33.4 C
Amreli
28/10/2020
મસ્તીની મોજ

13 ઓક્ટોબરે અંતરિક્ષમાં દેખાશે અદભુત નજારો, ચુક્યા તો 2035 સુધી જોવી પડશે રાહ

13 ઓક્ટોબરે જો તમે અંતરિક્ષનો આ અદભુત નજારો જોવાનો ચુકી જશો, તો પછી 2035 સુધી રાહ જોવી પડશે. આવતી કાલે, એટલે કે 13 ઓક્ટોબરે, કૈક એવું થશે કે જેને તમારે હવે પછી ફરી વખત જોવા માટે 2035 સુધી રાહ જોવી પડશે. હા, મંગળ આ દિવસે પૃથ્વીની સૌથી નજીક હશે, જેથી તે સૌથી મોટો દેખાશે. ખગોળશાસ્ત્રીઓ અને મંગળને પસંદ કરનારા લોકોમાં ઘણો ઉત્સાહ છે.

13 ઓક્ટોબરે મંગળ થોડા સમય માટે પૃથ્વીની સૌથી નજીક દેખાશે. આવી ઘટના 2035 સુધી ફરીથી નહીં બને. આ ત્યારે થશે જ્યારે મંગળ સૂર્યની વિરુદ્ધ હશે અને પૃથ્વી સીધે સીધી મંગળ અને સૂર્યની વચ્ચે હશે.

મંગળ અને પૃથ્વીની પરિક્રમા એકસાથે હોવાથી, લોકો મંગળ સૂર્યાસ્તના સમયે આકાશમાં નરી આંખે જોશે. તે સમયે, મંગળ ગ્રહ ટેલિસ્કોપ્સમાં તમને ખુબ તેજસ્વી અને સૌથી સ્પષ્ટ આકારમાં દેખાશે.

માહિતી મુજબ, મંગળ 6 ઓક્ટોબરના રોજ પૃથ્વીની સૌથી નજીક હતો, જે ગ્રહની ભ્રમણકક્ષાના આકાર અને નમનને કારણે માત્ર 62 મિલિયન કિલોમીટર (39 મિલિયન માઇલ) હતો. મંગળ ચંદ્રથી 160 ગણો વધુ દૂર છે અને તે 2035 સુધી ફરી આવો નહિ દેખાશે.

આ અદભૂત દૃશ્ય જોવા માટે, તમારે આશા રાખવી પડશે કે સાંજે આકાશ ચોખ્ખું રહે. જો આકાશ સ્પષ્ટ અને ચોખ્ખું રહેશે, તો મંગળ પૂર્વ દિશામાં દેખાશે. મંગળ તેના તેજસ્વી, નારંગી રંગમાં ચમકતો દેખાશે.

મંગળ મધ્યરાત્રિ સુધી દક્ષિણ દિશામાં આગળ વધશે. જો તમારી પાસે ઉચ્ચ ગુણવત્તાની ટેલિસ્કોપ છે, તો તમે ગ્રહની સપાટીની ઝલક મેળવી શકશો. નરી આંખે તારા જેવો ગ્રહ ચંદ્રની જેમ સ્પષ્ટ દેખાશે.

આ માહિતી આજતક અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.


Source: 4masti.com

Related posts

જાણો કોણ છે ‘ભાભી જી ઘર પર હૈ’ શો માં ‘અરે દાદા’ કહેવા વાળા હપ્પુ સિંહ? શું છે તેમના સંધર્ષની સ્ટોરી?

Amreli Live

છેલ્લા શ્વાસ સુધી માતા પિતાની સેવા કરે છે આ 3 રાશિના લોકો, તેમના માટે માતા-પિતા જ છે આખી દુનિયા.

Amreli Live

શુભ યોગ બનવાથી આ 4 રાશિઓને ધન-સંપત્તિની બાબતમાં મળશે મોટી સફળતા, રાજયોગની સંભાવના.

Amreli Live

કર્ક રાશિવાળાને થશે મોટો ફાયદો, જાણો સોમવારે અન્ય રાશિઓની કેવી રહેશે સ્થિતિ.

Amreli Live

મલાઈકા અરોરા સાથે પ્રેમ કરી અર્જુન લગ્નની માન્યતાઓને પડકારી રહ્યા છે.

Amreli Live

લોકડાઉનની અસર, ચંબલ કિનારા પર પહેલી વાર 1500 ઘડિયાળોએ લીધો જન્મ.

Amreli Live

120 કિલો સોનુ અને 1000 કરોડનું શ્રી રામાનુજાચાર્યનું મંદિર, 216 ફિટ ઉંચી મૂર્તિ હોવાથી ગિનીઝ બુકમાં નોંધાયું નામ.

Amreli Live

સિંહ રાશિવાળા માટે કાર્યક્ષેત્રમાં સાચવીને રહેવાનો દિવસ છે, જાણો બાકીની રાશિઓની સ્થિતિ

Amreli Live

આ શું ગળી ગયો હતો વિશાળ અજગર, નીકળ્યું તો લોકો થઈ ગયા દંગ, જુઓ ચકિત કરનાર વિડીયો.

Amreli Live

મેષ રાશિની ખાસ વાતો શું છે? જાણો આ રાશિના લોકો કેવી રીતે બનાવે છે પોતાનું જીવન શ્રેષ્ઠ.

Amreli Live

22 સપ્ટેમ્બરની રાતે 18 વર્ષ પછી રાહુ વૃષભમાં અને કેતુ વૃશ્ચિકમાં કરશે પ્રવેશ, આ રીતે 12 રાશિઓ પર થશે તેની અસર.

Amreli Live

ઘરમાં સુખ શાંતિ માટે લક્ષ્મી માતાની આવી મૂર્તિ રાખશો નહિ.

Amreli Live

આજના દિવસે ભગવાન ગણેશની કૃપાથી આ રાશિઓને થશે ધન લાભ, મળશે શુભ સમાચાર

Amreli Live

સૂર્ય તુલા રાશિમાં કરશે પ્રવેશ, આ 2 રાશિઓને પડશે મુશ્કેલીઓ અને આ 3 રાશિ વાળાને થશે લાભ

Amreli Live

કોરોના પછી હવે ચીનમાં પૂરથી વિનાશ, 1961 પછી પહેલી વાર અધધધ ભયંકર વરસાદ.

Amreli Live

પિતૃઓની મોક્ષની પ્રાપ્તિ માટે જરૂરી છે ઇન્દિરા એકાદશી વ્રત, જાણો તારીખ, શુભ મુહૂર્ત અને પૂજા વિધિ

Amreli Live

આ લોકો માટે અશુભ નથી રાહુ-કેતુ, એક ઝટકામાં બનાવી દે છે માલામાલ

Amreli Live

પોતાની દીકરીના ઉજ્જવળ ભવિષ્ય માટે અહીં કરો રોકાણ, 21 વર્ષની થવા પર બની શકે કરોડપતિ

Amreli Live

પુરુષોત્તમ માસમાં પોતાની શક્તિ અનુસાર કરો આ વસ્તુનું દાન, તમારા આખા પરિવારને મળશે તેનું પુણ્ય

Amreli Live

રામ મંદિર બનાવવા માટે ખાસ લાવવામાં આવી રહી છે ફલ્ગુ નદીની રેતી, રામાયણમાં લખ્યું છે તેનું કારણ.

Amreli Live

સ્વતંત્રતા દિવસ 2020 : 15 ઓગસ્ટના રોજ બનવા જઈ રહ્યો છે ઇતિહાસ, ન્યૂયોર્કના ટાઇમ્સ સ્ક્વેર ઉપર ત્રિરંગો લહેરાશે

Amreli Live