27.8 C
Amreli
18/09/2020
મસ્તીની મોજ

2 જૂને છે નિર્જળા એકાદશી, આ દિવસે જરૂર કરો આ ચમત્કારી ઉપાય, ખુલી જશે ભાગ્ય

આ નિર્જળા એકાદશી પર કરો આ ચમત્કારી ઉપાય, ખુલી જશે તમારું ભાગ્ય

જેઠ મહિનાના શુક્લ પક્ષની એકાદશીને નિર્જળા એકાદશી કહેવામાં આવે છે, અને આ વર્ષે આ એકદાશી 2 જૂને આવી રહી છે. આ એકાદશી વ્રત કરવાથી પુણ્યની પ્રાપ્તિ થાય છે. સ્કંદ પુરાણમાં આ એકાદશીનો ઉલ્લેખ કરતા લખવામાં આવ્યું છે કે, આ વ્રત કરવાથી આખા વર્ષની દરેક એકાદશીઓ જેટલું પુણ્ય પ્રાપ્ત થાય છે. એટલા માટે તમે નિર્જળા એકાદશીનું વ્રત જરૂર કરો અને સાથે જ નીચે જણાવેલા આ ઉપાયો કરો. નીચે જણાવેલા આ ઉપાયોને કરવાથી ભગવાન દરેક મનોકામના પુરી કરી દે છે.

નિર્જળા એકાદશીના દિવસે જરૂર કરો આ ઉપાય, ખુલી જશે ભાગ્ય :

1. નિર્જળા એકાદશીના દિવસે સવારે ઉઠતા જ સૌથી પહેલા પોતાની હથેળીઓની રેખાઓ જુઓ, ત્યારબાદ આ મંત્ર બોલો – “કરાગ્રે વસતે લક્ષ્મી, કરમધ્યે સરસ્વતી. કરમૂલે તુ ગોવિંદ, પ્રભાતે કર દર્શનમ.” આ મંત્ર બોલવાથી ભગવાન પ્રસન્ન થઈ જાય છે.

2. મંત્રનો જાપ કર્યા પછી તમે સ્નાન કરી લો. સ્નાન કરવાના પાણીમાં થોડું ગંગાજળ નાખી દો. આવું કરવાથી ઘર બેઠા જ તીર્થ સ્નાન કરવાનું ફળ મળી જાય છે. સ્નાન કરતા સમયે વરુણ મંત્ર – ૐ વરુણાય નમઃ નો જાપ કરો.

3. સ્નાન કર્યા પછી મંદિરની સફાઈ કરો અને ભગવાન વિષ્ણુની પૂજા કરો. પૂજા કર્યા પછી તાંબાના લોટામાં પાણી ભરો અને આ પાણીથી સૂર્યને અર્ધ્ય આપો. સૂર્યને અર્ધ્ય આપતા સમયે ‘ૐ સૂર્યાય નમઃ’ મંત્રનો જાપ કરો. આ ઉપાય કરવાથી રોગોથી તમારી રક્ષા થશે.

4. નિર્જળા એકાદશીના દિવસે દાન જરૂર કરો. આ દિવસે તમે ગરીબ લોકોને ખાવાની વસ્તુઓ જેવી કે તલ, લોટ, દાળ, તેલ વગેરે દાન કરો. તેના સિવાય તમે ફળ અને મીઠાઈ પણ દાન આપી શકો છો.

6. નિર્જળા એકાદશીના દિવસે વ્રત રાખવાથી શુભ ફળ મળે છે. એટલા માટે તમે વ્રત પણ જરૂર રાખો. નિર્જળા એકાદશીના દિવસે નિર્જળ રહીને વ્રત કરવામાં આવે છે, અને આખો દિવસ પાણી પણ પીવામાં નથી આવતું.

7. આ દિવસે પિતૃને તર્પણ કરો. એવું કરવાથી પિતૃ ખુશ થઈ જાય છે અને તેમનો આશીર્વાદ પ્રાપ્ત થાય છે.

8. આ દિવસે તમે વિષ્ણુની સાથે સાથે માતા લક્ષ્મીની પૂજા જરૂર કરો અને ભગવાન વિષ્ણુનો પાઠ કરો. રામાયણ, સત્યનારાયણની કથા, વિષ્ણુ પુરાણ વગેરેનો પાઠ કરવાથી ભગવાનની કૃપા પ્રાપ્ત થાય છે.

9. નિર્જળા એકાદશીના દિવસે તુલસીની પૂજા કરો અને તેમની સામે સવાર અને સાંજના સમયે તેલનો દીવો જરૂર પ્રગટાવો.

10. સાંજના સમયે પીપળાના ઝાડની પૂજા કરો અને આ ઝાડની સામે દીવો પ્રગટાવો. પીપળાના ઝાડ પર વિષ્ણુજીનો વાસ માનવામાં આવે છે, એટલા માટે એકાદશીના દિવસે આ ઝાડની પૂજા જરૂર કરવી જોઈએ.

11. ઘરમાં શાંતિ સ્થાપિત કરવા માટે નિર્જળા એકાદશીના દિવસે ભગવાન વિષ્ણુને ખીરનો ભોગ ધરાવો અને તેમાં તુલસીના પાન જરૂર નાખો. આ ઉપાય કરવાથી ઘર-પરિવારમાં શાંતિ બની રહે છે.

12. નિર્જળા એકાદશીના દિવસે પીળા રંગના વસ્ત્ર ધારણ કરો. હકીકતમાં આ રંગ ભગવાન વિષ્ણુને પ્રિય છે. એટલા માટે આ રંગના કપડાં તમે જરૂર પહેરો.

13. ભગવાન વિષ્ણુની પૂજા કર્યા પછી કોઈ બ્રાહ્મણને દાન જરૂર આપો. એવું કરવાથી જીવનની દરેક મુશ્કેલીઓ દૂર થઈ જાય છે.

આ માહિતી ન્યુઝ ટ્રેન્ડ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.


Source: 4masti.com

Related posts

મજૂરોને ઘરે પહોંચાડવા માટે સોનુ સુદે છોડ્યું પોતાનું પ્રિય એવું આ બધું જ, પત્ની સોનાલી બોલી – ફક્ત આટલા કલાકની ઊંઘ લે છે.

Amreli Live

આ છે નીતુ શર્મા, તેમની ઉપલબ્ધી જાણી તમે પણ થઇ જશો ચકિત, ગામડાને બનાવી નાખ્યું શહેર.

Amreli Live

રક્ષાબંધનના દિવસે બની રહ્યો છે ઘણો જ શુભ સંયોગ, જાણો શું કહે છે તમારી રાશિ

Amreli Live

શ્રાવણમાં બલરામ અને શ્રીકૃષ્ણનો જન્મ, આ મહિનામાં કરવી જોઈએ બાળ ગોપાળની પૂજા, ભગવાનને અર્પણ કરો આવા વસ્ત્ર

Amreli Live

સુશાંત સિંહ રાજપૂત પહેલા મોટા ભાઈને ગુમાવી ચુક્યો છે પરિવાર, એક્ટરની બહેને હવે આપી જાણકારી

Amreli Live

એકાઉન્ટમાં જમા નથી થયો પીએમ કિસાન યોજનાનો છઠ્ઠો હપ્તો, તો આ નંબર પર કરો ફોન, મળશે મદદ

Amreli Live

રેલવેના પાટા ઉપર કોઈ કરન્ટ મૂકી દે, તો શું થશે? IAS ઇન્ટરવ્યૂમાં પુછાયેલ આ 14 પ્રશ્નોથી ચકરાઈ જશે તમારું માથું

Amreli Live

સરકારે બેન કરી ચાઈનીઝ કંપની શાઓમીની એપ્સ, ગુગલ પ્લે સ્ટોરમાંથી પણ કાઢી નાખી

Amreli Live

જગન્નાથ પુરી રથયાત્રા 2020 : જાણો કેટલા વર્ષો પછી મોકુફ રાખવામાં આવી રથયાત્રા.

Amreli Live

શ્રાવણમાં બલરામ અને શ્રીકૃષ્ણનો જન્મ, આ મહિનામાં કરવી જોઈએ બાળ ગોપાળની પૂજા, ભગવાનને અર્પણ કરો આવા વસ્ત્ર

Amreli Live

MS Dhoni ની આ ખાસિયતે એને ખિસ્સાકાતરું બનાવી દીધો, જાણીને દંગ રહી જશો.

Amreli Live

કોરોનાથી સૌથી વધુ પ્રભાવિત દેશોમાં 7મા સ્થાને પહોંચ્યું ભારત, ફ્રાન્સથી પણ વધુ દર્દીઓ

Amreli Live

એકવાર ફરી ચર્ચામાં છે ગીરીડીહના શિક્ષક પરમેશ્વર યાદવ, આ વખતે રસપ્રદ રીતે ગણિત ભણાવવાનો વિડીયો વાયરલ.

Amreli Live

રહસ્ય બનીને ખોવાઈ ગયું આ 6 સ્ટાર્સનું મૃત્યુ, આજે પણ થઇ શક્યો નહિ ખુલાસો.

Amreli Live

લાલ સિંહ ચઢ્ઢા : તુર્કીના રાષ્ટ્રપતિની પત્નીને મળ્યો આમિર ખાન, ભારતમાં ભડક્યા લોકો, જાણો કેમ

Amreli Live

દુનિયામાં આ છોડ છે, ઈશ્વરનો આશીર્વાદ, તેના ઔષધીય ગુણ જાણીને ડોક્ટર પણ છે આશ્ચર્યચકિત

Amreli Live

પ્રેમિકાએ માંગણી કરી ચંદ્રની તો આ યુવકે ખરીદી લીધી ચંદ્ર પર એક એકર જમીન, જાણો તે બનાવ વિષે

Amreli Live

આ મહિને લોન્ચ થઇ ચકે છે આ નોન-ચાઈનીઝ બજેટ મોબાઈલ ફોન.

Amreli Live

શાહિદ કપૂરની પત્ની મીરા રાજપૂતે શેર કર્યો બેબી બમ્પનો ફોટો, ચાહકો થઇ રહ્યા છે કન્ફયુઝ.

Amreli Live

8000 ની ચણીયા ચોળી 1300 માં જોઇને હોંશે હોંશે ખરીદી તો લીધી પછી ખોલીને જોયા પછી જે થયું.

Amreli Live

120 કિલો સોનુ અને 1000 કરોડનું શ્રી રામાનુજાચાર્યનું મંદિર, 216 ફિટ ઉંચી મૂર્તિ હોવાથી ગિનીઝ બુકમાં નોંધાયું નામ.

Amreli Live