22 C
Amreli
28/11/2020
મસ્તીની મોજ

15 કિલોમીટર ચાલીને જંગલ પાર કરી ભણવા જતી હતી છોકરીઓ, સોનુ સુદે આખા ગામની છોકરીઓ માટે મોકલી આ વસ્તુ.

નક્સલ પ્રભાવિત વિસ્તારમાં જંગલ પાર કરીને છોકરીઓ જતી હતી ભણવા, સોનુ સુદે દરેક છોકરીની આ રીતે કરી મદદ. લોકડાઉનમાં દેવદૂત બનીને ઉભરેલા અભિનેતા સોનુ સૂદ છેલ્લા ઘણા મહિનાથી લોકોની મદદ કરી રહ્યા છે. ગરીબ અને મજૂરોને પોતાના ઘરે પહોંચાડવાની શરૂઆત કરવાવાળા સોનુ સુદ હવે લોકોના અંગત જીવનમાં પણ મદદ કરવા લાગ્યા છે. લોકોને સોનુ સુદ પર એટલી આશા છે કે તેઓ કાંઈ પણ માંગી બેસે છે, અને સોનુ પણ પોતાને પ્રેમ કરનારાઓને નિરાશ કરતા નથી.

થોડા સમય પહેલા જ એક વ્યક્તિએ સોનુ સુદને ટેગ કરતા મદદ માંગી હતી. સંતોષ ચૌહાણ નામના એક ટ્વીટર યુઝરે સોનુને જણાવ્યું કે, ઉત્તર પ્રદેશના મિર્ઝાપુર અને સોનભદ્ર જિલ્લાની એવી હજારો છોકરીઓ છે, જેમણે 5 માં ધોરણ પછી મજબૂરીમાં ભણતર છોડવું પડે છે.

સંતોષે લખ્યું : સોનુ સુદજી ગામમાં 35 છોકરીઓ છે જેમણે ભણવા માટે 8 થી 15 કિલોમીટર જંગલવાળા રસ્તા પરથી જવું પડે છે. અમુક પાસે જ સાયકલ છે. આ નક્સલ પ્રભાવિત રસ્તો છે. ભયના કારણે તેમના પરિવારવાળા તેમને આગળ ભણવા દેતા નથી. તમે આ બધાને સાઇલક આપી શકો તો આમનું ભવિષ્ય સુધરી જશે.’

સંતોષની આ માંગ પર સોનુ સૂદનું ધ્યાન પડ્યું અને તેમણે ભરોસો આપ્યો કે, તે દરેક છોકરીઓને સાયકલ આપશે. સોનુ સુદે ટ્વીટ કરી લખ્યું, ‘ગામની દરેક છોકરીઓ પાસે સાયકલ હશે અને દરેક છોકરીઓ ભણશે. તેમના પરિવારવાળાઓને જણાવી દેજો સાયકલ પહોંચી રહી છે, બસ ચા તૈયાર રાખજો’.

સોનુ સૂદ હાલના દિવસોમાં સામાન્ય લોકોની ખુબ મદદ કરી રહ્યા છે. તેમની પાસે હજારોની સંખ્યામાં લોકોના સંદેશ પહોંચી રહ્યા છે, જેના પર તેમની ટિમ સતત જવાબ આપી રહી છે. પણ તેમની મદદ કરવા પર ઘણા લોકો સવાલ પણ ઉઠાવી ચુક્યા છે.

આ માહિતી અમર ઉજાલા અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.


Source: 4masti.com

Related posts

શાહિદ કપૂરે પત્ની મીરાંને જોરદાર રીતે કર્યું બર્થ ડે વિશ, ફોટો શેયર કરી લખ્યું, ‘તમને મેળવીને હું….’

Amreli Live

લગ્ન પહેલા જ કંગાળ થયા આદિત્ય નારાયણ, કહ્યું – એકાઉન્ટમાં બચ્યા છે ફક્ત આટલા હજાર રૂપિયા, વેચવુ પડશે.

Amreli Live

IIT બોમ્બેના વિદ્યાર્થીઓએ લોન્ચ કરી સ્કેનિંગ એપ, આત્મનિર્ભર ભારત અભિયાનથી થયા પ્રેરિત.

Amreli Live

જો તમારી પાસે પણ છે આ રાશિ વાળી ગર્લફ્રેન્ડ, તો સમજો ખુલી ગયું તમારું નસીબ.

Amreli Live

રામ જન્મભૂમિની પોસ્ટ ટિકિટ જાહેર, પહેલા પણ PM મોદી જાહેર કરી ચૂકેલ છે રામની 11 ટિકિટ, ફોટો અને કિંમત જુઓ.

Amreli Live

શનિવારે આ 5 રાશિવાળા જરૂર રહો સાવધાન, ધનની લેવડ-દેવડમાં ના રાખો બેદરકારી

Amreli Live

શિલ્પા શેટ્ટીએ શેયર કરી દીકરી સમીશાની ટ્રેસ ‘ઘાઘરા-ચોલી’ નો વિડીયો અને જણાવ્યું ક્યારે થશે ‘અન્નપ્રયાશન’

Amreli Live

ભારતે દુનિયાને ફક્ત 0 ની શોધ જ નથી આપી, પરંતુ આ શોધ પણ આધુનિક ભારતની છે, જેના વગર દુનિયાને ચાલતું નથી.

Amreli Live

જોક્સ : પતિ સવાર-સવારમાં પોતાના સાસરિયે પહુંચી ગયો, સસરા : આવો જમાઈ , આજે અચાનક સવાર-સવારમાં કેમ આવવાનું થયું?

Amreli Live

PM મોદીએ જે પારિજાતનો છોડ વાવ્યો, તેને ધરતી પર શ્રી કૃષ્ણ લઈને આવ્યા છે, માતા લક્ષ્મીને છે પ્રિય.

Amreli Live

લાઇમલાઈટની દુનિયામાં આવતા પહેલા સ્કૂલમાં કામ કરતી હતી કિયારા આડવાણી, હવે જીવે છે લગ્જરી લાઈફ.

Amreli Live

આજે આ રાશિઓ પર વરસશે ભગવાન શિવની કૃપા, ઘરેલુ અને આર્થિક પક્ષ રહેશે તમારા માટે હિતકારી.

Amreli Live

માં સંતોષીના આશીર્વાદથી આ 5 રાશિવાળાઓ માટે ધનલાભના છે સંકેત, નિરાશ જીવમાં આવશે ખુશીઓ.

Amreli Live

સાપ્તાહિક રાશિફળ : આ અઠવાડિયે ચાર રાશિવાળા મારશે બાજી, દરેક પ્રકારના પડકારોનો સામનો કરવામાં થશે સફળ.

Amreli Live

ઈડલી કે ડોસા સાથે બનાવો આ 4 પ્રકારની સાઉથ ઈન્ડિયન લાજવાબ સ્વાદિષ્ટ ચટણી.

Amreli Live

21 જૂન રવિવારે અમાસ અને સૂર્ય ગ્રહણના યોગ, બપોર પછી કરી શકશો પૂજા-પાઠ, ઘર મંદિરમાં ભગવાનને કરાવો સ્નાન

Amreli Live

ઇન્જીનિયરિંગ મૂકીને ફિલ્મોમાં આવી હતી રિયા, 8 વર્ષમાં સતત 7 ફ્લોપ ફિલ્મો આપ્યા પછી પણ બનાવી લીધી કરોડોની મિલકત.

Amreli Live

વૈષ્ણો દેવી યાત્રા 2020 : હવે દરરોજ આટલા બધા શ્રદ્ધાળુઓ કરી શકશે માં વૈષ્ણો દેવીના સીધા દર્શન.

Amreli Live

સરકારે બેન કરી ચાઈનીઝ કંપની શાઓમીની એપ્સ, ગુગલ પ્લે સ્ટોરમાંથી પણ કાઢી નાખી

Amreli Live

અયોગ્ય લાભ મેળવવા માટે કરેલી નાનકડી લાલચ તમને મોટું નુકશાન કરાવી શકે છે, વાંચો પ્રેરક કથા.

Amreli Live

39 વર્ષની આ પ્રખ્યાત એક્ટ્રેસ પ્રેગ્નેન્સીને લઈને ગભરાઈ ગઈ છે, પોતાની ચિંતા વ્યક્ત કરતા જણાવી દીધી આ મોટી વાત.

Amreli Live