25.9 C
Amreli
22/09/2020
bhaskar-news

14 વર્ષની ઉંમરે જુનિયર KBCમાં 1 કરોડ જીત્યા, રાજકોટના DCP રવિ મોહન સૈની હવે પોરબંદરના SP બન્યા

ક્વિજ ગેમ શો ‘કોણ બનેગા કરોડપતિ’એ ઘણા લોકો ની જિંદગી ને સુધારી દીધી છે. આ શો ના વિજેતાઓ અને સાથે બીજા કંટેસ્ટંટ ને પૈસા ની સાથે સાથે એક અલગ ઓળખ પણ મળી છે. આ શો ના સેટ પરથી ઘણી દિલચસ્પ કહાનીઓ પણ બહાર નીકળીને આવી છે. હાલમાં એવી જ એક કહાની સોશિયલ મીડિયા પર ખુબજ ટ્રેન્ડ કારી રહી છે. તો ચાલો જાણી લઈએ ક્યાં વ્યક્તિની કહાની છે.

રાજકોટ ઝોન-1ના ડેપ્યુટી કમિશનર ઓફ પોલીસ (DCP) રવિ મોહન સૈનીની બદલી પોરબંદરના SP તરીકે કરવામાં આવી છે. રવિ મોહન સૈની 2001માં કૌન બનેગા કરોડ પતિ શોમાં 14 વર્ષની ઉંમરે 1 કરોડ જીત્યા હતા. તેઓએ જુનિયર KBCમાં 15 પ્રશ્નોના સાચા જવાબ આપી મેગાસ્ટાર અમિતાબ બચ્ચનનું દિલ જીતી લીધું હતું.

લગભગ ૧૪ વર્ષની ઉંમરમાં બન્યો હતો કરોડપતિ : વર્ષ ૨૦૦૧ માં કોણ બનેગા કરોડપતિ એક સ્પેશીયલ એડીશન કેબીસી જુનિયર લોન્ચ કરવામાં આવ્યા હતા. આ શો માં માત્ર ૧૪ વર્ષ ના બાળક રવિ મોહન સૈનિ ને ગેમમાં પૂછવામાં આવેલ દરેક ૧૫ સવાલો ના યોગ્ય જવાબ આપ્યા હતા અને ૧ કરોડ ની રકમ જીતીને લગભગ ૧૪ વર્ષ ની ઉંમર માં કરોડપતિ બની ગયો. આ બાળકે એમની તરફ આખા દેશ નું ધ્યાન આકર્ષિત કરી લીધું હતું અને તે સમયે એના ટેલેન્ટ ની ચર્ચા દેશના વિભિન્ન ભાગો માં થવા લાગી.

તમને જાણીને હેરાની થશે કે આજે રવિ મોહન સૈનિ આઈપીએસ અધિકારી બનીને પહેલી પોસ્ટિંગ લઇ ચુક્યો છે. રવિ મોહન સૈનિ હવે ગુજરાતના પોરબંદર શહેર ના એસપી બની ચુક્યા છે. જણાવી દઈએ કે ૩૩ વર્ષીય સૈનિ ની પહેલી પોસ્ટિંગ ગુજરાત ના પોરબંદર માં થઇ છે.

પિતાથી પ્રભાવિત થઈને સિવિલ સર્વિસીસ પસંદ કારી

એક પ્રતિષ્ઠિત સમાચાર પત્ર ને આપેલા ઈન્ટરવ્યું માં રવિ મોહન સૈનિ એ બતાવ્યું કે મેં મહાત્મા ગાંધી મેડિકલ કોલેજ જયપુર થી એમબીબીએસ નો અભ્યાસ કર્યો. એમબીબીએસ નો અભ્યાસ પૂરો થયા પછી ઇન્ટર્નશિપ કરતા સિવિલ સર્વિસીસ માંપસંદ પામ્યા. આઈપીએસ અધિકારી રવિ મોહન સૈનિ એ કહ્યું કે મારા પિતા નેવી માં હતા અને એનાથી પ્રભાવિત થઈને મેં આઈપીએસ પસંદ કર્યું.

તમારી જાણકારી માટે જણાવી દઈએ કે રવિ મોહન સૈની ની પોલીસ સર્વિસીસ માં પસંદગી વર્ષ ૨૦૧૪ માં થઇ હતી. તે સમયે સૈનિ નો ઓલ ઇન્ડિયા રેંક ૪૬૧ હતો. એમણે એમની નવી ભૂમિકા વિશે જણાવ્યું કે આ સમય કોરોના વાયરસ ના ફેલાવ ને જોતા મારી પહેલી પ્રાથમિકતા લોકડાઉન નું પાલન કરવાનું છે.

શરૂ થવાનું છે કેબીસી ની ૧૨ મુ સીજન

ક્વિજ ગેમ શો કેબીસી સીજન-૧૨ શરૂ થવાનું છે. હમણાં જ થોડા જ દિવસો પહેલા ગેમ ના હોસ્ટ અમિતાભ બચ્ચને એની જાહેરાત કારી હતી. લોકડાઉન થવાના કારણે આ વખતે શો માં રજીસ્ટ્રેશન ની પ્રક્રિયા ઓનલાઈન થઇ છે.રજીસ્ટ્રેશન ના પહેલા જ દિવસે ભાગ લેતા લોકો નો જબરદસ્ત રિસ્પોન્સ મળ્યો.અમે તમને જણાવી દઈએ કે પહેલા સવાલ માટે ૨૫ લાખ એન્ટ્રી આવી હતી.

જાણવા મળે છે કે કેબીસી ની શરૂઆત સન ૨૦૦૦ માં થઇ. પહેલા સીજન ના હોસ્ટ અમિતાભ હતા અને એની ઇનામી રકમ ૧ કરોડ રૂપિયા રાખવામાં આવી હતી, જયારે બીજી અને ત્રીજી સીજન માટે ઇનામી રકમ ૨ કરોડ રૂપિયા રાખવામાં આવી. ચોથા સીજન માં રકમ ઘટીને ૧ કરોડ કરી દેવામાં આવ્યા, જયારે ૫ કરોડ જીતવા માટે જૈકપોટ સવાલ નો વિકલ્પ રાખવામાં આવ્યો.

સાતમુ સીજન આવતા આવતા સવાલો ની સંખ્યા વધીને ૩ થી ૧૫ કારી દીધી અને ઇનામ ની રકમ વધીને ૭ કરોડ થઇ ગઈ. જણાવી દઈએ કે આ શો ના ત્રીજા સીજન ને શાહરૂખ ખાને હોસ્ટ કર્યું હતું. એ પછીના બાકી દરેક સીજન બીગ બી અમિતાભ બચ્ચને જ હોસ્ટ કર્યું છે.

The post 14 વર્ષની ઉંમરે જુનિયર KBCમાં 1 કરોડ જીત્યા, રાજકોટના DCP રવિ મોહન સૈની હવે પોરબંદરના SP બન્યા appeared first on GujjuBaba.com.

Related posts

ફિચે ભારતના GDP વૃદ્ધિ દરનો અંદાજ ઘટાડી 0.8 ટકા કર્યો, અત્યાર સુધીનો આ સૌથી નીચો વૃદ્ધિ દરનો અંદાજ છે

Amreli Live

રશિયામાં સંક્રમિતોની સંખ્યા 6 લાખને પાર, અહીં 61% લોકો સાજા થયા

Amreli Live

સમગ્ર દેશમાં લોકડાઉની મુદત વધુ બે અઠવાડિયા માટે વધી, હવે 17 મે સુધી ચુસ્ત અમલનો કેન્દ્ર સરકારનો નિર્ણય

Amreli Live

7 દિવસથી 15થી ઓછા મોત, સતત ચોથા દિવસે કોરોનાના 900થી વધુ કેસ-828 ડિસ્ચાર્જ, કુલ કેસ 45 હજારને પાર

Amreli Live

શહેરમાં સવારથી ગેરેજ-પંચર,મોબાઈલ-સ્ટેશનરીની દુકાનો ખુલી, લોકોએ સોશિયલ ડિસ્ટન્સનું પણ પાલન કર્યું

Amreli Live

21.55 લાખ કેસઃએક દિવસમાં સૌથી વધુ 7 લાખ 19 હજાર ટેસ્ટ કરાયા, 80 હજાર ટેસ્ટ સાથે મહારાષ્ટ્ર ટોપ પર

Amreli Live

કુલ 3.82 લાખ કેસ:દિલ્હીમાં હોમ ક્વોરન્ટીનને બદલે દર્દીને સરકારી ફેસિલિટીમાં રખાશે, કેરળમાં 25 જૂનથી વિદેશથી આવેલ લોકોનો કોરોના ટેસ્ટ થશે

Amreli Live

દેશમાં સંક્રમિતોની સંખ્યા 4 લાખને પાર, છેલ્લા 9 દિવસમાં એક લાખથી વધુ દર્દી વધ્યા

Amreli Live

PMએ ગરીબ કલ્યાણ રોજગાર અભિયાનની શરૂઆત કરી, કહ્યું-લદ્દાખમાં જે વીરોએ દેશ માટે બલિદાન આપ્યું તેમને મારા નમન

Amreli Live

લોકડાઉન પહેલા નવા કેસનો એવરેજ ગ્રોથ રેટ 35% હતો, ત્યારપછી ઘટીને 15% પહોંચ્યો; આ દરમિયાન એવરેજ 58 દર્દીઓ ઠીક થયા

Amreli Live

ગેહલોતના હૃદયમાં પાયલટ માટે પ્રેમ બાકી છે; આ વખતે ઘાટીમાં બમ-બમ ભોલેની ગૂંજ નહીં સંભળાય

Amreli Live

રશિયામાં એક દિવસમાં 10 હજારથી વધારે કેસ નોંધાયા; સિંગાપોરમાં પોઝિટિવ કેસ 18 હજાર પાર

Amreli Live

માતા-પિતા અને દાદી કોરોના પોઝિટિવ, 14 મહિનાની દીકરીને ભાડુઆત સાચવે છે, પિતાએ કહ્યું ‘દીકરી માતાના ધાવણ વગર રહેતી નથી’

Amreli Live

પોતે કેન્સર પીડિત હોવા છતાં સુરતના લેબ ટેક્નિશિયન કોરોના શંકાસ્પદ દર્દીઓના સેમ્પલ લઈ રહ્યા છે

Amreli Live

કિમ જોંગ ઉને કહ્યું- સતર્ક રહેજો નહિંતર ઘણું મોટુ સંકટ આવશે, નોર્થ કોરિયામાં એક પણ દર્દી નહીં, વિશ્વમાં અત્યારસુધી 1.10 કરોડ કેસ

Amreli Live

17 લાખથી વધારે કેસઃ અમેરિકામાં 20,069 લોકોના મોત, જે દુનિયામાં સૌથી વધારે, ઇટાલીમાં અત્યાર સુધી 100 પાદરીઓએ પણ દમ તોડ્યા

Amreli Live

કુલ 5.01 લાખ કેસઃ ઝારખંડમાં 31 જુલાઈ અને આસામમાં 11 જુલાઈ સુધી લોકડાઉન લંબાવાયુ

Amreli Live

6.26 લાખ કેસઃ નવી મુંબઈ, પનવેલ અને ઉલ્હાસનગરમાં આજથી 10 દિવસનું લોકડાઉન,મહારાષ્ટ્રમાં 1. 86 લાખથી વધુ સંક્રમિત

Amreli Live

5 દિવસ સુધી રાજ્યમાં સાર્વત્રિક વરસાદની આગાહી વચ્ચે રાજ્યના 7 તાલુકામાં મેઘમહેર, સૌથી વધુ માંગરોળમાં 4 ઈંચ વરસાદ

Amreli Live

23 પોલીસ કર્મચારીને કોરોના થયો, ફરજ પરના પોલીસ કર્મચારીનું ધ્યાન રાખવામાં આવે છેઃ DGP

Amreli Live

મુસ્લિમ પક્ષને જમીન મળી છે ત્યાં ખેતી થાય છે; લોકો ઈચ્છે છે કે મસ્જિદની જગ્યાએ શાળા કે હોસ્પિટલ બનાવવામાં આવે

Amreli Live