25.9 C
Amreli
11/08/2020
મસ્તીની મોજ

16 વર્ષની TikTok સ્ટાર સિયા કક્કડે કરી આત્મહત્યા, એન્ટરટેનમેન્ટ ઇંડસ્ટ્રીને વધુ એક ઝટકો

સુશાંત સિંહ રાજપૂત પછી વધુ એક કલાકારની આત્મહત્યા, માત્ર 16 વર્ષની ઉંમરે દુનિયામાંથી લીધી વિદાય

એન્ટરટેનમેન્ટ ઇંડસ્ટ્રીમાંથી વધુ એક ખરાબ સમાચાર આવ્યા છે. 16 વર્ષની ટિક-ટૉકર સિયા કક્ક્ડે ગુરુવારે આત્મહત્યા કરી લીધી છે. ફોટોગ્રાફર વિરલ ભયાનીની પોસ્ટ અનુસાર, તે બુધવાર રાત સુધી સારા મૂડમાં હતી.

કાલે રાત્રે મેનેજર સાથે થઈ હતી વાત :

પોસ્ટ અનુસાર, વિરલે સિયાના મેનેજર અર્જુન સરીન સાથે આ વિષયમાં વાત કરી. મેનેજરે જણાવ્યું કે, બુધવારે રાત્રે એક ગીતના સંબંધમાં તેમની સિયા સાથે વાત થઈ હતી. તે સારા મૂડમાં અને એકદમ ઠીક હતી. તેના મેનેજરને પણ નથી ખબર કે, છેવટે એવું શું થયું જેના લીધે સિયાએ આ પગલું ભર્યું. સિયાએ 20 કલાક પહેલા જ ઇંસ્ટાગ્રામ પર પોતાના ડાંસની વિડીયો સ્ટોરી પોસ્ટ કરી હતી.

એપ્રિલ મહિનાથી એન્ટરટેનમેન્ટ ઇંડસ્ટ્રીમાંથી સતત ખરાબ સમાચાર સાંભળવા મળી રહ્યા છે. ઈરફાન ખાન, ઋષિ કપૂર, વાજિદ ખાન મૃત્યુ પછી ફેંસ સુશાંત સિંહ રાજપૂતની આત્મહત્યાના શોકમાંથી બહાર નથી આવી શક્યા. એવામાં ઇંડસ્ટ્રીમાં ઉપર આવતી આ કલાકારનું આવું પગલું ભરવું ઘણું શોકિંગ છે.

સિયાના ફેંસને લાગ્યો ઝટકો :

સિયાના મૃત્યુના સમાચારથી તેના ફેન્સ ચોંકી ગયા છે. તેમને વિશ્વાસ નથી થઈ રહ્યો કે સિયા આત્મહત્યા કરી શકે છે. તેના ફેન્સ તેના ઇન્સ્ટા વિડીયો પર કમેન્ટ કરી તેને શ્રદ્ધાંજલિ આપી રહ્યા છે. સિયા ઇન્સ્ટાગ્રામ પર પણ ઘણી એક્ટિવ રહેતી હતી. તે હંમેશા પોતાના ફેન્સ માટે સતત પોતાના વિડીયો અને ફોટા ઇન્સ્ટાગ્રામ પર શેયર કરતી હતી.

જણાવી દઈએ કે ઇન્સ્ટાગ્રામ પર સિયાના 91 હજારથી વધારે ફોલોઅર્સ છે. સિયાના ટિક્ટોક પર 1.1 મિલિયન ફોલોઅર્સ છે. સિયા ફક્ત 16 વર્ષની હતી. હજી તેની પાસે આખું જીવન બાકી હતું પણ ન જાણે તેણીએ શા માટે આટલું ગંભીર પગલું ભર્યું.

આ માહિતી નવભારત ટાઈમ્સ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.


Source: 4masti.com

Related posts

વકીલના દીકરા હોવા છતાં સાબુ-કાંસકી વેચીને પેટ ભર્યું હતું, પહેલા રોલ માટે મળ્યા હતા માત્ર 3 રૂપિયા.

Amreli Live

આમણે શ્રી રામ મંદિર નિર્માણ માટે દાનમાં આપી 5 કિલો 535 ગ્રામ ચાંદીની ઈંટો

Amreli Live

રવિવારના દિવસે આ રાશિઓએ રહેવું પડશે સંભાળીને, સમજી વિચારીને કરો કામ

Amreli Live

15 દિવસ સુધી રહેશે ચંદ્રગ્રહણની અસર, આ રાશિઓને મળશે લાભ.

Amreli Live

6 ઓગસ્ટ છે કજરી ત્રીજ, જાણો પૂજાના શુભ મુહૂર્ત અને મહત્વ

Amreli Live

આ શ્રાવણમાં તમે પોતાની દરેક મનોકામનાઓ કરી શકો છો પુરી, ભોલેનાથ પર ચઢાવો આ ‘ધારા’, મળશે લાભ જ લાભ.

Amreli Live

શુક્રવારે ખુલશે આ 5 રાશિવાળા લોકોના નસીબના તાળા, જાણો તમારી રાશિ એમાં છે કે નથી.

Amreli Live

સાચુકલી જિંદગીમાં ભૂતોનો સામનો કરી ચુક્યા છે આ સ્ટાર, વિકી કૌશલ સાથે થઈ હતી આ બિહામણી ઘટના.

Amreli Live

સુશાંતના પિતાનો ગંભીર આરોપ, રિયાએ મારા દીકરાને બરબાદ કરવાની આપી ધમકી.

Amreli Live

મેડિટેશન દ્વારા ઘણી બધી માનસિક સમસ્યાઓથી મેળવી શકો છો છુટકારો, એક્સપર્ટ્સની સલાહ ધ્યાન આવી જગ્યા જોઈએ.

Amreli Live

ત્રણ બાળકોએ મળીને કરી પોતાની માં ની ડિલિવરી, 16 હજાર અજાણ્યા લોકોએ જોયો સંપૂર્ણ નજારો.

Amreli Live

ઉજ્જૈનમાં મહાકાલ રથમાં લશ્કર સાથે નીકળ્યા, લોકોએ ઘરની બહાર આવી કર્યા દર્શન, જાણો વધુ વિગત

Amreli Live

ભાઈએ રિક્ષા ચલાવીને ભણવાનો ખર્ચ કર્યો, બહેન બની ડેપ્યુટી કલેક્ટર.

Amreli Live

સ્ટેજ પર લેપટોપ પર કામ કરતી દેખાઈ દુલ્હન, સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે વિડીયો.

Amreli Live

આ 4 રાશિના લોકો પર પડશે ચંદ્ર ગ્રહણ ની સૌથો ખરાબ અસર, પ્રભાવથી બચવા માટે કરો આ કામ

Amreli Live

રાહુ-કેતુ અને શનિની બગડતી દશાથી થઈ રહ્યા છો પરેશાન, તો કરો આ ઉપાય, બધું બરાબર થઈ જશે.

Amreli Live

દાંતમાં સડો અને દુઃખાવાથી છુટકારો મેળવવો છે, તો અજમાવો આ સરળ ઘરેલુ ઉપાય.

Amreli Live

સુશાંતની છેલ્લી ફિલ્મ દિલ બેચારાએ IMDB પર બનાવ્યો જબરજસ્ત રેકોર્ડ, ટ્વીટર પર ભાવુક થયા ફેન્સ

Amreli Live

વાંચો આ મજેદાર જોક્સ – મહિલાએ પોલીસને જણાવી પતિની એવી નિશાની, કે સાંભળીને બધા ચોંકી ગયા

Amreli Live

વૈષ્ણો દેવીના દર્શન માટે કરાવવું પડશે ઓનલાઈન રજીસ્ટ્રેશન, રોજ ફક્ત આટલા લોકોને જ મળશે પરવાનગી, જાણો વધુ વિગત

Amreli Live

જન્માષ્ટમી ઉપર 27 વર્ષ પછી મહાસંયોગ, આ 3 ભાગ્યશાળી રાશિઓને લાભ.

Amreli Live