29.7 C
Amreli
21/10/2020
મસ્તીની મોજ

14 ઓક્ટોબરના રોજ બુધ થશે વક્રી, જાણો કઈ રાશિઓ માટે રહેશે શુભ.

આ રાશિઓ માટે ખુબ લાભદાયક રહેશે બુધની વક્રી ચાલ, આ રાશિઓનું બદલાશે ભાગ્ય. બુધ 14 ઓક્ટોબરની સવારે 6 વાગીને 30 મિનીટ ઉપર રાશી ભ્રમણ કરતા વક્રી થઇ રહ્યા છે, ફરી 3 નવેમ્બરની રાત્રે 11 વાગીને 15 મિનીટ ઉપર આ રાશીમાં ભ્રમણ કરીને માર્ગી થશે. વક્રી અવસ્થામાં બુધ કોના માટે શુભ રહેશે અને કોના માટે અશુભ તેનું જ્યોતિષકારો વિશ્લેષણ કરે છે.

મેષ રાશી : રાશિના સાતમાં ગૃહમાં બુધ અશુભ ફળ નહિ આપે કેમ કે તેની ક્ષમતામાં વૃદ્ધી થશે, જેના કારણે લગ્ન સંબંધી વાત સફળ થેશે. સાસરીયા પક્ષ તરફથી સહકાર મળશે. કેન્દ્ર અથવા રાજ્ય સરકાર સાથે જોડાયેલા કામ ઉકેલાઈ જશે. નવા કામ ધંધા શરુ કરવા વાળા અથવા દૈનિક વેપારીઓ માટે ફળ વધુ શુભ રહેશે. બની શકે છે કે દાંપત્ય જીવનમાં થોડા વિવાદ અથવા કડવાશનો સામનો કરવો પડે. તેને વક્રી બુધની જ અસર સમજીને વધવા ન દો.

વૃષભ રાશી : રાશિના છઠ્ઠા ગૃહમાં બુધનું વક્રી હવાથી આરોગ્ય ઉપર પ્રતિકુળ અસર પડશે. પેટ સંબંધી વિકાર, દવાઓનું રીએક્શન અને ચામડીના રોગોથી પણ સાવચેત રહેવું પડશે. છુપા દુશ્મનોમાં વધારો થશે. તમારા વિરોધીઓ સક્રિય થઇ જશે અને નીચા દેખાડવાની કોઈ તક નહિ છોડે. એવી સ્થિતિમાં કોઈ ઓઅન ઉપર જરૂર કરતા વધુ વિશ્વાસ કરવો નુકશાનકારક સિદ્ધ થઇ શકે છે. લેવડ-દેવડની બાબતમાં પણ સાવચેતી રાખવી નહિ તો આ સમયગાળાની મધ્યમાં આપવામાં આવેલું ધન પણ પાછુ મળવામાં શંકા રહેશે.

મિથુન રાશી : રાશિના પાંચમાં ગૃહમાં વક્રી બુધ વિદ્યાર્થીઓની શિક્ષણ સ્પર્ધાઓમાં સારી સફળતા અપાવશે, પરંતુ પ્રેમ સંબંધી બાબતોમાં વિવાદ વધી શકે છે એટલા માટે સારું એ રહેશે કે અભ્યાસ ઉપર જ વધુ ધ્યાન આપો. માન સન્માન તથા પ્રતિષ્ઠામાં વૃદ્ધી થશે. આવકના સાધનો પણ વધશે. નવી નોકરી માટે અરજી કરવી હોય કે વિદેશી નાગરિકતા માટે પ્રયત્ન કરી રહ્યા હો તો સમય સારો છે લાભ ઉઠાવો. અટકેલા નાણા પાછા મળવાના સંકેત. કુટુંબના વડીલ સભ્યો અને ભાઈઓ સાથે મતભેદ વધી શકે છે.

કર્ક રાશી : રાશિના ચોથા ભાવના બુધનું વક્રી થવું સામાન્ય ફળદાયક જ રહેશે આ ગૃહમાં આમ પણ બુધ વધુ શુભફળ નથી દઈ શકતા. કોઈને કોઈ કારણોસર કૌટુંબિક ઝગડા અને માનસિક અશાંતિનો સામનો કરવો પડશે. માતા પિતાના આરોગ્ય પ્રત્યે પણ ચિતિત રહો. મકાન વાહન ખરીદવાનો વિચાર પણ પૂરો થઇ શકે છે. મિત્રો અથવા સંબંધીઓ પાસેથી સુખદ સમાચાર પ્રાપ્તિના યોગ. ચૂંટણી સંબંધી કોઈ નિર્ણય લેવાનું વિચારી રહ્યા છીઓ તો સમય અનુકુળ રહેશે. તમારી નેતૃત્વ શક્તિની પ્રસંશા થશે.

સિંહ રાશી : આ રાશી ઉપર વક્રી બુધનું ભ્રમણ કરવું મિશ્ર ફળ પ્રદાન કરશે. આર્થિક પક્ષ મજબુત બનશે, આકસ્મિક ધન પ્રાપ્તિના યોગ પણ ઉભા થશે અને આપવામાં આવેલુ ધન પણ પાછુ મળવાના સંકેત પરંતુ ક્યાંકને ક્યાંક ભાઈઓમાં આંતરિક મતભેદ વધી શકે છે તેને ગ્રહ યોગ સમજીને વધવા ન દો. તમારી ઉર્જા શક્તિ અને સાહસના બળ ઉપર વિકટ પરિસ્થિતિઓ ઉપર પણ વિજય પ્રાપ્ત કરશો. વિદ્યાર્થીઓ અથવા સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં બેસવા વાળા વિદ્યાર્થીઓ માટે સમય અનુકુળ રહેશે. ધર્મ કર્મમાં રૂચી વધશે.

કન્યા રાશી : રાશી માંથી ધનગૃહમાં બુધનું વક્રી થવું આર્થિક પક્ષ મજબુત કરશે, કોઈ મોંઘી વસ્તુ પસંદ પણ કરશો. મકાન વાહન ખરીદવાનો વિચાર પણ પૂરો થઇ શકે છે. કુટુંબમાં એકતા જાળવી રાખવામાં તો વિકટ પડકારોનો સામનો કરવો પડશે, પરંતુ તમારા સાલસ સ્વભાવ, વિશાળ હ્રદય અને વાણી કુશળતાના બળ ઉપર વિકટ સ્થિતિને પણ સંભાળી લેશો. આરોગ્ય પ્રત્યે જાગૃત રહો. કાર્યક્ષેત્રમાં ષડ્યંત્રનો ભોગ બનવાથી સાવચેત રહો અને કોર્ટ કચેરીની બાબતો પણ અંદરોઅંદર ઉકેલી લો તો સારું રહેશે.

તુલા રાશી : તમારી રાશી ઉપર ભમણ કરી રહેલા બુધનું વક્રી થવું થોડા કાર્યોમાં અડચણ તો ઉભી કરી શકે છે પરંતુ તે વધુ સમય સુધી નહિ રહે. ધર્મ અને આદ્યાત્મની બાબતોમાં વધુ રૂચી રહેશે. કેન્દ્ર અથવા રાજ્ય સરકારમાં સર્વિસ વગેરે માટે અરજી કરવા માગો છો તો તે દ્રષ્ટિએ ગ્રહફળ અનુકુળ રહેશે. વિદેશી મિત્રો અથવા સંબંધીઓ પાસેથી સુખદ સમાચાર પ્રાપ્તિ, અને નોકરીમાં બઢતીના પણ યોગ. લગ્ન સંબધી વાતો પણ સફળ રહેશે. દૈનિક વેપારીઓ માટે સમય વધુ અનુકુળ રહેશે.

વૃશ્ચિક રાશી : રાશીના હાનીગૃહમાં બુધનું વક્રી થવું તમને વધુ પ્રવાસ કરાવશે પરંતુ વિદેશી મિત્રો અથવા કંપનીઓના મોટા અધિકારીઓ સાથે સંબધ મજબુત બનશે તેમનો સહકાર પણ મળશે. આ સમયગાળાની મધ્યમાં તમારા દ્વારા કરવામાં આવેલા કામ અને લેવામાં આવેલા નિર્ણયોના લાંબા ગાળામાં પરિણામ નીકળશે. વધુ વ્યયને કારણે આર્થિક તંગીનો પણ સામનો કરવો પડશે એટલા માટે નિર્ણય ઘણું સમજી વિચારીને લેવા પડશે. કોઈ પ્રોજેક્ટ ઉપર પણ હસ્તાક્ષર કરતી વખતે તેના નિયમ અને શરતોને ચકાસી લો.

ધનુ રાશી : રાશિમાંથી લાભ ગૃહમાં બુધ કાર્ય વેપારમાં આવી રહેલી અડચણો દુર કરવામાં મદદરૂપ સિદ્ધ થશે. કામ ધંધામાં પ્રગતી થશે, નવા પ્રોજેક્ટ ઉપર હસ્તાક્ષર કરવાની દ્રષ્ટિએ સમય અનુકુળ છે. વિદ્યાર્થીઓ અથવા સ્પર્ધાત્મક પરીક્ષામાં બેસવા વાળા વિદ્યાર્થીઓને સારી સફળતા માટે વધુ પ્રયત્નો કરવા પડશે. કેન્દ્ર અથવા રાજ્ય સરકારના વિભાગોમાં અટકેલા કામ પુરા થશે. ઉપરી અધિકારીઓ સાથે સંબંધ બગડવા ન દો. કુટુંબમાં શુભ કર્યોનો શુભ અવસર આવશે. નવ દંપત્તિ માટે સંતાન પ્રાપ્તિના યોગ.

મકર રાશી : રાશીના દશમાં ગૃહમાં બુધ અતિશુભ ફળ જ પ્રદાન કરશે પરંતુ સ્થાન પરિવર્તનના યોગ પણ ઉભા થઇ રહ્યા છે. શાસન સત્તાનો પૂરો સહકાર મળશે. સમાજના પ્રતિષ્ઠિત લોકો સાથે મનમેળ વધશે. રાજકારણમાં પણ પોતાનું નસીબ અજમાવવા માંગે તો સમય અનુકુળ છે. કોર્ટ કચેરીની બાબતમાં નિર્ણય તમારા પક્ષમાં આવવાના સંકેત. રોજગારની દિશામાં કરવામાં આવેલા તમામ પ્રયત્નો સફળ રહેશે. વિદેશી કંપનીઓ અથવા વિદેશી નાગરિકતા માટે અરજી કરવાની દ્રષ્ટિએ પણ સમય ઘણો અનુકુળ.

કુંભ રાશી : રાશીના ભાગ્ય ગૃહમાં બુધનું વક્રી થવાને કારણે બની શકે છે. તમારા ધર્મ કર્મની બાબતોમાં અડચણો આવશે પરંતુ વચન લેખન અને ફરવા જવામાં મન વધુ લાગશે. તમારા સાલસ સ્વભાવના બળ ઉપર વિકટમાં વિકટ સ્થિતિ ઉપર પણ નિયંત્રણ મેળવી લેશો અને ઉર્જા શક્તિનો પૂર્ણ ઉપયોગ કરીને કામ કરશો તો સંપૂર્ણ રીતે સફળ પણ રહેશો. વેપારીઓ માટે સમય અપેક્ષા મુજબ અનુકુળ રહેશે. નવા કામની શરુઆત કરવી હોય અથવા પ્રોજેક્ટ ઉપર હસ્તાક્ષર કરવા હોય તો સમય સારો છે લાભ ઉઠાવો.

મીન રાશી : રાશીના આઠમાં ગૃહમાં બુધનું વક્રી થવું તમારા માટે મિશ્ર ફળદાયક સિદ્ધ થશે. માન સન્માનની દ્રષ્ટિએ તો આ ભ્રમણ ઘણું અનુકુળ રહેશે તમારા માટે કોઈ મોટા ઇનામની જાહેરાત પણ થઇ શકે છે. વક્રી બુધની આરોગ્ય ઉપર પ્રતિકુળ અસર પડશે, પાચનનો ભોગ બનવાથી સાવચેત રહો. સારું રહેશે કે કામ પુરા કરો અને સીધા ઘરે આવો. કોર્ટ કચેરીની બાબતમાં બહારથી ઉકેલી લો તો સારું રહેશે.

આ માહિતી અમર ઉજાલા અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.


Source: 4masti.com

Related posts

દિવ્ય વૃક્ષોના બગીચાની વચ્ચે બનશે શ્રીરામનું મંદિર, જાણો બીજું હશે શું ખાસ.

Amreli Live

હથેળીમાં જો આ 10 માંથી કોઈ પણ એક ચિન્હ હોય, તો જાણો તેના શુભ-અશુભ ફળ.

Amreli Live

નવેમ્બર સુધી મળશે મફત અનાજ, જાણો : શું છે પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના?

Amreli Live

ગુરુવારે બની રહ્યો છે બ્રહ્મ યોગ, આ 7 રાશિઓ માટે છે શુભ, વાંચો તમારી રાશિ અનુસાર ભવિષ્યફળ

Amreli Live

પુસ્તક-ગ્રંથ પડી જવાથી તેને માથે કેમ લગાવવામાં આવે છે? જાણો અહીં

Amreli Live

ગુરુવારે બની રહ્યો છે શિવ યોગ, આ 6 રાશિઓ માટે છે શુભ.

Amreli Live

સેક્સ લાઈફને બરબાદ કરી રહ્યો છે કોરોના વાયરસ, થઈ રહી છે આ ખરાબ અસર.

Amreli Live

મંગળ કરશે મેષ રાશિમાં પ્રવેશ, તેની અસરને લીધે દેશમાં વિરોધ, ઉપદ્રવ અને હિંસા વધી શકે છે, સાથે આવું કાંઈક થઈ શકે છે.

Amreli Live

શિવપ્રિય છે બીલીપત્ર, જાણો તોડવા અને ચડાવવાના નિયમ.

Amreli Live

હોસ્પિટલમાંથી જેવી 103 વર્ષની દાદી નીકળી કે પોતાના શોખના આ મોટા બે કામ પતાવી લીધા.

Amreli Live

શુક્રવારે આ રાશિવાળાના માન અને યશમાં વૃદ્ધિ વચ્ચે શત્રુ થશે પરાસ્ત, વાંચો રાશિ ભવિષ્ય

Amreli Live

પૂજાને બહાને સુશાંતના એકાઉન્ટ માંથી કાઢ્યા લાખ્ખો રૂપિયા, રિયાએ કર્યો સુશાંત પર કાળો જાદુ.

Amreli Live

આજે આ 8 રાશિઓનો બની રહ્યો છે લાભનો યોગ, વિવાદોમાં પડવાથી બચવું પડશે.

Amreli Live

ઘણી નાની ઉંમરમાં થયા હતા કેટરીના કેફના માતા-પિતાના છૂટાછેડા, આજે પણ કેટરીનાને પરેશાન કરે છે આ દુઃખ

Amreli Live

કંગના રનૌતનો ધડાકો, ‘મણિકર્ણિકા પછી આ રાજકીય પાર્ટીએ તેને…

Amreli Live

બોલીવુડ માફિયા ઉપર કંગનાનો આક્ષેપ : ફિલ્મી બેગ્રાઉન્ડ વગરનાને આગળ વધતા રોકવા માટે તે ષડયંત્ર કરે છે.

Amreli Live

58 વર્ષ પછી નવરાત્રી પર બની રહ્યો છે આ ખાસ યોગ, જાણો તમારી રાશિ પર કેવી રહશે તેની અસર.

Amreli Live

હનુમાનજીએ સૂર્યદેવને બનાવ્યા હતા ગુરુ, સૂર્યની સાથે ગતિ કરતા પ્રાપ્ત કર્યું શાસ્ત્રોનું જ્ઞાન.

Amreli Live

આરાધ્યા બચ્ચનમાં છે ગજબનું ટેલેન્ટ, એશ્વર્યા રાય બચ્ચને ફોટો શેયર કરી દેખાડી એક ઝલક.

Amreli Live

કન્યા રાશિના લોકોને મળશે નવા પ્રોજેક્ટની જવાબદારી, તેમજ આ રાશિના લોકો રહે સતર્ક

Amreli Live

ઘણી બીમારીઓ દૂર રાખવાની સાથે ઇમ્યુનીટી પણ વધારશે આ 2 દેશી અથાણાં, જાણો ઘરે બનાવવાની સરળ રીત

Amreli Live