29 C
Amreli
22/09/2020
કલેક્ટર ઓફિસ

13 જૂન, 2020નું રાશિફળ: જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ

મેષ(Aries):

મેષ

આજે તમામ ક્ષેત્રમાં લાભના સંકેત છે અને જરૂરી કામ પહેલા પૂરા કરજો. આજે રાજકીય-સામાજિક ક્ષેત્રે વિરોધીઓ હેરાનગતિ ઊભી કરી શકે છે. આજે વધુ મહેનત કરજો અને મિત્રોને મળવાથી ખર્ચો વધી શકે છે. નસીબ 88 ટકા સાથ આપશે.

વૃષભ(Taurus):

વૃષભ

આજે કામ સરળતાથી પૂરા થશે, નોકરીમાં ઉચ્ચ અધિકારીઓ ખુશ રહેશે અને વધુ કામની તમારી તબિયત પર ખરાબ અસર પડી શકે છે. ભોજન પર નિયંત્રણ રાખજો. આજે કળામાં રુચિ રહેશે અને શુભ કાર્યમાં ખર્ચો થઈ શકે છે. આજે નસીબ 87 ટકા સાથ આપશે.

મિથુન(Gemini):

મિથુન

આજે અગાઉ નક્કી કરેલા કામો તરફ વધુ પ્રયાસ કરવો પડશે, તમામ ક્ષેત્રમાં સફળતા મળશે અને ધાર્મિક કામોમાં વ્યસ્ત રહી શકો છો. આજે રાજનૈતિક ક્ષેત્રે જે અસમંજસ હતી તે સમાપ્ત થશે. આજે સંતાન પક્ષ તરફથી સારા સમાચાર મળશે. નસીબ 82 ટકા સાથ આપશે.

કર્ક(Cancer):

કર્ક

આજે નવા કામની શરૂઆત કરશો નહીં, આજે માસ્ક પહેરીને જ ઘરની બહાર નીકળજો. વાહન સાવધાનીપૂર્વક ચલાવજો અને વડીલો આજે તમને કાર્યક્ષેત્રે દરેક પ્રકારની મદદ કરશે. આજે ખર્ચા ઘટાડજો અને સાહિત્ય ક્ષેત્રે અડચણ દૂર થઈ શકે છે. સંતાનના વિવાહ માટેના પ્રસ્તાવ આવશે. નસીબ 68 ટકા સાથ આપશે.

સિંહ(Lio):

સિંહ

આજે સન્માનમાં વધારો થશે અને જીવનસાથીનો પૂરો સહયોગ મળશે. પ્રિય વ્યક્તિની સલાહ પર ધ્યાન આપો અને ઉતાવળમાં કોઈ કામ કરશો નહીં. કાર્યક્ષેત્રે પ્રગતિની સંભાવનાઓ છે, આજે લેવડ-દેવડમાં પડશો નહીં. નસીબ 88 ટકા સાથ આપશે.

કન્યા (Virgo):

કન્યા

આજે શત્રુઓ પર વિજય મળશે અને અધૂરા કામો પૂરા થશે. કોઈ શુભ સૂચનાથી મન પ્રસન્ન થશે અને રાજનીતિક-સામાજિક ક્ષેત્રે તણાવની સ્થિતિ ઊભી થઈ શકે છે. વિદ્યાર્થીઓએ મહેનત કરવાની જરૂર છે અને પરિવારમાં સંપત્તિના મુદ્દે તણાવ થઈ શકે છે. વેપારમાં ફાયદો થશે અને નસીબ 87 ટકા સાથ આપશે.

તુલા(Libra):

તુલા

આજે સાહિત્ય-કળામાં રુચિ રહેશે અને બૌદ્ધિક ચર્ચાઓમાં ભાગ લેશો, કલ્પનાશક્તિ ખીલી ઉઠશે અને સંતાનની સફળતાના સમાચાર મળશે. સમાજમાં સન્માન મળશે અને નવા કામની શરૂઆત થશે. નસીબ 84 ટકા સાથ આપશે.

વૃશ્ચિક(Scorpio):

વૃશ્ચિક

આજે મનમાં નકારાત્મક સ્થિતિ ઊભી થશે અને પરિવારમાં વિવાદ થઈ શકે છે. શત્રુઓ નબળા પડશે અને રાજનીતિક-સામાજિક ક્ષેત્રે સાહસ જરૂરી છે. આજે માસ્ક પહેરીને ઘરની બહાર નીકળજો. નસીબ 70 ટકા સાથ આપશે.

ધન(Sagittarius):

ધન

આજે માનસિક શાંતિ મળશે, ચિંતા ઘટતા ઉત્સાહમાં વધારો થશે. સંતાન તરફથી સારા સમાચાર મળશે અને નવા ખર્ચા ઊભા રહેશે. કોઈ ખોટો આરોપ લગાવી શકે છે અને ગુસ્સા પર કાબૂ રાખજો. નસીબ 80 ટકા સાથ આપશે.

મકર(Capricorn):

મકર

આજે રોકાયેલુ ધન મળશે, મૂડી રોકાણ માટે સારો દિવસ છે. આત્મવિશ્વાસ સાથે કામ કરજો અને રાજનીતિક-સામાજિક ક્ષેત્રે નવા સંપર્ક થશે. શિક્ષણના ક્ષેત્રે પ્રગતિ થશે. કોઈ વ્યક્તિ ખર્ચાનો પ્રસ્તાવ મૂકે તો ના પાડજો. નસીબ 82 ટકા સાથ આપશે.

કુંભ(Aquarius):

કુંભ

આજે કાર્યમાં ઉત્સાહનો અનુભવ થશે, પ્રતિસ્પર્ધીઓનો સામનો કરશો. પરિવાર પ્રત્યે પ્રેમ વધશે અને લોકડાઉનમાં ફસાયેલા લોકોની મદદ કરશો તો સમાજમાં સન્માન મળશે. નસીબ 85 ટકા સાથ આપશે.

મીન(Pisces):

મીન

આજે કોઈની મદદ કરતા પણ તમને નુકસાન થઈ શકે છે. આજે લેવડ-દેવડમાં ધ્યાન રાખજો અને ખોટા ખર્ચા થઈ શકે છે. આજે તમારી કાર્યકુશળતાથી લોકો પ્રભાવિત થશે. આજે કોઈ વિશેષ કામ પૂર્ણ થશે. નસીબ 88 ટકા સાથ આપશે. – જ્યોતિષાચાર્ય આશુતોષ વાર્ષ્ણેય


Source: iamgujarat.com

Related posts

ઘીમાં આ બે વસ્તુ ઉમેરીને રાબ બનાવો, ચોમાસામાં શરદી-ઉધરસ-કફમાં રાહત મળશે

Amreli Live

કોરોનાના દર્દીઓએ બિલકુલ ન કરવું જોઈએ આ કામ, વધી શકે છે ખતરો

Amreli Live

કેવું છે બુમરાહની આગેવાનીવાળુ ભારતીય બોલિંગ આક્રમણ? સ્વાને આપ્યો જવાબ

Amreli Live

કંગનાના વિસ્ફોટક ખુલાસા: કરણ જોહર-આદિત્ય ચોપરાએ સુશાંતને બરબાદ કરવા ષડયંત્ર રચ્યું

Amreli Live

29 મે, 2020નું રાશિફળ: જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ

Amreli Live

કોરોના વાઇરસ અન્વયે જિલ્લા ડિઝાસ્ટર મેનેજમેટ કમિટિની તાત્કાલિક બેઠક બોલાવી તમામ…

Amreli Live

મુંબઈમાં શૂટિંગ શરૂ થતાં દીકરાને ઈંદોર મૂકીને આવી આ એક્ટ્રેસ, કહ્યું- ‘તેને ખૂબ યાદ કરું છું’

Amreli Live

અનલૉક-1: તારીખ 8 જૂનથી આ રીતે ખુલશે હોટેલ-રેસ્ટોરન્ટ અને મૉલ

Amreli Live

ED દ્વારા પૂછપરછ પર બોલ્યા અહમદ પટેલ, ‘PM મોદી અને શાહના મહેમાન ઘરે આવ્યા હતા’

Amreli Live

અમદાવાદ: પુત્ર જન્મ્યો હોવાનું કહીને પુત્રી આપતાં કપલે હોસ્પિટલ સ્ટાફ સામે નોંધાવી ફરિયાદ

Amreli Live

ભારતની સૌથી સેફ 7 કાર્સમાં 6 ‘મેડ ઈન ઈન્ડિયા’, આ કંપનીએ માર્યું મેદાન

Amreli Live

કોરોના અંગે સમીક્ષા બેઠકમાં PM મોદીએ અમદાવાદ અને ધનવંતરી રથની કરી પ્રશંસા

Amreli Live

અમદાવાદઃ મોડી રાત્રે નશામાં પોલીસકર્મી ગર્લફ્રેન્ડને લઈને બીજાના ઘરમાં ઘૂસ્યો અને..

Amreli Live

સુશાંત સિંહ રાજપૂતની છેલ્લી ફિલ્મ ‘દિલ બેચારા’ રિલીઝ ડેટ જાહેર કરાઈ

Amreli Live

દારૂ પીધા બાદ 100 ફૂટ ઊંડા કુવામાં ખાબક્યો દારૂડિયો

Amreli Live

અમદાવાદઃ પેટ્રોલ-ડીઝલના ભાવ લીટરે 80 રુપિયા થવાની તૈયારીમાં

Amreli Live

હાઈકોર્ટની ઝાટકણી પછી પ્રાઈવેટ હોસ્પિટલ્સે કોવિડ-19 સારવારના ભાવ 10 ટકા ઘટાડ્યા

Amreli Live

કોરોનાઃ હળદર અને આદુમાંથી દવા બનાવીને લાખોની કમાણી કરી રહ્યા છે ખેડૂતો

Amreli Live

04 જુલાઈ, 2020નું રાશિફળ: જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ

Amreli Live

રથયાત્રા ભલે ના નીકળે, પરંતુ જગન્નાથ મંદિરને કરાયો અદભૂત શણગાર

Amreli Live

સુશાંતના નિધન પછી તેનો પાળેલો કૂતરો પણ થઈ ગયો છે માયૂસ, ઘરમાં ફરીને શોધે છે સુશાંતને

Amreli Live