29.1 C
Amreli
21/09/2020
અજબ ગજબ

2 વર્ષ પહેલાં નાકમાં ફસાઈ ગઈ હતી આ વસ્તુ, કેક ખાતી વખતે છીંક આવી ત્યારે થયું આવું…

બાળકના નાકમાં બે વર્ષ પહેલા ફસાઈ ગઈ હતી વસ્તુ, કેક ખાવા જતા થયું કંઈક આવું

બાળકો જ્યારે રમતા હોય ત્યારે મોઢા દ્વારા અથવા નાક દ્વારા વારંવાર શરીરની અંદર કંઈક વસ્તુ શરીરમાં જતી રહે છે. આવી જ એક ઘટના ન્યુઝીલેન્ડમાં બની છે. અહીં એક બાળકે રમતમાં તેના નાકમાં લેગોનો ટુકડો ફસાવી દીધો હતો. જે હમણાં જ બે વર્ષ પછી તેના નાકમાંથી બહાર આવ્યો આશ્ચર્યજનક વાત તો એ છે કે એ ટુકડાને ડોકટરો નાકમાં શોધી શક્યા નહીં.

ધ ગાર્ડિયન સમાચાર અનુસાર સાત વર્ષિય સમીર અનવર ન્યુઝીલેન્ડના દક્ષિણમાં ડ્યુનેડિનમાં તેના માતાપિતા સાથે રહે છે. 2018 માં, જ્યારે તે પાંચ વર્ષનો હતો ત્યારે તેણે તેના નાકમાં એક લેગોનો ટુકડો અટકી ગયો હતો

સમીરના પિતા મુદ્દસિરે તેના નાકમાંથી કાઢવાનો પ્રયાસ કર્યો પણ લેગોનો ટુકડો મળી શક્યો નહીં. તે તરત જ બાળક સાથે ડોક્ટર પાસે ગયો. ડોકટરો પણ લેગોના ટુકડાને શોધી શક્યા નહીં. ડોક્ટરે કહ્યું કે તે બાળકની ફૂડ પાઇપમાંથી બહાર આવશે

આ પછી સમીરે ક્યારેય કોઈ જાતની ફરિયાદ કરી નહીં. તેને ક્યારેય નાકમાં દુ:ખાવો થયો નહિ. તેમજ તેને શ્વાસ લેવામાં પણ કોઈ તકલીફ નહોતી. તેથી તેના માતાપિતા પણ આ વસ્તુ ભૂલી ગયા હતા.

પરંતુ, 16 ઓગસ્ટની રાત્રે સમીર ગુલાબી કપકેક ખાવા માટે નમ્યો ત્યારે ખાતા પહેલા તેણે કેકને સૂંઘવાનું શરૂ કર્યું, ત્યાર બાદ તેના નાકમાં ભારે દુ:ખાવો થયો. સમીર અને તેના માતાપિતાને લાગ્યું કે તેણે કેકનો એક ભાગ તેના નાકમાં ખેંચ્યો છે.

માતાપિતાએ તેને જોરથી, દબાણથી નાકમાંથી શ્વાસ બહાર કાઢવા કહ્યું. જ્યારે થોડીક મહેનત બાદ સમીરને જોરથી છીંક આવી ત્યારે તેના નાકમાંથી કાળા રંગના લેગો ટુકડા બહાર આવ્યો.

આ પછી, સમરે તેની માતાને કહ્યું કે જુઓ, આ લેગોનો ટુકડો નાકમાંથી બહાર આવ્યો છે. તમે લોકો એમ કહેતા હતા કે મારા નાકમાં કંઈ નથી. સમીરને લેગો રમવાની મજા આવે છે. અને તેની પાસે ઘણી લેગો ગેમ્સ છે.

આ માહિતી આજતક અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.


Source: gujaratilekh.com

Related posts

ચીના મારી રહ્યા છે દોઢ ફૂટના મોટા ઉંદર, આ 5 કિલો વજન ધરાવનાર ઉંદરને શક્તિ વધારવા માટે ખાવામાં આવે છે.

Amreli Live

એક-બે નહિ પણ ત્રણ લગ્ન કરીને ત્રીજા પતિ સાથે ભાગી ગઈ કેલિફોર્નિયા, આવી રીતે લુંટ્યા દરેક ભોળા પતિને.

Amreli Live

આ રાશિના લોકોને આજે વેપારધંધામાં લાભ થાય, પણ અકસ્‍માત તથા વાહન ચલાવતાં સંભાળવું, વાંચો તમારું રાશિફળ

Amreli Live

ઇકોનોમી બચવાના ચક્કરમાં કેટલાક દેશની સરકારે કોરોનાના ખતરાને નજર અંદાજ કર્યો.

Amreli Live

ખુશીના સમાચાર : 12 ઓગસ્ટ સુધી આવશે દુનિયાની પહેલી કોરોના વેક્સીન, રશિયાનો દાવો

Amreli Live

મિથુન રાશિવાળા માટે આજનો દિવસ બહુવિધ લાભ ધરાવતો છે, જીવનસાથી મળવાનો યોગ છે, વાંચો તમારી રાશિ અનુસાર રાશિફળ.

Amreli Live

સંક્રમણથી સુરક્ષિત રાખશે ‘રક્ષક વેન્ટિલેટર’, જાણો ખાસિયતો

Amreli Live

ભારતીયો માટે શું છે નામકરણ સંસ્કાર, બાળક માટે શું છે તેનું મહત્વ.

Amreli Live

હથેળીની પાછળની બાજુથી જાણવામાં આવશે તમારો સ્વભાવ અને તમારું ભવિષ્ય.

Amreli Live

ચીન અને પાકિસ્તાનની ખતરનાક તૈયારી, બંને દેશો મળીને જૈવિક શસ્ત્રોનું કરી રહ્યા છે પરીક્ષણ.

Amreli Live

આ રાશિ માટે શનિદેવની કૃપાથી આજનો દિવસ આર્થિક લાભાલાભ ધરાવતો હશે, તંદુરસ્‍તી સારી રહે.

Amreli Live

મગ અને મસૂરની દાળ મિક્સ કરીને ખાવાથી પેટ રહેશે હંમેશા સ્વસ્થ, મળશે આ લાભ

Amreli Live

સૂર્યદેવના આ મંત્રોનો ઉચ્ચાર કરવાથી મળે છે સફળતા, થાય છે શક્તિનો સંચાર

Amreli Live

કોરોનાની સારવારનો દાવો કરતા પતંજલિની દવા કોરોનીલની જાહેરાત ઉપર પ્રતિબંધ, આચાર્ય બાલકૃષ્ણએ મોકલ્યો જવાબ

Amreli Live

હરિયાણાના જસમેરે ઉંમરને આપી હાર : 62 વર્ષના થયા તો કરી અનોખી ઉજવણી

Amreli Live

આજે આ રાશિઓ માટે ધનપ્રાપ્તિ માટે શુભ દિવસ છે, આર્થિક દૃષ્ટિએ લાભ થશે.

Amreli Live

શરીરમાં નબળાઇ અને માથાનો દુઃખાવો હોઈ શકે છે બ્રેન સ્ટ્રોક, જાણો તેના લક્ષણ અને બચાવ યુક્તિ.

Amreli Live

પોંપિયોએ કહ્યું – ચીન વિરુદ્ધ એક જુથ દુનિયા, ડ્રેગનને પછાડવા માટે ભારત જેવા દેશ યૂએસ સાથે.

Amreli Live

સૂર્યદેવના આશીર્વાદથી આજનો દિવસ આનંદ ઉત્‍સાહ ભર્યો રહે, કુટુંબમાં હર્ષોલ્‍લાસનું વાતાવરણ રહે, ધન લાભ થાય.

Amreli Live

કર્ક રાશિવાળા માટે આજનો દિવસ આર્થિક લાભાલાભ ધરાવતો હશે, જાણો અન્ય રાશિના લોકોનો દિવસ કેવો રહેશે.

Amreli Live

કુદરતમાંથી મળેલ ઉત્તમ ભેટ છે તાંબું, દુનિયામાં રહેલા બધી ધાતુઓથી સૌથી પવિત્ર, જાણો કેમ.

Amreli Live