19.6 C
Amreli
03/12/2020
અજબ ગજબ

2 વર્ષની ઉંમરમાં માથાંમાં વાગ્યું અને વર્ષ પછી એવી દશા થઈ કે ગજની યાદ આવી જાય.

2 વર્ષની ઉંમરમાં માથામાં વાગ્યું હતું 1 વર્ષ પછી જે થયું માતા પિતા ઉપર જાણે સંકટનું વાદળ ફાટી ગયું, દરેક વાલીએ ધ્યાનમાં રાખવા જેવી ઘટના છે.

ફિલ્મ ગજનીમાં આમિર ખાન જે રેટ્રોગેડ એમ્નેશિયાના શિકાર હતા, તેજ બીમારી સામે વર્તમાન સમયમાં જમશેદપુરનો 8 વર્ષનો બાળક લડી રહ્યો છે. તેને કાંઈ પણ યાદ નથી રહેતું. તેના માતા-પિતા ખુબ પરેશાન છે. આ બીમારીના ઈલાજ માટે ઝારખંડમાં ડોક્ટર નથી. મુંબઈની કોકિલાબેન ધીરુભાઈ અંબાણી હોસ્પિટલ અથવા દિલ્લી એમ્સમાં આ રોગના વિશેષજ્ઞ ડોક્ટર (પીડિયાટ્રિક ન્યુરોલોજીસ્ટ) રહેલા છે, પણ પીડિતના પરિવારને પૈસાની અછત છે. આ કારણે તેઓ ત્યાં જઈને ઈલાજ કરાવવામાં સક્ષમ નથી.

માનગો ઓલ્ડ પુરુલિયા રોડના રહેવાસી પીડિતના પિતા આશુતોષ શ્રીવાસ્તવ એકવાર કોઈ રીતે ઉધાર લઈને ધીરુભાઈ અંબાણી હોસ્પિટલ પહોંચ્યા, તો ચિકિત્સકોએ તેને જોયો અને સંપૂર્ણ રીતે સાજા થવાની ગેરંટી પણ આપી. પણ ફરીથી ત્યાં જવા માટે તેમની પાસે પૈસા નથી. ત્યારબાદ તેમણે દિલ્લી એમ્સમાં ઈલાજ કરાવવાનું વિચાર્યું પણ ત્યાં નંબર જ નથી મળી રહ્યો.

તે કહે છે કે, જો સ્વાસ્થ્ય મંત્રી બન્ના ગુપ્તા, સાંસદ વિદ્યુત વરણ મહતો અથવા મુખ્યમંત્રી હેમંત સોરેન ઈચ્છે તો બાળકનો જીવ બચી જશે. ઈલાજ પર 5 થી 6 લાખ રૂપિયા ખર્ચ જણાવવામાં આવી રહ્યો છે. આશુતોષ શ્રીવાસ્તવ એક દુકાનમાં કામ કરે છે. ચિકિત્સકોનું કહેવું છે કે, બાળકનો ઈલાજ જો જલ્દી નહિ કરવામાં આવે તો ભવિષ્ય બરબાદ થઈ શકે છે.

2 વર્ષની ઉંમરમાં છત પરથી પડી ગયો હતો બાળક :

પીડિતનું નામ દેવકૃષ્ણા છે. બે વર્ષની ઉંમરમાં તે છત પરથી પડી ગયો હતો. ત્યારે તેને ચિકિત્સકો પાસે લઇ જવામાં આવ્યો, તો તેને પાટો બાંધીને રજા આપી દેવામાં આવી. જો કે તેના માથામાં આંતરિક ઇજા થઈ હતી. એક વર્ષ પછી બાળકનો વ્યવહાર બદલાવા લાગ્યો.

શું છે બીમારી :

માથામાં ઇજા થવાથી રેટ્રોગેડ એમ્નેશિયા થાય છે. દુર્ઘટના પહેલાની યાદશક્તિ ભુલવાને રેટ્રોગેડ એમ્નેશિયા અને પછીની વસ્તુઓ ભુલવાને એંટેરોગ્રેડ એમ્નેશિયા કહેવાય છે. તેમાં થોડી મિનિટ સુધી સંપૂર્ણ રીતે મેમરી લોસ થઈ જાય છે.

આવું કહે છે ડોક્ટર :

માથા પર ઇજા થાય તો તેને ક્યારેય હલકામાં નહિ લેવું જોઈએ. તે આગળ જઈને ગંભીર રૂપ લઈ શકે છે. રેટ્રોગેડ અથવા એંટેરોગ્રેડ એમ્નેશિયા પણ આ કારણે થાય છે. જોકે આ બીમારીની ઝપેટમાં ઘણા ઓછા લોકો આવે છે. બાળકનો ઈલાજ જરૂરી છે.

આ માહિતી જાગરણ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.


Source: gujaratilekh.com

Related posts

ઐતિહાસિક ઘટના જયારે એક જ પરિવારના 36 ભાઈઓએ એક સાથે લીધો હતો સન્યાસ, વાંચો છતરીયા વડની લોક કથા.

Amreli Live

જયારે ડિલિવરીના 48 કલાક પછી તરત સ્મૃતિ ઈરાનીએ શૂટ કરવા આવવું પડ્યું, ચોંકાવનારો છે કિસ્સો

Amreli Live

પોપટ ખૂબ મોજથી મરચું કેમ ખાય છે? મીઠા ફળોની જગ્યાએ તેને મરચા કેમ પસંદ છે, જાણો.

Amreli Live

શ્રીકૃષ્ણએ યુધિષ્ઠિરને જે જણાવ્યું, તે આજે પણ દરેક માણસ માટે ખાસ છે, પર્સનાલિટી ડેવલપમેન્ટનું કામ કરે છે શ્રીકૃષ્ણની 4 વાતો

Amreli Live

બજારમાં આવ્યા આ 9 નવા ઇનોવેટિક પ્રોડક્ટ, આપણા જિંદગીને સરળ અને સુરક્ષિત બનાવી શકે છે.

Amreli Live

શું નેહા પેંડસે હશે ‘ભાભી જી ઘર પર હૈ’ ની નવી ‘અનીતા ભાભી’, જાણો એક્ટ્રેસે શું કહ્યું.

Amreli Live

આ 5 રાશિઓ માટે આજનો દિવસ શુભ છે, લક્ષ્‍મીદેવીની કૃપાદૃષ્ટિ રહેશે, વેપાર ધંધામાં લાભ થાય.

Amreli Live

આજનો દિવસ વિવિધ લાભોની પ્રાપ્તિ કરાવનાર નીવડશે, પ્રવાસનું આયોજન થાય.

Amreli Live

મહિલા હવલદારે શોધી કાઢ્યા 76 ગુમ થયેલા બાળકો, ખુશ થઈને દિલ્લી પોલીસે લીધો આ નિર્ણય.

Amreli Live

દિવાળી પછી ગુજરાતમાં ફરીથી શરૂ થશે સ્કૂલ અને કોલેજો, કેબિનેટમાં મુખ્યમંત્રીએ તૈયારી કરવાનું કહ્યું.

Amreli Live

આ રાશિના લોકોને બુધવારના દિવસે સામાજિક, આર્થિક, પારિવારિક ક્ષેત્રે લાભ થવાના સંકેતો ગણેશજી આપે છે. સમાજમાં માન પ્રતિષ્‍ઠા વધશે.

Amreli Live

નોકિયાએ ચંદ્ર પર 4G LTE નેટવર્ક લગાવવા માટે નાસાનો કોન્ટ્રાકટ જીત્યો, મળશે આટલા ડોલર.

Amreli Live

ખુબ સરળતાથી ધોવાશે કપડાં અને નીકળશે જીદ્દી ડાઘ, ફક્ત કપડાં ધોતી વખતે અપનાવો આ 4 ટીપ્સ

Amreli Live

બંધ ઘરોમાં કેવી રીતે ફેલાય છે કોરોના તેનું થયું સંશોધન, મકાનોને હોટસ્પોર્ટ બનાવી શકે છે સંક્રમિત ડ્રોપલેટ્સ

Amreli Live

વૈજ્ઞાનિકોએ પાલક થી બનાવી એવી પાવરફુલ બેટરી કે આના ઉપયોગ થી દરેક વસ્તુ મિનિટોમાં થઇ જાય છે ચાર્જ

Amreli Live

રોહિતને ખેલ રત્નની જાહેરાત પછી બોક્સર અમિતે કહ્યું – ક્રિકેટર્સથી પણ આગળ 100 દેશો સામે બાથ ભીડનાર ઓલિમ્પિયન હંમેશા….

Amreli Live

યુવકને આવ્યું એવું સપનું કે રાત્રે ખોદી નાખ્યું પોતાનું જ ઘર, દીવાલની નીચે દાટેલી હતી આ વસ્તુ.

Amreli Live

સિદસરના શ્રી ઉમિયા માતાજી મંદિરનો ઇતિહાસ, માતાજીએ આપ્યા હતા ભક્તને દિવ્યસ્વરૂપે દર્શન.

Amreli Live

શ્રાવણમાં શિવપૂજન સાથે લીલા રંગને પણ આપો મહત્વ, જાણો તેના 5 ચમત્કારિક ફાયદા.

Amreli Live

‘ખોબા રોટી’ નો સ્વાદ છે અપ્રતિમ, જાણો તેને બનાવવાની રીત.

Amreli Live

વૃષભ રાશિ માટે આજનો દિવસ છે શુભફળદાયી, આકસ્મિક ધનલાભનો યોગ છે, પણ આ રાશિ માટે દિવસ શુભફળદાયી નથી.

Amreli Live