોજ સુંદરકાંડના પાઠ કરવા જોઈએ. તેનાથી શનીદોષ દુર થાય છે અને તમને લાભ મળવા લાગે છે. સાથે જ મંગળવાર કે શનિવારે તમારી પાસેના હનુમાન મંદિરમાં જઈને સિંદુરના ચોલા ચડાવો, વિશેષ લાભ મળશે.

આ માહિતી ઇન્ડિયા ફીડ્સ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.


Source: 4masti.com

Related posts

નેહા મેહતા સાથે અણબનાવના સમાચાર પછી પ્રોડ્યુસર અસિત મોદીએ જાહેર કર્યું સ્ટેટમેન્ટ, કહ્યું – અવસર મળ્યો તો….

Amreli Live

કડવા ચોથથી લઈને દિવાળી સહીત નવેંબરમાં આવશે આ મુખ્ય વ્રત-તહેવાર.

Amreli Live

સૌથી મોટા મુસ્લિમ દેશમાં ચલણી નોટ પર શા માટે છે ભગવાન ગણેશ?

Amreli Live

જ્યોતિષ ગણના : નવ માંથી પાંચ ગ્રહ પોતાના અને બે મિત્રના ઘરમાં, દરેક માટે શુભ સંકેત

Amreli Live

પૂરને કારણે ધનોત પનોત થયું કાઝીરંગા પાર્ક, 47 જીવોના મૃત્યુ, જંગલમાંથી ભાગ્યા વાઘ.

Amreli Live

બાપ છે કરોડપતિ, દીકરો 20 લાખની ગાડીમાં બેસીને ચોરે છે સાઇકલ, જાણો કારણ.

Amreli Live

3 નવેમ્બરે બુધ દેવ થશે તુલા રાશિમાં માર્ગી, જાણો તમારી રાશિ પર કેવો પડશે પ્રભાવ.

Amreli Live

એક સમયે શરમાળ છોકરી હતી આ IPS અધિકારી, આજે આતંકવિરોધી અભિયાનનું કરી રહી છે નેતૃત્વ.

Amreli Live

લગ્ન વિના બાળકને જન્મ આપવાની છે આ એક્ટ્રેસ, હવે આવી માતા-પિતાની યાદ તો કહી દીધું આવું

Amreli Live

‘તારક મેહતા’ ની અંજલિએ શો છોડવાનું જણાવ્યું કરણ, બોલી – ‘સેટ પર….’

Amreli Live

સહેલાઈથી બનાવો દુધના માવા વગરની દિવાળી ની સ્પેશ્યલ મીઠાઈ “કોપરાપાક”

Amreli Live

વિશાળ છે મર્યાદા પુરુષોત્તમ શ્રી રામ અને તેમનું રાજ્ય, નેપાળ પણ હતો ક્યારેક આપણો વિસ્તાર.

Amreli Live

વિષ્ણુ કૃપાથી આ 5 રાશિઓનું સુધારશે ખરાબ નસીબ, સફળતાનાં ખુલશે ઘણા રસ્તા

Amreli Live

ધનતેરસના શુભ મુહૂર્ત સાથે જાણો તેનું મહત્વ અને માન્યતાઓ, એ પણ જાણો કે રાશિ અનુસાર શું ખરીદવું શુભ રહેશે.

Amreli Live

દીકરા-દીકરી ગુમાવ્યા પછી સરોગેસીથી બન્યા પિતા, 50 વર્ષની ઉંમરમાં 8 વર્ષની દીકરીને બનાવી ચેમ્પિયન.

Amreli Live

લોકડાઉનમાં ટાઈમ પાસ કરવા સિક્રેટ રૂમમાં યુટ્યુબમાં એવું શું જોયું કે બગડી ગયા ભાઈ-બહેન અને ‘તે’.

Amreli Live

અધિક માસમાં જાણો શું છે નવધા ભક્તિ, એના દ્વારા ઘણા ભક્તોએ કર્યા છે ભગવતદર્શન

Amreli Live

મોગલ સમયગાળા દરમિયાન બન્યા હતા મુસ્લિમ, રામ મંદિર ભૂમિ પૂજાના દિવસે અટલા લોકો હિન્દુ બન્યા.

Amreli Live

રિયાલિટી શો ‘નચ બલિયે’ ની આ 12 જોડીઓ અસલ જીવનમાં બની ગઈ લાઈફ પાર્ટનર, જાણો તેમના વિષે.

Amreli Live

આળસુની રાણી કહેવાય છે આ 4 રાશિ વાળી છોકરી, શું તમે તો નથી ને તેમાંથી એક?

Amreli Live

એમેઝોન પ્રાઈમ પર આવી નવી થર્ડ કલાસ સિરીઝ રાસભરીનો રીવ્યુ

Amreli Live