26.8 C
Amreli
20/09/2020
bhaskar-news

16 લાખ પોઝિટિવ કેસ, 95 હજાર 731ના મોત, ટ્રમ્પે કહ્યું-અમેરિકામાં 20 લાખથી વધારે ટેસ્ટ થયાવિશ્વભરમાં કોરોના સંક્રમણના 16 લાખથી વધારે કેસ નોંધાયા છે. 95 હજાર 731 લોકોએ જીવ ગુમાવ્યા છે. ત્રણ લાખ 57 હજાર લોકોને સારવાર પછી હોસ્પિટલમાંથી રજા અપવામાં આવી છે. અમેરિકામાં સૌથી ખરાબ અસર જોવા મળી રહી છે. અહીં ચાર લાખ 68 હજાર 799 પોઝિટિવ કેસ નોંધાયા છે અને 16 હજાર 697 લોકોએ જીવ ગુમાવ્યો છે. કોરોનાના કારણે અમેરિકાની અર્થવ્યવસ્થાને ખરાબ અસર પડી છે. અહીં એક કરોડ 68 હજાર લોકો બેરોજગાર થઈ ગયા છે. રેસ્ટોરાં અને દુકાનો બંધ હોવાથી જરૂરી સામાનની અછત સર્જાઈ છે. આ સ્થિતિને જોઈને સરકારે ફૂડ બેન્કના માધ્યમથી રાશન અને ખાવાની બીજી વસ્તુઓ આપવાની શરૂઆત કરી છે. દક્ષિણ આફ્રિકામાં સંક્રમણને રોકવા માટે બે સપ્તાહનું લોકડાઉન વધારાયું છે.

અમેરિકામાં 20 લાખથી વધારે ટેસ્ટ થયા : ટ્રમ્પ
વ્હાઈટ હાઉસમાં રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પ્રેસ બ્રિફિંગમાં કહ્યું કે અમેરિકામાં અમે અત્યાર સુધીમાં ખૂબ જ મુશ્કેલ અને સટીક 20 લાખ ટેસ્ટ કરાવ્યા છે. તેઓએ વધુમાં કહ્યું કે દેશ જોઈ રહ્યો છે કે અમે શું કરી રહ્યા છીએ. અમારું ટેસ્ટિંગ ઓપરેશન ખૂબ જ આગળ ચાલી રહ્યું છે. આ ખૂબજ મુશ્કેલ અને બીજાની તુલનામા સર્વોત્તમ છે. જોકે વધુ મોટા પ્રમાણમાં કોરોના વાઈરસનું ટેસ્ટિંગ નહીં થાય અને મને આશા છે કે આની જરુર પણ નહીં પડે.

એક દિવસમાં ન્યૂયોર્કમાં 581 મોત, અમેરિકામાં 1900 મોત

ગુરુવારે ન્યૂયોર્કમાં વધુ 581 લોકોએ જીવ ગુમાવ્યો છે અને 7521 નવા કેસ નોંધાયા છે. આ સાથે જ ન્યૂયોર્કમાં કુલ 87725 કેસ નોધાયા છે અને 4778 લોકોના મોત થયા છે. અમેરિકામાં 24 કલાકમાં 1900 લોકોએ જીવ ગુમાવ્યો છે. આ સાથે જ મૃત્યુઆંક 17 હજાર નજીક પહોંચી ગયો છે.

ઈટાલીમાં 18 હજાર અને સ્પેનમાં 15 હજારથી વધારે મોત

ઈટાલીમાં કોરોના વાઈરસના કુલ કેસ 1 લાખ 43 હજાર 626 નોંધાયા છે અને 18 હજાર 279 લોકો મોતને ભેટ્યા છે. જ્યારે સ્પેનમાં એક લાખ 53 હજાર 222 કેસ નોંધાયા છે અને 15 હજાર 447 લોકો મોતને ભેટ્યા છે. ફ્રાન્સ અને જર્મનીમાં પણ એક લાખથી વધારે પોઝિટિવ કેસ નોંધાઈ ચૂક્યા છે.

ચીનમાં 42 નવા કેસ નોંધાયા

ચીનમાં 42 નવા કેસ નોંધાયા છે. તેમા 38 દર્દી બહારથી આવ્યા છે. અહીં કુલ કેસ 81907 થયા છે. બુધવારે ચીનમાં 63 કેસ નોંધાયા હતા.

Download Dainik Bhaskar App to read Latest Hindi News Today


Corona Update LIVE World

Related posts

1,90,622 કેસ, મૃત્યુઆંકઃ5,408- અત્યાર સુધી 91,855 લોકો સાજા થયા, મહારાષ્ટ્રમાં દર્દીઓનો આંકડો 67 હજારને પાર

Amreli Live

JEE મેન્સ, JEE એડવાન્સ અને NEETની પરીક્ષા મુલતવી, હવે 1થી 27 સપ્ટેમ્બર વચ્ચે ત્રણેય પરીક્ષા થશે

Amreli Live

એક દિવસમાં રેકોર્ડબ્રેક 65 હજારથી વધુ દર્દીઓ વધ્યાં, 57 હજાર સાજા પણ થયા, 950 દર્દીના મોત, અત્યાર સુધી દેશમાં કુલ 23.95 લાખ કેસ

Amreli Live

14.36 લાખ કેસઃ 1લી ઓગસ્ટથી વંદે ભારત મિશન ફેઝ-5 શરૂ થશે, સંક્રમણથી સારું થનારનો આંક 9 લાખને પાર

Amreli Live

બ્રાઝીલમાં મૃતકોનો આંકડો 95 હજારની નજીક, બોલિવિયાના ઉર્જા મંત્રી પણ સંક્રમિત; વિશ્વમાં અત્યાર સુધી 1.84 કરોડ લોકો સંક્રમિત

Amreli Live

આ વાત એવા લોકોની જે ઈલાજ અને દવાઓ માટે ભટકી રહ્યા છે, તેમની બીમારી કોરોના કરતા વધારે જીવલેણ છે

Amreli Live

કોરોના ટેસ્ટના મામલે ગુજરાત ભારતમાં પાંચમા ક્રમે, ગુજરાત કરતા ઓછા કેસ ધરાવતા રાજસ્થાન- તમિલનાડુ કરે છે વધુ ટેસ્ટ

Amreli Live

કવોરન્ટીન યુવકનો રિપોર્ટ પોઝિટિવ, રાજકોટમાં 47થી વધુ પોઝિટિવ કેસ, હજુ 5નાં રિપોર્ટ પેન્ડિંગ

Amreli Live

ટિકટોક મુદ્દે અમેરિકામાં વિવાદ, સાઉદી અરામકોને પાછળ રાખી એપલ સૌથી મોટી કંપની બની; અમર સિંહનું અવસાન થયું

Amreli Live

અત્યાર સુધી 2579 કેસઃ રાજસ્થાનમાં આજે 7 નવા સંક્રમિત મળ્યા, યુપીમાં પોલીસકર્મીઓ પર હુમલો કરનારાઓ પર રાસુકા હેઠળ કાર્યવાહી કરવામાં આવશે

Amreli Live

61 વર્ષિય સંજય દત્તને ત્રીજા સ્ટેજનું લંગ કેન્સર, ઈલાજ માટે અમેરિકા જવા રવાના;બપોરે કહ્યું હતુ- ફિલ્મોમાંથી બ્રેક લઉં છું

Amreli Live

અત્યાર સુધી 20,486 કેસ- 660 મોતઃ જમ્મુ-કાશ્મીરના DGPએ કહ્યું-પાકિસ્તાન કોરોના ફેલાવવા સંક્રમિતોને મોકલી રહ્યું છે

Amreli Live

પાકિસ્તાનમાં તબલીઘ જમાતના 20 હજાર લોકોને અલગ કરાયા; જાપાનના સાત વિસ્તારમાં એક મહિના માટે ઈમરજન્સી લાગુ

Amreli Live

મોદીએ મુબારકબાદ આપી;જામા મસ્જીદના શાહી ઈમામે કહ્યું-નમાઝ સમયે રૂમમાં 3થી વધારે લોકો ન રહે

Amreli Live

કોરોના વાઈરસના આજે વધુ 10 કેસ નોંધાયા, પોઝિટિવ કેસની સંખ્યા વધીને 207 ઉપર પહોંચી

Amreli Live

અત્યાર સુધીમાં 3,819 કેસ, 107 મોત; 24 કલાકમાં 505 પોઝિટિવ કેસ, WHOએ કહ્યુ- વધુ ગરમીથી કોરોનામાં રાહત નહીં મળે

Amreli Live

મોબાઈલ રિચાર્જની દુકાન ખોલવાને મંજૂરી અપાઈ, બ્રેડ ફેક્ટરી સહિત અનાજ દળવાની ઘંટીને પણ મંજૂરી આપી

Amreli Live

રાજકોટમાં ટેસ્ટની સાથે દર્દીની સંખ્યા પણ વધી, 300 સેમ્પલમાંથી 56 લોકો કોરોના પોઝિટિવઃ કુલ કેસ 1073, મૃત્યુઆંક 52 પર પહોંચ્યો

Amreli Live

અમદાવાદ અને મુંબઇ સહિત 6 શહેરોથી કોલકાતા માટે 6થી 19 જુલાઇ સુધી ફ્લાઇટ્સ બંધ

Amreli Live

સમરસ હોસ્ટેલમાં ક્વોરન્ટીન કરાયેલા લોકોમાંથી 4ના રિપોર્ટ પોઝિટિવ આવતા કુલ 46 કેસ થયા

Amreli Live

પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીની સફળ બ્રેન સર્જરી થઇ, અત્યારે વેન્ટિલેટર સપોર્ટ પર

Amreli Live